Friday, 16 March 2018

વર્ષો પહેલા ભાઈબંધ અનંતે લખેલા શબ્દો આજ દૂર દૂર સુધી ફેલાય છે



 
વર્ષો પહેલા ભાઈબંધ અનંતે લખેલી આ રચના વર્ષો બાદ મેં અહી આ ત્રીજા વિશ્વમાં તરતી મુકેલી ...

જે હરતી ફરતી અનેક જગ્યા પર સફર કરતી મેં અચાનકજ જોઈ ત્યારે મને અનંત અનહદ આનંદ થયો ...

 બન્યું એવું કે મને એક દિવસ  અનંતની આ રચના વાંચવાની ઈચ્છા થઇ .

પણ વર્ષો પહેલા અહી ફેસબુક પર પોસ્ટ કરેલી રચના મને મળતી નહોતી 

મેં અહી ક્યારે પોસ્ટ કરેલી એ તારીખ વાર સાલ મને કશુજ યાદ હતું નહિ 

 પછી અચાનક મને સુજ્યું અકલે મેં સર્ચ બારમાં અનંતની આ રચનાના શબ્દો લખ્યા ..અને મને આનંદ આશ્ચર્ય સહ આંચકો લાગ્યો ....

સર્ચ કરતા જે રિજલ્ટ સામે આવ્યું તે ચોંકાવનારુ હતું . 

અનેક લોકો દ્વારા અનંતની આ રચના પોસ્ટ કરવામાં આવેલી 

એ બધાની કોપી પેસ્ટ કરી મેં કોઈપણ જાતની ફરિયાદ વગર મારા આ ખંડેરની દીવાલ પર 

લટકાવી દીધી . 

એ અનેક લોકોમાં એક Gora N Trivedi પણ હતા 

મને ખુબ આનંદ થયો જોકે એમણે રચના ઉપર લખ્યું પણ ખરું કે To my team members !

પણ  અફસોસ પણ થયો, જયારે કમેન્ટમાં કોઈએ એમને કહ્યું 

Sanjay Thaker Nice poem Gora N Trivedi ben 


ક્યારે કવી થઈ ગયા

ત્યારે જવાબમાં આ રચના paresh katira ની વોલ પરથી લીધી છે 

એમ કહેવાનું ટાળ્યું અને જવાબમાં એમણે કહ્યું  Gora N Trivedi Koik ni copy paste chhe 😂https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/f94/1.5/16/1f64f_1f3fb.png🙏🏻


ખૈર ....

જેવી એમની મરજી મને એ વાતની ખુશી છેક જાણ્યા પછી મોડે મોડે થઇ 

હું સમય પર સમયસર એ ખુશીમાં સરીખ ના થઇ શક્યો 

જ્યારે મારા ભાઈબંધની રચના અને એના શબ્દો અનેક લોકો સુધી પહોચી ગયા હતા.

ખૈર ....

તો પણ મને અનંત અનહદ આનંદ એ વાતનો છે કે મારા ભાઇબંધે વર્ષો પહેલા લખેલી 

રચના શબ્દો સમેત સાર્થક થઇ ... 

નિર્દોષ ગુનેગાર is with Gopal Chauhan and 28 others.

March 2, 2012 · 

 

 

વર્ષો પહેલા ભાઈબંધ અજ્ઞાનીએ લખેલું કે

સુંદર મુખેથી પ્રેમથી નીકળી મધુર વાણી
જ્યારે હ્રદયનીનાજુક દીવાલ સાથે ટકરાય છે .
તેના પડઘા. દૂર ... દૂર .... સદીયો સુધી સંભળાય છે .....
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
શૂક્ષ્મ રૂપે આવી શબ્દોનું રૂપ લઈ વિચાર કાગળિયા સુધી જાય છે.

અને પછી

એકાંતે બેસી જાત સાથે કરેલી વાતો હવે દૂર દુનિયા સુધી જાય છે. 

બંધ હોઠે , આંખોથી કહેવાયેલી વાત સીધી જ આત્મા સુધી જાય છે.
'
ને પછી ,

"અનંત"આત્માએ સાંભળેલી વાત સીધી જ પરમાત્મા સુધી જાય છે.

આ સંસારની હર એક સ્થિતિ અલૌકિક લાગે છે. કષ્ટ દાઈ સફર પછી .
આ લોકમાં બોલાયેલા શબ્દો ક્યારેક પરલોકના આંગણા સુધી જાય છે.

