સાવ ખોટ્ટાળીનુ છે..!
આ.! પણ...!
વર્ષે વર્ષે વર્ષો ગણાવે છે..! તૂ પણ..!
આ તો એજ ગણાવશે..! તૂ પણ..!!?
એનેય જે ઘ્યાનમાં આવે તેજ ધ્યાનમા રાખે છે..!
અને, તને, મને, સૌને ધ્યાનમાં રાખે છે..!
પણ ઓલા જે વીતી ગ્યા...
એ વર્ષો.....એ યુગોનુ શું..?
તૂ પણ..! ઈજ માયલી છે..! આમ તો જો કે,
પહેલાં તૂ ઘ્યાનમાં રાખતી...!
અને હવે તૂય ધ્યાનમાં રાખે છે..!
તૂ, તે, 'ને, એ' બધીજ....!
મને ઘ્યાનમાંજ રાખે છે..!
હાં ખબર છે મને,
ધ્યાનમાંજ રાખી બેઠી છે.!
અકલે કે ચાંપતી નજર....
"ખૂફીયા આંખે.....!"
જાણે મનમાં નક્કી લીધુ હોય..!
"તૂ ધ્યાનમાંજ છે.!
ખોટ્ટા..! ઓયેએએ... મોટ્ટા.!
લાગમા આવ, હાથમાં આવ..!
એટલી વાર છે..! તારી ખૈર નથી...!
બસ હડફેટે આવે અકલીજ વાર છે...!
હવે તો મનેય એમ થાય કે,
એકાદ ક્ષણ જો એનુ ધ્યાન ભટકે..!
એની આંખમાં કૈ કણા જેવુ ખટકે..!
તો હુ ફટ્ટ દૈન છટકીને ભાગી જાઉં...!
અડધા પડધા....!
વર્ષો પહેલા...
મહોલ્લામા આવેલા....
કોઈ ચહીતીને કહેલા...
આજે પણ ખંડેરમા ગુંજતા...
ભાઈબંધના શબ્દો ના પડઘા....
હુ તો ઔર છું...
મહા ચોર છું....
ભાઈબંધના શબ્દોને ચોરી, ચરી ખાતો ચોર....
અકલે કે,
વગર વાંકે સજા ભોગવતો નીર્દોષ ગુનેહગાર....
*બ્લાસ્ટ*
વર્ષો પહેલાં મળી હતી, ખોવાઈ ગઈ...
આંખો જે મળી હતી, ખોવાઈ ગઈ...
કહેતી હતી શોધી લઈશ હું "અનંત"
શોધવા ગઈ એજ પછી ખોવાઈ ગઈ...
"અનંત"
https://m.facebook.com/story.php?story_fbid=pfbid0aW3tTDAk25LoaLUw74DKQxgvpwd94DBrgTHdmwMMRd2cNA2Pqaz755JEhuq9Cv8Al&id=100002991311961&mibextid=Nif5oz



No comments:
Post a Comment