Saturday, 25 November 2023

અધુરી વાર્તા

અધુરી વાર્તા ના સંવાદો 

એક માત્ર નીજ સ્વાર્થ ખાતર.! 

બાળકો ની કીલકારી થી ગુંજતુ ઘર 

અને પ્રેમાળ વર છોડ્યા પછી.! 

નાનું મકાન મળશે ઘર નહીં મળે.. 

સ્વાર્થી સ્વજનો મળશે 

પ્રેમાળ પરીવાર નહીં મળે.!

સોફા મળશે આરામ નહીં મળે.! 

ટીવી મળશે મનોરંજન નહીં મળે.!

મોબાઈલ મળશે..!

તેમાં આભાષી સંબંધ મળશે.!

ઝાંઝવાના જળ મળશે.! 

મગર તરસ નહીં છીપાય.! 

છેતરામણુ સુખ મળશે.! 

મગર પવીત્ર પ્રેમ અને હુંફ નહીં મળે..!

સ્વતંત્રતા મળશે સુખ નહીંજ મળે..!

પછી ભ્રામીક સુખની લાલચમા જ્યારે તમે દુ:ખી થશો ત્યારે... 

આસ્વાસન આપવા પોતાના એવા પારકા મળશે..!

મગર.. 

અનંત પ્રેમ 

પરમ આનંદ 

ચરમ સુખ અને હૈયાની હુંફ 

આપનારાં પોતાના નહીં મળે.!

હસવાને આખી દુનિયા મળશે..!

પણ માથું ઢાળી રડવા એક 

પોતીકો ખભો નહીંજ મળે.!

અગર આ સત્ય આજે નહીં સમજાય તો.! 

અનંત લોહીના સંબંધોનું મુલ્ય અંતે 

બધુ ગુમાવ્યા પછી સમજાશે..!

*બ્લાસ્ટ *

પ્રેમ અનંત પ્રેમ ચાહે છે..! 

પ્રેમ ક્ષણીક સુખ ત્યાગે છે.! 

પ્રેમ થોડુ માગે છે.! 

પ્રેમ જાજુ આપે છે..! 

"અનંત" પ્રેમ સમર્પણ માગે છે..! 

અંતમાં પ્રેમ માત્ર પ્રેમજ ઝંખે છે.! 

નફરતનુ અંતે કરૂણ મોત થાય છે..! 

"અનંત" પ્રેમ યુગો સુધી જીવે છે જાગે છે.! 

"અનંત"

છેલ્લુ સત્ય ૨

મુર્ખ અને અજ્ઞાની લોકો ક્યારેય કોઈના શબ્દોનુ ઊંડાણ કે શબ્દો દ્વારા વ્યક્ત થતી વ્યક્તિ ની ગુસ્સો લાગણી કે પ્રેમ ને ઊંડાણથી સમજી નથી શકતા.

આવા બુધ્ધી હીન લોકો માત્ર નફરત અને બદલાની ભાવનાથી પીડાઈને છીછોરી પ્રતિક્રિયા આપે છે..! 

ક્રમશ... 

છેલ્લુ સત્ય.. ૩

તેઓ ખુદ ભાન ભુલી 

ભાન ભુલેલી વ્યક્તિને 

સત્ય સમજી સમજાવી નથી શકતા. 

અને વધુ ગેરસમજો પેદા કરે છે.. 

ક્રમશ... 

છેલ્લુ સત્ય.. ૪

તેની વાતોમાં આવીને પહેલેથી ભાન ભુલેલી 

વ્યક્તિ પણ ભરમાય છે.! 

અને અનીચ્છાએ અંદરથી બૈચેન હોવા છતાં 

છીછોરા વેડા કરવામાં સાથ સહકાર આપે છે.! 

"અનંત" 

સંપુર્ણ....

*બ્લાસ્ટ*

ખોટુ કે ખરાબ કરતી વ્યક્તિ ને ત્યાં સુધી એમજ લાગે છે કે તે જે કરે છે તે સાચુ અને સારૂ જ કરે છે..! 

જ્યાં સુધી તેને કોઈ રોકતુ ટોકતુ નથી.! 

જ્યાં સુધી કોઈ એ ખોટુ કે ખરાબ કરતી વ્યક્તિને એમ નથી કહેતુ કે તુ જે કરે છે તે ગલત છે.! 

પરીવાર કે સમાજની કોઈ વ્યક્તિ જ્યારે ખોટે રસ્તે જતી હોય યા કૈ ગલત કરતી હોય ત્યારે...

પરીવાર કે સમાજની કોઈ સમજદાર વ્યક્તિએ તેને કોઈ પણ પ્રકારે એને સમજાવી જોઇએ..

અન્યથા એ ખુદનુ અને અન્ય નુ જીવન બરબાદ કરી નાખે છે.

"અજ્ઞાની"

મુર્ખ.! 

ખુદના જુઠ યા પાપને છુપાવવા પોતેજ સાચા 

બુધ્ધી શાળી કે અન્ય થી ઊંચા છે.!

તેવુ સાબીત કરવા. 

જુઠા લોકો જુઠી વ્યક્તિ ગમે તેટલા ધમપછાડા કરે, 

ગમે તેટલુ ચીલ્લાઈને કે ઊંચા અવાજે વાત કરી, 

સાચી વ્યક્તિને જુઠી સાબીત કરવાનો કે 

નીચા દેખાડવાનો પ્રયાસ કરે "અનંત" 

તેનો પ્રયાસ અંતે નીશ્ફળ જાય છે.!

मेरी ईश्वर सब जानती हे।

मेरी ईश्वर सच जानती है ।

"અનંત"



No comments:

Post a Comment