સૌ સરખા શુક્ષ્મ જગતમાં ના કોઈ નાનું મોટું એ તો સ્થૂળ જગતમાં
નાના મુખે બોલાયેલી વાત કદીક કહેવાતા મોટા માથા સુધી જાય છે.

કોઈને કહેશો નહીં કાનમાં એમ કહેલી વાત. સૌને કહેવા જ કહેવાય છે.
ને પછી કોઈ એક વ્યક્તિને કહેલી વાત વાયુ વેગે બધા સુધી જાયછે.

કોઇ પાપ એમ માફ નહીં થાય. હિસાબમાં બાદ નહીં થાય.હીસાબ થશે...!
સમજે ના.તેથી પહેલા પાપ કરે પછી ધોવા.. છે...કગંગા સુધી જાય છે.

હ્રદયની દીવાલ સાવ નાજુક નમણી સાવ પોચી પોચી હોય છે.પ્રેમથી-
સુંદર મુખેથી નીકળી મધુર વાણી જો ત્યાં ટકરાય તો પડઘા સુધી જાય.

અજ્ઞાનીનિજાનંદ નિજ મસ્તીમાં રહી. બસ એ ખુદને સમજાવ્યા કરતો.
બસ સાવ નાની અમથી આ વાત છે પણ જો ને ક્યાથી ક્યાં સુધી જાય છે .
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
"
અજ્ઞાની"





Gora N Trivedi is feeling inspired with Rita Jethwa and 16 others.

February 16, 2017 · 

 

 


 
નિર્દોષ ગુનેગાર is with Gopal Chauhan and 28 others.
વર્ષો પહેલા ભાઈબંધ અજ્ઞાનીએ લખેલું કે, 
સુંદર મુખેથી પ્રેમથી નીકળી મધુર વાણી
જ્યારે હ્રદયનીનાજુક દીવાલ સાથે ટકરાય છે .
તેના પડઘા. દૂર ... દૂર .... સદીયો સુધી સંભળાય છે .....
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
શૂક્ષ્મ રૂપે આવી શબ્દોનું રૂપ લઈ વિચાર કાગળિયા સુધી જાય છે.
અને પછી, 
એકાંતે બેસી જાત સાથે કરેલી વાતો હવે દૂર દુનિયા સુધી જાય છે. 
બંધ હોઠે , આંખોથી કહેવાયેલી વાત સીધી જ આત્મા સુધી જાય છે.
'ને પછી ,
"અનંત"આત્માએ સાંભળેલી વાત સીધી જ પરમાત્મા સુધી જાય છે.
આ સંસારની હર એક સ્થિતિ અલૌકિક લાગે છે. કષ્ટ દાઈ સફર પછી .
આ લોકમાં બોલાયેલા શબ્દો ક્યારેક પરલોકના આંગણા સુધી જાય છે.
સૌ સરખા શુક્ષ્મ જગતમાં ના કોઈ નાનું મોટું એ તો સ્થૂળ જગતમાં
નાના મુખે બોલાયેલી વાત કદીક કહેવાતા મોટા માથા સુધી જાય છે.
કોઈને કહેશો નહીં કાનમાં એમ કહેલી વાત. સૌને કહેવા જ કહેવાય છે.
‘ને પછી કોઈ એક વ્યક્તિને કહેલી વાત વાયુ વેગે બધા સુધી જાયછે.
કોઇ પાપ એમ માફ નહીં થાય. હિસાબમાં બાદ નહીં થાય.હીસાબ થશે...!
સમજે ના.તેથી પહેલા પાપ કરે પછી ધોવા.. છે...ક,  ગંગા સુધી જાય છે.
હ્રદયની દીવાલ સાવ નાજુક નમણી સાવ પોચી પોચી હોય છે.પ્રેમથી-
સુંદર મુખેથી નીકળી મધુર વાણી જો ત્યાં ટકરાય તો પડઘા સુધી જાય.
“અજ્ઞાની” નિજાનંદ નિજ મસ્તીમાં રહી. બસ એ ખુદને સમજાવ્યા કરતો.
બસ સાવ નાની અમથી આ વાત છે પણ જો ને ક્યાથી ક્યાં સુધી જાય છે .
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
"અજ્ઞાની"


