Saturday, 28 October 2023

ભાઈબંધ કહેતો

 *બ્લાસ્ટ*

*શીખવા ચાહો તો *

જ્યાં સુધી શીખવા ચાહશો તે એકધારું શીખવશે.! 

સારું શું ખરાબ શું જીવન તમને તમારું શીખવે.! 

જીવનનાં મળતા સૌથી  ખરાબ અનુભવજ "અનંત"

તમને જીવનમાં સૌથી વધુ સારામાં સારું શીખવશે.!

"અનંત" 

 https://m.facebook.com/story.php?story_fbid=pfbid023A55WnP6LiMUfVFRkjt16WoAkuqDQJpNECWKm75XptrMXzSrtNKfa6dLgoGGHFyHl&id=100002991311961&mibextid=Nif5oz





No comments:

Post a Comment