હાં તો, આ છે,
*मीजाजे अनंत *
तालीया खुद ब खुद बजे और मीले तो ठीक है।
लेकिन "अनंत" मांगी हुई तालीया तो भीख है।
"अनंत"
આજે ત્રીજા વિશ્વના આ અદભૂત નગર ફેસ બુક પર મને આવ્યાને લગભગ દોઢ વર્ષ જેવુ થયું.
ઘણું જોવા, જાણવા ,શીખવા મળ્યું. "અને હું તો આમેય કાયમ શિખું જ છું. મને વિધ્યાર્થી રહેવું ગમે...! "
ઘણું એવું પણ નજરે ચડે છે કે એ જોઈ મને એક પ્રસંગ યાદ આવી જાય છે .
જ્યારે મોટા ગજાના લેખકો લોકો પાસે સામેથી લાઈક માંગે છે. અહી લાઈક એટલે તાળિયો માંગે છે ,
અને કમેંટ યાની અભિપ્રાય વાહ.. વાહ.. માંગે ત્યારે.....
વારે વારે પોતાના લેખો વાંચાવવા પોતાના બ્લોગની લિન્ક મૂકે છે, અને કહે છે આખો લેખ અહી વાંચો ,
તો વળી કોઈ એવી પણ લાલચ આપે વાંચકો ને કે તમારા અભિપ્રાય મારા બ્લીગ પર આપો જે કાયમ
સચવાઈ રહેશે... શરમ.... શરમ....શરમ...
આવું આવું જ્યારે મોટા ગજાના લેખકો કે જેને આમેય લોકો ચાહે જ છે , વાંચે જ છે,
છતાં આ ભૂખ કેવી.???
કે તેમણે સામે ચાલીને આમ કહેવું પડે ....! કે પછી એવું કે .... મારા આત્મા સખાએ લખ્યું છે કે....
("અજ્ઞાની" "માણસ પ્રથમ સફળ થવા સંઘર્ષ કરે છે , ને પછી એને ટકાવવા.. ")
કદાચ એવું જ હશે...
પણ આ મોટા ગજાના લેખકોની આ સ્થ્તિ જોતાં, આ પ્રસંગ યાદ આવે છે.
આ પ્રસંગ એ વખતનો છે જ્યારે પ્રથમ વાર "અનંતે" યુવક મહોત્સવમાં ભાગ લીધો .
એના માટે સ્ટેજનો પ્રથમ અનુભવ હતો , છતાં સફળ રહ્યો ,
આ તો આડ વાત થઈ મૂળ પ્રસંગ તો હવે આવે છે,
ત્યાંથી આવી તેણે મને આ પ્રસંગ વર્ણવેલો, તો હવે એ પ્રસંગ ની વાત કરું.
તો જિલ્લા લેવલની સપર્ધા રાજકોટમાં યોજાયેલી અને સૌ કલાકારો પોતપોતાની ક્રુતિ વારા ફરતી વારા
ક્રમ પ્રમાણે સ્ટેજ પર જઈને રજૂ કરતાં હતા , એ દરમ્યાન જેની રાજુવાત પૂરી થઈ જાય એ અને જે બાકી
હોય તે હરીફો પોતાની ક્રુતિ રજૂ કરતાં કલાકારોને માણતા,
હેવે એ સમયે સૌ કલાકારો શાસ્ત્રીય સંગીત ગાયકી રજૂ કરતાં હતા , એક પછી એક કલાકારો પોતાની
ગાયકી રજૂ કરી રહ્યા હતા, એ પોતાની ટિમ સાથે બેસી પ્રોગ્રામ માણી રહ્યો હતો , એમની બાજુમાં
એક સ્ત્રી કલાકાર પણ બેઠા હતા, થોડી વાત પરથી જાણવા મળ્યું હતું કે એ બહેન પણ ગાયકી રજૂ
કરવાના હતા, એ ટીમના યુવાનો કરતાં ઉમરમાં મોટા હતા,
અને હવે તેમનું નામ એનાઉન્સ થવાનું હતું,
એ બહેન જરા નર્વસ હતા, "એવું થાય હરીફાઈ વખતે આવી ગભરામણ થવી સ્વાભાવિક છે,"
એ બહેને નર્વસ સ્થિતિમાં અનંતની ટીમને હાથ જોડી વિનતિ કરી, તે બેન હિન્દી બોલતા હતા .
એમણે કહ્યું....
' देखो भैया अब थोड़ी देरमे मेरी बारी आने वाली हे , तो मेरी गायकी के बाद आप सब तालिय बजाना हां..!'
અને એની ટીમના બધા મિત્રો એક સાથે બોલ્યા,
'हां... हां .. आप फिकर ना करे हम सब जोर जोर से तालिय बजायेंगे और आप ही का नंबर आएगा ....'
આ દરમ્યાન અનંત ચૂપ હતો . અને પેલા બહેનનું એના પર ધ્યાન ગયું એટલે તેને અનંત ને કહ્યું .
क्यों बच्चे तुम कुछ बोले नहीं ?

