Saturday, 11 August 2018

April 30, 2012

(ભાગ) 1
ઘોઘો વાર્તા લખે છે. છે...... ?
ના શીખે છે ....!
એમ ..!?
જી’’
ઘોઘી : કહેતા આવડે ?
ઘોઘો : સાંભળવી છે ?
ઘોઘી : ના આજે વાર્તા નહીં ...!
ઘોઘો : તો ?
ઘોઘી : વાર્તા લાપ.
ઘોઘો : પહેલા સરખું બોલતા સિખ.
ઘોઘી : કા ? નામ પ્રમાણે ગુણ.
ઘોઘો : જાને ખોટાળી.
ઘોઘો : વાર્તા લાપ નહીં લપ કહેવાય.
ઘોઘો : ગમે....! તે લખ . ગમે તે ના લખ.
ઘોઘી : ગમે તે શું. શું ? ગમે છે શું ?
ઘોઘો : મારુ નામ શું છે ? હું ક્યાં છું ? ખોટા સવાલ ના કર.
ઘોઘી : મોરની જેમ કળા કરે છે એમ ને ?
ઘોઘો : હાં કળા કરું છું તો ???
ઘોઘી : કઈ નહીં .... ઘોઘા જી''
ઘોઘી: બસ હું કળા જ જોઉં છું ....!
ઘોઘો : તારામાં મારી જેમ નામ પ્રમાણે ગુણ નથી.
ઘોઘી : શું હું ઢેલ નથી લાગતી ?
ઘોઘો : પહેલા કા નથી ફાટતિ ?
ઘોઘી : અમથી નથી ગુડાણી .
ઘોઘી : તારામાં નામ પ્રમાણે જ ગુણ છે હોં બાકી.
ઘોઘો : હરીશ ચંદ્ર તો નથી જ .
ઘોઘી : ક્યાથી ક્યાં વાત લઈ જાય છે. તારી ઘણી વાતો મને સમજાતી જ નથી.
ઘોઘો : આ તકલીફ તારી એકલિની જ નથી.
છે એવુએ ના માનતી.
ઘોઘી : હવે હુવાનું હું લેવું છે . ઘડિયાળમાં જોયું ?
ઘોઘો : હાલરડું ગા.
ઘોઘી : જાને પાડા.
ઘોઘો : કેમ આડુ બોલી ?
ઘોઘી : નામ પ્રમાણે ગુણ નથી ને. તે 'ગા' કીધી.
ઘોઘી ગાય નું ટૂંકું 'ગા' સમજી
ઘોઘો : હવે ઢીક મારૂ...... ગા....!
ઘોઘી : ગા થઈ ને જ ઢીક મરાઈ એવું કોને કહ્યું.
ઘોઘી : તારા વાંકે પખાલીને ડામ ....
ઘોઘો : ચૂપ મર હું હાલરડું ગાવાની વાત કરું છું..
ઘોઘી : હાં.... હાં.... હાં.... ઉલૂલૂલું હાં... હાં.... હાં ...
ઘોઘી : ફરજિયાત કાઇ જ નથી ....
ઘોઘો : નીંદરમાંજ બોલ્યો એટલે જ હુઈ ગયો .....
ઘોઘી : હળવેકથી કાનમાં ઘોઘા એક વાત કહું ??
ઘોઘો : તું થાકી નથી ? જે કહેવું હોય એ જટ કહે ....
ઘોઘી : ગુસ્સો નહીં કરેને ?
ઘોઘો : પરીક્ષા ના લે નાપાસ થઈસ પણ નાસી પાસ નહીં થાવ હવે ઝટ બોલ ..
ઘોઘી : ફરી એક વાર કહું મને આમાં કાઇ જ સમજાયું નથી .....
ઘોઘો : મનેય... ગુસ્સામાં ... પણ મે તો નામ સાર્થક કર્યું તે......
ઘોઘો : નવરીની તે તો મારૂ નામ બોડયું : કમસે કમ એકાદ ગુણ તો નામ પ્રમાણે હોવો જ જોઇયે તારામાં એક પણ નથી નાહક મારી નીંદર બગાડી. તને પહેલા જ કહ્યું આ તકલીફ તારી એકલિની નથી ઘોઘી ....
ઘોઘી : એ જી '' મારામાં નામ પ્રમાણે થોડા ગુણ ઓછા હોય તો શું થયું તમારામાં તો ભરપૂર છે જ ને હે ... ? અને તમે મારા અર્ધાંગના હું હાલારડું ગાઉં ???........
ઘોઘો : અર્ધાંગના ......!!! ખયાલોમાં .......
ઘોઘો :એટલુ બોલી ઘોઘો ઢોઈંગ .............
Comments
Ajay Mahendra ખરો ઘોઘો ભાઇ........
Manage
6y
LikeShow more reactions
Antim Panchal
Antim Panchal ગમે તે લખ . ગમે તે ના લખ.ફરજિયાત કાઇ જ નથી ....નામ સાર્થક કર્યું ... :)))
