Wednesday, 21 March 2018

અનંત શબ્દોના સંભારણા



2 YEARS AGO TODAY
નિર્દોષ ગુનેગાર
બ્લાસ્ટ :-
ખુલ્લી આંખે કલ્પના જેવુ .
'ને બંધ આખે સપના જેવુ
"અજ્ઞાની" આ આવવું 'ને -
જવું એતો માત્ર ઘટના જેવુ.
"અજ્ઞાની"
અનંત જેવાજ ફાટેલા તૂટેલા ઝર્ઝરિત, ઝરી ઝરીને છેક મટી જવાની અણી પર ઉભેલા અનંતના અસ્થિ પિંજર જેવા કાગળિયાઓ માથીજ ! મળેલો ...
સાવ કોરો કટ છતાં આજે પણ ભીનાશનો અહેસાસ કરાવતો ...
"ભીનો ભીનો કાગળ..."
Comments
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
બે જણા આવ્યા, મળ્યા, છુટા પડ્યા ઘટના વગર,
જાણે આખું ચોમાસું ચાલ્યું ગયું ગાજ્યા વગર...


હું ખલીલ, પરબીડિયા પર એના અક્ષર જોઈ ને,
પત્ર નો સારાંશ સમજી જાઉં છું વાંચ્યા વગર...
Manage
LikeShow more reactions
Reply1y
LikeShow more reactions
Reply5h
LikeShow more reactions
Reply1yEdited
Sunil Thakar badhu a sachu pan have rovai nai ...
Manage
LikeShow more reactions
Reply1y
નિર્દોષ ગુનેગાર भै ऐतो अनंत व्यथा छे !
अर्थात : अनंत नी व्यथा कथा छे !
Sunil Thakar...वर्शो पहेला नी ए सत्य धटना छे !

हु तो बस....
Manage
LikeShow more reactions
Reply1y
"अनंत" ने ये कहा था कभी ...
पढना लेकीन जरा गौर से ....
'अनंत' प्रेम मीलता हे !
लेकीन सजा के तौर पे ..
फीर भी !
हमे "अनंत" मजा आता हे ,
ये बात और है...
अनंत ने ,
अपनी चहीती से कभी
ये बात कही थी .!
एक लडकी सीघी सादी भोली भाली ...
अपने आपमे खोई हुई ....
अचानक गाने लगी गुनगुनाने लगी ....
ऊसके चहेरे पर....
अजीबसी रोनक नजर आने लगी...
होता है , ईश्क मे एसा ही ! होता हे !
जी भरके हसने वाला बादमे....
उनकी यादमे रोता है !
हां ! ईश्क मे ऐसा होता हे ...
एसे ही कुछ हालात ईघर भी थे उघर भी .....
तब जाके उसने उनसे कहा था...
तेरे ये तेवर-ओ हालात देखके
मुजे ये महेसुस हुवा हे !
की कीसी पागल ईन्सान ने
तेरी रुह को हलके से छुवा हे...
"अनंत" ओस का मौसम जैसे
बस घुवा घुवा घुवा घुवा घवा घुवा हे..
ये बात कभी अपनी चहीती से ,
मेरे यार ने कहीथी ....
वो कीस्सा लो ! अब खतम हुवा ....
Comments
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
Mein yahaan Tu waha Zindagi hain kaha Tu hi tu hain sanam dekhta hoon jahan, Neend aati nahi yaad jaati nahi Bin tere jiye jaaye naa. Teri surat ab ek pal Kyun nazar se hatti nahi, Raat din toh kat jaate hain Umr tanha katti nahi, Chahke bhi na kuch keh saku tujhse mein Dard kaise karoon mein bayaan.
Manage
LikeShow more reactions
Reply2y
LikeShow more reactions
Reply5h
નિર્દોષ ગુનેગાર अब ..
मे ,
का ,

