Tuesday, 4 September 2018

જા ! તારી પણ કિટ્ટા



औरत  को देखते ही सबसे पहले
 औरत के जिस हीस्से पर 
मर्दो की सबसे पहले नजर जाती हे !
"अनंत" एक औरत अपने जिस्म के 
उस सुंदर सुडोल और एहम 
हिस्से को ही गन्दा बताती है ! 

बातो बातो मे कुछ बातो से। 
उन्हें कुछ बुरा लगा। 
और, 
मुजे कभी गुस्सा नहीं आता।
ऐसा कहेने वाली औरतने, 
आज बहोत ही गुस्सा हो के 
मुजे कहे दिया। 
अब कभी मुजसे बात ना करना।
"अनंत "हंसते हुए बोला। 
खैर.... 
चलो एक और दोस्त फिर से छुटा। 
"अनंत" 

અને પછી અનંતે આવુ કાં'ક લખ્યું હતું 
વર્ષો પહેલાં.... 
"અનંત" ના મળીને મળ્યા પછી ,
મળીને પણ ! મળ્યા નથી જે કદી !
એવા આપણે ,
આજથી છુટ્ટા !
જા !
તારી પણ ! કિટ્ટા !
*
આંખો ફાડી ફાડીને 
રાડો પાડી પાડીને !
તારા લાંબા પાતળા નાક પર 
પાતળી નાજુક આંગળી રાખીં રાખીને,
મુજ ભોળાને ડરાવી ડરાવીને 
બકબક કરતો બંધ કરવા કરતા !
અક્કલ વગરની તું ખાલી 
પ્રેમથી તારા આ ફૂલ ગુલાબી હોઠ 
મારા હોઠ પર ચપોચપ મૂક !
"અનંત" હું આપો આપ થઇ જઈશ ચૂપ !  
*
પછી પેલીએ પોતાના હોઠ અનંતના હોઠ પર ચપોચપ !
મુક્યા કે નહીં એ મને ખબર નથી !
*
પણ હાં મને એટલી ચોક્કસ ખબર છે કે , 
મને યાદ છે કે, ગુસ્સાની મારી 
અગર જ્યારે એની કોઈ ચહિતી 
અનંતને એમ કહી દે કે , 
જ્યારે ત્યારે તું જાહેરમાં પણ 
વગર વિચાયુઁ બોલે છે વર્તે છે !
તને તો કઈ ખબર પડતીજ નથી 
તું છોકરો છે અને ઉપરથી સાવ બે ફિકરો છે !
ગમે ત્યારે ગમે તે બોલી બાફી નાખે છે !
અને હું છોકરી !
એટલે મારે વિચારવું પડે અને, 
ના છૂટકે તને કહેવું પડે છે !
અનંત !
કે, આજ પછી હું તારી સાથે વાત નહીં કરું 
અને તું પણ મને બોલાવજે નહીં હવે કદી !
ત્યારે અનંત પણ ક્યારેક ગુસ્સે થઇ જતો 
પેલીને કહી દેતો ! 
ના બોલાવે તો કાંય નહીં, 
જા ! તારી પણ !કિટ્ટા !
ખબર નહીં કેટ કેટલી સાથે કિટ્ટા કરીને 
એ અંદર અંદર વલોવાયો હશે ! 
અને પછી કાયમ હર એક ઘટના બાદ 
દિલની હાલત મુજબ ગીતો નો સહારો લેતો અનંત 
પેલી ને ગાઈ વગાડીને કહેતો. 
અર્થાત્ ટેપ રેકોર્ડર પર ગીત વગાડીને 
ગીત સાથે ખુદ પણ ગીત ગાતો 
પેલીને કહેતો કે, 
તુમ ના અગર બોલોગે સનમ 
મર તો નહીં જાયેંગે હમ !
ક્યાં પરી યા હૂર હો 
ઇતની કયો મગરૂર હો !?
આવું એ પેલી ને ગાઈ વગાડીને કહેતો !
