Wednesday, 31 January 2024

वही तो

Do not fill your stomach with love
"anant" A full stomach with food
"anant" 
Anant these two hungers do not disappear throughout the age
A love wish One love desire another lover from lover Warmth
"anant" 

 



તું, તે, તમે, તેઓ બધાજ...

 *બ્લાસ્ટ* 

જ્યાં સુધી સત્ય સામે ના આવે ત્યાં સુધી "અજ્ઞાની"

લોકો જે સામે હોય એને જ સત્ય માની લેતા હોય છે.

"અજ્ઞાની *

https://m.facebook.com/photo.php?fbid=566302670146105&id=100002991311961&set=a.119481608161549&mibextid=UyTHkb


*બ્લાસ્ટ*
 કોઈ શંકા થી નજર રાખે છે.

કોઈ ગંધારી નજર નાખે છે.

બે પુરૂષ અલગ અલગ રીતે, 

એક નારીને ત્રાસ આપે છે.

" અનંત "કોઈ કોઈ પુરૂષ સાથે 
સ્ત્રી ઓ પણ આવુજ કરે છે.! 
"અનંત" 



તું

 ખબર નૈ કેમ..!

કેટલાય વખતથી...

ઘોઘીના મો માંથી 

'ગાયબ' શબ્દ....

ગાયબ થૈ ગયો...

નૈ તો,,? 

https://m.facebook.com/story.php?story_fbid=pfbid0aZK826CXCvmuZ3zznY1EPxCeqyBroRMwKTkB8mtpZS4mybn7FQ5Rjvkw3zMkMqpCl&id=100002991311961&mibextid=UyTHkb









Friday, 26 January 2024

પરમ પ્રેમ ચરમ પ્રેમ અનંત પ્રેમ....

*પ્રેમ*
પરમ પ્રેમ. 
ચરમ પ્રેમ.
અખંડ પ્રેમ.
"અનંત" પ્રેમ.
"અનંત" 
https://youtu.be/HHknAr5LUOE?si=1U0gDQxrH58_f7ho



https://youtu.be/ItF8Of3iVb0?si=XkZ0PGnPnrOqxk7F
 
https://youtu.be/_uzRGxe0LUs?si=Y4ZWm2pxp6RHqt5n

ભાઈબંધ નુ ભવિષ્ય કથન

*બ્લાસ્ટ* 

ભાઈબંધ "અજ્ઞાની" નુ ભવિષ્ય કથન.! 

જે થવાનું છે તે તો થઈનેજ રહેવાનુ છે.! 

વર્ષો પહેલાં ભાઈબંધ અજ્ઞાની એ ભાખ્યું હતું કે, 

આવનારા સમયમાં માનવ માત્રના તન મન અને સમગ્ર જીવન પર કોઈ પણ નો ખુદ નો ખુદ કાબુ નહીં રહે. શુક્ષ્મ ની કલ્પના નહીં મગર આ સ્થુળ જીવન ની હકીકત હશે.! આવનારા સમયમાં પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે, માનવી નુ તન મન અને જીવન કોઈ કોઈને કોઈ વ્યક્તિ કે વસ્તુ નું ગુલામ બની જશે.!

ભવિષ્ય જાણવુ એ કોઈ જાદુ નથી.! 

હાં કોઈ કોઈ વાર કોઈ વારંવાર આવ્યુ ગયુ હોય અને તેની યાદદાસ્ત સતેજ હોય અને તે વ્યક્તિ ભવિષ્યમાં થનારા સારા માઠા ફેરફાર અને તેના સારા માઠા પરિણામ બાબતે આગાહી કરી શકે એ વાત નોખી છે. બાકી કોઈ પણ શુક્ષ્મ નીરીક્ષણ દ્વારા શુક્ષ્મ દ્વષ્ટા હોય તે પોતાની શુક્ષ્મ દ્રષ્ટિ દ્વારા ભુતકાળ એવં વર્તમાન ની પેટર્ન જોઈને ભવિષ્ય ભાખી શકે છે.

"અજ્ઞાની" 

*બ્લાસ્ટ* 

ખુશ કોઈ પણ કરી શકે છે.! 

ખુશ કોઈ પણ રહી શકે છે.! 

મગર "અનંત" આનંદમય 

કોઈ વીરલ જ થઈ શકે છે. 

"અજ્ઞાની" 

ખુશી કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ આપી શકે છે.

મગર પરમ ચરમ અખંડ "અનંત" આનંદ તો 

ખુદને ખુદ સીવાય કોઈ જ આપી શકતુ નથી.! 

ખુશી અન્ય વ્યક્તિ કે વસ્તુ પર નીર્ભર હોય છે. 

મગર "અનંત" આનંદ આત્મ નીર્ભર હોય છે. 

તેથીજ ખુશી નુ આયુષ્ય ક્ષણીક હોય છે.! 

જ્યારે આનંદ નુ આયુષ્ય હોય છે "અનંત"... 