बोलु !
मे 
तो ,
मुजे तो ,,,,
अं ,अं 
Pari Shah....
मे तो परेशा हो गया .....
Manage
LikeShow more reactions
Reply1y
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
नए-नए नैना रे ढूंढे हैं
दर-बदर क्यूँ तुझे
नए-नए मंज़र ये तकते हैं

इस कदर क्यूँ मुझे
ज़रा-ज़रा फूलों पे झड़ने लगा दिल मेरा
ज़रा-ज़रा काँटों से लगने लगा दिल मेरा

मैं परेशां, परेशां, परेशां, परेशां
आतिशें वो कहाँ
मैं परेशां, परेशां, परेशां, परेशां
रंजिशें हैं धुंआ

बेबात खुद पे मरने लगी हूँ, मरने लगी हूँ
बेबाक आहें भरने लगी हूँ, भरने लगी हूँ
चाहत के छीटें हैं, खारे भी मीठे हैं
मैं क्या से क्या हो गयी
ज़रा-ज़रा फितरत बदलने लगा दिल मेरा
ज़रा-ज़रा किस्मत से लड़ने लगा दिल मेरा
मैं परेशां...
Manage
LikeShow more reactions
ReplySee Translation1y
નિર્દોષ ગુનેગાર अब ..
मे ,
फीर परेशा ..

मे ,
का ,
बोलु !
मे 
तो ,
मुजे तो ,,,,
अं ,अं 
Pari Shah....
मे तो फीर परेशा हो गया .....
Manage
LikeShow more reactions
Reply1y
3 YEARS AGO TODAY
તો ફરી આજે મોરબીના મફતિયા સંવાદદાતા Katira Paresh દ્વારા તાજું રિપોર્ટિંગ... 
તો હું જે ભૂલમાં પણ નથી સમજતો એ મહેરબાની કરી તમારે પણ ના સમજવું...
તોય હું હરખાઉ છું. એ મારી મરજી છે. તમારી મરજી તમારે હરખાવું કે ના હરખાવું...
તો હું એમ બિલકુલ નથી સમજતો કે આજે મોરબીમાં જે કઈ માંડ માંડ સારું કામ -
થઈ રહ્યું છે , Katira Paresh દ્વારા થયેલા રિપોર્ટિંગ ના કારણે થઈ રહ્યું છે ..
તમારે પણ એ યાદ રાખવું જોઇયે કે એ લોકોને બૌ બધા કામ હોય છે...
રોજ ની સફાય રોજ કરે તો દિવાળીએ શું મંજીરાં વગાડે.... 
આપણે રોજ ઊઠીને કચરાના ગંજ ઉપાડવા ફરિયાદોના ગંજ ખડકીએ તે કેમ ચાલે..!
ખૈર એ લોકોના ધ્યાનમાં બધુ હોય જ છે ..
મારા તમારા કરતાં એના ધ્યાનમાં વધુજ હોય છે ...
એટલે તો આજે લોહાણા પરામાં વર્ષો થયા ખદબદતા ગંધાતા ઉકેળા અને,
મોટી મોટી ખુલ્લી ગટરો નું રિપેરિંગ થાય છે ..!
પણ, એની જી મરજીથી એનાજ સમયે..! "આપણે કૈ ને થઈ જાય એવું ના હોય.."
આપણે લોકોને એમ કે એ નૈ જાણતા હોય પણ એવું નથી ભા..આ.આ.આ.ય, એવું નથી.!
એ બધુ જ જાણે છે ! તેથી જ તો આજે નગર પાલિકા પવડી વિભાગના....
શ્રી હિતેશ ભાઈ રવેશિયાની દેખરેખ હેઠળ ગટર રીપેર થઈ રહી છે...!
હાં, હાં, ખોટું નથી બોલતો કાય...
જેમ ઉકેળા ના પુરાવા લઈને ફરિયાદ કરું છું....
એજ રીતે રિપેરિંગ થાય તો હું એના પણ પુરાવા સાથે જ રાખું છું...!
નૈતર તો ખોટી ફરિયાદ સાચી ફરિયાદ કરીને એ લોકો મને લોકઅપમાં ના પૂરી દ્યે .! 
તો આજે હું ખૂબ ખુશ છું કે વર્ષો પછી તો વર્ષો પછી પણ ઉકેળો ઓછો થશે ....
અને ગટર રીપેર થતાં હવે ગંદા પાણી પણ મોટા પાઇપમાથી વહી જશે...
એટલે આવતા જતાં રાહદારીઓને ગંદી વાસથી ખૂબ રાહત મળશે...
છેલ્લી લાઇનમાં જે લખ્યું તે સૌએ સૌની સમજ મુજબ સમજવું... 
પુરાવા રૂપે મૂકેલી ચાર તસવીરમાથી બે રિપેરિંગ પહેલાની અને બે-
રિપેરિંગ થાય છે તેની છે ... !
જોકે કહ્યા વિના પણ એતો સૌને ખબર પડી જતે...
પણ શું છે કે કહ્યા વગર જરાય ચાલતું નથી મને... 
એટલે કિધું...   
6 YEARS AGO TODAY
That's all for March 21.
Here are some more memories that we hope you like.

