26 February 2012 · ·
Shared with Your friends and friends of anyone tagged
વર્ષો પહેલા ભાઈબંધ અનંતે એની કોઈ ચાહીતીને કહેલું .
સાચવી લેજે મને ..........
હું જવાબ નહીં આપું તને. તું પણ સવાલ પાસે રાખજે.
એટલો તો વિશ્વાસ છે. આજ નહિ તો કાલ પાસે રાખશે.
એક વાર ગયા પછી નજર સામે નહીં આવું ક્યારેય.છતાં!
સાવ પાસે જ દેખાઈશ ! જો તું મારો ખ્યાલ પાસે રાખશે.
કિનાર ભીની થશે આંખોની યા છલકી જ જશે આંખો તારી.
"અનંત" જ્યારે પણ તું મને વાંચે નાનકડો રૂમાલ પાસે રાખજે.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
“અનંત” — with Bharti Harshil Trivedi and
33 others
.All reactions:
60Kaushik Savariya, Manoj Bhalara and 58 others36 comments
14 shares
Like
Comment
Share
Comments
- Bihag Trivediwah sir wah ,, couldnt stop my tears..............
- Like
- Hide
- Bihag Trivediજિંદગી આખી ગુજારી દીધી બસ તમારી રાહ મા ,,,,અને તમે મળ્યા તો પણ ક્યાં? આ ખુદા ના દરબાર માં ???=========બિહાગ========૦૭-૦૯-૨૦૧૦4
- Like
- Hide
- નિર્દોષ ગુનેહગારજી' ડાયરેક્ટરની કમાલ ... (ચિરાગ રૂપારેલ )
- Like
- Nalin Panchalv. nice bro.
- Like
- Hide
- Aashik Bhalalaહણે કઈ નવું અચીવ્યુ
- Like
- Hide
- Satish DholakiaV/Good...
- Like
- Hide
- Vikram R. Bhattવાહ પરેશભાઈ ...
- Like
- Hide
- Rajendra DaveVery Nice
- Like
- Hide
- Jignesh DihoraNice yaar
- Like
- Hide
- Jagdish GohilNice
- Like
- Hide
- નિર્દોષ ગુનેહગારજી''બિલકુલ .......
- Like
- Harish Shrimankarvery nice
- Like
- Hide
- Arshad AhmedYaar sorry but Hindi cannot understand
- Like
- Hide
- Ajay Mahendraહુ જવાબ નહી આપુ તને પણ તુ જવાબ સાથે રાખજે, વાહ.....વાહ... આફરીન...........
- Like
- Hide
- Ramanuj B MKoi Achhi Si Saza Do Muje,Chalo Aisa Karo Rula Do Mujhe,Dil Dukhaya Ho To Maut Aa Jaye Mujhe,Dil Ki Gehrai Se Ye Dua Do Mujhe…
- Like
- Hide
- Bharat Sarolavery nice ok
- Like
- Hide
- Dhiren JogidasFine
- Like
- Hide
- Bhalodia Pravini like this
- Like
- Hide
- Pakki Pakkinice
- Like
- Hide
- નિર્દોષ ગુનેહગારજી'' આકાશી તેજપુંજ. સર ના કહો વ્હાલા દોસ્ત કહો મને ગમશે
- Like
- Arvind Trivediખુબ સુંદર પરેશભાઈ
- Like
- Hide
- નિર્દોષ ગુનેહગારજી''
- Like
- Rita Thakkarઅતિ સુન્દર!!!
- Like
- Hide
- નિર્દોષ ગુનેહગારજી''
- Like
- Dalsukh DhumalAMI ZARTI ANKH JENI,MITHHA AENA,BOL CHHE.....VAH!...RUMAL NA PAN KAYA TOL CHHE....2
- Like
- Hide
- નિર્દોષ ગુનેહગારજી''
- Like
- Ajay Mahendrawah jabarjust.....એક વાર ગયા પછી નજર સામે નહીં આવું ક્યારેય.છતાં!સાવ પાસે જ દેખાઈશ ! જો તું મારો ખ્યાલ પાસે રાખશે.
- Like
- Hide
- નિર્દોષ ગુનેહગારજી''
- Like
- Ajay MahendraAaje nahee kaal paase rakhshe......waah ..... self confidance hovoj joeeye.....
- Like
- Hide
- નિર્દોષ ગુનેહગારAjay Mahendra .......
પારકા શબ્દે ઉજાણી ...
- Like
- Manoj Bhalaraજય સ્વામિનારાયણ
- Like
- Hide

No comments:
Post a Comment