મારી કે તમારી
Mamta Dave
April 24 at 2:27 PM ·
હું જેટલાં શબ્દો અહીં લખું છું
કદાચ એ જ઼ શબ્દો હું બોલી નથી શકતી.... કોની કોની સાથે આવું થાય છે?
નોક નૉક...
લખો ચલો બધા અહીં પોત પોતાના શબ્દો 
***
****
જરા ઉલ્ટું છે...
!
!
!
!
!
!
!
!
જેટલા બોલાય છે ..!
એકલા લખી નથી શકાતા ..!
જો કે હું લેખક નથી
એ વાત નોખી છે
પણ વર્ષો પહેલા ભાઈબંધ કહેતો એ અચાનક યાદ આઈ ગ્યું...
*બ્લાસ્ટ*
અગર લખાય એ બોલાય તો કાં'ક મજા આવે.
મગર બોલાય એ લખાય તો કો'ક સજા આપે.
"અનંત" મનમાં મસ્તી સિવાય હોય નહીં કાંય,
તોય વગર વાંકે લોકો લોકી વાંક મારોજ કાઢે.
ભાઈબધનું જોડકણું પૂરું ..
(1)
?
?
?
?
?
?
?
?
?
?
?
?
?
?
?
નકલ ને અકલ નથી હોતી એ આપ સૌ જાણો જ છો...?
ચાલો તો પછી કસમ ખાવ તમે ક્યારેય અક્કલ નું પ્રદર્શન નહીં કરો.... 


No comments:
Post a Comment