Wednesday, 14 March 2018

મારે લાઈક કમેંટની ભીખ ભૂખ જેવુ કાય નૈ અકલે મને દૂ:ખ જેવું કઈ થાય નૈ....

મારે લાઈક કમેંટની ભીખ ભૂખ જેવુ કાય નૈ
 "કતીરા" અકલે મને દૂ:ખ જેવું કઈ થાય નૈ...

https://www.facebook.com/photo.php?fbid=672608542848850&set=a.119481608161549.20378.100002991311961&type=3&permPage=1


https://www.facebook.com/gora.trivedi/posts/10211375153111182

નિર્દોષ ગુનેગાર shared Rutvi Darji Gohel's post.
36 minsMorbi, Morbi
આયે ભાઈબંધના નામ વગર ચોર્યું ...
એમ હું નૈ કૌ ...
હું એમ કહીશ કે ,
આયે નામ વગર પોસ્ટયું ...
અને મે એમના નામ સમેત શેર્યું ....
જલ્સા કરો જોગીદાસ... 

Rutvi Darji Gohel updated her status.
ચાલ જાગ! હવે તું કઈક નવું વિચાર.....
શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે .
હર એક દિશામાથી નવા વિચાર મળે છે.
હ્રદય કોમળ રાખે તો બાગે બહાર મળે છે.
આવ્યો છે. દુનિયામાં , તો એક છાપ છોડી જવાનું છે.
તારા આ પ્રયાસ દુનિયાને એક નવી મિશાલ દઈ જશે.
એક વધુ અનુભવ મળે છે .જ્યારે તું નાપાસ થાય છે.
નાપાસ થયે કશુ જ ગુમાવવાનું નથી હોતું .
નાસીપાસ થાય જે, તેને કેવળ હાર મળે છે .
જે ખોલી શકે છે, એને બંધ દ્વાર પણ મળે છે .
ચાલતો રહશે તો મળશે સફરમાં અનેક સાથી.
બસ તું જોડાઈ જજે સફરમાં, એની જ સાથે .
તારી સાથે એકદમ જેના જેના વિચાર મળે છે.
“અનંત”ભૂલી દિવસ રાતને , ઢ્ંઢોળે છે જે પોતાની જાતને.
બહાર જેટલું દિસે તને , એટલુજ ભીતર પણ હોય છે.
ભીતર જે ઉતરી શકે, એને નવો અવતાર મળે છે.
શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે .
હર એક દિશામાથી નવા વિચાર મળે છે..
&&&&&&&&&&&&&&&&&&&&&&&&


આયે ભાઈબંધના નામ વગર ચોર્યું ...
એમ હું નૈ કૌ ...
હું એમ કહીશ કે ,
આયે નામ વગર પોસ્ટયું ...
અને મે એમના નામ સમેત શેર્યું ....
મારે લાઈક કમેંટની ભીખ ભૂખ જેવુ કાય નૈ ...
અકલે જ આમ તો જો કે મને દૂ:ખ જેવુ થાય નૈ...
જાય તો જાય કાય પણ ભાઈબંધ "અનંત" નું જાય ...
મારુ ક્યાં કશું છે અકલે કૌ છું આમાં મારુ કૈ જાય નય...
ચિત ચોર નથી ..! હાં ચિત્ર હું ચોર છું ..!
અને પૂછી પૂછીને ગમતા ચિત્રો ચોરું છું ..!
શબ્દો કદિ કોઈના હું ચોરતો નથી અકલે...
મારુ તો નાક પણ કપાય નૈ..!
હું પેલ્લેથીજ નકક્ટો છું ...!
અકલેજ કોઈને નથી ગમતો હું ..!

નાક મારુ નાનું
નિરખીને જોજો છાનું માનું..
નાક પર કાપ નજર આવે તો માનજો ..
હું ખોટું નથ બોલતો ... :)

ખૈર ....

