arun shah
આ હું જ છું. અને આ જ છે મારો અલૌકિક ખૂણો..
જો ભાઈબંધ અરુણ્યા મે તને પહેરી ઓઢી લીધો ...
વીસ વીસ વર્ષનો વિયોગ ક્ષણમા ઓગળી ગયો....
આ એ ઝભ્ભો છે, જે તે મને યાદગીરી રૂપે દીધો....
આ છે માર્રો અલૌકિક ખૂણો...
https://m.facebook.com/photo.php?fbid=295639483879093&id=100002991311961&set=a.295639370545771&mibextid=UyTHkb
https://pkatira.blogspot.com/2016/06/blog-post_14.html

No comments:
Post a Comment