"અનંત" કાળથી ભટકતો "અજ્ઞાની"
*બ્લાસ્ટ* ફોર ક, તીરા
કમાનમાંથી તીરની જેમ છુટે છે..!
કૈ કેકલાય ને ઊંડે સુધી ખુંચે છે..!
આમ તો જો કે કાંય બોલતી નથી
કતીરા ની મુંગી કલમ. મગર જ્યારે
મૂંગી કલમને જીભડી ફૂટે છે.!
ત્યારે...
શબ્દો ખુટતા નથી સમય ખુટે છે.
"ક, તિરા "
No comments:
Post a Comment