Friday, 16 March 2018

વર્ષો પહેલા ભાઈબંધોએ દુનિયાથી દૂર એકાંતમાં ખૂણે બેસી કહેલી /લખેલી વાતો ..

નિર્દોષ ગુનેગાર commented on a post from March 2, 2012.
વર્ષો પહેલા ભાઈબંધ અજ્ઞાનીએ લખેલું કે, 
સુંદર મુખેથી પ્રેમથી નીકળી મધુર વાણી
જ્યારે હ્રદયનીનાજુક દીવાલ સાથે ટકરાય છે .
તેના પડઘા. દૂર ... દૂર .... સદીયો સુધી સંભળાય છે .....
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
શૂક્ષ્મ રૂપે આવી શબ્દોનું રૂપ લઈ વિચાર કાગળિયા સુધી જાય છે.
અને પછી, 
એકાંતે બેસી જાત સાથે કરેલી વાતો હવે દૂર દુનિયા સુધી જાય છે. 
બંધ હોઠે , આંખોથી કહેવાયેલી વાત સીધી જ આત્મા સુધી જાય છે.
'ને પછી ,
"અનંત"આત્માએ સાંભળેલી વાત સીધી જ પરમાત્મા સુધી જાય છે.
આ સંસારની હર એક સ્થિતિ અલૌકિક લાગે છે. કષ્ટ દાઈ સફર પછી .
આ લોકમાં બોલાયેલા શબ્દો ક્યારેક પરલોકના આંગણા સુધી જાય છે.
સૌ સરખા શુક્ષ્મ જગતમાં ના કોઈ નાનું મોટું એ તો સ્થૂળ જગતમાં
નાના મુખે બોલાયેલી વાત કદીક કહેવાતા મોટા માથા સુધી જાય છે.
કોઈને કહેશો નહીં કાનમાં એમ કહેલી વાત. સૌને કહેવા જ કહેવાય છે.
‘ને પછી કોઈ એક વ્યક્તિને કહેલી વાત વાયુ વેગે બધા સુધી જાયછે.
કોઇ પાપ એમ માફ નહીં થાય. હિસાબમાં બાદ નહીં થાય.હીસાબ થશે...!
સમજે ના.તેથી પહેલા પાપ કરે પછી ધોવા.. છે...ક,  ગંગા સુધી જાય છે.
હ્રદયની દીવાલ સાવ નાજુક નમણી સાવ પોચી પોચી હોય છે.પ્રેમથી-
સુંદર મુખેથી નીકળી મધુર વાણી જો ત્યાં ટકરાય તો પડઘા સુધી જાય.
“અજ્ઞાની” નિજાનંદ નિજ મસ્તીમાં રહી. બસ એ ખુદને સમજાવ્યા કરતો.
બસ સાવ નાની અમથી આ વાત છે પણ જો ને ક્યાથી ક્યાં સુધી જાય છે .
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
"અજ્ઞાની"
LikeShow more reactions
Comment
33 Comments
Comments
6y
LikeShow more reactions
Rita Thakkar કોઈને કહેશો નહીં કાનમાં એમ કહેલી વાત. સૌને કહેવા જ કહેવાય છે. 
‘ને પછી કોઈ એક વ્યક્તિને કહેલી વાત વાયુ વેગે બધા સુધી જાયછે. 
Hmmmmm...kisi se naa kahnaaaa
Manage
6y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર જી'' દિ એવું જ ....
Manage
6y
LikeShow more reactions
Satish Dholakia Sundar---banne FOTO ane SHABDO>>!
Manage
6y
LikeShow more reactions
6y
LikeShow more reactions
6y
LikeShow more reactions
Radhikaba Jadeja jay mataji good night sweet dream have a nice night byyyyyyyy
Manage
6y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર જી'' શુભ રાત્રિ ........
Manage
6y
LikeShow more reactions
6y
LikeShow more reactions
Nilesh Joshi it's wonderfulllllllllll........really.......like..
Manage
6y
LikeShow more reactions
6y
LikeShow more reactions
Hitesh Nagriya · Friends with Anil Joshi and 2 others
wonderful
Manage
6y
LikeShow more reactions
6y
LikeShow more reactions
Ajay Mahendra બસ સાવ નાની અમથી આ વાત છે પણ જો ને ક્યાથી ક્યાં સુધી જાય છે . ........નાનકડા ઝરણા નાલીધે વિશાળ સમુદ્ર રચાયો હશે.............
Manage
6y
LikeShow more reactions
6y
LikeShow more reactions
Dalsukh Dhumal NIJANAND NIJ MASTI MA RAHI,BAS KHUD NE....BAHU J SARS....
SOI NUR DIL PAK HAI,SOI NUR PAHECHAN,
JAKA KIYA JAG HUVA,SO BECHUN KAYON JAN. ...SAHEB-KABIR.
Manage
6y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર જી''આકાશી તેજપુંજ . વ્હાલા ગુજરાતીમાં લખશો તો મને વધુ સમજાશે ....
Manage
6y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર જી'' Ajay Mahendra વહાલા કદાચ આએવું જ હશે .....
Manage
6y
LikeShow more reactions
Harish Shrimankar આ સંસારની હર એક સ્થિતિ અલૌકિક લાગે છે. કષ્ટ દાઈ સફર પછી . 
આ લોકમાં બોલાયેલા શબ્દો ક્યારેક પરલોકના આંગણા સુધી જાય છે. ....pareshbhai speechless.....khub j saras
Manage
6y
LikeShow more reactions
6y
LikeShow more reactions
5y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર  दोस्त आकाशी बस ऐसा ही कुछ .... 