Gora N Trivedi is feeling inspired with Rita Jethwa and 16 others.
To my team members ! 😇
ચાલ ! હવે તું કઈક નવું વિચાર.....
જાગ ! હવે તું કઈક નવું વિચાર ...
શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે .
હર એક દિશામાથી નવા વિચાર મળે છે.
મારો હર એક પ્રયાસ તને સફળતા તરફ લઈ જશે .
તારો હર એક પ્રયાસ મને સફળતા તરફ લઈ જશે.
સૌ સાથે હળી મળી જો કરો સાહસ, સ્ધ્ધિ મળે સૌને.
એક મેકની હિમ્મત તમને સફળતા તરફ લઈ જશે.
હ્રદય કોમળ રાખે તો બાગે બહાર મળે છે.
શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે .
હર એક દિશામાથી નવા વિચાર મળે છે.
અગર એક ક્ષણ પણ જો તું પ્રયાસ કરવાનું છોડશે ..!
તો તારી નિષ્ક્રિયતા તને નિષ્ફળતા તરફ લઈ જશે.
આવ્યો છે. દુનિયામાં , તો એક છાપ છોડી જવાનું છે.
તારા આ પ્રયાસ દુનિયાને એક નવી મિશાલ દઈ જશે.
એક વધુ અનુભવ મળે છે .જ્યારે તું નાપાસ થાય છે.
અનુભવી જ્યાં પણ જાય છે, એની જગા ખાસ થાય છે.
નાપાસ થયે કશુ જ ગુમાવવાનું નથી હોતું .
નાસીપાસ થાય જે, તેને કેવળ હાર મળે છે .
શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે .
હર એક દિશામાથી નવા વિચાર મળે છે.
ખુલ્લુ જે હોય એમાં ખોલવાનું શું .
શોધાઈ ગયું જે એમાં શોધવાનું શું .
બોલ હવે કઈક તું અલગ બધાથી.
જે બોલાઈ ગયું એમાં બોલવાનું શું.
શોધવાનું ઘણું બાકી હજુ .
ખોલવાનું ઘણું બાકી હજુ .
બોલવાનું ઘણું બાકી હજુ.
ખોલી શકવાની ક્ષમતા જેનામાં હોય છે .
‘ને જે ખોલી શકે છે,એને જ બંધ દ્વાર મળે છે .
શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે .
હર એક દિશામાથી નવા વિચાર મળે છે.
ભાઈ આમ બેસી ના રહે, તું હાથ દઈને માથે.
ઘણા કાર્યો એવા, જે થઈ ના શકે એકલે હાથે.
ચાલતો રહશે તો મળશે સફરમાં અનેક સાથી.
બસ તું જોડાઈ જજે સફરમાં, એની જ સાથે .
તારી સાથે એકદમ જેના જેના વિચાર મળે છે.
શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે .
હર એક દિશામાથી નવા વિચાર મળે છે.
સફળતા તેને અચૂક મળે છે. જે સમજી શકે આ વાતને.
“અનંત”ભૂલી દિવસ રાતને , ઢ્ંઢોળે છે જે પોતાની જાતને.
બહાર જેટલું દિસે તને , એટલુજ ભીતર પણ હોય છે.
ભીતર જે ઉતરી શકે, એને નવો અવતાર મળે છે.
શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે .
હર એક દિશામાથી નવા વિચાર મળે છે.
"અનંત"
27 Comments
Comments
Sanjay Thaker Nice poem Gora N Trivedi ben 

ક્યારે કવી થઈ ગયા

Manage


LikeShow more reactions
Reply1y
Mayur Champaneri Nice line...
Manage


LikeShow more reactions
Reply1y
Tr Vishal Makwana super like . It's soothing and inspirational .
Manage


LikeShow more reactions
Reply1y
Jaynil Shukla Wahhhhh. ..superb 👌 👍
Manage


LikeShow more reactions
Reply1y
Varun Bhatt Excellent Madam !! 
Specially :- સફળતા તેને અચૂક મળે છે , જર સમજી શકે આ વાત ને . અનંત ભૂલી દિવસ રાતને , ઢઢોળે છે જે પોતાની જાતને . 😊 👍👌

Manage


LikeShow more reactions
Reply1y
Rajesh Khatadia થાય થાય...આવુ જ થાય....જ્યારે માંગેલુ મળી જાય ત્યારે ભલભલા કવિ બની જાય....... 😊😊😊😊
Manage


LikeShow more reactions
Reply1y
Gora N Trivedi Koik ni copy paste chhe 😂🙏🏻
Manage


LikeShow more reactions
Reply1y
Rajesh Khatadia જ્યારે હરખ ની હેલી ચડે ત્યારે આવુ પણ થાય.....કોપી પેસ્ટ....
Manage


