મારુ તો બસ એવું જ છે ..
હું ઉજવું ત્યારે હોળી ને હું ઉજવું ત્યારે દિવાળી ...
"ફક્ત મારી... 
...Continue Reading
મારુ તો બસ એવું જ છે ..
ભાઈબંધ જેવુજ જ છે..!
હું ઉજવું ત્યારે હોળી ને હું ઉજવું ત્યારે દિવાળી ...
"ફક્ત મારી... 
અને હું ચાહું ત્યારે વેલેન્ટાઇન ડે ... 
આ માત્ર મારી અલૌકિક મસ્તી છે..
તમ તમારે તારીખ વાર મુજબ ઉજવો ...
હું ક્યાં કોઈને રોકું છું ... રોકાતોય નથી ... 
"વેલેન્ટાઇન ડે’ એટલે યુવાનોનો પ્રિય દિવસ ..
અહ્અ, યુવાનો માટેજ..!
એવું કૈ કાય ના હોય..
પ્રેમ તો પ્રેમજ હોય છે ને .. તો પછી..!
એ બધા માટે ...
અનંત પ્રેમનો...
પ્રેમની અદભુત અલૌકિક કલ્પનાનો..
અને અંતમાં પ્રિય પાત્રને પામવાની ઝંખના નો દીવસ..
અકલે વે.ડે ... 
પણ મારે એવું કશુજ નૈ... 
કશુજ નૈ અર્થાત...,
પ્રેમ બ્રેમ નૈ એમ હું નથી કહેતો ..
એ તો મારે બારમાસી ..
હું તો એમ કૌ છું કે મારે તો ...
મારે આઠે પ્રહર 'ને આખું વરસ પ્રેમનું ...
મારે મન મહત્વ નહીં કોઈ દિવસ એકનું
વે.ડે. પ્રેમની એ તારીખ , જે ગઈ તે ગઈ..
મફત છે, મારી સાથે આજેય ઉજવો ને ભઈ...
આજના (જોકે આમ લોકો માટે)
( મારે મન તો સતત ક્ષણ ક્ષણ પ્રેમ પર્વ )
હાં, તો, આ પ્રેમ પર્વ નિમીત્તે સૌ પ્રેમીઓને,
વર્ષો પહેલા...
ભાઈબંધ અનંતે એની કોઈ ચહીતીને લખેલી અને,
એ રચના દ્વારા વ્યક્ત કરેલી એક પછી એક એમ અનેક
ઈચ્છાથી લથબથ એક રચના મફત ભેટ..
આયા આમેય ક્યાં કોઈ કાય આલવાનું હતું...
તો પણ મને લઈ લેતા આવડે છે..!
'ને હું લઇશ... વળતર... 
કેમ લઇશ ? કેવી રીતે લઇશ ? શું લઇશ ?
એ હું કોઈને ક્યારેય નૈ કૌ ......

તો..
આ રચનાનું સર્જન વર્ષો પહેલા...
કોઈની ચાહમા મારા ભાઈબંધ “અનંત” દ્વારા....
ફક્ત પાંચ જ મિનિટમાં થયેલું,
એવું એણે મને કહેલું . ( હું તમને કૌ છું ) 
ઢળતી સંધ્યાનો સમય હતો,
અને તે એક એવા રસ્તેથી પસાર થઈ રહ્યો હતો,
જે રસ્તે લીંબડાના, પીપડાના અને...
ગુલ મહોરના વૃક્ષોની સુંદર હારમાળા હતી.
અને ઉપરથી વસંત ઋતુય પૂર બહારમાં ખીલેલી...
હવે આવા સમયમાં પ્રેમથી લથબથ પ્રેમાળ હ્રદયને...
પ્રેમાળ સ્ફુરણા ના થાય તો...
એ કેવો પ્રેમાળ ! ક્યાનો પ્રેમાળ હે...!
તો,,,!
એ દિવસે અનંત ને ચાલતા ચાલતા પ્રેમાળ સ્ફુરણા થઈ ...
પણ ત્યારે , તેની પાસે કાગળ કે પેન કશું જ ના હતું...
લખવાનું બૌ મન થાય પણ કરે શું ..?
વિચાર મગ્ન અનંત ગુલમહોરના એક વૃક્ષ પાસે...