!
हौंश मे होता तो बात कुछ और थी...!
अभी मदहोश हु बे होश हु...!
ઘર ..
“ઘરનું એક ઘર હોય એવું સપનું હર એકનું હોય”
ભાગ્યથી જેને પેઢી દર પેઢીનું કે પછી બાપાની મહેનતનું ઘર મળી ગયું હોય.. 
...Continue Reading
ઘર ..
“ઘરનું એક ઘર હોય એવું સપનું હર એકનું હોય”
ભાગ્યથી જેને પેઢી દર પેઢીનું કે પછી બાપાની મહેનતનું ઘર મળી ગયું હોય..
એ લોકો ,એક ઘર બનાવતા કેટલો પરસેવો વળે છે , કેટલી પરેશાની વેઠવી પડે છે એ શું જાણે,
એ લોકો જોકે થાક પછીનો આરામનો આનંદ શું હોય છે એ પણ જીવનભર જાણી કે માણી શકતા નથી..
જીવનમાં જે પછીથી,
જો ! હિસાબમાં હોય તો !
સૌથી આરામ આનંદ અને હુંફ આપનારું કઈ હોય તો એ એક માત્ર ઘર છે !
તેમ છતાં કોઈ પ્રિયજનની હુંફ વિના...
ઘરની હુંફનો અહેસાસ નથી થતો !
એ પણ હકીકત છે !
ખાલી પ્લોટ પર ઘર બનાવવાનું હોય ત્યારે એક માત્ર પુરુષને પરેશાની થતી હોય છે !
ચાલુ ધંધે નકસાથી લઈને નાની મોટી દરેક ચીજ ની ખરીદી કરવી..
રેતી.સિમેન્ટ,ઈંટ કોંકરેટ પાણીની પાઇપ લાઇન ,
નળ .પોખરા, ની પસંદગી અને ખરીદી ખોખરા કરી નાખે છે !
ત્યાર બાદ કલર કામ અને ફર્નિચર બનાવતા બનાવતા.....
એક પુરુષની હાલત ફટીચર જેવી થઈ જતી હોય છે..!
આ બધી હાડમારીમાં થોડી રાહત તોજ થાય જો કડિયા કારીગર સારા મળે !
નૈ તો એજ સૌથી મોટું કંટાળાનું કારણ બને ...!
એક ઘર બનાવતા અંદાજે એક વર્ષ લાગી જાય આ દરમ્યાન ...
પુરુષના જીવનમાથી એક વર્ષનું આયુષ્ય પણ ઓછું થૈ જતું હોય છે ..!
એક ઘર બનાવવું કેટલું કઠીન છે , એ તો જે બનાવે તેજ જાણે .!
ભાગ્યથી જો એક ઘર પર બીજું ઘર બનાવવાના સંજોગ પેદા થાય તો ...
પુરુષ સાથે સ્ત્રી પણ ઘર બનાવતા પછીથી ,
આનંદ આપતી પીડાની ભાગીદાર બને છે ..!
એક ઘર બનાવતી વખતે ઘરની સ્ત્રી જ્યારે,
પોતાના પુરુષ ને પૂરે પૂરી સહાય કરે છે ,
ત્યારેજ એક સુંદર ઘરનું નિર્માણ શક્ય બને છે / થાય છે ... !
કેમકે એક ઘર પર જ્યારે ...
બીજું ઘર બનતું હોય ત્યારે...
જીવનમાં સૌથી કંટાળા જનક કોઈ કામ હોય તો એ છે કડીયા કામ.
એવું સહજ બોલાય જાય , અનુભવાય જાય ...
કામ તો જોકે કડિયા જ કરતાં હોય,
પણ હેરાન પરેશાન કડિયા કામ કરાવનાર થાય ...
કંટાળો તો કદાચ ક્યારેક ક્યારેક કડિયાઓને પણ આવતો હશે !
