Thursday, 6 September 2018

दूर दूर से छुप छुप के देखे एक हुर घूर घूर के


दूर दूर से
छुप छुप के
देखे एक हुर
घूर घूर के
हुर अकले,,, 😉









ના પાડુ તો પણ એ અંગ્રેજી મા લખે છે...
મને સમજાતુ નથી એ શુ કહે છે, શુ પૂછે છે...
પછી હુ  🔙 આમ મો ચડાવુ તો પુછે છે એ
વાયડી,... y sad....?
હુ શુ કામ જવાબ આપુ....!
એક હુર જોજન દુર...
પણ આ દુનિયા.....
લાંબા રસ્તા સાવ ટુંકા કરી નાખે ક્ષણમાં...
સેંકડો માઈલ દુરનુ અંતર...
સેકંડના સાતમા ભાગમા કાપી નાખે....
જોકે સેકંડના સતરમા ભાગમા પણ.....
એના સુધી આ સંદેશ હુ પહોંચાડી શકુ...
અગર જો હુ ચાહુ તો..
પણ ના.,! હુ એવુ નૈ કરુ...
કેમકે...
હવે, મને, એ,
ખુણામાં, જતા, બૌ, બીક , લાગે છે...! 😇
Comments
Himatbhai Mehta you are great man and have good knowledge
Manage
Reply2y
Reply2y
નિર્દોષ ગુનેહગાર બસ દાદા મારા દુખ નુ આજ કારણ.... 
તમેય પરી"ક્ષા લીધી.... 
અને લ્યો હુ નાપાસ.... 

કરો લાલ લીટો.... 
અકલે હુ વાળી દૌ મારો વીટો... 😇
Manage
Reply2y
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
PARIksha 😂😁
Manage
Reply11w
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
He he
Manage
Reply11w
નિર્દોષ ગુનેહગાર શું ગાંડાની જેમ હેં હેં કરે છે
Manage
Reply10w
નિર્દોષ ગુનેહગાર हां तो बीक तो लागे ज ने ले पण... 😇
Manage
Reply2y
નિર્દોષ ગુનેહગાર हुय काय ना सुजे त्यारे..... 
 🔙आमज 
Manage
Reply2y
નિર્દોષ ગુનેહગાર કેટલુ સરળતાથી કૈ દીધુ... 

તોય..!!! 😇
Manage
Reply2y
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
 hur 😋
Manage
Reply2y
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
hoor nu nam na lakhiu kai vaydi english lakhi pareshan ksre che plzz explain in brif 
Manage
Reply2y
નિર્દોષ ગુનેહગાર ना..! नाम नै कौ

जीभडा शु काढे छे एमा 


तु पण एवु ज करे छे.! 

जो.! 

ते पण अंते परी,क्षा लीधी ने..!
Manage
Reply2y
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
hehehe hur nu nam bolwama aatli taklif kem
Manage
Reply2y
નિર્દોષ ગુનેહગાર पहेला ते छेल्ले अंग्रेजीमा शु कह्यु ए के पछी कौ...
Manage
Reply2y
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
kai nahi tamari e vaydi ne jani pucho
Manage
Reply2y
નિર્દોષ ગુનેહગાર ना ! नै पुछु..! 

पहेला तू के अत्यारे ने अत्यारे....
Manage
Reply2y
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
e lakhiu che tuk ma samjawo
Manage
Reply2y
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
tc
Manage
Reply2y
નિર્દોષ ગુનેહગાર એમ નૈ હવે પહેલા " ટૂંકમાં સમજાવો "એનું અંગ્રેજી કર.... 

કોને ખબર તું વાયડાય નૈ કરતી હોય ...
Manage
Reply2y
Reply2y
નિર્દોષ ગુનેહગાર શું બોલુ મુન્ના હવે હું..,
બોલ્યો તો...!,
એ બોલતી બંધ થૈ ગૈ...

ગુંગી ખ્ખાલ્લી હુંહ હુંહ બોલે છે.. 😉😉😉
Manage
Reply15w
Shree Nasib કયો ખૂણો હતો...!!.
.
.

.જવાબ ની રાહ જોતું ઇમૉજી...
Manage
Reply11w
Shree Nasib ઊહહઃ.. તૌ કાઈ નહીં મારે જાણવું પણ નય...
Manage
Reply10w
નિર્દોષ ગુનેહગાર તો પુછ્યું જ શુક્કામ..!
!
!

!
!
Manage
Reply10w
Shree Nasib એ ખૂણો કહેતો તૌ એટ્લે....

.


.
ઉહ
Manage
Reply10w
નિર્દોષ ગુનેહગાર એવુ તો એ ખુણાનો ખુંદનાર કેકલુય કહેતો... 
!
!

!
!
અકલેજ મને બીક લાગે છે
Manage
Reply10w
Shree Nasib એવું એને સુ કહ્યુ કે તમે બી ગયા...
.
.

.🙄
Manage
Reply10w
નિર્દોષ ગુનેહગાર એણે જે કઈ પણ કહ્યું હોય તે અનુભવેજ કહ્યું હોય
અનુભવ ભયાનાક હોય તોજ એ ચેતેલો મને ચેતવે


એકલે હું ડરૂ છું ! 

બસ્સ બીજી મને કાય ખબર નથી
Manage
Reply8wEdited
Shree Nasib બીય ડરી ગયા...!! 🤔
Manage
Reply8w
Reply8w

No comments:

Post a Comment