"અનંત" 

પહેલાં પોતાની સાથે એવં પોતાનાઓની સાથે રહેતો અને એટલેજ તે "અનંત" આનંદમાં રહી શકતો માણસ હવે પોતાના અને પોતાનાઓ સીવાય ઘણી બધી "વસ્તુઓ" સાથે રહે છે. અને એ કારણે તે ખુશ તો રહે છે મગર "અનંત" આનંદમાં નથી રહી શકતો. અનેક વસ્તુઓ સાથે રહેવાને કારણે તે પોતાનાથી તેમજ પોતાનાઓથી દૂર થઈ રહ્યો છે, દૂર જઈ રહ્યો છે.! 



Monday, 22 January 2024

સદીઓ થી ચાલે છે

વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે, 

કહ્યું, લખ્યું હતું કે, 

*બ્લાસ્ટ* 

જ્યાં સુધી હાથા છે, 

ત્યાં સુધી નેતા છે.!

"અનંત" હાથા ને કારણે, 

જ્યાં ત્યાં દુ:ખી પ્રજા છે. 

"અનંત" 

બની બેઠેલો હર એક નેતો, 

પહેલાં કોઈક નો હાથો હતો.! 

હાથા છે જ્યાં સુધી.! 

નેતા છે ત્યાં સુધી.!

હાથા ના હાથમાં જ્યારે આવે છે સતા.! 

ત્યારે "અનંત" હાથા બની જાય છે નેતા.!

"અનંત" 

કોઈના હાથ નો હાથો બનેલા "અનંત" 

નાદાનો ખુદને હથિયાર સમજે છે. 

તે નાદાનોને ખબર નથી કે, 

હથિયાર તરીકે તેનો ભયંકર દુરૂપિયોગ 

બીજા કોઈનો હાથ કરે છે.! 

"અનંત"

હું કૈ પણ બનવા 

અથવા 

કૈજ ન બનવા 

તૈયાર છું.! 

મગર "અનંત " કોઈના 

હાથ નો હાથો બનવું 

મને મંજૂર નથી.! 

"અનંત" 



Friday, 19 January 2024

પથ્થર ના પગથિયા કરતો અનંત

વર્ષો પહેલાં ભાઈબંધે એ ઈર્ષળુ ઓ માટે 

પણ આભારની લાગણી વ્યક્ત કરતા લખેલું કે, 

હું એમનો એટલે આભાર માનું છું જેમણે ;

ભૂતકાળમાં મારા રસ્તા પર નાખેલ પથ્થર;

એમની કોશિશ તો એ હતી કે,

હું  આગળ ના વધુ કદી..

તે છતાં હું એમ આગળ વધતો રહ્યો

જેમ વધે આગળ કલકલ વહેતી નદી. 

આ અલૌકિક ક્ષણ

આ અલૌકિક ઘટના

એમને જ આભારી છે !

કે નીચે હોવા છતાં

હું ઊંચે પહોંચી શક્યો છું .! 

કે એમના નાખેલા પથ્થરોના પણ 

હું "અનંત" પગથીયા બનાવી ચૂક્યો છું  

"અનંત"

https://m.facebook.com/story.php?story_fbid=pfbid0UAKX76mbwafRH5PrpgWNpXyTJwpjDpnFQa26NAMkvWnUo8VNe7C51BWd3LcW76Ddl&id=100002991311961&mibextid=UyTHkb



બધુ બદલાય છે.

બ્લાસ્ટ:-1 "અનંત" 

ઘણું બદલાય છે, પણ બધુજ નથી બદલાતું...! 
બધુ બદલાય છે, પણ ઘણુય નથી બદલાતું...! 

"અનંત" 

બ્લાસ્ટ:-2  

જ્ઞાન જ્યારે સરળતાથી પ્રાપ્ત થવા લાગે છે ત્યારે.... 
"અજ્ઞાની" લોકો દ્વારા એનો દુરૂપિયોગ વધી જાય છે...! 

"અજ્ઞાની"

https://m.facebook.com/story.php?story_fbid=799392321393189&substory_index=799392321393189&id=100002991311961&mibextid=UyTHkb


એવુ એમ..! 

 

પ્રેમ સદૈવ યુવાન રહે છે.!


 ઝણઝણઝણ... 

ઝણણણ ઝણણણ.... 

ઝણઝણઝણ... 

ક્રમશ :-

પ્રેમમાં...

સામેના પાત્રના વર્તન મુજબ 😉

પ્રેમી યા પ્રેમીકા..

અર્થાત્

છોકરા યા છોકરી

અર્થાત્

પુરૂષ યા સ્ત્રી

અર્થાત્ 

નર યા નારી ના 

વર્તન થકી.!

અરસ પરસ 

તબક્કાવાર... 

આવતું..

પરીવર્તન...

ધ્રુજારી...

કંપારી...

'ને પછી ક્ષણ ક્ષણ સતત 

"અનંત" ઝણઝણાટી....

અને પછી અંતે બધ્ધુજ શાંત..... 

"અનંત" 

વર્ષો પહેલાં ભાઈબંધે

પ્રેમ થયા પહેલાં

પ્રેમ થયા પછી

અને પાક્કે પાયે

પ્રેમમા પડ્યા પછી... 

અઢળક વખત આવુ અનુભવેલું... 

અને પછી જાત નીરીક્ષણ કરેલુ...

છેક પછી એણે લખેલું વર્ષો પહેલાં...

જે મને વર્ષો પહેલાં રાત્રે ખંડેર મધ્યે

બતાવ્યું ત્યારે...