પણ એ ક્યાં જાય...
એની તો એજ રોજી હોય ,
રાજી થઈને એણે એ કામ કરવું જ પડે !
જોકે ઘણા काम ધંધા એવા હોય છે -
જે ગમતા ન હોવા છતાં કરવા પડતાં હોય છે ...!
કડિયા કામ શરૂ થાય ત્યારથી ચારેકોર ઇંટોના ઢગલા , કાંકરેટ...
રેતી સિમેન્ટ ચો તરફ ફેલાય જાય ...
ચારેકોર વિચેરાયેલી રેતી પગ તળે ચોંટીને-
ઘરમાં પગ કરતી રેતી સિમેન્ટ
રીતસરનો કંટાળો ઉપજાવે ...
અધુરામાં પૂરું ચણતર પર છાંટાતું પાણી ચારે કોર કીચડ કીચડ કીચડ ...
આપણાં કરતાં તો ઝૂપડા વાળા ને જલ્સા એવો સેજે વિચાર આવી જાય ...
જો કે ઝૂપડા વાસીઓને ઓછી પરેશાની નથી હોતી એ પણ હકીકત છે !
ટાઢ,તાપ,વરસાદમાં એ લોકો-
વગર કડિયા કામે એક ઘર બનાવતા થતી
પરેશાની જેવી જ પરેશાની એ લોકો બારે માસ ભોગવતા હોય છે ...!
એ વિચાર માત્ર મારી આંખોને કોરી નથી છોડતા..
આપણે ઘર બનાવીએ ત્યારે ...
ઘરની સ્ત્રીઓ સાફ સુફ કરીને થાકી ત્રાસી જાય ..
પુરુષ આખો દિ ભાગ દોડી ને પાણી છાંટી છાંટીને થાકી જાય...
જેમ જેમ દિવસો વીતે તેમ તેમ થાક કંટાળો વધતો જ જાય વધતોજ જાય ...
ઝટ આ કડિયા કામ પૂરું થાય તો સારું એવો ઉદગાર અવાર નવાર નીકળ્યા કરે ...
કડિયા કામ દરમ્યાન ખૂબ ખૂબ ખુબજ ત્રાસ થાય ...
પણ પછી અંતમાં એક દિવસ એવો આવે જ્યારે હાશ થાય...
ચાલો આપણું ઘર બની ગયું ને હાશ પણ થઈ ગઈ ...
પણ આપણી આ હાશ પાછળ સૌથી મોટો હાથ કોનો ?
એ હું જ્યારે વિચારું છું ત્યારે...
મારી નજર સમક્ષ તરવરે છે ...
ટાઢ,તાપ,અને વરસાદથી આપણને રક્ષણ મળે એવું આપણું ઘર બનાવતા ...
અને આપણાં માટે ઘર બનાવવા વરસાદ હોય ,ટાઢ હોય કે તાપ...
સઘળું સહન કરતાં એ કડિયા ને દાડિયા…
માથે રેતી,કાંકરેટ,કે ઈંટ ઉપાડી અહી થી તહી નીચેથી ઉપર લઈ જતાં પરસેવે લથબથ
કડિયા ને દાડિયા ...
મારી નજર સામે જ્યારે તરવરે છે...!
ત્યારે મારીય આંખો થોડી તગતગે છે..!
આપણાં માટે હુફળું ઘર બનાવતા ટાઢ,તાપ,અને વરસાદથી બચાવવા ....
દીવાલો ને છત બનાવી આપતા એ કડિયા અને દાડિયાઓ ....
મોટા ભાગે અછતમાં જીવતા હોય છે ...
અર્થાત છત વગરના ઝૂપડામાં જીવન ગુજારતા હોય છે..!
“અપવાદ બાદ કરતાં”
હું ક્યાં કૌ છું કે એ લોકો આપણાં માટે સખત મજૂરી કરીને મફત ઘર બનાવે છે..!
