Saturday, 29 April 2023

ઉપાડી લાવ્યો જે હાથ લાગ્યું

 

મારી કે તમારી
(2)
!
!
!
!
!
!
!
!
!
!
!
!
!
!
!
!
!
નવું નવું જાણવાની જિજ્ઞાસા હોવી બૌ સારી વાત છે..
જે ઊંડાણ માં ઉતરે છે તે, આજ નહીં તો કાલ કઈક અમૂલ્ય પ્રાપ્ત કરે છે...! 🙂
મારી કે તમારી આ તો હજુ શરૂઆત છે... 🙂
Like
Comment
Share

*બ્લાસ્ટ*
અગર લખાય એ બોલાય તો કાં'ક મજા આવે.
મગર બોલાય એ લખાય તો કો'ક સજા આપે.
"અનંત" મનમાં મસ્તી સિવાય હોય નહીં કાંય,
તોય વગર વાંકે લોકો લોકી વાંક મારોજ કાઢે.
ભાઈબધનું જોડકણું પૂરું ..🙂
Mamta Dave
April 24 at 2:27 PM ·
હું જેટલાં શબ્દો અહીં લખું છું
કદાચ એ જ઼ શબ્દો હું બોલી નથી શકતી.... કોની કોની સાથે આવું થાય છે? ✊️નોક નૉક...
લખો ચલો બધા અહીં પોત પોતાના શબ્દો 📝
🤭MD🤭
***
****
જરા ઉલ્ટું છે...
!
!
!
!
!
!
!
!
જેટલા બોલાય છે ..!
એકલા લખી નથી શકાતા ..!
જો કે હું લેખક નથી
એ વાત નોખી છે
પણ વર્ષો પહેલા ભાઈબંધ કહેતો એ અચાનક યાદ આઈ ગ્યું...
*બ્લાસ્ટ*
અગર લખાય એ બોલાય તો કાં'ક મજા આવે.
મગર બોલાય એ લખાય તો કો'ક સજા આપે.
"અનંત" મનમાં મસ્તી સિવાય હોય નહીં કાંય,
તોય વગર વાંકે લોકો લોકી વાંક મારોજ કાઢે.
ભાઈબધનું જોડકણું પૂરું ..🙂
1
Like
Comment
Share
(1)
?
?
?
?
?
?
?
?
?
?
?
?
?
?
?
નકલ ને અકલ નથી હોતી એ આપ સૌ જાણો જ છો...?
ચાલો તો પછી કસમ ખાવ તમે ક્યારેય અક્કલ નું પ્રદર્શન નહીં કરો.... 🙂
All reactions:
Kaushik Savariya, Punit Ruparel and 6 others
8
6
Like
Comment
Share

8 comments

No comments:

Post a Comment