ક્ષણ ભરમા તો હું

પ્રેમમા તબક્કાવાર

આવતા ત્રણેય...

પ્રકારના...

વર્તન પરીવર્તન માથી

પસાર થૈ ગયેલો..

વગર અનુભવે...

તો વીચારો અનુભવીએ

કેકલુ બધુ અનુભવ્યું હશે.!

એ વીચાર માત્રથી...

આજેય હું...

ધ્રુજારી......

કંપારી......

અને.!

"અનંત" ઝણઝણાટી....

અનુભવું છું.... 

ઝણણ ઝણણ ઝણઝણઝણ

ઝણણ ઝણણ ઝણઝણઝણ

બ્લાસ્ટ :-

"અનંત" સ્ત્રી અંદરથી વહેલી ઘરડી થાય છે..! 

અને પૂરૂષ બહારથી...!

"અનંત" 

અપવાદ બધી બાબતે હોય શકે છે..!

અકલેજ ભાઈબંધ

કોઈ નાસમજ નાદાન...

સ્ત્રી કે પુરૂષ....

પછી થી ખોટી ભેજામારી ના કરે

અકલે કે વાદ વિવાદ દલીલ ના કરે એમ..! 😉

એ આષયે...

જ્યારે પણ આવુ બધુ લખે, 

એ પહેલા જ લખી નાખતો. 

(અપવાદ બાદ કરતા)

અને પછી દ્દે ધનાધન....!

"અનંત" સ્ત્રી અંદરથી વહેલી ઘરડી થાય છે..! 

અને પૂરૂષ બહારથી...!

અનંતે ઉઘાડું સત્ય ઉઘાડે છોગ ઉઘાડી

ભાષામાં કહ્યું અકલે.., 

અજ્ઞાનીએ અનંતને ગુસ્સે થૈ કહેલું

અનંત તું તો સાવ બુધ્ધિ વગરનો છે...!

અનંતે અજ્ઞાની ને પૂછ્યું.

કેમ.? મે કૈ ગલત કહ્યુ..?

ત્યારે અનંતને જવાબ આપતા અજ્ઞાનીએ કહ્યું.

નાં તે કશુંજ ગલત નથી કહ્યું મગર....

તારી કહેવા લખવાની રીત ખોટી છે..!

કેમ એમા એવુ તે શું હોય સાચુ ખોટુ .!

ત્યારે અજ્ઞાનીએ કહ્યું.

મને કંઈ જ વાંધો નથી અનંત.....!

હું જાણું છું કે કોઈને ગમે કે ના ગમે..! 

મગર ઘડપણ તો સૌને આવે છે ને આવશેજ..!

હાં એ વાત જુદી છે કે,

જે યુવાનીમા ઊકલી જાય... 

એ ઘડપણથી બચી જાય...

પણ તેમ છતાં તું આવુ ચોખે ચોખુ લખશે તો, 

નારીઓ તારાથી તાત્કાલીક નારાજ થૈ જશે..! 

તારી વાત સાચી હશે તો પણ..!

તુ સીધે સીધુ કોઈ સ્ત્રી ને ઘરડી કહે તો, 

એ કદાચ કોઈ ના સમજ નાદાન નારીને ન પણ ગમે...!

ભૈ સાબ લખતા લખાઈ ગ્યુ તો હવે હું શું કરૂ.?

અનંતે અજ્ઞાની ને કહ્યું, પુછ્યું.

અજ્ઞાની એ કહ્યું. 

અનંત એજ વાત ઘરડી કે ઘરડો શબ્દના

ઉપયોગ વગર પણ તુ સારી રીતે કહીજ શકે છે..!

મને ગોળ ગોળ ફેરવી કહેતા નૈ ફાવે..!

અનંતે ચોખ્ખુ ને ચટ્ટ સુણાવી દીધુ. 

બૌ સમય સુધી હું આંખ બંધ કરી ચુપચાપ

બંને ભાઈબંધો ની વાતો સાંભળતો હતો...

પણ અંતે મારી ધીરજ ખુટી ગૈ અકલે, 

મે કહ્યું શું યાર્ર બેઉ મંડાય પડ્યા છો.!

એક ને એક વાત પર...

હવે વાતનો અંત લાવો ને યાર્ર ..!

પરીયા...

તું ચુપજ રે એ ઠીક રહેશે...

અજ્ઞાની મને વઢ્યો... 

કમ સે કમ અમે તારી જેમ

લવારી તો નથીજ કરતા..!

હાં ભૈ હાં હવે ખોટી ભેજામારી ના કર....

મે પણ ઊંધના માર્યા ઊંચા સાદે અજ્ઞાનીને કહ્યું.

અગર અનંતે કહ્યું એમાં તને વાંધો હોય,

તો તું એજ વાત તારી રીતે જટ કે'ને...! '

અકલે હું પટ દૈન સુઈ જાવ મને બૌ ઊંઘ આવે..!

તો ઘેર સુતુજ રહેવાય પરીયા....

અવાયજ નૈ અહીયા...

અમારી વાતમાં વીક્ષેપ કરવા..

મે ઊંઘની વાત કરી તો અનંત પણ ગીન્નાયો....

અકલે મને બૌ દુ:ખ થયુ અકલે, દુ:ખી શ્વરે મે કહ્યું.