વૃક્ષને અઢેલીને ઊભો રહી ગયો...
એજ સમયે સંધ્યા ટાણે સ્કૂલેથી છૂટીને આવતો બાળક પસાર થયો.....
અનંતે તેને ઊભો રાખ્યો અને તેની પાસે એક કાગળ અને પેન માંગી,
પેલા બાળકે પ્રેમથી કાગળ પેન આપ્યા અને બસ..
બસ ફક્ત પાંચજ મિનિટમાં અનંતે આ રચના લખી નાખી..
પછી પેલા બાળકનો આભાર માનતા તેની પેન પાછી આપી ,
સર્જન પાછળની ઘટના પૂરી ...
હવે એ દિવસે થયેલા સર્જન વિષે ...
એક યુવક અને યુવતી જ્યારે પહેલી વાર મળે છે,
ત્યારે પહેલા નજર મળે છે .
પછી હ્રદય મળે છે,
અને પછી..!?
પછી તો સતત મળતા રહેવાની ઝંખના આગળ વધે છે,
અને એમ કરતાં કરતાં...
પ્રેમ કરતાં કરતાં ..
રોજ મળતા મળતા..
વાત છેક લગ્ન સુધી પહોંચે છે.
ક્યારેક પ્રેમી કે પ્રેમિકા .પોતાના ગામમાં જ મળે છે તો,
ક્યારેક પરદેશમાં કે પછી કોઈ લગ્ન પ્રસંગમાં...
પછી એકમેકની નજરથી નજર મળી જાય છે.
ત્યાર પછી ક્રમશ કેવી કેવી ઝંખના જાગે છે,
એ વાતનું અનંતે આ રચનામાં ટ્ંકુ ને ટચ છતાં..!
એકદમ મદ મસ્ત ...
શરૂથી અંત સુધીનું યાને કે..,
પ્રેમથી લગ્ન સુધીની ઝંખનાનું અદભૂત વર્ણન કર્યું છે...
જે આજે વેલેન્ટાઇન ડે' મારા હિસાબે આજે જ .. 
તો અનંત ની આ રચના વેલેંટાઈ ‘ડે’ ના પ્રેમાળ દિવસે....
મારા ભાઈબંધો તેમજ "બાઈ"બંધોને ...
પ્રેમથી સાવ મફતમાં ગિફ્ટ કરું છું.!
જોકે મફત તો જગતમાં ક્યાં કશું જ મળે છે,
કે, કોઈ આપે છે., હે.. !
તો હુ કેમનો કૈ મફતમા આલુ ક્યો.!
ખૈર..
મને શું મળે છે ,?
શું શું મળ્યું,? એ તો હું ક્યારેય કોઈને નૈયજ કૌ ... 
તો માણો યારો,મફતની મજા... 
@@@@@@@@@@@@@@@@@@@@
એક વાર મળ્યા પછી તને મળવાની ઝંખના "અનંત" સતત વધે છે .!
હવે ! એક ક્ષણ પણ એક બીજાથી દૂર રહેવું મને કે તને ક્યાં ગમે છે.?
"અનંત"
હવે ! એક ક્ષણ પણ એક બીજાથી દૂર રહેવું મને કે તને ક્યાં ગમે છે.?
"અનંત"
વર્ષો પહેલા...
અનંતે એની કોઈ ચહીતી ને કહી'તી અંતરની ઈચ્છા...
હાં, ક્યારેક એમ થાય છે..!
કે, શા માટે પ્રેમ થાય છે..?
કે, શા માટે પ્રેમ થાય છે..?
"અનંત" દૂર હોય એ, તોય,
પાસે હોવાનો વે'મ જાય છે.!
"અનંત"
************************
પાસે હોવાનો વે'મ જાય છે.!
