Sunday, 12 April 2020

સ્પર્શની જેમ પ્રેમને પુરાવાની જરૂર પડેજ છે

સંબંધો જો સાચા હોય તો,
પુરાવાની ક્યાં જરૂર છે.
છતાય, આ ગીત સાંભળ ને પરીયા....
આજે હગ ડે છે...!
તું શા માટે બગડે છે.. 😜🙅
Comments

No comments:

Post a Comment