ઠીક છે, એ બાબતે હું વીચારીશ...

શક્ય હશે તો નૈ આવું, ચાય બહારથી મંગાવી લેજો...

હાં એમ કરશું એમા શું..! અનંતે કહ્યું.

પણ તારે કંપની આપવા તો આવુજ પડશે પરીયા...

તરા વીના ચાય પીવામાં અમને લીજ્તત નહીં આવે..!

અજ્ઞાનીએ હસતાં હસતાં મને મનાવવા પ્રયાસ કર્યો...

મે કહ્યું.

અનંતે મારી ઈજ્જત ઊતારી લીધા પછી, 

ભૈલાઆઆઅ તું લીજ્તતની વાત રહેવા દે.!

અજ્ઞાનીએ મને સમજાવવા સમજાવતા કહ્યું.

પરીયા...

ગુસ્સામાં બોલાયેલા શબ્દોને બૌ ધ્યાને નૈ લેવાના....

ગુસ્સો માત્ર વરાળ હોય છે..!

જે થોડી વાર પછી આપો આપ ગાયબ થઈ જાય છે.! 

મગર અગર જો એ વરાળ ને દિમાગમાં ભરો તો 

ફુલાઈને ફુગ્ગો થાય, અને અંતે એ ફાટે ફુટે 

અને જો એ ફાટે ફુટે તો સંબંધોના કુરચે કુરચા ઉડે

એના કરતા...

ગુસ્સાની એ એક ક્ષણ જો તું શાંત રહી શકે , 

અને જો ગુસ્સા ને થુંકી જશે..!

તો પછી તું ખૂબજ સુખી થશે..! 

અને તોજ અલૌકિક મસ્તી પામશે..! 

અને,

પરમ આનંદ...

ચરમ આનંદ... 

અખંડ આનંદ.. 

અનંત આનંદ....

તારા યે ચરણોમાં આળોટશે....

મે કહ્યું અજ્ઞાની...

હવે તારી ફીલોસોફી પૂરી થૈ હોય તો, 

પેલી અધુરી વાત ઘરડા ઘરડી શબ્દ બાદ

કરીને તું કહી બતાવ....

અનંતે કહ્યું હાં એટલે સાપય મરી જાય ને

લાકડી પણ ભાંગી જાય...

જુની કહેવત અનંતે કહી તો ખરી 

મગર ગુઢાર્થમા...

આ સાંભળી મને અને અજ્ઞાનીને

હસવું આવ્યું. 

હસી લીધું તમે...?

હાં..! અમે બંને એક સાથે હાં ભણી.

અચ્છા...! પણ 

તો હવે એજ વાત તું બંધમાં બોલ.!

જે મારી વાત તને ઉઘાડી લાગેલી. 

અકલે અજ્ઞાનીએ કહ્યું ઠીક છે

લે પકડ આ કાગળ.! 

મે સુધારી દિધુ છે..!

વધ આગળ...

અકલે અનંતે અજ્ઞાનીએ સુધારો કરી આપેલ

કાગળ ખોલીને કહ્યું સાંભળો...

મે ક્હ્યું મને એકને જ સંભળાવ અનંત

અજ્ઞાનીએ તો સુધારો કર્યો છે.

એટલે એને ખબરજ હોય..!

અનંતે  મને ગુસ્સે થૈ ને કહ્યું.

પરીયા બે કાન વધુ સાંભળે

એમાં તને વાંધો હોય તો લે પકડ આ કાગળ

અને તુ ખુદ ઘેર જઈ ને વાંચી લેજે.! 

એટલે ના મારે બોલવુ પડે ના કોઈને સાંભળવું પડે..! 

હું સૂઇ જાઊ છું....

આમ મારા હાથમાં કાગળ થમાવી, અનંત

અજ્ઞાનીની માફક ખુરશી પરજ ઢળી ગયો...

પછી ઘેર જૈને રાતના એકાંતમાં શાંત ચીતે

મે અજ્ઞાનીએ ફેરફાર કરેલો કાગળ ખોલ્યો..

તો એમાં લખ્યુ હતું કે. 

સ્ત્રી બહાર થી લાંબો સમય યુવાન દેખાય છે..!

જ્યારે પુરૂષ અંત સુધી ભીતર થી યુવાન રહે છે.!

"અનંત"

વીચાર બીજ અનંત નું હતું તેથી અજ્ઞાનીએ ફેરફાર કર્યા પછી પણ અંતમાં નામ અનંતનુજ એમનેમ હેમખેમ લખેલું રાખ્યુ હતું ..!

અજ્ઞાનીએ એજ કહ્યુ. 

જે અનંતને કહેવુ હતું.

અજ્ઞાનીએ માત્ર એકજ શબ્દ બદલાવ્યો...

ઘરડી ની જગ્યાએ યુવાન લખી નાખ્યું.

નર પણ ખુશ અને નારી પણ ખુશ્શ 

જો કે બીજે દિવસે અનંતે ફરી એ કાગળ માં ફેરફાર કરી ને લખ્યુ 

જેથી તેમાં અજ્ઞાનીએ કરેલ ફેરફાર પણ હેમખેમ રહે.! 

લખ્યું એ રીતે કે પોતાની વાત પણ હતી એમનેમ રહે.! 