પણ આપણે એ કાળી મજૂરી કરતાં કારીગરોને આપી આપીને શું આપી શકીએ ...
બૌ બૌ તો આપણી કાળી અથવા ધોળી કમાણીમાથી મજૂરી પેટે થોડા રૂપિયા ...
જ્યારે બદલામાં એ લોકો આપણને બનાવી આપે છે એક હુંફાળું ઘર....
અને એ લોકો જે સાચા છે ,સારા છે એ ક્યાં એથી વધુ માંગે છે !
સિવાય પ્રેમાળ વ્યવહાર....
થોડું પોતિકા પણું ...
માગ્યા પહેલા ચાય એ પણ નિયમ મુજબ બે વાર જ નહીં ચાર વાર...
અરે યાર જેટલીવાર માગે એટલી વાર એ પણ બે હિસાબ મો પર હાસ્ય સાથે...
હિસાબ કરીને કે મો બગાડીને હરગિઝ નહીં ..!
મો બગાડીને આપવા કરતાં નૈ આપો તો પણ એ ફરિયાદ નૈ કરે...
ચાય પર પાન,ફાકી જે ખાતા હોય તે...
અને ક્યારેક નાસ્તો પણ એની સાથે બેસીને કરી શકાય ...
આપણે એની સાથે કરેલા પ્રેમાળ વ્યવહારથી એ લોકો ઉર્જાવાન બને છે ..!
કોઈ પણ કાર્ય જ્યારે આનંદ કરતાં કરતાં થાય છે ...
ત્યારે એ કાર્ય રંગ લાવે છે ...
આપણાં પ્રેમાળ વ્યવહારથી ખુશ થયેલો એનો આત્મા અંતરથી મૌન આશિષ વરસાવે છે...
એના ગયા પછી પણ એની ઉર્જા આપણને સુખ આપતી હોય છે !
આ હકીકત છે !
કામ દરમ્યાન ક્યારેક એનાથી ભૂલ પણ થાય ,
તો થોડો આપણો માલ બગડે તો છો બગડે
પણ વગર ઝગડે પ્રેમ પૂર્વક શાંતિથી એને એની ભૂલ બતાવી સુધરાવી શકાય ...
હું વાત કરું છું માત્ર કાળી મજૂરી કરતાં પરસેવે લથબથ કડિયા દાડિયાની ...
કંટ્રાટીની નહીં એ લોકો તો માત્ર ચૂસતા હોય છે મજૂરોને ...
થાકેલો કારીગર થોડો વિસામો શું ખાય તોછડાય પૂર્વક કામ કરવા હુકમ કરે ..
એ મે નજરે જોયું છે ...
એ લોકોને માત્ર ઝટ કામ થાય પટ પૈસા મળે એમાજ રસ હોય છે..!
કારીગરથી થયેલી ભૂલ તરફ ધ્યાન દોરતા કંટ્રાટીને ભૂલ જરૂર બતાવાય ...
પણ સ્પષ્ટ સૂચના સાથે કે કારીગર સાથે ગાલી ગલોચ કર્યા વિના ભૂલ સુધરાવવી ....
નૈ તો એ લોકો પોતાની બડાઈ હાંકવાં ...
કારીગરોને ગુસ્સે થઈ ગાળો આપીને વાત કરતાં ‘ને કામ કરાવતા મે જોયા છે ..!
કંટ્રાટીના કારીગર સાથેના દૂરવ્યવહારનો ભોગ મકાન ઘરધણી બની જતો હોય છે !
અપમાનિત થયેલો કારીગર પછી બદલાની ભાવના રાખીને એ રીતે કામ બગાડે કે,
જે અંત સુધી કોઈના ધ્યાનમાં ના આવે અને આવે ત્યારે વેગળી વિહાઈ ગઈ હોય...
પછી તે શાહજહાનો તાજ મહેલ હોય તોય શું ..!