क्या तुम ताली नहीं बजायेंगे ?
ત્યારે અનંતે જે શબ્દો કહ્યા તે પેલા બહેનને સોસારવા ઉતારી ગયા ... અનંતે કહ્યું.
' देखो बहेनजी में इस लिए चुप रहा क्युकी मुझे आपकी ये बात कुछ ठीक नहीं लगी ,'
બહેનજીએ પૂછ્યું .
कौनसी बात ..?
અનંતે કહ્યું.
"वही, आपने अभी अभी सबसे जो कहा की जब मेरी बारी आये तब आप सब तालिय बजाना,

પેલા બહેનજીએ અનંત ને કહ્યું.
हां तो.?
અનંતે કહ્યું.
अरे बहेनजी ये क्या बात हुई की आप कहे और हम सब तालिय बजाये ,
અનંત એક સામટું બોલવા લાગ્યો અને પેલા બહેન એની વાત વિસ્મય અને ધ્યાનથી સાંભળતા હતા .
पर बहेनजी में तो ये कहेता हू की आप स्टेज पर जाइए अपनी गायकी में खोकर इस कदर गहेराई से गाइए की, सारे प्रेक्षकों के दोनों हाथोकी हथेलिया अपने आप एक दूसरीसे टकराने को मजबूर हो जाए ...

और तालीया अपने आप बजने लगे।
जाइए बहेनजी जाइए आपका नाम पुकारा..
जाइए बहेनजी जाइए आपका नाम पुकारा..
जाइए....
और इस कदर अपनी गायकी में लिन होकर गाइए की बीना कहे, बीना मांगे प्रेक्षको की हथेलिया

आपस मे टकराये और तालीया अपने आप बजने लगे. "
અનંતની વાત સાંભળી એ બહેન સીખે બધા મિત્રોએ જોરદાર તાળીઑ પાળી,
પેલા બહેન ગદગદિત થઈ ગયા ... અને બોલ્યા ...
'बच्चे तुम उम्रमे मुजसे और ईन सबसे छोटे हो

लेकित फिर भी तुमने बहोत बडी,
और पतेकी बात कहेदी,
शुक्रिया ....'
અને પછી એ બહેન સ્ટેજ પર ગયા અને એટલિ સુંદર રાજુવાત કરી કે ખરેખર એની ગાઇકિ પૂર્ણ થયા બાદ હૉલ તાલિયોથી ગુંજી ઉઠ્યો.....
અને એ બહેને પોતાના સ્થાન પર આવી ફરી અનંતનો આભાર માન્યો અને કહ્યું....
"बच्चे तुने सही कहा था सच ही कहा था .!

सचमे तेरे शब्दने वो असर किया था की ....
बस में खो गई लिन हो गई और फिर,
बस में खो गई लिन हो गई और फिर,
बे सुमार तालिया .....
जोरदार तालीया...
शुक्रिया बच्चे.! तेरा लाख लाख शुक्रिया .... "
અને આ ભઈ શરમાઈ ગયા...
હાં હું પણ માનું છું અને એ નિર્વિવાદ સત્ય છે કે ,
કલાકાર કોઈ પણ ક્ષેત્રનો હોય...
લેખક હોય, સંગીતકાર હોય, નાટ્ય કાર, ચિત્રકાર કે લેખક કોઈ પણ હોય,
" કલાકાર શ્રોતા વિના અધૂરો જ હોય છે. "
શ્રોતાઓના હાથની તાલીયો , અને મુખેથી નીકળતી વાહ..વાહ... જ કાલકારની સૌથી મૂલ્યવાન ભેટ હોય છે ,
અને એના થકી જ હર એક કલાકારને પ્રોત્સાહન મળે છે,
એના થકી જ કલાકાર ભીતર અને બહાર વિકશે છે,
અને નવું નવું સર્જન કરવા પ્રેરાય છે.
પણ સૌથી ઉપર જણાવ્યુ એ પ્રમાણેનું વર્તન કરી કોઈ પણ કલાકાર જાતે જ પોતાનું મૂલ્ય ઓછું કરે છે.
બહેતર એ છે કે કલાકાર ચૂપ ચાપ પોતાનું સર્જન ઉતમો ઉતમ કેમ થાય એ વિચારે...
હાં લોકો સમક્ષ જરૂર મૂકે પણ પછી ગમાડવું ના ગમાડવું એ વાત લોકો પર જ છોડી દેવી જોઈએ
અગર જો સર્જકનું સર્જન ઉતમ હશે , તો બધુ આપો આપ થશે ....
મુખ વાહ કહેવા મજબૂર થઈ જશે ....
અને બન્ને હાથની હથેળી આપો આપ ટકરાશે ને તાળીઓ વાગશે .....
બસ તમે જે કાર્ય કરો છો તેમાં જીવ રેડી દ્યો અને પછી જુવો ....
અનંત કહેતો મારે એ ચાહક ના જોઇયે જે વહેંચાતા આવે.
મારે તો એવા ચાહક જોઇયે જે આપો આપ ખેંચાતા આવે.
આ જાણે એણે પોતાનું ભવિષ્ય ભાખી લીધું હોય એમ લખ્યું હતું ....
બ્લાસ્ટ :-

સારા કાર્યને પ્રોત્સાહન આપતા વધુ સારું થાય છે.
અને,
અને,
ખરાબને પ્રોત્સાહન આપતા બધુ, વધુ ખરાબ થાય છે.
"અજ્ઞાની"
https://pkatira.blogspot.com/2013/04/blog-post_26.html

No comments:
Post a Comment