Sunday, 12 August 2018

ઈશ્વરે આપેલી અમૂલ્ય ભેટ " શરીર








વર્ષો પહેલા ભાઈબંધે પોતાના શરીર માટે લખેલી વાત 
મને મારા શરીરના ચિત્રો સાથે ચીપકાવતા 
અનહદ આનંદ થાય છે ! 
ગૂઢાર્થમાં ભાઈબંધ કહેતો કે,  
"અનંત"ઈશ્વરે આપેલી આ અમૂલ્ય ભેટ " 
 મારું શરીર તારું  
તારું શરીર મારુ 
મારુ શરીર 
તારું શરીર 
તારું શરીર 
મારું શરીર 
પણ ભીતર રહેલા આત્મા નું શું ?
એ કોનો ?
તારો 
મારો 
મારો 
તારો 
કે , 
તારો મારો 
'ને 
મારો તારો 
કે પછી , 
માત્ર શરીર 
તે પછી 
માત્ર શરીર 
"અનંત"જે શરીર પ્રેમ વિહોણું હોય !
રહેવું કેમ તેમાં હોય ના કોઈનું કોય !
"અનંત"
આખર સુધી અનંત શું કહેવા ચાહતો હતો તે હું સમજી શક્યો નહીં !  



















No comments:

Post a Comment