અર્થાત :-
ચીડાયેલો છંછેડાયેલો અનંત ભીતર જઈને 
ટેપમાં આ ગીત ફૂલ વોલ્યુમ કરી વગાડતો 
અને પોતે પણ જોર જોરથી 
બે સુરા સ્વરમાં ગાતો એકલે પેલીને સંભળાય.. 
અનંત કઈ પણ બોલતો બોલબોલ કરતો
 અર્થાત બકબક કરતો તે ,
એ બિલકુલ નિર્દોષ અને સહજ ભાવમાં બોલતો. 
મગર એના દિલો દિમાગમા લગીરે દોષ નહોતો. 
હાં, મગર બોલતા બોલતા ક્યારેક 
બાફી નાખતો એ વાત નોખી છે !
 *
એ મહોલ્લાના ફળિયાનો માહોલ કાયમ 
રંગીન રહેતો અનંત થકી !
અને ક્યારેક ગમગીન પણ થઇ જતો માહોલ 
મહોલાનો અનંત થકી !
જ્યારે આવી કોઈ ઘટના બનતી 
ત્યારે.... 
વો જો કહેતે થે કભી મુજે કભી ગુસ્સા નહીં આતા !
લો દેખો "અનંત" આજ ઉસે ભી ગુસ્સા આ ગયા !
*
જો એક પલ ભી મેરે નજર સે દૂર હોતે 
મુજે ઢૂંઢા કારતીથી 
ઇધર ઉધર હોકે 
બહાવરી બહાવરી સી
આજ ગુસ્સે સે ઉસને કહે દિયા મુજે 
જાઓ અબ મુજસે બાત ના કરના કભી !
બોલી ને બફાયા પછી દિવસે દાટ વળી ગયા પછી !
આવું આવું પછી એ રાતના એકાંતમાં લખતો રહેતો !
  ઘોઘાએ ઘોઘીને ભાઇબંધના જીવનમાં  
સતત બનતી રહેતી ઘટનાની વાત, 
ઘોઘીને શાંત પાડીને 
પોતાની બાજુમાં બેસાડીને  
કહી, 
પહેલા તો ઘોઘીએ આવતા વેંત ઘોઘાને 
 ચાંચ મારવાનું શરૂ કરી દીધું !
જેમ ગુસ્સે થયેલ કાગડી માથા પર ચાંચ મારે એમ 
જો કે ઘોઘાને ખબરજ હતી કે ઘોઘી ચાંચ મારશેજ 
અકલે ઘોઘાને આંચ ના આવી 
પ્રહાર ની જાણ હોય એ પૂર્વ તૈયારી રાખીનેજ બેઠો હોય 
એને પછી કોઈ ચાંચ મારે ત્યારે લાગે ખરી પણ, 
બૌ આંચ ના આવે ! 
કાગડાની પ્રેમિકાને કાગડીજ કહેવાય , 
બાકી પાંખ તો કાલ્પનિક વાત 
એતો બાળ વાર્તામાં ઉડાઉડ કરે  
પરી, કલ્પનામાં આવે !
પરી ,સપનામાં આવે !
બાળવાર્તામાં પરી કલ્પના આવેજ !
પરી કલ્પનામાંજ આવે બાળકોને !
એવું નથી !
બાળકોને !બાળક હોય ત્યારે !
પણ ત્યાર પછી  પણ પરીની વાર્તા સાંભળી સાંભળીને 
એજ બાળક જેમ જેમ મોટું થાય !
તેમ તેમ કાળક્રમે પાંખો કદાચ !
લુપ્ત થઇ જાય।..  
પણ પરી તો એમનેમ હેમખેમ જ રહે. 
એ મોટા થયેલા બાળકની કલ્પનામાં. 
અને એક કલ્પનાજ એવું વિશાળ આકાશ છે 
જેમાં પાંખ વગર પણ ઉડી શકાય છે !
અને જમીન પર રહીને પણ આકાશમાં ઉડવાની 
અનંત અલૌકિક અનુભૂતી કરી શકાય છે. 
જીવનની સુંદર ઘટના એટલે
સૌનું પોતાનું અલગ વિશ્વ અલગ આકાશ 
એટલે કે પોતીકી કલ્પના !

