Saturday, 15 September 2018

બ્લાસ્ટ

બૌ જો,જો ના કરવું.... 
પછી નજર લાગી જાય તો, મારો વાંક નૈ..
તમને હવે, ભૈ..
મને નૈ... 
લાગે બાગે લોહીની ધાર..
મારા ઉપર વાંક નૈ... 
વર્ષો પહેલા ભાઈબંધે એની કોઈ ચહીતીને ....
આ વાત પહેલા પ્રેમથી વખાણી લાડ લડાવી,
'ને પછી અંતમાં ખખડાવી ને કહીતી ...
કેમકે એ જરા ઘમંડી હતી ....
અને ભાઈબંધ સાવ થોળો ભોળો ભટાક હતો ...
બાકી તો.......... .
પછી ભાઈબંધે કઈક આવું પેલીને,
એક સામટા બે ત્રણ અર્થમાં કહ્યું ...
"ચહેરો "
કરે, કરાવે, કેટલી માણસ કને ચાલાકી ચહેરો...
જીવનમાં ક્યારેક કરે, કરાવે છે હાલાકી ચહેરો ...
એમ થાય જોયા કરૂ, બસ જોયા કરૂ તને ....
અને બસ આંખોથી ચૂમ્યા કરૂ ઝૂમ્યા કરૂ...
ખોટાળો હતો અનંત સાવ ખોટાળો...
જે વ્યક્તિ દૂર દૂર રહીને પણ કૈક ને,
શબ્દો વડે અડપલા કરી હેરાન પરેશાન કરતો હોય,
એ શુ સામે હોય એને માત્ર જોયાજ કરે..!!!
અને માત્ર આંખોથીજ ચૂમે કે....,
નર્યું જુઠ...!
ખૈર....
એ જે હોય તે, હુ વર્ષો પહેલા અનંતે લખેલા...
એ કાગળની વાત આગળ વધારૂ....
આગળ એણે લખ્યુ છે કે,
તું જો ખન ખન હસે તો, લાગે જાણે શરાબી ચહેરો.
જોવો ગમે મને ગુસ્સામાં થતો તારો ગુલાબી ચહેરો.
રાત્રે જુવો તો પુનમ નો ચંદ્રમા જાણે,અને જો દિવસે -
જુવો તો આંજે આંખોને એમ જાણે આફતાબી ચહેરો.
દિવસ આખો સુધરી જાય મારો ! સાચુ કહુ છુ સાચ્ચે.!
જો તુ પાઇદે આંખોને સવારે સવારે એક રકાબી ચહેરો.
અને પછી આટલા લાડ લડાવી, પ્રેમ વરસાવી અંતે અનંતે...
પેલી ઘમંડીને સ્પષ્ટ ભાષામાં કૈયજ દીધુ કે...
મને ખબર છે ઓ પગલી તુ રૂપાળી છે, હસીન છે..!
તો, હુ પણ નમકીન છુ..,નશીલો છુ, મીજાજે રંગીન છુ..!
માટે, કહુ છુ કે, એ હસીન, તું છે હસીન.......
પણ, તો પણ તુ હસીન હોવાનો કદી પણ ઘમંડ ના કરજે..!
કેમકે, "અનંત" ઈશ્વરે આપ્યો છે, મને પણ નવાબી ચહેરો .!
"અનંત"
જો કે પછી પેલી સુધરી સમજી કે નૈ એ મન નથ ખબર....
કેમકે આકલા બધા ઢગલા બંધ કાગળ ઊકેલ્યા પણ...!
આજ સુધી એ બાબતે કોઈ ઉલ્લેખ કર્યો હોય,
એવો કોઇ કાગળ મને મળ્યો નથ...!
આગળ જતા મળે તો કૈ કેવાય નૈ....
બ્લાસ્ટ:- એ દોસ્ત ...!
તારી આ રચનાનો આજે હુ પહેલી વાર દુરૂપિયોગ કરું છું !
મને જ્યાં હોય ત્યા થી ક્ષમા કરજે ...!
Comments
અરવિંદ પટેલ મેઇક અપ ઓછો કરો. 
Manage
3y
નિર્દોષ ગુનેહગાર એમાં તમારો વાંક નથી અરવિંદ ભાઈ ... 

બધાને એમજ થાય છે , 


વહેમજ જાય છે...  

મેકઅપ નોતો તોય ઉતારવા ગયો એમાં તો ગાલ લાલ ગુલાબી થઈ ગ્યો ... 

ખબર જ હતી વહેમ જશે જ... 