છતાં હું ખૂબ ખુશ છું કેમકે તમે વર્ષો પહેલા ....
ભાઈબંધ અનંતે લખેલા એક સારા વિચારને...
દૂર દૂર સુધી ફેલાવ્યો છે...!
ધન્યવાદ ..!
જલ્સા કરો જોગીદાસ... :)

Rutvi Darji Gohel updated her status.
ચાલ જાગ! હવે તું કઈક નવું વિચાર.....
શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે .
હર એક દિશામાથી નવા વિચાર મળે છે.
હ્રદય કોમળ રાખે તો બાગે બહાર મળે છે.
આવ્યો છે. દુનિયામાં , તો એક છાપ છોડી જવાનું છે.
તારા આ પ્રયાસ દુનિયાને એક નવી મિશાલ દઈ જશે.
એક વધુ અનુભવ મળે છે .જ્યારે તું નાપાસ થાય છે.
નાપાસ થયે કશુ જ ગુમાવવાનું નથી હોતું .
નાસીપાસ થાય જે, તેને કેવળ હાર મળે છે .
જે ખોલી શકે છે, એને બંધ દ્વાર પણ મળે છે .
ચાલતો રહશે તો મળશે સફરમાં અનેક સાથી.
બસ તું જોડાઈ જજે સફરમાં, એની જ સાથે .
તારી સાથે એકદમ જેના જેના વિચાર મળે છે.
“અનંત”ભૂલી દિવસ રાતને , ઢ્ંઢોળે છે જે પોતાની જાતને.
બહાર જેટલું દિસે તને , એટલુજ ભીતર પણ હોય છે.
ભીતર જે ઉતરી શકે, એને નવો અવતાર મળે છે.
શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે .
હર એક દિશામાથી નવા વિચાર મળે છે...

LikeShow more reactions
Comment
10 Comments
Comments

LikeShow more reactions
Reply51w
Mitul Gohel Wah Rutvi really nice. It's Beautiful
Manage


LikeShow more reactions
Reply51w
Rajiv Dhaduk So beautiful line
Manage


LikeShow more reactions
Reply51w

LikeShow more reactions
Reply51w
સુખદેવસિંહ બી. સરવૈયા મન હોય તો માળવે જવાય.....
Manage


LikeShow more reactions
Reply51w
Radhika Kiranbhai Patel ચાલતો રહશે તો મળશે સફરમાં અનેક સાથી. 
બસ તું જોડાઈ જજે સફરમાં, એની જ સાથે . 
તારી સાથે એકદમ જેના જેના વિચાર મળે છે.

Manage


LikeShow more reactions
Reply51w

LikeShow more reactions
Reply51w

LikeShow more reactions
Reply43w
નિર્દોષ ગુનેગાર આમેય મારે લાઈક કમેંટની ભીખ ભૂખ જેવુ કાય નૈ અકલે મને દુખ જેવુય કાય થાય નૈ ... 
Manage


LikeShow more reactions
Reply6m

લે આ લે આલે લે.... 
!
!
!
આમેય મારૂ તો કાય છે નૈ...
અકલે....
ભલે ન ભૈ ભાઈબંધ નુ નામ ઠામ ના હોય...
મને કાંય વાંધો નથી...
એના શબ્દો છે બ્રહ્માંડમાં ફરે છે એ કાંઈ નાની સૂની વાત નથી...

Rajiv Dhaduk to shau na gamta rahiya
ચાલ જાગ! હવે તું કઈક નવું વિચાર.....
શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે .
હર એક દિશામાથી નવા વિચાર મળે છે.
હ્રદય કોમળ રાખે તો બાગે બહાર મળે છે.
આવ્યો છે. દુનિયામાં , તો એક છાપ છોડી જવાનું છે.
તારા આ પ્રયાસ દુનિયાને એક નવી મિશાલ દઈ જશે.
એક વધુ અનુભવ મળે છે .જ્યારે તું નાપાસ થાય છે.
નાપાસ થયે કશુ જ ગુમાવવાનું નથી હોતું .
નાસીપાસ થાય જે, તેને કેવળ હાર મળે છે .
જે ખોલી શકે છે, એને બંધ દ્વાર પણ મળે છે .
ચાલતો રહશે તો મળશે સફરમાં અનેક સાથી.
બસ તું જોડાઈ જજે સફરમાં, એની જ સાથે .
તારી સાથે એકદમ જેના જેના વિચાર મળે છે.
“અનંત”ભૂલી દિવસ રાતને , ઢ્ંઢોળે છે જે પોતાની જાતને.
બહાર જેટલું દિસે તને , એટલુજ ભીતર પણ હોય છે.
ભીતર જે ઉતરી શકે, એને નવો અવતાર મળે છે.
શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે .
હર એક દિશામાથી નવા વિચાર મળે છે...