યાદ કરો એ ઐતિહાસિક ઘટના...
ભાગ્યથી મને બૌ સારા કડિયા દાડિયા મળ્યા છે ...!
ઘર બનાવવાનું કામ એટલું ચીવટ માંગી લેતું હોય છે કે જો કારીગર ...
સારા ના મળે તો કામ દરમ્યાન એને કરેલી ભૂલો જોઈ જોઈને જીવનભર જીવ બળ્યા કરે ...
પણ જો સારા કારીગર મળે તો અડધો અડધ મન પરનો ભાર ઓછો થઈ જાય.....
હાં એમાં પણ ઘણા અળવીતરા હોય છે ...
અને જેને આવા અળવીતરા કડિયા મળે એ બડો બદકિસ્મત મકાન માલિક હોય શકે...
ઘર બનાવવા માટે બૌ બધુ ખેડાણ કરવું પડે છે ..!
માત્ર કાગળમાં નકશા દોરવાથી ઘર નથી બનતું ...
ઘર બનાવવા માટે પાયાનું ખોદાણ પણ કરવું પડે છે ..!
બ્લાસ્ટ :-
જોકે આ પણ હિસાબનો -
એક હિસ્સો હોય શકે કે ,
એક એંજિનિયર એસીમાં बेसीने ...
કાગળ પર નકશા દોરે !
અને કાગળમાના એ નકશાને જમીન પર ઉપસાવવા ...
કડિયા આગ ઓકતા આકાશ નીચે પરસેવો પાડે ...!
ब्लास्ट :- कतीरा नहीं ..! “कबीरा”
“ निर्बल को ना सताईये जाकी मोटी हाय”
હું ઈશ્વરનો આભાર માનું છે કે
મને ભાગ્યથી સારા મજાનાં
કારીગરો મળ્યા છે ...
મારુ કાર્ય આનંદ પૂર્વક ચાલી રહ્યું છે ...
અમે રોજ સવારે કાર્ય શરૂ કર્યા पहेला
સાથે બેસીનો ચાયની ચૂસ્કી ભરીએ છીયે ...
LikeShow more reactions
Comment
Comments
LikeShow more reactions
Reply2y
Bhavesh Chandarana વા ભાઇ
Manage
LikeShow more reactions
Reply2y
LikeShow more reactions
Reply2y


 
  
   
'ને પછી....!
Comments
Kunjal Pradip Chhaya    
  
  
...See More
Manage
3y
LikeShow more reactions
Punit Ruparel pachi...shu...?
Manage
2yEdited
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર ल्या पुन्या छेक बार मैना ने माथे एक वरस पछी पुछे छे तु ! पछी शु ?

हवे नै कै हु ! 


तेदी पुछ्यु होत तो केत ....
Manage
2y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર Kunjal Pradip Chhaya...

एमा तमे शु आटला बघा दांत कढो छो !


मे काय गलत कीघु !
Manage
2y
LikeShow more reactions
You and Parul Pithavala became Facebook friends 3 years ago. We've made you this video to celebrate your friendship!
-0:13

No comments:

Post a Comment