*બ્લાસ્ટ*

પુરુષ અંદરથી અંત સુધી સદાબહાર રહે છે !

સ્ત્રી બહારથી લાંબો સમય યુવાન દેખાય છે ..!

પુરુષ માત્ર બાહ્ય દેખાવેજ ઘરડો દેખાય છે ! 

"અનંત" સ્ત્રી અંદરથી વહેલી ઘરડી થાય  છે !

"અનંત"

*બ્લાસ્ટ* 


"અનંત" હું એક પ્રેમી નર, મને હું નારી ભીતર શોધું છું. 

એ નારી અગર તું હોય તો, મને હું તારી ભીતર શોધું છું.

"અનંત"

* બ્લાસ્ટ* 

આખરે પ્રેમ યા પ્રેમી જરૂર ઘરડા થયા છે.! 

મગર "અનંત" પ્રેમ ક્યારેય ઘરડો થતો નથી.! 

"અનંત" 

https://m.facebook.com/story.php?story_fbid=pfbid0cL5DiGowDBzCLkQBjo6xkhZZin1m4KikJVLnv1nnrGEBcJU9V3oKCZC92yeNmC8ol&id=100002991311961&mibextid=UyTHkb


 





Monday, 15 January 2024

નામ વગરનો સબંધ સુગંધી હોય છે.!

 


વર્ષો પહેલાં...

નામ વગરના એ સંબંધ ધરાવતા કદાચ, પુર્વના પ્રેમીઓ. 

જ્યારે મળતા ત્યારે ખૂબજ વાતો કરતાં.

ક્યારેક પ્રેમની ક્યારેક ધર્મની તો ક્યારેક સંસારી પીડાની…!

ક્યારેક ધ્યાનની તો ક્યારેક જ્ઞાનની...

આમ અન ગિનત અલૌકિક વાતો બંને પ્રેમી કરતાં....  

તો, ક્યારેક વાતવાતમાં બંને જગડી પણ પડતાં... 

ક્યારેક સંવાદો વિવાદમાં પલટાઈ જતાં અને પછી, અબોલા... 

આખરે એક દિવસ એવા અબોલા થયા કે... 

જાણે અબોલાને "ઇબોલા" લાગુ પડી ગયો હોય.... 

 જોકે આ વાતને વર્ષો વીતી ગયા ...

આજે તો એ બન્નેમાથી એકેયનો આતો પતોય નથી ....

પણ એ સમયનો હું હુંફ શાક્ષી છું મૂક શાક્ષી છું

એકલે મને યાદ છે કે ...

“કીધા વગર તો કોઈને ચાલતું જ નથી ને...!”

એ ન્યાયે અનંત પોતાના જીવનમાં બનતી

બધીજ ઘટનાની વાતો, અમે જ્યારે અધ રાતે મધરાતે ખંડેર મધ્યે મળીએ ત્યારે ચાયની ચુસ્કી ભરતા ભરતા અનંત મને કહેતો...

એટલે મને ખબર કે,

એ બંને વચ્ચે વાદ, વિવાદ, સંવાદ બડા દિલચસ્પ થતાં...

જોકે એ બન્ને વચ્ચે આવું અબોલા જેવુ બનતુ કે બનવું એ કંઈ પ્રથમ ઘટના નહોતી.

એ બંને તો અવારનવાર વાતે વાતે લડી પડતાં. લડીને છૂટા પડતાં. અને પછી થોડા દિવસનાં મૌન વીરામ બાદ ફરી મળતા...

મગર એક વાર એવું બન્યું, એ બન્ને વચેના સંવાદે વિવાદનું શાંત છતા ઉગ્ર શીતળ છતાં રૌદ્ર રૂપ ધારણ કરી લીધું ...  

અને આખરે એ બન્ને છૂટા પડ્યા ...

હર વખતે વધીને બે ચાર દિવસનો વિરામ હોય, પણ આ વખતે તો એક મહિનો થઈ ગયો.પછી એક દિવસ અનંત પેલીને મળ્યો.અંતે પુરૂષ પહેલ કરે એ ન્યાયે જીવનમાં પેલ્લીજ વાર અનંત પહેલ કરી નૈ તો અનંત તો અવળી ગંગા, મન મારે, મનમાં મરે, મનોમન મુંજાયા કરે પણ ક્યારેય કોઈને સામે ચાલીને બોલાવે નૈ તે નજ બોલાવે. 

ખૈર....

અનંતે પેલી વાર પહેલ કરી પેલીને પૂછ્યું.

કેમ આ વખતે આમ બન્યું ..?

આપણી વચ્ચે વિવાદ તો, પહેલા પણ થતાં

અબોલા પણ થતાં અને, છૂટા પણ પડતાં,

મગર તેમ છતાં બે ચાર દિવસમાં તો ફરી આપણે પાછા મળતા જ ને.!? 

પેલીએ કહ્યું.

હા..!

પણ હવે, હું એ બધુ જ ભૂલી ચૂકી છું ...!

ભાઈબંધે દ્રઢપણે કહ્યું.

એ શક્ય તો નથી જ ! 

છતાં જરા તું એ તો કે'

કે, આ "બધુ જ" મતલબ શું ..?

પેલી ગુસ્સે થૈ કહ્યું. બધુ મતલબ બધુજ !

