Saturday, 29 April 2023

એ ગૈ તે ગૈ અંતે પાછી આવી નહીં એ "અનંત"

 એ ગૈ તે ગૈ અંતે પાછી આવી નહીં ત "અનંત"

રાહ જોતા જોતા તેની, આવી ગયો મારો અંત.

"અનંત"મારા પ્રત્યેનો


નિર્દોષ ગુનેહગાર

11 July 2014  
Shared with Public
Public
ए,गै,ते,गै ...

हजु आवी नै.

क्यारे आवशे ...?

खबर नै ..... 😉

વર્ષો પહેલા અનંતે એની સાથે સંતાકૂકડી રમતી...

કોઈ ચહીતીને કહ્યું /લખ્યુ હતુ કે,

કૈ અજીબ કીસમની ગમ્મત કરે છે..!
તુ શાને સંતાકૂકડી ની રમત રમે છે..?

"અનંત" સમજાતુ નથી કે કેમ.? મને-
તારી, ને મારી આટલી મમત તને છે.

"અનંત" 
See less
Edit
All reactions:
Darshna Suraj, Kaushik Savariya and 58 others
169
18
Like
Comment
Share

Comments

No comments:

Post a Comment