લાલ તો થયા હવે બૌ ઘસું તો છોલાય જવાની 

બીક લાગે છે ... સાચે..! 

મારાથી કેમ ઓછો થાય આ મેઈક કપ, 

કેમકે આ મેકઅપ તો ઈશ્વરે જ મને લગાડીને મોકલ્યો છે અવનિ પર ..  

હવે ઇ ચાહે તોજ ઓછો થાય અથવા ઇ મેકઅપ સોત લઈ જાય...  

તો પછી મેકઅપ પણ ના રહે ને હું પણ ના રહું.... 

બોલો હવે હું શું કરું ... ? 
Manage
3yEdited
Pravin Miyaatra ભાભીજી ને કહી
બે ત્રણ
ટીલા કરાવી લેવા

સુપ્રભાત!
Manage
3y
Ajay Mahendra ડાઢી સરસ લાગતી હતી તમને...
Manage
3y See Translation
નિર્દોષ ગુનેહગાર Pravin Miyatra એને કાય નો કેવાય નૈ તો ઇ ટપકાને બદલે મારુ આખું મો કાળું મસ નાખે ... 

અને પવલા આમેય હું માલિપા મોટું કાળું ધબ્બ ધાબું લઈ બેઠો છું ... 


હવે બહારના કાળા ટીલા ટપકા શું કરવા...
Manage
3y
નિર્દોષ ગુનેહગાર Ajay Mahendra સાચી વાત છે ... 

મનેય એમાજ મજા આવતી 'તી .... 


આમાં તો મનેય એવું લાગે છે જાણે મારા કપડાં ઉતરી કેમ ના ગયા હોય...  

ખૈર થોડા મહિના ની તો વાત છે ... 

આ તો ભાય ખાતર વગરની ખેતી ... 
Manage
3y
Pravin Miyaatra મારેય હમણાં એવુ થયેલુ!!
સવાર ના પાંચ વાગે ઉઠી ને ચા પીવા ની મને ટેવ,
શ્રીમતી જી ગેસ પર ચા મુકી ને મને હવાલો આપી બીજા કામે વળગી ગયા, મારા તો તારા ઉપર બેડા જેવુ!!


ભુલાય ગયુ,ચા બળી ને તપેલી કોલસો, કાળા કાળા ધાબા!! જેમ તારે તુ કહે છે અંદર છે, એવા...

મને અફસોસ બહુ થયો!!જીવ બળ્યો...

પણ સાથે સાથે જ્ઞાન મળ્યુ...સંભાળ ન લ્યો તો કાળા ધાબા ની તૈયારી રાખવી!!
Manage
3yEdited
નિર્દોષ ગુનેહગાર પ્રવીણ મિયાત્રા ..... મને તારા જેવુ જ્ઞાન ના થયું ... 'ને હું,,,,, 

'ને કાય નૈ હવે... 


બસ , હું સંભાળી ના શક્યો ..... 

શું કરું યાર હું સંભાળી ના શક્યો.... 
Manage
3yEdited
Pravin Miyaatra મે તો તપેલીનેય કહી દિધુ! !!

સોરી

સોરી. .

સોઓઓઓઓરી...

ભુલ થૈ ગૈ બાબા...ચાલ કાળાશ 

હટાવ ને હુંફાળી ચા બનાવ!!
Manage
3y
નિર્દોષ ગુનેહગાર અલ્યા એ પવલા.. એવું કાય ના હોય હવે...,! 

શાને અંગ્રેજીમાં શરમાવે મને...  


પણ, લોકો કહે છે કે, ચાય પીવાથી કાળા પડી જવાય... શું એ સાચું છે... ?
Manage
3yEdited
Pravin Miyaatra મને કાળુ રહૈવુ જ ગમે...

કોઇ ધબ્બા તો ન પડે..


એટલે જ ચા પીઉ છુ!
Manage
3y
નિર્દોષ ગુનેહગાર સાલું. મરાઈ ગ્યાં... 

ઇ હન્ધુય ખોટું ......... 


હાં કનૈયા ઇ હન્ધુય હાવ ખોટું.... 

હું તઇન વાર પીઉ છું.... 
Manage
3y
Pravin Miyaatra અમને માંડ એક વાર ને તુ ત્રણ ત્રણ વાર...કયારેક બારે પણ પી લેતો હોઇશ..એની જલન મને મારા જેવા કાળીયાઓ ને થતી હોય..પછી કાળીય જ રહીયે ને..,
Manage
3y See Translation
નિર્દોષ ગુનેહગાર ના.....હવે...,! એવું કાય ના હોય ભા...ય.. એવું કાય ના હોય,,,, ! 

