Monday, 9 April 2018

ભાઈબંધ અનંતે વર્ષો પહેલા મને કહેલુ કે,

ભાઈબંધ અનંતે વર્ષો પહેલા મને કહેલુ કે, 
પરીયા....
બૌ હોશિયાર, સમજદાર, જાણકાર કે,
ડાયા થવામા કૈ માલ નથી....
અકલે કે,
એનુ કહેવાનુ એમ હતુ કે,
હુ અને અજ્ઞાની જીવીએ છીએ એમ તુ જીવ....
તો કોઇ ઝંઝટ નૈ રહે....
બસ સાવ ના સમજ નાદાન થઈ જા..!
પરીયા, નાદાન થઈ જા...!
આ આખી વાત પછી ભાઈબંધે મને ,
એક રચના લખી સમજાવેલી ...
અકલે પછી હુ એની વાત માની ગ્યો....
@@@@@@@@@@@@@@@@@@@@@@
બસ એકવાર ભાન ગુમાવી દે.! અને, બેભાન થઈ જા.!
ડાહ્યા રહેવામાં કઈ મજા નથી.!પાગલ સમાન થઈ જા.!
એ રોજ બદલતી રહેવાની ભૈ દુનિયા છે.! તું ખોજ નવી-
દુનિયા અને પછી તુંજ એ દુનિયાનો સુલતાન થઈ જા.!
થઈ શકે તો મદદ કર, નહીં તો છોડ ફિકર આ જગની.સૌ-
પોત પોતાનામાં મસ્ત છે, તુંય તારામાં ગુલતાન થઈ જા.!
જો દર્દ તરફ ધ્યાન જશે તો વધુ ઉગ્ર થશે, તેથી કહું છું,
તું હર એક ગમ-ઑ દર્દથી બે ખબર બે ધ્યાન થઈ જા.!
હુમલો કોઈ સામી છાતીએ નહીં કરે.હવે બદલાઇ ગયો,
છે જમાનો. પ્યારે ચોતરફ જો અને તું સાવધાન થઈ જા. !
લોકો જે કરે કરવા દે, એ છો કરે કેવળ વાતો. જો તારે
કરવું હો કઈ નક્કર તો બસ તું ખુદ પ્રત્યે સભાન થઈ જા.!
હાસ્ય, કરુણા,પ્રેમ,વ્યંગ,સઘળું ઠાંસીને ભરીદે ગઝલમાં,
”અનંત" બધાજ સમજી જશે..! અને તું નાદાન થઈ જા.!
પછી તારીયે વાહિયાત વાતોની વાહ વાહ થશે ”અનંત”
બસ તું કોઈ કામ કરી જા એવું કે હસ્તી મહાન થઈ જા. !
@@@@@@@@@@@@@@@@@@@@@@
"અનંત"
LikeShow more reactions
Comment
6 Comments
Comments
નિર્દોષ ગુનેગાર  જી Rafik Kazi ડાહ્યા રહેવામાં કઈ મજા નથી પાગલ સમાન થઈ જા .....
Manage
4y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર  જી... Hiteshkumar Makwana જી..
Manage
4y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર :)જી. Rita Thakkarજી..
Manage
4y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર Radha Avtaar Kishan...

गांडीनी मे नथी कह्यु 
...See More
Manage
1y
LikeShow more reactions
1y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર કાં શુ થ્યુ...
Manage
1y
LikeShow more reactions
રખડતો રાજકુમાર · 29 mutual friends
.
મિત્રો ..દિલ સે
^^^^^^^^\\