औरत के जिश्म का जो  हिस्सा। 
मर्दो को लगता है सबसे अच्छा। 

न जाने क्यों !? "अनंत"औरत 
खुद अपने उस हिस्से को समजती है गंदा !
वैसे मै ने तो उस और गौर से देखा भी न था 
मेरी नजरमे तो सिर्फ उस  हिस्से के बिच 
लटकते हुवे लॉकेट पर ऐसे टिकी थी 
जैसे अर्जुन की नजरमे थी सिर्फ पंछी की आँख 
अर्जुनने तीर चलाने से पहले 
कहां कुछ और देखा था आसपास ?
जैसे अर्जुन को पेड़ पर बैठे पंछी के जिश्म का 
और कोई हिस्सा नजर नहीं आया था। 
ना पेड़ ना पते ना आकाश ना बादल 
कुछ भी नहीं इक आंख के सिवा 
वैसे ही और कोई  किस्सा। 
और कोई हिस्सा। 
मेरे झहनमे भी नहीं आया था। 
लेकिन खुद तूने आके मुजे बताया। 
और मेरा ध्यान उस ख़ास हिस्से के बिच 
लटकते लॉकेट से हटाया 
और लॉकेट के आस पास कोई 
ख़ास हिस्सा भी हे तुम्हारा। 
वो खुद तुने ही मुजे बताया।   
और फिर जो सबसे प्यारा है। 
वो ख़ास हिस्सा जो तुम्हारा है। 
उसी ख़ास हिस्सेको तूने गंदा बताया। 
मर्दो के लिए तो औरत का वो हिस्सा ख़ास हे ही !
"अनंत" ओरतो के लिए भी.! 
उस नाजुक हिस्से कि, 
अहमियत कुछ कम नहीं ! 
 गम मुझे सिर्फ उस बातका है तूने अपने अंगके 
सबसे सुन्दर हिस्से को गंदा बताया 
बस और कोई गम नहीं !
બે શરમ શરમ નથી આવતી તને !?
તું સાવ આવો હશે એ ખબર નહોતી મને !
સાવ આવો નહોતો ધર્યો ઘોઘા મેં તને !
ઘોઘીએ આવતા વેંત ચાંચ મારવાનું ચાલુ કરી દીધું !
જવાબમાં ઘોઘાએ ઘોઘીને હસીને કીધું !
અચ્છા એટલે તે કૈંક તો ધાર્યોજ હતો નૈ મને ! 
આટલું ગંદી રીતે તે મારા ફોટાની કાપકૂપ કરી !
આવું કરતા પહેલા તને જરાય વિચાર ના આવ્યો ?
ફાડી નાખ ઉડાળી નાખ.! 
અત્યારેને અત્યારે ઉડાડી નાખ !
મારો ફોટો આટલો ફાડ્યો છે તો !
અરે ગાંડી આ કોઈ પંખી થોડીના છે 
તે ઉડાડી નાખું.!? 
અરે મારી દીવાલ પર ,
એક પ્રેમીના હોઠ પર પ્રેમીકાના હોઠની જેમ ચપોચપ 
મારી દીવાલ પર ચોંટી ગયેલું પોસ્ટર છે.! 
હવે એ ઉડે કે ઉખડે નહીં એમ.! 
અને અક્કલ વગરની એમાં જે ખાસ અંગો છે 
જે તરફ તે મારું ધ્યાન દોર્યા પછીજ 
મારું ધ્યાન ગયું છે !
એ નારી દેહ ધારીના એ સુંદર અંગો તારા જ છે !
એ તારા મારા સિવાય બીજા કોઈને ક્યાં ખબર છે !
ચહેરો તો આમેય મેં ગાયબ કરી નાખ્યો છે !
તારા અંગના ગળાથી નીચે અને નાભીથી 
ઉપરના ઉપલા બે સુંદર હિસ્સા સિવાય... 
તારા બીજા એકેય અંગનું મેં પ્રદર્શન નથી કર્યું !
અને જે થઇ ગયું એ પણ તારા ગળામાં 
બેઉ છાતીની વચ્ચે લટકતાં લોકેટની લ્હાયમાં.. 
ઘોઘી ના અંદરથી ઉદગાર નીકળી ગયો 
હાય માંઆઆઅઅ... 
કેટલો બે શરમ છે તું ઘોઘા...
હાં પણ એમાં શરમ કેવી. 
લોકેટ ભેગું લોકેટની આસપાસનું લોકેશન પણ 
 આવી ગયું એમાં માર્રો શું વાંક !
જેમ  અર્જુનની નજરમાં હતી 
માત્ર ને માત્ર પંખીની આંખ !
એમ મારી નજરમાં ટાર્ગેટ માત્ર લોકેટજ હતું !
બાકી તો તે ખુદ આવીને કહ્યું ત્યારે મારુ ધ્યાન પડ્યું !
અનેક અંગ ભંગીની તરફ ધ્યાન દોરી, 
તે લોકેટ મગ્ન ઋષિનું ધ્યાન ભંગ કર્યો છે !
બોલ હવે હું તને મેનકા કહું !? 
ઘોઘી મને એમ થાય છે આજથી હું તને મેનકા કહું !
હુહ ,હુહ, હુહ , એમ ત્રણ ત્રણ વાર 
છણકો કરતી ઘોઘી ઘર ભેગી થઇ ગઈ. 
જો કે મારો ઈરાદો માત્ર એટલોજ હતો કે તું 
ગુસ્સે થઇ હુહ હુહ કરતી હાજરી પુરાવે 
મગર એક તું છે કે શું નું શું વિચારે છે !