તારી વાતે વાતે મજાક કરવાની આદત,તારી મસ્તી ભરી વાતો,

તને મે પૂછેલા પ્રશ્નો અને, મારા પ્રશ્નોનાં તે આપેલા ઉલ્ટા સીધા જવાબો, તારા સંવાદોને, તારા વિવાદોને, અને, તને સુધ્ધાં હું ભૂલી ચૂકી છું ...!

ભાઈબંધે લહેકા સાથે સૂર લંબાવી કહ્યું.

ઔહ અચ્છાઆઆઅ.... 

ખરેખર..!! ?

માનવું જ પડે હોં કે, તું, મારા સમેત મારી બધ્ધીજ..!

હરકતોને ભૂલી ચૂકી છે..! તુ બધુજ ભૂલી ચૂકી છે એ જાણીને મને ખૂબજ દુ:ખદ આનંદ થયો.... 

તારી ભૂલી જવાની ક્ષમતા પર ગર્વ થયો .... 

પણ હવે જરા ફરી એક વાર, તું જે જે બોલી એ જરા ફરી યાદ કરશે..?અને પેલી ખનખન હસી પડી.એ સમજી ગઈ કે એણે અનંતને તને તારી હરકતોને અનેજે જે ભૂલી ચૂકી છે તે 

કહ્યું તો ખરું પણ ..!

ભૂલવા ભૂલવામાં કેટલું બધુ યાદ છે.!

એનું વર્ણન પણ તે ભૂલમાં કરી બેઠી..  

ત્યાર પછી  ભાઈબંધે એને હસીને કહેલું ... 

અક્કલ વગરની....

જ્યારે બધુજ ભૂલી ગયા એમ કહીયે ત્યારે,

એજ ક્ષણે, એક ક્ષણમાં..! એક સામટું.!

ઘણું બધુ યાદ આવી જતું હોય છે...!

પેલી મધુર હાસ્ય રેલાવતી અનંતથી છુટી પડી. 

અને ફરી નામ વગરના સંબંધનો સિલસિલો આગળ વધ્યો ...

ફરી એજ આનંદ, ઉલ્લાસ, ખારાશ, મીઠાસ, પ્રેમની ધર્મની સંસારની, વૈરાગની, આનંદની, જ્ઞાન અજ્ઞાનની પીડાની, વેદનાની,વ્યથાની સુખની અને દૂ:ખની વાતો થવા લાગી ...   

ખૂબ મજેથી સમય પસાર થતો હતો ... 

પણ  ફરી એક દિવસ કોણ જાણે શું થયું કે, 

બન્ને વચ્ચેના સંવાદે વિવાદનું રૂપ ધારણ કર્યું.... 

અને એ પણ કાયમ કરતાં વધુ ઉગ્ર ...!  

બન્ને માથી એક પણ મચક ના આપે... 

પેલી સરખી રીતે છંછેડાઈ ગઈ. 

જોકે ભાઈબંધે જાણી જોઈને છંછેડી હતી. 

અને તે દિવસે ગુસ્સામાં પેલી અનંતને એક પત્ર લખીને દઇ ગઈ...

જેમાં સખત શબ્દોમાં અનંતની ઝાટકણી કાઢી અંતમાં લખ્યું હતું કે, 

અનંત હવે મને તારા હોવા ના હોવાથી કશોજ ફર્ક નહીં પડે.! હવે પછી હું તને નહીં મળું.! અને તું..! મને નહીં મળે.!

ભાઈબંધે પત્ર વાંચ્યો.

વાંચીને મનોમન હસ્યો.

ભીની થૈ ગયેલી આંખનો ખૂણો

લુછતા લુછતા બબડ્યો.

હવે તન્ને કૈ ફર્ક નહી પડે..!

અર્થાત્ પહેલાં પડતો હતો.

ફરી અનંત સર્ટની બાંય વડે આંખ લુછતા લુછતા હસ્યો.

કેમેકે કઈજ ફર્ક નહીં પડે એવું લખેલો અંતિમ પત્ર ભીનો હતો. પછી ભાઈબંધે પેલીના પત્રનો જવાબ આપતા અંતિમ પત્રમાં લખ્યું. અરે પગલી જ્યારે કાઇજ ફર્ક નથી પડતો એમ કહીયે ત્યારેજ.! ઘણો બધો ફર્ક પડી જતો હોય છે.

એ તારા ભીના ભીના પત્ર પરથી તે ખુદ સાબિત કર્યુ છે.! થોડા આંસુ અને માત્ર આટલુજ લખીને કે, અનંત હવે મને તારા હોવા ના હોવાથી કશોજ ફર્ક નહીં પડે.! હવે પછી હું તને નહીં મળું.! અને તું..! મને નહીં મળે.!

અરે પગલી જ્યારે કાઇજ ફર્ક નથી પડતો

એમ કહીયે ત્યારેજ.! ઘણો બધો ફર્ક પડી જતો હોય છે.

છાતી પર હાથ મુકી સાચુ કે'જે ફર્ક પડી જતો હોય છે ને...? 

જો કે મારે તો તને બીજુ ઘણુ બધુ કહેવુ છે. ! પણ નહીં કહું ..! 

