Monday, 20 November 2023

arun shah

 arun shah 

આ હું જ છું.  અને આ જ છે  મારો અલૌકિક ખૂણો..   

જો ભાઈબંધ અરુણ્યા મે તને પહેરી ઓઢી લીધો ... 

વીસ વીસ વર્ષનો વિયોગ ક્ષણમા ઓગળી ગયો.... 

આ એ ઝભ્ભો છે, જે તે મને યાદગીરી રૂપે દીધો....

આ છે માર્રો અલૌકિક ખૂણો... 

https://m.facebook.com/photo.php?fbid=295639483879093&id=100002991311961&set=a.295639370545771&mibextid=UyTHkb


https://pkatira.blogspot.com/2016/06/blog-post_14.html

No comments:

Post a Comment