"અનંત"
************************
પરદેશમા નહીં.! મારા ગામે તું હો'
રહું જ્યાં હું, તે મુકામે તું હો '
રહું જ્યાં હું, તે મુકામે તું હો '
સમણે તો રહે છે સાથ તું, રાતભર,
ચાહું હર ઘડી નજર સામે, તું હો'
ચાહું હર ઘડી નજર સામે, તું હો'
પ્રેમ હો' ભગવાન, પ્રેમજ હો' જો પુજા-
તો પછી મારા હૃદયના તીરથ ધામે તું હો'
તો પછી મારા હૃદયના તીરથ ધામે તું હો'
શિયાળાની વહેલી પ્રભાતે, તારો
હુંફાળો હાથ હોય મારા હાથમાં
હુંફાળો હાથ હોય મારા હાથમાં
' ને મારો હુંફાળો હાથ થામે તુ હો'
કેસરી કિરણો રેલાવે જ્યારે સુરજ
બાગમાં મારી સાથે, "વિસામે" તું હો'
બાગમાં મારી સાથે, "વિસામે" તું હો'
તારા નામ પાછળ હોય નામ મારૂ,
"અનંત" આગળ મારાજ નામે, તું હો'
"અનંત" આગળ મારાજ નામે, તું હો'
આકલે થી ના અટકતા એ ભટકતા આદમીએ...
ઘરના બગીચાની પણ કલ્પના અને ઈચ્છા...!!
ઘરના બગીચાની પણ કલ્પના અને ઈચ્છા...!!
વ્યક્ત કરતા પેલીને લખેલુ અકલે કે લખીને કહેલુ કે,
"અનંત" એકા'દ બે ફૂલ ખીલે આપણાએ બાગ મહી
રંગ, રૂપ, 'ને બચપન ફરી આપણું આપણી સામે હો'
રંગ, રૂપ, 'ને બચપન ફરી આપણું આપણી સામે હો'
"અનંત "
અહી સુધી તો સૌને સાથીદારનો સાથ મળી જ રહેતો હોય છે ...
પણ.! પ્રિય પાત્રના સાથની એક બીજાની સૌથી વધુ જરૂર તો ,
ખરેખર જીવનની ઢળતી સંધ્યા એ પડતી હોય છે...
ખરેખર તો એ ઉમરે પ્રેમની,
બીજી ઇનિંગ શરૂ થતી હોય છે ..
થવી જ જોઇયે !
અને જ્યાં સમજણ છે ત્યાં થાયજ છે...!
તો અંતમાં ભાઈબંધે એ પણ કહી દીધું કે..,
જ્યારે પ્રેમની શરૂઆત હોય ત્યારે પ્રેમી બાગમાં
કોઈ ખૂણો શોધે છે પ્રેમાલપ કરવાને ....
પછી જ્યારે ઉમરની ઢળતી સંધ્યા હોય ત્યારે..?
પણ.! અગર જેને ચાહયું હોય,
જેની સાથેજ ફેરા ફર્યા હોય...
અને એનીજ સાથે,
એજ બાગમાં સાગના બાકડે બેસીને...
ફરી એ પ્રેમના દિવસો યાદ કરવાની મજા ...
એ તો ભૈ જે માણે તેજ જાણે ... 
"અનંત" જીવનની ઢળતી સંધ્યાની લાલીમા વખતેય
બાગમાં સાગનાં એજ બાકડે મારી સાથે વિસામે તું હો..
"અનંત"
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
“અનંત”
*********
લગ્ન પછી ....
બાગમાં સાગનાં એજ બાકડે મારી સાથે વિસામે તું હો..
"અનંત"
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
“અનંત”
*********
લગ્ન પછી ....
પતિનું નામ પત્નીના નામ પાછળ આવે છે .
અને પત્નીનું નામ પતિની આગળ આવે છે,
અને પત્નીનું નામ પતિની આગળ આવે છે,
એમાં મે કશું જ નવું નથી કહ્યું .
એ તો સૌને ખબર જ હોય ... કે નૈ ..?
આ તો હું એમ કૌ છું કે
બસ એજ વાત અહી અનંતે અંતમાં રજૂ કરી છે.
આખરે, તારા નામ પાછળ હોય નામ મારૂ,
"અનંત" પ્રીયે આગળ મારાજ નામે, તું હો'
"અનંત" પ્રીયે આગળ મારાજ નામે, તું હો'
આજે પણ આનંદ થી મારો સમય પસાર થઈ ગ્યો...
અને એ સમયમાથી આનંદ કરતો હું પસાર થઈ ગ્યો...