Manage
6y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર જી''Ajay Mahendra &Antim Panchal અહીથી જ પૂર્ણ ના સમજવું (ક્રમશ) હજુ તો નામ બોડવાનું બાકી છે ......:)))))
Manage
6y
LikeShow more reactions
Antim Panchal
Antim Panchal મોરની જેમ કળા... એમ ને ? :)))
Manage
6y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર જી'' આતો મારી ઘોઘીનો ડાયલોગ છે ... મારી ઘોઘીને સખી બનાવી લીધી કે ???
Manage
6y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર જી'' ઢીક મારી.....
Manage
6y
LikeShow more reactions
Antim Panchal
Antim Panchal ના... તમારા અર્ધાંગના મારા સખી નથી ....:))
Manage
6y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર જી'' ઘોઘી જેવા લખણ ક્યાથી??? અર્ધાંગના . કે ....!? ની ?
Manage
6y
LikeShow more reactions
Chirag Ruparel આનંદ આનંદ પરમ આનંદ..... રસ્તો મળી ગયો આખરે.... અજ્ઞાની હવે વધુ નહિ ભટકે..... રાહ મળી હવે રાહ નઈ જોવી પડે.....
Manage
6y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર જી'' છોટે Chirag Ruparel . ભટકવાની પણ એક અલગજ મજા હોય છે.
Manage
6y
LikeShow more reactions
Arvind Trivedi મારામાં નામ પ્રમાણે થોડા ગુણ ઓછા હોય તો શું થયું તમારામાં તો ભરપૂર છે જ ને હે ... ? અને તમે મારા અર્ધાંગના હું હાલારડું ગાઉં ???........ વાહ વાહ..........સાચી અર્ધાંગીની
Manage
6y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર જી'' Arvind Trivedi... ઘોઘા ની ઘોઘી કાચું કપાવતી ને વાતે વાતે બાફતિ .....
Manage
6y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર तो हवे एक काम करो ...
आंखो बंघ करो ....
ई अंघारे उजासमा उकलशे.....


हु खोटु पण बोली शकु छु ! 😇
Manage
2y
LikeShow more reactions
"અનંત"એક આક્રંદ ભર્યું અકળ સત્ય મારી,
નજર સામેથી પસાર થઈ ગયું ચાર કંધા પર.
Comments
Antim Panchal
Antim Panchal  .. R.I.P. .. who ever he/she was ...
Manage
6y
નિર્દોષ ગુનેહગાર જી'' Antim Panchal :'(કશું સમજાયું નથી ... ( .. R.I.P. .. who ever he/she was ... સમજાવો તો સારું નૈ તો થ્યુ બીજું શું .
Manage
6y
Antim Panchal
Antim Panchal Tx kunjal mara mate agharu chhe aamne samjavavu 
Manage
6y
નિર્દોષ ગુનેહગાર જી'' Antim Panchal..... અઘરું....? ના સમજાય ત્યાં સુધી ..ને પછી ......???
Manage
6y
Ajay Mahendra Waah khub Undaan bharyu satya........
Manage
6y
Himal Rameshchandra Radia
Himal Rameshchandra Radia waah kahu k ...aaah
Manage
6y
નિર્દોષ ગુનેહગાર જી'' Himal Radia · આહ.....
Manage
6y

No comments:

Post a Comment