“અજ્ઞાની” નિજાનંદ નિજ મસ્તીમાં રહી. બસ એ ખુદને સમજાવ્યા કરતો. 
...See More
Manage
5y
LikeShow more reactions
4y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર આકાશી તેજપુંજ  દોસ્ત સાચું માનસો એ સમયે હું આ વિશ્વમાં સાવ નવો નિશાળિયો હતો .. 

અને મને કઈ ટપ્પો જ નહોતો પડતો .... તે ઇ તો હજુય ક્યાં પડે છે ...  


પણ આજે આનંદ થાય છે ... 
Manage
4y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર બસ.... તો પછી બીજું જોઇયે પણ શું હૈયે આનંદ થાય બહુ થયું .... 

તું ને હું દોસ્ત એટલા નસીબદાર કહેવાય કે નૈ ?


વર્ના હૈયાના આનંદ માટે લોકો ક્યા ના ક્યાં ફાંફા મારે છે ઇ તને નૈ 

ખબર હોય , ખબર છે .. ? નહીં જ હોય એ મને ખબર છે .. ! પણ હું કહીશ નૈ... 

આમ તો જોકે લોકોનું જીવન આખું બહાર હૈયાનો આનંદ... ! 

મેળવવા પાછળ જ ખર્ચાઈ જાય છે .... ! 

પછી છેલ્લે છેલ્લે સમજાય છે ને ત્યારે ઉદગાર સારી પડે છે એના 

મુખેથી ..... 

હાય હાય આપણે ખોટા ગોટે ચડ્યા નાહક બહાર ભટક્યા સાલું આ 

આનંદ તો સાવ કરતાં સાવ પાસે હતો માહ્યલાનિ માલિપા જ હતો... 

બોલો એવું થાય.... કે નૈ....  

ખરા બપોરે હસવું નહી .... 
Manage
4y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર आ ले....ले.... मनेय गमे हो....  same pinch....
Manage
4y
LikeShow more reactions
4y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર લ્યો બોલો આ નાની અમથી ફટાકડી ને તમે બ્લાસ્ટ કહ્યો તો હવે જે ફૂટશે એને તો કોણ જાણે તમે શુ યે કહેશો ... 

ચાલો એ પણ જોઈ લઉં હવે તમે જરા મને એ કહેશો કે આ >>>>>>> >>. same pinch..એટલે શું .... ??? 
Manage
4y
LikeShow more reactions

No comments:

Post a Comment