!
!
ગમે ત્યાંથી,
ઊડીને આવશે...
પાંખ વગરનું પંખી..!
મને ચાંચ મારવા..!
પણ પછી, કોઈ છાનો રાખવા નથી આવતુ.
"અનંત" કોઈજ ખભો આપવા નથી આવતુ.
એટલે તને કહું છું પરીયા.....
કોઈ ખુણામાં ન જા તું.
અડધી ઉમર ગલીના ખૂણામાં વીતાવનાર...
અને એ ગલીના ખુણે મળવા આવનારી,
ચહીતી સાથે આવનારીને પણ સતાવનાર...
અનંતે જ્યારે મને રાત્રે ખંડેર પર હું ચાય લઈ ને ગયો ત્યારે ચાય પીતા પીતા.....
મને એવા કોઈજ ખુણે ન જવા સમજાવ્યું ત્યારે...
ગુસ્સાનો માર્યો
હું મારી ચાય પીવાનુજ હુ ભુલી ગયો.
પહેલા તો મને એ જાની દુશ્મન જેવો અને સ્વાર્થી લાગ્યો..
અકલે મે ગુસ્સે થૈ ને એને ઘઘલાવી નાખતા કહેલુ સ્સાલ્લા ના લાયક....!
તુ..! તુ મને સમજાવે રોકે છે..!
ખુણામાં કોઈને મળતા.
એક તો માંડ માંડ મારો મેળ પડ્યો હોય.,
ત્યાં.. તુ મને ટોકે છે રોકે છે હેં...!
અને એ તું..!
જે સાંકડી ગલીના ખૂણે,
અનેકને આલીંગી ચુક્યો છે...!
અનેકને ચૂમી ચુક્યો છે..!
અરે બે., શરમ..!
તે તો તને મળવા આવતી તારી કોઇ એક ચહીતી સાથે આવેલી એની સહેલીને પણ છોડી નથી..!
ખાસ તને મળવા જોખમ લૈ ને દુનીયાની
નજરોથી લપાઈ છુપાઈને આવતી તારી
ચહીતી સામેજ તુ તેની સાથે આવેલી તેની
સહેલીને પણ ચુમ્બન કરી લેતો.
એ ભુલી ગયો...!
જ્યારે મારી તો હજુ શરૂઆત છે..!
એમાય તને વાંધા પડે છે.!
તકલીફ થાય છે.!
આ કોઈ કાલ્પનિક કહાની નથી.!
આ સત્ય હકીકત છે..!
કોઈ માને તોજ સત્ય નૈ તો કલ્પના
એવુ હુ નથી માનતો.
ના તો, કોઈ સત્ય ને સત્ય માને
એ જરૂરી છે..!
મગર....
આજેય એ વાતના તાજના સાક્ષી...
એ ગલી, એ મહોલ્લો એ ખંડેર મૌજુદ છે.!
અને અમારા ત્રણમાંથી એક હું...
જો કે લોકોને વાસ્તવિકતા કરતા,
કાલ્પનિક વાર્તા વધુ ગમે છે..!
અકલેજ એ સતત જન્મે છે.!
અને પછી, વાર્તાકારનુ શરીર મરી જાય છે..
પણ કોઈ કોઈની વાર્તા...
આત્માની જેમ અમર થઈ જાય છે..!
જો કે વર્ષો પહેલાં...
ભાઈબંધે કહ્યું હતું કે,
"અનંત" સત્યની બીલકુલ નજીક હોય છે.!
આ કલ્પનાની દૂનીયા પણ અજીબ હોય છે.!
"અનંત"