આમ માત્ર એક નાનકડા નાજુક સવાલ સાથે પત્ર અધુરો છોડી ભાઈબંધે તે પત્રને પેલીના ભીંજાયેલા અંતિમ પત્ર સાથે સંકેલીને, હંમેશને માટે પોતાના અન્ય અઢળક ઝર્ઝરિત કાગળિયા વચ્ચે મૂકી દીધો... 

*બ્લાસ્ટ*“ 

“અનંત” જ્યારે બધુજ ભુલાઈ ગયું  છે એમ કહીયે ત્યારે, 

એજ ક્ષણે એક ક્ષણમા, એક સામટું ઘણું બધુ યાદ આવી જતું હોય છે.! એજ રીતે જ્યારે કાઇજ ફર્ક નથી પડતો એમ કહીયે ત્યારેજ.! કૈ કેટલોય ફર્ક પડી જતો હોય છે.! 

“અનંત”

જોકે એ પછી તો ખુદ અનંત પોતાનીજ વાતથી જ ખૂબ મુંજાઈ રહ્યો હતો અને વીચારવા લાગ્યો કે શું.?

ખરેખર એવું શક્ય છે ખરું કે ?

આ સવાલ અનંતે અજ્ઞાનીને કરતા કહ્યું કે શું અજ્ઞાની આમ થવુ, કરવુ યા કરી શકવુ શક્ય છે.?

કેર્, ભૂલી પણ શકાય, અને કશોજ ફર્ક પણ ના પડે..!? 

અનંતની મુંજવણ દૂર કરવા અજ્ઞાનીએ આ વાત ખૂબ વિસ્તારથી સમજાવેલી...

લેકીન વો બાતે ફીર કભી...

*બ્લાસ્ટ* 

નામ વગરનો સંબંધ "અનંત" યુગો સુધી સુગંધાય છે. 

નામ મળ્યા પછી ના સંબંધો વહેલા યા મોડા ગંધાય છે.!

"અનંત" 

https://www.facebook.com/photo.php?fbid=1865694446873581&set=a.179957832113926&type=3&mibextid=UyTHkb



Saturday, 13 January 2024

"અનંત" શુન્ય નો સરવાળો ...

વર્ષો પહેલા ભાઈબંધ અનંતે કરેલો હીશાબ.!

અકલે કે અભણ અનંતનુ અંક ગણીત... 

જીવન... 

માત્ર એકડા મીંડા ની રમત છે "અનંત" 

તો પણ જોને કેટલી.! મમત છે, અનંત.... 

આમ ગણિત સાવ સાદું છે એક જાદુ છે! 

સો એકડા આવડે તો ગમ્મત છે, અનંત... 

"અનંત"

સિક્કાની એક બાજુ. 

મીંડા વગરના એકડા નકામા એવુ બૌ વખત સાંભળ્યુ છે..! 

તો, અનેક મીંડા હોય તો પણ એ એકડા વગર અધૂરાજ છે.! 

સીક્કાની બીજી બાજુ. 

વાત સીક્કાની છે જે આમ તો બંને બાજુ સાચી હોય તેજ ચાલે.. 

પણ જીવનમાં આવુ ભાગ્યેજ બને.! 

માત્ર એક બાજુ, કાયમ ખોટી જ હોય,

એક સાચી હોય તોય બીજી બાજુ ના કારણે... 

સાચી બાજુ પણ ના ચાલે.... 

છતા ચાલી જાય છે એ વાત નોખી છે.! 

મીંડા વગરના એકડા નકામા એવુ બૌ વખત સાંભળ્યુ છે..! 

તો, અનેક મીંડા હોય તો પણ એ એકડા વગર અધૂરાજ છે.! 

અર્થાત્ બંન્નેનુ સરખુ મહત્વ છેજ પણ એક બીજા થકીજ.! 

આવુ બધુ જાતને સમજાવી અંતે અનંતે લખ્યુ, 

અને પછી મધરાતની મહેફીલ દરમ્યાન... 

મને કહ્યુ હતુ કે,,, 

"અનંત" શૂન્ય હોય જે જગતમાં.! 

તેની પાસે, 

આપણે 'બહુ મોટો આંકડો નહીં.! 

બલ્કે, શુન્ય આગળ 

'બસ ઊભા રહી જઈએ બનીને ફક્ત એકડો' 

તો, કિંમત બંનેની વધે.! 

અગર જો, 

"અનંત" શૂન્યને એકડાનો આધાર મળે...! 

 તો, એકડો પણ થઈ જાય દસડો "

" અનંત "

બ્લાસ્ટ :- 

અગર.. તુ " અનંત " શૂન્ય છે.! તો, 

શોધી લે એક માત્ર એકજ એકડો... 

અગર તુ એકડો છે..! તો, જા.! જઈને 

કોઇ શુન્ય ની આગળ ઊભો રહી જા..! 

" અનંત " બંને ની કીંમત, " ભાવ" વધશે..! 

"ભાવ" બે અર્થમા...

*બ્લાસ્ટ*

"અનંત" શુન્ય નો સરવાળો.

સરવાળે જવાબ આવે શુન્ય.

"અનંત"

Wednesday, 10 January 2024

અટકી શકે છે.

