Saturday, 25 November 2023

ईश्वर इच्छा के आगे।

 👏🏻👏🏻👏🏻

ईश्वर की इच्छा के आगे कीसी का जोर नहीं चलता दोस्त।

मेरी ईश्वर सब जानती है।

मेरी ईश्वर सच जानती है ।

मे उनके शरण मे हुं।

आगे वो जैसी प्रेरणा देगी 

मै बस वैसा ही करूंगा।

ऎसा ही कर शकुंगा। 

मेरे बस मे कुछ भी नहीं। 

मेरा अपना कुछ भी नहीं।

ना बोलना मेरा है। 

ना सौचना मेरा है।

ना हसना 

ना रोना 

ना सोना 

ना जागना 

ना जोडना

ना तोडना

कुछ भी मेरा नहीं।

और ना कुछ है मेरे बस मे।

"अनंत"ईश्वर के आगे हम 

चींटी से भी छोटे है।

और फीर.., 

उसे कुछ भी जानने की जरुरत नहीं दोस्त।

जीसने ये जान लीया की वो सब जानता है।

मेरा झुकाव आज भी उसकी और है।

और मेरी ईश्वर उसे खींचके मेरे पास लायेगी। 👏🏻

"अनंत"

*ब्लास्ट *

ભાઈબંધો ઘણી વાર ગુઢાર્થ મા

કહેતા.કે, 

हम तो ईशारो ईशारो मे समजाते है।

जीवन की सच्चाई। 

"अनंत"

जीस मे समज होगी वो समज जायेंगे

ना समज नहीं समजेंगे और क्या।

"अनंत"

*ब्लास्ट *

ભૂલ જ્ઞાની "અજ્ઞાની" માણસ માત્ર થી 

થતી હોય છે.! 

મારો ભાઈબંધ અજ્ઞાની... 

વર્ષો પહેલાં.... 

અનંત ને આ વાત સમજાવતા કહેતો કે, 

ભુલજ જીવનમાં સૌથી ઊતમ જ્ઞાન આપી શકે છે.! 

એક ભુલ માણસનું આખે આખું

જીવન બદલી શકે છે.!

એક ભુલ પહેલાં કરતા

હેતર જીવન બનાવે છે.! 

યા તો પહેલાં કરતાં

બદતર જીવન બનાવી શકે છે.! 

જીવનને પહેલા કરતા બહેતર બનાવવુ કે, બદતર.. 

એ વ્યક્તિની સમજણ પર નીર્ભર હોય છે.! 

ઇશ્વર સૌ કોઈને પોતાની ભુલ સમજવાનો, સમજાય તો સ્વીકારવાનો,

અને સ્વીકારે તો સુધારવાનો

એક અવસર, એક તક 

એક મોકો અચુક આપે છે..!

કોઈ કોઈ ભાગ્યશાળી ને તો ઇશ્વર પોતાની ભુલ સ્વીકારવા સુધારવા નો અનેકવાર મોકો આપે છે..!

તેમ છતાં જેની આંખ પર કર્મ ની પટી બાંધેલી હોય, તેને આ અવસર, આ તક, આ મોકો સામે આવીને ઊભો હોય તો પણ દેખાતું નથી..!

અને અક્કલ ના અંધાપામા એ વ્યક્તિ

બધુજ ગુમાવી બેસે છે.! 

આટલુ કહી અજ્ઞાની અનંત ને થોડુ વધુ સમજાવતા કહે છે કે! 

ઐ અનંત... 

અહંમ મા માણસ શું શું ગુમાવે છે તેનો 

તેને તેના અભીમાનના કારણે ખ્યાલ નથી આવતો. 

પણ જ્યારે આંખ પરથી અહં ની પટ્ટી ઊતરે છે ત્યારે ઘણુ મોડુ થઇ ગયુ હોય છે.! 

અને પછી માત્ર અંધારૂ જ બચે છે.! 

આગળ અજ્ઞાની કહે છે કે,

ઐ અનંત...

અજવાળા ને પ્રવેશવા... 

દ્વાર માં એક જીણુ છીદ્ર પણ કાફી છે.! 

એજ રીતે જો અંતરમાં થોડી પણ ખુલ્લી જગા રાખી હશે તો 

અંતરમાં અનંત અજવાળું થશે..! 

અન્યથા અંધકારમય જીવન હશે

અંતરનો દરવાજો અગર

સજ્જડ બંધ હશે તો..,

પછી ખુલ્લી આંખે પણ ઠેબે ચડતા 

ઠોકરે ચડતા તમને કોઈ બચાવી નહીં શકે.! 

ખંડેર ની ભીતર એકાંતમાં જ્યારે અમે ત્રણેય ભાઈબંધો મળતા ત્યારે ચાયની ચુસ્કી ભરતા ભરતા અભાન અવસ્થામાં અજ્ઞાની આવુ બધું અમને સમજાવી... 

મૌન થઈ જતો.! 

હું ચુપ્પ થઇ જતો 

અને અનંત ઊંધી જતો.!

No comments:

Post a Comment