અકલે મે ગુસ્સે થૈ અનંતને ઘઘલાવતા કહ્યું.
અરે બે., શરમ..!
તે તો તને મળવા આવતી તારી કોઇ એક ચહીતી સાથે આવેલી એની સહેલીને
પણ...! છોડી નથી...!
એક દિવસ હું જોઈ ગયેલો,
અનંત સાંકડી ગલીમાં પેલી સાથે લીલા કરી રહ્યો હતો.
ત્યારે તે સમયેજ મારો તે ગલીમાં પ્રવેશ થયો.
મે માર્રી સગ્ગી આંખે જોયુ કે,
અનંત તેને મળવા આવેલી તેની ચહીતીને ચૂમી આલીંગીને પછી,
અનંતે તેની ચહીતી સાથે આવેલી તેની સખીને પણ...!
પોતાના આલીંગીમા ભીંસીને ચૂમી લીધી.
મને ગલીમાં આવેલો જોઈ પેલ્લી બંને
લજવાઈને નીચું જોઈએ ગયેલી..
અને પછી,
અનંતની રજા લેતા હું જાઉં છું એમ કહી
મારા કારણે રંગમાં ભંગ પડેલો અકલે,
એ ગુસ્સાયેલ ત્રાસી આંખે મારી સામે જોઈ
ગલીમાથી સરકી ગૈ...
એના ગયા પછી ખંડેરમા જૈ ગુસ્સે થૈ
અનંતને મે કહેલું.
લ્યા બે શરમ અક્કલ વગરના..!
તારામાં કૈ શરમ જેવુ છે કે નૈ..!
તુ પેલીની સામે બીજીને ચુમે છે ત્યારે તને કૈ વીચાર નથી આવતો..!
કે, પેલ્લી પર શુ વીતતી હશે..!
બે ફીકરાઈથી મારી સામે જોઈ
અનંત હસે છે.
હસે છે શું બુધ્ધી વગરના..!
આ તો ઠીક છે હુજ ગલીમાં આવ્યો 'તો
કો'ક દિ બીજુ કો'ક જોઈ લેશે તો,
મારી નાખશે તને જાનથી...
નફ્ફટાઈ થી અનંત બોલ્યો.
જન્મે એ મરે.
અનંતે ખબર નૈ શું કહ્યું હુ સમજ્યો નહી
અકલે મે પુછ્યું શું..??
મરેલા મરે નૈ...અનંતે કહ્યું.
હું ફરી સમજ્યો નૈ અકલે મે કહ્યું.
હેં શું..? હું સમજ્યો નૈ...!
મારી ના સમજીથી કંટાળીને
અનંતે કહ્યું.
મુકને યાર ખોટી માથાકૂટ
કોઈ મારે એ પહેલાં હું મરી જઇશ બસ...
કંટાળાના અંતે અનંતે જે કૈ કહ્યું.
એમા પણ મને કૈ સમજાયુ નૈ અકલે મે કહ્યું.
બૌ ખીલોસોફી ઠોકમા અનંત કો'ક દિ'
કો'ક માથાનુ ભટકાઈ જશે ત્યારે...
તારી આ અર્થ વગરની ખીલોસોફી કામ નૈ આવે સમજ્યો..!
ત્યારે સમજી લૈશ
એમ નફ્ફટાઈ પુર્વક જવાબ આપી
અનંત ચુપચાપ પોતાના કામેવળગી ગયો.
એ ઘટના મારી નજર સામે બનેલી અકલે,
ચલચીત્ર ની માફક આંખ સામે આઈ ગૈ..
અકલે પછી એણે જે ખુદ કરતો એ કરતા મને રોક્યો અકલે હું આગ બબુલા થૈ ગ્યો..