ચાલ જાગ! હવે તું કઈક નવું વિચાર.....
શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે .
હર એક દિશામાથી નવા વિચાર મળે છે.
હ્રદય કોમળ રાખે તો બાગે બહાર મળે છે.
આવ્યો છે. દુનિયામાં , તો એક છાપ છોડી જવાનું છે.
તારા આ પ્રયાસ દુનિયાને એક નવી મિશાલ દઈ જશે.
એક વધુ અનુભવ મળે છે .જ્યારે તું નાપાસ થાય છે.
નાપાસ થયે કશુ જ ગુમાવવાનું નથી હોતું .
નાસીપાસ થાય જે, તેને કેવળ હાર મળે છે .
જે ખોલી શકે છે, એને બંધ દ્વાર પણ મળે છે .
ચાલતો રહશે તો મળશે સફરમાં અનેક સાથી.
બસ તું જોડાઈ જજે સફરમાં, એની જ સાથે .
તારી સાથે એકદમ જેના જેના વિચાર મળે છે.
“અનંત”ભૂલી દિવસ રાતને , ઢ્ંઢોળે છે જે પોતાની જાતને.
બહાર જેટલું દિસે તને , એટલુજ ભીતર પણ હોય છે.
ભીતર જે ઉતરી શકે, એને નવો અવતાર મળે છે.
શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે .
હર એક દિશામાથી નવા વિચાર મળે છે...

LikeShow more reactions
Comment
1 Comment
Comments
નિર્દોષ ગુનેગાર લે આ લે આલે લે.... 



આમેય મારૂ તો કાય છે નૈ...
અકલે.... 
ભલે ન ભૈ ભાઈબંધ નુ નામ ઠામ ના હોય... 
મને કાંય વાંધો નથી... 

એના શબ્દો છે બ્રહ્માંડમાં ફરે છે એ કાંઈ નાની સૂની વાત નથી... 😉😉😉

Manage


LikeShow more reactions
Reply43w


ચાલ ! હવે તું કઈક નવું વિચાર.....
જાગ ! હવે તું કઈક નવું વિચાર ...
@@@@@@@@@@@@@@@@@@@@@@
શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે .
હર એક દિશામાથી નવા વિચાર મળે છે.
મારો હર એક પ્રયાસ તને સફળતા તરફ લઈ જશે .
તારો હર એક પ્રયાસ મને સફળતા તરફ લઈ જશે.
સૌ સાથે હળી મળી જો કરો સાહસ, સિધ્ધી મળે સૌને.
એક મેકની હિમ્મત તમને સફળતા તરફ લઈ જશે.
હ્રદય કોમળ રાખો તો બાગે બહાર મળે છે.
શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે .
હર એક દિશામાથી નવા વિચાર મળે છે.
અગર એક ક્ષણ પણ જો તું પ્રયાસ કરવાનું છોડશે ..!
તો તારી નિષ્ક્રિયતા તને નિષ્ફળતા તરફ લઈ જશે.
આવ્યો છે. દુનિયામાં , તો એક છાપ છોડી જવાનું છે.
તારા આ પ્રયાસ દુનિયાને એક નવી મિશાલ દઈ જશે.
એક વધુ અનુભવ મળે છે .જ્યારે તું નાપાસ થાય છે.
અનુભવી જ્યાં પણ જાય છે, એની જગા ખાસ થાય છે.
નાપાસ થયે કશુ જ ગુમાવવાનું નથી હોતું .
નાસીપાસ થાય જે, તેને કેવળ હાર મળે છે .
શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે .
હર એક દિશામાથી નવા વિચાર મળે છે.
ખુલ્લુ જે હોય એમાં ખોલવાનું શું .
શોધાઈ ગયું જે એમાં શોધવાનું શું .
બોલ હવે કઈક તું અલગ બધાથી.
જે બોલાઈ ગયું એમાં બોલવાનું શું.
શોધવાનું ઘણું બાકી હજુ .
ખોલવાનું ઘણું બાકી હજુ .
બોલવાનું ઘણું બાકી હજુ.
ખોલી શકવાની ક્ષમતા જેનામાં હોય છે .
‘ને જે ખોલી શકે છે,એને જ બંધ દ્વાર મળે છે .
શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે .
હર એક દિશામાથી નવા વિચાર મળે છે.
ભાઈ આમ બેસી ના રહે, તું હાથ દઈને માથે.
ઘણા કાર્યો એવા, જે થઈ ના શકે એકલે હાથે.
ચાલતો રહશે તો મળશે સફરમાં અનેક સાથી.
બસ તું જોડાઈ જજે સફરમાં, એની જ સાથે .
તારી સાથે એકદમ જેના જેના વિચાર મળે છે.
શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે .
હર એક દિશામાથી નવા વિચાર મળે છે.
સફળતા તેને અચૂક મળે છે. જે સમજી શકે આ વાતને.
“અનંત”ભૂલી દિવસ રાતને , ઢ્ંઢોળે છે જે પોતાની જાતને.
બહાર જેટલું દિસે તને , એટલુજ ભીતર પણ હોય છે.
ભીતર જે ઉતરી શકે, એને ખુદમાં નવો અવતાર મળે છે.
શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે .
હર એક દિશામાથી નવા વિચાર મળે છે.
"અનંત"
જી . કુંજલજી , તમારી પ્રેમાળ જિદે અંતે જુકાવ્યો મને
લ્યો કુંજલજી હવે તો ખુશ ને.... ?
તો ... હવે હું, જાઉ છું, હોં ને
મારા એ જ ખૂણા તરફ.....


