Tuesday, 21 November 2023

મન મસ્ત

મારૂ મારૂ જે કરે, કૈ નથી તેનુ રે...

કૈ નથી જેનુ રે...

આ "અનંત" બ્રહ્માંડ આખુય તેનુ રે... 

"મન મસ્ત તો તન સ્વસ્થ" 

****

અમારૂ 

મન મસ્ત તન સ્વસ્થ છે.! 

અને, આતમ "અનંત" 

પ્રીય ઈશ્વર માં વ્યસ્ત છે.! 

*બ્લાસ્ટ* 

"અજ્ઞાની" જેનું મન હરપલ હરક્ષણ મસ્ત હોય છે.! 

જેનું તન "અનંત" તંદુરસ્ત એવં સ્વસ્થ હોય છે .! 

આ "અનંત" બ્રહ્માંડ નો એજ સૌથી સુખી જીવ છે.! 

જેનો આતમ હર ક્ષણ પ્રીય ઈશ્વરમાં વ્યસ્ત હોય છે.! 

"બંને ભાઈબંધો"

અને,





No comments:

Post a Comment