અકલે મે એને કહ્યું.
ખાસ તને મળવા જોખમ લૈ ને દુનીયાની
નજરોથી લપાઈ છુપાઈને આવતી તારી
ચહીતી સામેજ તુ તેની સાથે આવેલી તેની
સહેલીને પણ.! તું
ચુમ્બન કરી લેતો,
એ ભૂલી ગયો...!
જ્યારે મારી તો હજુ શરૂઆત છે..!
એમાય તને તક્કલીફ્ફ થાય છે..!
હાં પણ માંડ મેળ પડતો હોય ત્યારે જ કોઈ
રોકે ટોકે તો આગ તો લાગેજ ને.!
ગુસ્સો પણ આવેજ્જ..! અને આવેલો.
તે દિવસે ગુસ્સાના માર્યા
હુ તેને ઘઘલાવતો રહ્યો.
અને એ ચુપ્પ ચાપ્પ સાંભળતો રહ્યો.
એની એ ચુપ નો પણ મે અબુધે,
ગલત મતલબ નીકાળ્યો.
અને એના મૌન સામે લવારી કરતા,
ફરી મે ગુસ્સે થૈ ને કહ્યું.
કેમ હવે બોલતી બંધ થૈ ગૈ તારી...
વાંક્કમા આવ્યો અકલે...!
ત્યારે... સુર્રરરર કરતો
ચાયનો છેલ્લો ઘુંટ ભરી,
ચહેરા પર પરમ શાંતી ધરી અનંતે મને કહ્યું.
અટલેજ કહું છું તને દોસ્ત..!
કે પછી, કોઈ છાનો રાખવા નથી આવતુ.
પરીયા કોઈજ ખભો આપવા નથી આવતુ.
શાંત ચીતે ભાઈબંધે કહેલી વાત સાંભળી
હું ભાનમાં જર્રીક અમથો આવ્યો.
એટલી વારમાં તો,
મારી ચાય ઠરીને ઠીકરૂ થૈ ગયેલી.
અકલે એક ઘુંટે હુ ચાય પીય ગયો.
અને પછી મે અનંતને પુછ્યું.
અનંત પછી, કોઈ છાનો રાખવા નથી આવતુ.
કોઈજ ખભો આપવા નથી આવતુ.
અકલે .?
જવાબમાં ભાઈબંધે ટુંકમાં કહ્યું.
પહેલા આવે છે..!
મે એની આંખોમાં આંખ પરોવી
ફરી પુછ્યું
અકલે..?
ત્યારે એ ઉદાસ સ્વરે બોલ્યો...
બસ એના સમય પર એ
સમય સર આવે જાય છે..
પછી કોઈ પુછતુ નથી..!
આપણા આંસુ લૂછતુ નથી.!
ખૂબજ તકલીફ થાય છે..!
"અનંત" આંખો ભીંજાય છે..!
"અનંત"
અને પછી, જાતને સંભાળી
ભાઈબંધે મને અંતમાં કહ્યું
બ્લાસ્ટ :-
ખૈર...
હવે મને એ વાતનો કોઈ રંજ નથી
કોઈ દુ:ખ નથી હુ જે જીરવી ગયો.
"અનંત" એ માર્રોજ હીશાબ હતો..
તુ જીરવી નહીં શકે..! પરીયા...
और तो और "अनंत" सजाये तौर पे,
कभी कभी.! ईश्क भी.! मीलता है।
"अनंत"
બસ્સ.! વર્ષો પહેલાં....
ભાઈવબંધે કહેલી એ વાત
મારા મન હ્રદયમાં ઘર કરી ગૈ...
અકલે પછી મને બીક ગરી ગૈ..


-1:54



  


No comments:

Post a Comment