LikeShow more reactions
Comment
13 Comments
Comments
Kaushik Savariya કુંજલ જી અને મિત્રો આનંદો અંતે પરેશભાઈ ને યાદ તો આવી ...................હા હા હા હા ..........
Manage

5y
LikeShow more reactions
See Translation
Ajay Mahendra Anant......... Aafreen...!!!!!!
Manage

5y
LikeShow more reactions
5y
LikeShow more reactions
Rakesh Parmar anantji..... superb
Manage

5y
LikeShow more reactions
Chirag Ruparel ઘણા સમય પછી મેં કૈક વાંચ્યું અને એવું વાંચ્યું કે જેમાં કોઈ comment કરવી એ ગુસ્તાખી ગણાય અને કઈ જ ના લખવું એ તેની અવગણના કેહવાય.......માત્ર એટલું જ કહીશ કે ખૂબ આનંદ થયો આ વાચી ને....
Manage

5y
LikeShow more reactions
Riya Vaidya ati sunder...........pareshji......again.......ekdam arthsabhar........reallyyyyyyyyyyy very very nice....maan gaye..........
Manage

4y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર Riya Vaidya જી લોકો છો કહેતા કે વિતેલી ક્ષણ ફરી પાછી નથી આવતી પણ આજે લાગે છે આવે છે ....!  

બસ આ એની સાબિતી કે આ ક્ષણ વીતી ચૂકી હતી જે હાલ મૌજૂદ છે...


કે નૈ ...? 

ખોલી શકવાની ક્ષમતા જેનામાં હોય છે . 
‘ને જે ખોલી શકે છે,એને જ બંધ દ્વાર મળે છે . 

શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે . 
હર એક દિશામાથી નવા વિચાર મળે છે.

અગર આ પોસ્ટ આપ શોધી લાવ્યા ના હોત તો.... 

ફરી અહી ભૂતકાળ જેવી ભૂલનું પુનરાવર્તન થાત .... 

બસ એજ જે પ્રેમાળ મિત્રોએ "અનંત"ના શબ્દોનું સન્માન કર્યું છે . એમાંને સન્માનવાનું રહી જાત ....

Riya Vaidya તો ફરી ધન્યવાદ... 

Manage

1yEdited
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર  જી Kaushik Savariya ભાઈ આપ કહો છો ... 

કુંજલ જી અને મિત્રો આનંદો અંતે પરેશભાઈ ને યાદ તો આવી .........


તો મને "અનંત"ની જ એક રચનાનો શેર યાદ આવે છે .... 

જેમાં મારી લાગણી સરળતાથી વ્યક્ત થઈ જાય છે તો એને લખ્યું છે , કે.... 

"અનંત"હવે હું ફરિયાદ નથી કરતો . 
એનો અર્થ એ નહીં કે યાદ નથી કરતો ... 

Manage

4y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર Chirag Ruparel प्यारे तेरा भी जवाब नहीं .... तुम गुस्ताखी करो ये भी जरुरी हे . 

ऐसी गुस्ताखी बड़ी प्यारी लागे भाया ...... 
Manage

4y
LikeShow more reactions
4y
LikeShow more reactions
Dwarkadas Ganatra · 2 mutual friends
શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે . 
હર એક દિશામાથી નવા વિચાર મળે છે. .... Jay Shree Krushna

Manage

4y
LikeShow more reactions
4y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર Rakesh Parmar તમે મારા ભાઈબંધ "અનંત"ને સુપર્બ કહ્યું એ મને ગમ્યું ..
Manage

3y
LikeShow more reactions

No comments:

Post a Comment