અને એ સમયમાથી આનંદ કરતો હું પસાર થઈ ગ્યો...
બ્લાસ્ટ :- આજેય પ્રેમ દિવસજ છે..!
નિર્દોષ ગુનેહગાર updated his cover photo.
મારુ તો બસ એવું જ છે ..
હું ઉજવું ત્યારે હોળી ને હું ઉજવું ત્યારે દિવાળી ...
"ફક્ત મારી... 
...See More
કોણ જાણે કેટ કેટલા આ વાત સમજાવતા સમજાવતા ગુજરી ગયા હશે , ....
એનો કોઈજ હીશાબ નથી ....
તેમ છતાં યે હજુ પણ જાગી ચૂકેલાઓ......
સૂતેલાને જગાડવાનો સતત પ્રયત્ન કરતાં જ રહે છે.. કરતાં જ રહે છે.... 
પણ , બહારની સમજ ક્યારેય કોઈને સમજાવી કે સુધારી ના શકે ..!
માણસ ખુદ જ્યાં સુધી ભીતરથી બદલવા પ્રયાસ નહીં કરે/નહીં બદલે ....
કોઈજ નહીં સમજે/ સુધરે....કોઈ જ ફર્ક નહીં પડે ..... 
ખૈર સૌ પોત પોતાનો પ્રયાસ જારી રાખે ...
કમસે કમ ખુદને આત્મ સંતોષ તો મળશે જ .!
બીજું જોઇયે પણ શું હે...! અરવિંદ પટેલ...
હ,અ,ન ....રોજ ત્રણ ટાઈમ સાંભળું છું..! ' ને બૌ મીઠો લાગે હોં.... 
પણ જો , ત્યારે એ યાદ આવે તો...!
કે, આ મધુર ટહુકો પહેલું અને અંતિમ સ્વપ્ન હતું તો ,તો, અને તોજ..!
વર્ના સ્વપ્ન મુજબનું જીવન નજર સામેથી પસાર થઈ જાય તોય ખબર ના પડે..!
ટહુકા સામે એક સ્વપ્નું એનું પણ હોય. છે કે સામે પડઘો આવો પડે ...
તું ગરમ ઠંડા ની ફિકર ના કર એક સાથે રોટલી બનાવી નાખ પછી આપણે બન્ને-
સાથે બેસીને જમીએ...
કેવા ઘેઘૂર પડઘો છે.... છે..ને .... ??!!!
સાંભળ્યો છે....કયારેય ..????
અને ક્યારેક જો ગુસ્સે હોય તો આમ પણ બૂમ પાડે...
તમે તો સાવ નવરા છો... ( હોય નૈ..તોય ..
મારે બીજા કામ હોય કે નૈ...
જલ્દી જમી લ્યો ..! પછી રસોઈ ઠરી જાય તો મારો વાંક નૈ... 
આવું પણ થાય એજ તો મજા છે સહિયારા સંસારની... 
મારુ તો બસ એવું જ છે ..
હું ઉજવું ત્યારે હોળી ને હું ઉજવું ત્યારે દિવાળી ...
"ફક્ત મારી... 
...Continue Reading
MEMORIES YOU MAY HAVE MISSED
વર્ષો પહેલાની વાત છે ..!
વાત જાણે એમ છે કે વર્ષો પહેલા અનંતે ..
એક સાવ ટૂંકી અને ગૂઢ વાર્તા લખી હતી ..
એ વાર્તા એટલિ ટૂંકી,એટલિ ટૂંકી, એટલિ ટૂંકી હતી.
કે એનાથી મોટું તો મોટા લેખકોની વાર્તાનું શીર્ષક હોય...
અનંત ની આ વાર્તાની બીજી એક ખૂબી એ પણ હતી કે...
એનું જે શીર્ષક હતું, એજ આખી વાર્તા હતી...
કદાચ કાલ સવારે અનંતની આ વાર્તા ....
વિશ્વની સૌથી ટૂંકી વાર્તા સાબિત થાય તો કઈ કેવાય નૈ...
કેવામાં ક્યાં કાય જાય છે હે ...! 
તો આજે એ વાર્તા મને બૌ યાદ આવે છે તો કૈ દઉં ...
તો સૌ મુંગે મોઢે મફતમાં સાંભળો ...