तुमि काला है तो क्या हुवा दिल वाला है.... (२)


हम तेरा...तेरा...तेरा....चाहने वाला है.... 

तुमि काला है तो क्या हुवा दिल वाला है..

दिलको देखो चहेरा ना देखो.... 

चहेरे ने लाखो को लूंटा..... हाय.... 

दिल सचा और चहेरा जूठा.... (२)
Manage
3y
Pravin Miyaatra દિલ નૂ કાઇ નો આવે ભાઇ...

કેડબરી જેવો ચહેરો જોઇ...
Manage
3yEdited
નિર્દોષ ગુનેહગાર કેડબરી તો ... 

ખૈર.... 


કેટલાય કેડબરી જેવા ચહેરા વાળા આંટા મારે છે ...! 

કોઈ ભાવય નથી પૂછતું ભાય... કોઈ ભાવય નથી પૂછતું ... 

જેમકે હું ....  

સાવ મફતમાં વેંચાઉં છું.... 
Manage
3y
નિર્દોષ ગુનેહગાર પ્રવીણ મિયાત્રા :- શ્રીમતી જી ગેસ પર ચા મુકી ને મને હવાલો આપી બીજા કામે વળગી ગયા,

" મારા તો તારા ઉપર બેડા જેવુ!!" <<< અહી છેક અત્યારે ધ્યાન પડ્યું ... 


થાળી બાત મે દમ હે...." મારો બેડો પાર થઈ ગ્યો... 
Manage
3y
Pravin Miyaatra કોઠી ધોઇ ને નીકળેલો કાદવ કેવાય આ તો..😐😄😄😄
Manage
3y
નિર્દોષ ગુનેહગાર કોઠી વિષે કોણ વીચારે ભલા આદમી .... 

મને તો કાદવ દેખાય ને પાછું એમાં મસ્ત કમળ દેખાય ... 


હરામ બરાબર બુજુ કાય દેખાવું... 
Manage
3yEdited
Pravin Miyaatra પરેશ નુ મન પોયણીયે...
Manage
3y
3y
Shree Joshi Katira Paresh મને એમ થાય છે કે, કોઈ પણ સ્ત્રીને ઈર્ષા થાય એવા રૂપાળા લાગો છો,,,ને એમ થાય છે તમે આવા રૂપાળા તો તમારા ઘરવાળા કેવા રૂપાળા હશે? ?
ને મને એમ થાય કે ભગવાને કોઈક પદ્મણી ઘડતાં ઘડતાં ઝોકુ ખાઈ ગયા હશે તે દિ તમારો જનમ થીયો હશે. કાં કાંઈ ખોટું કહું છું Pravin Mayatra ???
Manage
3y
Shree Joshi ને હા હું એમ કહેતી'તી કે એમ કહેતી'તી કે તમારા બે ય ની કૉમેન્ટસ વાંચવાની બહુ મઝા આવી હોં.
Manage
3y See Translation
Pravin Miyaatra જયશ્રી જી..
પરેશ ચહેરા ની સાથે રુપાળુ દિલ પણ ધરાવે છે..અને તમારી ધારણા એકદમ સાચી છે..એમના શ્રીમતી પણ ખુબસુરતીમા એની સાથે હરીફાય કરે છે.
Manage
3y
નિર્દોષ ગુનેહગાર Jayshree Joshi ... જી... 

મારા પ્રિય,ટીચરજી જે.જો.જી.... 


હાલ તો મારી બોલતી બંધ થઈ ગઈ છે..

મારા ભાઈબંધ ના શબ્દોમાં .... 
બસ એટલું બોલી શકું એમ છું કે .... 

હે ઈશ્વર આ ભવમાં આટલું ઓછું ના કહેવાય.... 
Manage
3yEdited
Shri Kkparmar તે…હે… Paresh Katira તમે ખરેખર રૂપ રૂપ નો અંબાર છો ! મનેતો એમ લાગે છે તમને ઘડતી વખતે ઉપરવાળાએ ઓવર ટાઈમ કર્યો હશે ! ને કામધેનુ ગાય નુ દુધ પી ને કલર કામ કર્યુ હશે …તે…આમ ધોળો કલર વધારે વપરાઈ ગયો છે !!
Manage
3yEdited
Shree Joshi મને થાય છે કે, તમારી વૉલ જોવાની હું કેમ ચૂકી ગઈ હોઈશ,,,કે પછી મારી હૉમ વૉલ પર તમારી પૉસ્ટ કોઈ કારણસર નથી દેખાતી??? તમે સરસ લખો છો ને મઝાનું લખો છો, ,,હવે મારે ફૂરસદે અહીં લટાર મારવી પડશે.
Manage
3y
Pravin Miyaatra પરમાર ભાઇ 
લાગવગ...
બધેય લાગવગ...