LikeShow more reactions
Reply1y
Sanjay Thaker માગેલુ મડી ગયુ હશે તયે આટલા માટે જ કવીતા લખવા મંડયા 😄😄😄
Manage


LikeShow more reactions
Reply1y
Gora N Trivedi Sacchu kahu to vishesh khushi che; vagar magye malyu chhe 😊🙏🏻 RajRajesh KhatadianSanjay Thaker
Manage


LikeShow more reactions
Reply1y
Rajesh Khatadia તમને વગર માંગે બધુ મળી ગયુ અને એક અમારું નસીબ જોવો........હજી ચોકલેટ ની રાહ જ જોવું છું....😢😢
Manage


LikeShow more reactions
Reply1y
Sanjay Thaker Gora N Trivedi બેન સુ મડી ગયુ 😂😂
Manage


LikeShow more reactions
Reply1y
Gora N Trivedi March ma gandhinagar aavu chhu , amdavad aavi ne chocolates dai jaish 🙏🏻😂 RajRajesh Khatadia
Manage


LikeShow more reactions
Reply1y

LikeShow more reactions
Reply1y

LikeShow more reactions
Reply1y

LikeShow more reactions
Reply1y
Sv Amit Pandya વાહ,પાવરફૂલ writing
Manage


LikeShow more reactions
Reply1y

LikeShow more reactions
Reply1y
Sonal Chauhan Wahhh.... 

Je kholi shake chhe aene j bandh darvaja mle chhe....
...See More

Manage


LikeShow more reactions
Reply1y
Lalit Brahmbhatt નાઈસ ...કવિતા વાંચતા વાંચતા જ અડધે થી.ઘણા ને રસ્તા મળી જશે .એટલી અનંત છે કવિતા...હા હા....હળવાશ થી લેજો...
Manage


LikeShow more reactions
Reply1yEdited

LikeShow more reactions
Reply1y
Vimal Vagadiya Soni *જીંદગી ત્યારે સારી લાગે છે*
*જ્યારે*
*જીવનમાં આપણે ખુશ હોઇએ*

*પણ*
*શ્રેષ્ઠ જીવન તો એને જ કહેવાય*
*જ્યારે*
*લોકો આપણાથી ખુશ હોય*

💐💐. Good morning

Manage


LikeShow more reactions
Reply1y

LikeShow more reactions
Reply1y
Munna Dabhi Tame kavita lakhta ho to Fb ma sher kro
Manage


LikeShow more reactions
Reply1y
Bhavesh Gandhi To confess this is not written by me and have copied from somewhere is a big deal...
Manage


LikeShow more reactions
Reply1y
Dipen Mandaliya Waaah ... very nice
Manage


LikeShow more reactions
Reply1y

LikeShow more reactions
Reply1y
Sanjay Thaker એક માણસે 350 CC નુ બુલેટ લીધુ ગલૅફેૃન્ડ ને લોંગડાૃઈવ લઈ જવા માટે. 

પણ ચાલુ બુલેટ એ ગલૅફેૃન્ડ ની વાત સંભળાતી નહોતી એટલે કંટાળી ને બુલેટ વેચી ને એક્ટીવા લીધુ. 


હવે ગલૅફેૃન્ડ જોડે એના લગન થઈ ગયા. 

એક વષૅ પછી એણે એક્ટીવા વેચીને 500 CC નુ બુલેટ લીધુ.

😝😆😝😆😝😠😝
સમજાય તેને અંભિનંદન
ન સમજાય તે .......pogo જૉવે.....

Manage


LikeShow more reactions
Reply1y
Alp Barot ha ha ha
Manage


LikeShow more reactions
Reply1y
Hitesh Solanki Actually, Today I am very disturbing about my career, and this your post giving me motivation, thanks mam
Manage


LikeShow more reactions
Reply1y
Gora N Trivedi This too will pass 👍🏻

Everything will be alright 😊
Manage


LikeShow more reactions
Reply1y
Hitesh Solanki Thank you so much...
Manage


LikeShow more reactions
Reply1y
Shailu Desai Nice and agree👍
Manage


LikeShow more reactions
Reply1y
Alp Barot khub j sundar
Manage


LikeShow more reactions
Reply1y
Bhavi Raval Very Nice each n every line
Manage


LikeShow more reactions
Reply1y

LikeShow more reactions
Reply4w
Veena Panchal Seek and you shall receive
Manage


LikeShow more reactions
Reply4w

No comments:

Post a Comment