હતો પ્રેમ એટલેજ એવુ કૈક કામ કરવુ હતુ.
છોકરાને અનંત આનંદ ખપતો હતો ભીતરનો.
છોકરીને મગર દુનીયામા નામ પણ કરવુ હતુ.
પ્રક્રુતી સહજ ભેદ તન મનના સ્વીકાર્ય.
છતા..!
એક છોકરીને બહાર વીસ્તરવુ હતું.
એક છોકરાને ભીતર વીકસવુ હતું.
આમ તો બંને સહી બંને ગલત હતાં જો કે
મગર જો પ્રેમજ પામવો હતો "અનંત"
તો પ્રથમ એક બીજાની અંદર ઊતરવુ હતુ.
"અનંત"
સુખ દુખ અનંત પ્રેમમાં ખુબ માણ્યું .
રાત જાગી જાગી ,રોઈ રોઈને જાણ્યું .
જોઈ જાણી જાણ્યું ,જાણી જોઈ ને જાણ્યું .
"અનંત" જાજુ કોઈને ગમાડાય નહી.
પ્રેમ કૈ રમત નથી. કોઈને રમાડાય નહી .
હોય કોઈ એકાદ કારણ ગમવા ગમાડવા સમું .
એથી કઈ આખે આખી વ્યક્તિને અપનાવાય નહી .
મારે તો અનંત પરમ પ્રેમ સાથે યુગો પુરાણો નાતો છે .
લંબાવું હાથ ત્યાં બાથમાં માય, નથી મારે ને પ્રેમને લગીરે છેટું.
છતાં હું "અનંત" પ્રેમથી ચેતી ને ચેતવું ,
ચેતવી ને પ્રેમથી ચેતુ.
બસ એજ મારો હેતુ.
"અનંત"
ભાઈબંધ એકજ વાત અનેક અર્થમાં કહેતો .
આ રચનામાં આવતા ચેતીને ચેતવા જેવા શબ્દો વિષે મેં વર્ષો પહેલા જ્યારે
ખંડર પર ચાય લઈને ગયો અને ત્યારે દીવાલ પર લટકતા પેડ પર જોયું .
જે પેડમાં ભરાવેલા કાગલીયામાં દિવસ દરમ્યાન અનંત જ્યારે જે મનમાં આવે તે
લખી નાખતો અને હું ચાય લઈને જાવ ત્યારે એ વાંચતો
પછી મને સમજાય નહિ કોઈ અટપટી વાત તો હું પૂછતો.
દોસ્ત મને આમાં કઈ ટપ્પો નથી પડતો જરા સમજાવ ણે મને
અને જો એને સમજાવું હોય તોજ સમજાવે નહિ તો ચોખ્કું કહી દે
પરીયા બૌ પૂછ પૂછ ના કર તાર્રે જે સમજવું હોય તે સમજ !
આ રચના માં પણ મને સમજાયું નહિ એકલે મેં પૂછ્યું હતું .
અનંત આ ચેતવું ચેતી ણે ચેતવું મને અટપટું લાગે છે.
જરા સમજાવવા મહેરબાની કરીશ ...
તે દિવસે અનંત મુડમાં હતો એકલે મહેરબાન થયો.
અને કહ્યું .
પરીયા છોકરીઓ તો ભાગ્યેજ છેતરાતી હોય છે મોટા ભાગે
આપણે છોકરાઓજ છેતરાઈ જતા હોઈએ છીએ .
છોકરીઓ ની છઠ્ઠી ઇન્દ્રિય કુદરતી રીતેજ સતેજ હોય છે.
છતાં ક્યારેક કોઈની ફરેબીની વાતોના પ્રભાવમાં આવી જતી હોય છે !
અને તું તો જાણે જ છે પરીયા કે હું અનેક વાર છેતરાયો છું પ્રેમના નામે !
પણ તેમ છતાં કોઈ છોકરી ને છેતરીને પ્રેમ પામવાની વૃતિ મારી નથી !
માટે જ્યારે મને એવું મહેસુસ થાય કે કોઈ મારાથી આકર્ષાય છે !
અને એ આકર્ષણ ને કારણે એ મારા તરફ ખેંચાય છે ત્યારે ...
પ્રથમ હું ખુદ ચેતી જાઉં છું અને પછી,
હું ગુઢાર્થમાં એને ચેતવણી આપી દઉં છું ..!
અગર જો ભીતરનું પવીત્ર ખેંચાણ હોય તો ,
હૃદયમાં પ્રેમની પવીત્ર જ્યોત પ્રગટાવવાનું આહવાન આપું છું !
આટલું કહી અનંતે સુર્ર્રર્રરર કરતા ચાયની ચૂસકી ભરી મને સમજાવ્યું .
ચેતવું અર્થાત :-પ્રગટવું હૃદયમાં પ્રેમની જ્યોત ચેતાવવી એમ !
ચેતવું અર્થાત :-ચેતી ને રહેવું ફરેબી લોકોથી બચીને રહેવું એમ !

No comments:
Post a Comment