મારા જખમ ને દર્દમાં કુદરતનો ભાગ છે
કે ચાંદમાં છે દાગ ને સુરજમાં આગ છે

કહે છે કે શ્રેષ્ઠ સ્થાન પ્રણયમાં છે ત્યાગનું
એ સત્ય હો તો જાઓ, તમારો એ ત્યાગ છે

મહેકી રહી છે એમ મુહોબ્બત કલંક થઇ
જીવનના વસ્ત્ર પર કોઇ અત્તરનો દાગ છે

બેફામ તારી પ્યાસને નથી કોઇ જાણતુ
ને સૌ કહે છે પ્રેમના પાણી અતાગ છે..દિલ સે 

*=_રાજકુમાર_=*
Manage
4y
LikeShow more reactions
See Translation
Jahnvi Antani થઈ શકે તો મદદ કર, નહીં તો છોડ ફિકર આ જગની, 
સૌ પોત પોતામાં મસ્ત છે, તુંય તારામાં મસ્તાન થઈ જા.
Manage
4y
LikeShow more reactions
See Translation
Jahnvi Antani લોકો જે કરે કરવા દે, એ છો કરે કેવળ વાતો. જો તારે 
કરવું હો કઈ નક્કર તો બસ તારા પ્રત્યે સભાન થઈ જા.
Manage
4y
LikeShow more reactions
See Translation
Hiteshkumar Makwana · Friends with Bhupesh Ohm Shanti
Bahot khub bahot khub , bas aam j mast bani mastan thai ja.
Manage
4y
LikeShow more reactions
Radha Avtaar Kishan ખુ.....બ...... 
કહે છે કે શ્રેષ્ઠ સ્થાન પ્રણયમાં છે ત્યાગનું
એ સત્ય હો તો જાઓ, તમારો એ ત્યાગ છે
Manage
4y
LikeShow more reactions
See Translation
નિર્દોષ ગુનેગાર  જી kaushik saavriya ભાઈ ખરેખર તમે કહ્યું એમ જ હોં એ બન્ને મસ્તરામ જ હતા ... 

"હાસ્ય, કરુણા, પ્રેમ, આનંદ વ્યંગ, સઘળું ગઝલમાં." આમ તો જો કે આ બંનેમાં .... 
Manage
4y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર Kunjal Pradip Chhaya હાં એવું જ હોય હવે એ તો ...... 

હર સમયે હર એકને લાગુ પડે એનું એવું જ હોય ......  


કહો આમાં તમે શું સમજ્યા.... ???? 
પછી તારીયે વાહિયાત વાતોની વાહ વાહ થશે ”અનંત” 
બસ તું કોઈ કામ કરી જા એવું ને હસ્તી મહાન થઈ જા. 
@@@@@@@@@@@@@@@@@@@@@@@

"અનંત"
Manage
4y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર  જી Rita Thakkar જી .... 
Manage
4y
LikeShow more reactions
4y
LikeShow more reactions
4y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર  Radha Avtaar Kishan તમે હજુ નવા નવા લાગો છો .... 

એટલે તમને ખબર ના હોય .... 


અને તમે બોલો ક્યાં ખૂબ કહા કતિરાજી .... 

પણ ...! 

પણ સત્ય તો એ છે હું કશું જ કહેતો નથી ....

જે વર્ષો પહેલા મારો આત્મ સખા લખી ગયો કહી ગયો છે એ એમના જ નામે અહી રજૂ કરું છું... 

રહેવાદ્યો ને હવે તમે નવા નવા છો તમને જે ઠીક લાગ્યું તે ખરું .. ..
Manage
4y
LikeShow more reactions
4y
LikeShow more reactions
Pravin Miyaatra "પછી તારીયે વાહિયાત વાતોની વાહ વાહ થશે ”અનંત” 
બસ તું કોઈ કામ કરી જા એવું ને હસ્તી મહાન થઈ જા." ....bhai 'anant' aa vat to vahiyat nathi j...vah.....vah....
Manage
4y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર અલ્યા pravin તને હજુ એના સપના આવે છે કે...?

એ સામે નથી તોય તું જાણે એમ જ બોલાવે છે કે..... 


એ જાણે તારી સામે જ હોય .....

હવે જાગી જા ભાઇલા અને માની જા કે એ નથી જે નથી એ નથી ..... 

આ વાત વાહિયાત નથી....... પ્લી ઇ ઇ ઇ ઇ ઇ ઇ ઝ ....... 
Manage
4y
LikeShow more reactions
Pravin Miyaatra chhe jindagi no sacho padgho e j "GANI" HOY NAHI VYAKTI NE NAM BOLAYA KARE!!!"
Manage
4y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર Pravin Miyatra વાહ પ્રવીણ ખરેખર એકદમ બંધ બેસતી રચના શોધી લાવ્યો ગનીભાઈ ની .... 

chhe jindagi no sacho padgho e j "GANI" 

HOY NAHI VYAKTI NE NAM BOLAYA KARE!!!"

શ્રી ગની ભાઈના શબ્દો થી તે "અનંત"નું અને તેના શબ્દોનું સન્માન કર્યું, 

હું પણ ખુશ થયો ..
Manage
4y
LikeShow more reactions

No comments:

Post a Comment