આપણ ને તો કોઇ ઓરખે નૈ કે પારખે..
Manage
3y
નિર્દોષ ગુનેહગાર પ્રવીણ મિયાત્રા & Jayshree Joshi ...

જે.જો જી મારો પવલો કહે એ સાચું... 


બાકી બધુ તો ... 

વધુ તો તમે અમારી વાતોમાં વાંચી જ ચૂક્યા છો ..! 

એ પણ એટલું સત્ય છે... 
Manage
3y
Shree Joshi ને બીજી એક વાત કહું પેલો તમારો દાઢીવાળો ફોટો નહતો જોયો ત્યાં સુધી હું તમારી કાલીઘેલી કૉમેન્ટસને કારણે એવા ભ્રમમાં હતી આ કોક નાનો અમથો છોકરો છે,,,,,જો કે તો ય તમે મારાથી તો નાના જ હશો,,,
Manage
3y
Shri Kkparmar પ્રવીણ મિયાત્રા મિત્ર ! પરેશભાઇ વિષે જે લખ્યુ છે એ બીલકુલ સાચુ છે ! પણ આટલુ તો માંડ માંડ લખાણુ ! શુ છે કે મને ભાયડા નાં રુપના વખાણ કરવા ફાવતા નથી ! મારાય નહી…!!
Manage
3yEdited
નિર્દોષ ગુનેહગાર પ્રવીણ મિયાત્રા પરમાર ભાઇ 
લાગવગ...
બધેય લાગવગ...

આપણ ને તો કોઇ ઓરખે નૈ કે પારખે.. હું તારી આ વાત નૈ ગમાડું ..! 
યાર તું આવું ના બોલ નૈ તો હવે ખરેખર હું રડી પડીશ... 

યાર તારા થકી બધાજ મારા પ્યારા થકી જ ! મારી જે કઈ ઓળખ છે તે ઓળખ છે....! 

અસસ્લ ઈશ્વર જેવુજ આપણે છીયે તો એ છે , 'ને એ છે તો આપણે છીયે...! 

તો તમારા વિના હું પૂરો ના હોય શકું ને ... ! 
Manage
3yEdited
નિર્દોષ ગુનેહગાર Jayshree Joshi જે.જો જી... મારામાં હજુ એક બાળક જીવે છે ... ! 

આ સત્ય આજે માત્ર હું તમને કહું છું ... 


કે એક બાળક જે મજબૂરીવશ , સંજોગોનો માર્યો બાળપણ જીવી નથી શક્યો... ! 

એજે મજબૂરીમાં મોટો થઈ ગયેલો બાળપણમાં... 

એ હજુ આજે પણ મોટો નથી થયો ... અને એને મોટું થવુય નથી... 

પણ ક્યારેક સંજોગે જ મોટું થવાય જતું હોય છે...
Manage
3y
Shri Kkparmar Paresh Katira મિત્ર ! વાત થોડી આડે પાટે ચડી ગઈ ! મુળ વાત એ છે કે હુ રહ્યો જન્મ થી જ્ઞાન તરસ્યો ! ને જરીયા મહાદેવ જેમ તમારી વોલ પર જે તમારુ શબ્દો અને વચ્ચે આવતા મૌન માંથી જે સમજણ નુ ઝરણુ ઝરે છે તે ને સબડકા લઈને પીવા થી તરસ સરસ રીતે તૃપ્ત થાય છે ને આનંદ ના ઓડકાર આવે છે !
Manage
3y See Translation
નિર્દોષ ગુનેહગાર Shri Kkparmar હે ઈશ્વર.... મારા પ્યારાઓને આ ભ્રમમાથી બહાર નિકાળ... 

જે મારુ નથી એ લોકો મારુ સમજે છે ...! 


હે ઈશ્વર એમની સાથે મને પણ ઉગાર....
Manage
3yEdited
નિર્દોષ ગુનેહગાર Jayshree Joshi શું મોડુ , શું વહેલું ,, ! કાઇજ મોડુ નથી થયું ... 

બધુ સમય પર થતું હોય છે .. 


