"અનંત" કાળથી ભટકતો "અજ્ઞાની"
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતને ખૂબ ચાહતી
એની કોઈક ચહીતીને અનંતે કહ્યું હતુ કે,
તરસ વધવા દેવી સતત "અનંત"
મૃગજળ પાછળ નહીં દોડવાનુ.
"અનંત"
*બ્લાસ્ટ*
અનંત પ્રેમની તરસ અરસપરસ તરસ પ્રેમની અનંત.
હું પણ સમજુ તું પણ સમજ તરસ પ્રેમની અનંત.
No comments:
Post a Comment