( અહી સાંભળો કૌ એટલે વાંચો એમ સમજવું )
અનંત લિખિત એ વારતાનું શીર્ષક છે ...!
*“ એક હતો છોકરો અને એક હતી છોકરી.”*
હવે સાંભળો ગૂઢ વાર્તા..
વાર્તા શરૂ...
એક,
હતો,
છોકરો,
અને,
એક,
હતી,
છોકરી.
ગૂઢ વાર્તા પૂરી ....
“અનંત”
હવે એણે જે રચના લખી હતી વર્ષો પહેલા એ...
આ રચના પાછળ પણ એક નાનકડી ઘટના છુપાયેલી છે...!
પણ અત્યારે એ છુપાયેલી રહે એમાજ મજા છે...
તો એ ઘટનાની પાછળથી આગળ આવેલી એજ રચના ...
ચહેરો....
ચડે છે કેફ મને, તું જો હસે તો લાગે શરાબી ચહેરો.
મને જોવો ગમે છે, ગુસ્સાદાર તારો ગુલાબી ચહેરો.
મને જોવો ગમે છે, ગુસ્સાદાર તારો ગુલાબી ચહેરો.
પ્રેમ તારો વાસંતી વાયરો ‘ને ચહેરો,! રાત્રે જાણે-
પુનમનો ચંદ્રમા ‘ને દિવસે લાગે આફતાબી ચહેરો.
પુનમનો ચંદ્રમા ‘ને દિવસે લાગે આફતાબી ચહેરો.
દિવસ આખોય સુધરી જાય મારો સવારે સવારે
તું જો પાઇ દે આ આંખોને બસ એક રકાબી ચહેરો.
તું જો પાઇ દે આ આંખોને બસ એક રકાબી ચહેરો.
હ્રદયના ભાવ છુપાવી ક્યાં શકાય છે. જો રહું મૌન-
હું, તો, બોલી જાય છે બધુ જ.! હાજર જવાબી ચહેરો.
હું, તો, બોલી જાય છે બધુ જ.! હાજર જવાબી ચહેરો.
એ હસીન, તું છે હસીન, પણ ગુરુર ના કરજે “અનંત”-
ઈશ્વરે મનેય આપ્યો છે, મસ્ત રૂપાળો નવાબી ચહેરો.
ઈશ્વરે મનેય આપ્યો છે, મસ્ત રૂપાળો નવાબી ચહેરો.
“અનંત”
*બ્લાસ્ટ*
"અનંત" એજે ગૂઢ અને સાવ નાનકડી વાર્તા હતી એજ વાર્તા સૌથી મોટી છે..!
એમાં જ જીવનના ગુઠ રહસ્યો ભરેલા છે.!. એક છોકરો છે અને એક છોકરી છે..!
એમાં જ જીવનના ગુઠ રહસ્યો ભરેલા છે.!. એક છોકરો છે અને એક છોકરી છે..!
"અનંત"
ગુસ્તાખી માફ...
ગુસ્તાખી માફ...
અનંતની આ રચના સાથે ફરી એક વાર હું મારુજ પ્રદર્શન કરીશ... 
કોને ખબર કાલે આ રૂપ રંગ રહે ના રહે... !
પેલું ચિત્રલેખા નું એક સુંદર ગીત છે ને એવું..!
સમજી સમજી ને ના સમજવું ...
मन रे तू काहे ना धीर धरे..
वो निर्मोही मोह न जाने, जिनका मोह करे
वो निर्मोही मोह न जाने, जिनका मोह करे
इस जीवन की चढ़ती ढलती धूप को किस ने बांधा
रंग पे किस ने पहरे डाले, रूप को किस ने बांधा
रंग पे किस ने पहरे डाले, रूप को किस ने बांधा
काहे ये जतन करे, मन रे ...
उतना ही उपकार समझ कोई जितना साथ निभाये
जन्म-मरन का मेल है सपना, ये सपना बिसरा दे
जन्म-मरन का मेल है सपना, ये सपना बिसरा दे
कोई न संग मरे, मन रे ...
મોકો મળ્યો છે તો આવા મોકાને કોણ મૂકે...
,
,













No comments:
Post a Comment