કદાચ મારી વોલ પર તમારી અમી દ્રષ્ટિ પડવાનો સમય આજે નિશ્ચિત થયો હોય... ! 

હું ખુશ છું, બેહદ ખુશ છું, ..

આ ભવમાં આટલું ઓછું તો નાજ કહેવાય ને... 
Manage
3yEdited
Shri Kkparmar એમતો આપણેય કંયા આપણા મા બાપનાં છોકરોઓ છીએ ! છતા છીએ ! કોઈ ભ્રમ નથી ! ત્રિપુરા રહસ્ય એ ભાંગી નાંખ્યો ! ને મે એ ભાંગેલા ભ્રમ ને કે ' દુ નો ભંગારમાં આપી દીધો ! હવે જે છે એ ચોખ્ખુ ચણાક છે ! બીલકુલ ચોખ્ખા પાણી નાં તળાવનાં તળીયે પડેલા હીરા જેવુ !!
Manage
3yEdited
નિર્દોષ ગુનેહગાર Shri Kkparma જી તમારી તરસ સરસ છે.... આનંદ અરસ પરસ છે ....

મારી વોલ પર આવીને તમારી તરસ છિપાય છે ...


આ જાણી આનંદના ઓડકાર તો મનેય આવે છે ..! 

આ ભવમાં ................   
Manage
3y
નિર્દોષ ગુનેહગાર ....... 

देखलो ..... आज हमको जी भरके... 


प्यारे rafik कल किसने देखा है... 
Manage
3yEdited
નિર્દોષ ગુનેહગાર होता है .. होता है...  

अच्छा है....  


वैसे... rafik... 

मै शायर तो नहीं..... 
Manage
3y
નિર્દોષ ગુનેહગાર अबे रफु Rafik Kazi तु कीथे रफुचक्कर हो गया ! 

सादी के चक्कर मे पडते ही जैसे तु खो गया ...😊
Manage
2y
Radha Avtaar Kishan Pravin Miyaatra.. Shri Kkparmar... 

Shree Joshi... Rafik Kazi.... 


Mne pa tmara bdhani vato vanchvani mja aavi ho.. 
Manage
1y
Radha Avtaar Kishan Aap saune malum thay ke.. 

Aa Katira Paresh.. Vrat vagrni prasadi che... 

Ne 
Mathe pdeli musibat che.... 
Manage
1y See Translation
નિર્દોષ ગુનેહગાર હુશિયારી તો એમ મારે છે ..! 

જાણે કેમ તું પહેલી હોય અને કશું નવું કહ્યું હોય ..! 

!
!
!
!
!
છૂટી શકે તો છૂટી જા ..! જા .! છૂટવાની છૂટ જ છે ..!

પણ છૂટી નહીં શકે...! Radha Avtaar Kishan ... 

નકટું ઇ મૌજી
Manage
1y
Like
Pravin Miyaatra ક્યાં બાત
ક્યા બાત
ક્યા બાત
Manage
1y
નિર્દોષ ગુનેહગાર યે બાત, વો બાત ઔર. 

વો હી.! બાત..! 


ઝજબાત..! 

ઔર વરસાદી પરસાદી... 

ચપટી ચપટી બધીય ખાય... 
ખાય ઈ પાવન થાય... 

અકલે કે.! 

એક આંખ ખૂલ્લી હોય એવુ

અકલે કે બીજી આંખ બંધ 

કરી હોય એવુ ઈ મૌજી
Manage
1y
Radha Avtaar Kishan Chapti su khase koi.?? Vechva mukiyo toy koi kharidar na mali. 

Atle mara bhai hushiyari na kar am mabham ma kahetu emoji. 

Yaad chhe ne am puchhtu vaidu emoji.
Manage
1y See Translation
Shree Nasib Aamne koi na sachve sachi vat tmari radha ji....😂😂
Manage
1y See Translation
નિર્દોષ ગુનેહગાર હ્અ એ પણ કંટાળી છે, ઓલી પણ કંટાળી ગૈ છે મારાથી ચાલ shree હવે તૂ પણ કંટાળી જા...
જો કે કદાચ એવુજ થ્યુ છે.!
થાય એ તો...

એમ તો એક વાર અતી કંટાળીને
એને મને વેંચવાય કાઢેલો પણ..,
કોઈએ ભાવય ન પૂછ્યો..
અકલે હજુય સહન કરે છે Radha...
અને હુયે વેંચાયા વગરનો પડ્યો છુ
એક અગોચર ખૂણામાં...! 😉
Manage
25w

No comments:

Post a Comment