વર્ષો પહેલાં ભાઈબંધ અજ્ઞાની એ મને કહ્યું હતું કે, 

જીવન કોઈ વીના અટકતુ નથી એ હકીકત છે. તેમ છતાં કોઈ સાથે વાંધો પડે ત્યારે, અહંકાર સાથે ભુલથી પણ એમ ન કહેવુ કે તારા વગર જીવન અટકી નથી જવાનુ. કારણ કે, એ ના ભુલવુ કે નાના એવા પુર્જા ના ખોવાઈ જવાથી આખેઆખી ઘડિયાળ બંધ પડી જતી હોય છે.

"અજ્ઞાની" 

હમામમા હંધાય હરખા

Rajni Agravat

લે એમાં શું ! રજનિ ભાઈ આ ક્યાં બૌ અઘરો સવાલ છે .... 

શું કામ જાણી જોઈને અજાણ્યા થાવ છો બાપા...! 

ખૈર જરા નીચે એકાંતમાં આવો ! હું તમને કૌ કે લોક પ્રિય પોર્ન સાઇટ્સ એટલે શું ...!   

આવો... 

આવો આવો ... 

હજુ જરા નીચે , યાર અહી હજુ બધા જોઈ જાય એમ છે ... 

અરે યાર બૌ ધીમા હો પણ તમે... 

સવાલ તો ફટાફટ પગથિયાં ઉતરતા હોય એમ પૂછો છો... 

હવે કૌ છું નીચે આવો તો કેમ ટાંટિયા ઢીલા થઈ જાય છે હે... ! 

અરે ભઇ હું બીજું કાય નથી કરવાનો ... 

બસ તમે નીચે ને નીચે ઉતરતા જાવો .... 

બસ હવે સાવ જર્રાક જ નીચે આવવાવું છે... 

અરે યાર મારે મારુ પણ ધ્યાન રાખવું પડે કે નૈ... 

જોઈ જાણી મજા લઈને પછી બધા મને જ કહેશે .... 

ભાઈ તો શું કે'શે, 

પણ આ બાઈયું .... !!

હાય હાય કતિરા સાવ આવો છે ...! 

અરે બાપા તમે ચૂપ ચાપ હાલો ને હવે .... 

હ..અ... બસ અહી આમના આવતા 'ર્યો ... 

જો Rajni Agravat ભઇ આમ જરા કાન નજીક કરો એટલે કૌ.... 

હાં તો, રજની ભાઈ તમને દોષ પૂર્ણ. 

નિર્દોષ સવાલ થાય છે ને કે ...

 ‘લોકપ્રિય પોર્ન’ સાઈટ્સ એટલે શું?

તો સાંભળો નિર્દોષ દોષ પૂર્ણ જવાબ ભઇલા.... 

લોકપ્રિય પોર્ન ચેનલ એકલે કે, 

જે આમ તેમજ ખાસ લોકોમાં પ્રિય હોય એ... ! 

છે ને સાવ સહેલો ને સટ્ટ જવાબ ....! 

તોય તમે કેવા ઉતેજીત થઈને છેક નીચે આઈ ગ્યાં... 

યાર આ વિષય,, આ પ્રશ્ન જ એવો છે...!  

એમાં તમારો વાંક નથી....

ચાલો હવે બીજા બધા પ્રશ્નો  માફક આ ગંભીર પ્રશ્નને પણ, 

હસી કાઢીએ ..... 

:D :D :D હ....:)  અ.... 

બ્લાસ્ટ :- ગુજરાતીમા જેને પોર્ન કહેવામાં આવે છે...! 

હીન્દીમા એનેજ સેક્સ કહેવામાં આવે છે.! 

અને સંસ્કૃતમા સંભોગ...! 

પણ ગુજરાતીમા સ્ત્રી પુરુષ ના શારીરિક સંબંધને, 

શુ કહેવાય છે એ જાણી જોઈને કોઈ જાણતુ નથી.... 

ખૈર... 

આ વીષય જ એવો છે કે, 

જાણે અજાણે કે પછી, જાણી જોઈને, 

જાણવા છતા. 

વધુ જાણવા જતા..! 

જાણી અજાણી કે, જાણીતી વ્યક્તિ યાની, 

આબરૂના ઊપલા આસને બેઠેલ હોય એ પણ... 

ઠેકડો મારીને નીચે ઊતરી આવે છે... 

છેક તળીએ...

ચાલો આ કડવા સત્યને અમ્રુત જાણી, 

પ્રેમથી ગળે ઊતારીને વધાવીએ તાળીયે..... 

ક્લેપ 

ક્લેપ 

ક્લેપ 

"ક, તીરા અમસ્તો કૈ લોકોમાં અ "પ્રીય" નથી..... 

Rajni Agravat.........:)

વર્ષો પહેલાં માર્રો ભાઈબંધ કહેતો હતો કે, 

*બ્લાસ્ટ* 

" અનંત "હમાંમ માં હંધાય હરખા... (સરખા=

હું પણ હરખાઉ ને તું પણ હરખા..! (ખુશ થા) 

https://m.facebook.com/story.php?story_fbid=pfbid0fkwUaWWKhQWBAkQbc5Kgh7LRhFNukTE6xNrTjSp5pJ9pK7UwPtcUHSSBYVTuM6mxl&id=100002991311961&mibextid=UyTHkb

Rajni Agravat.

ગુજરાતી ન્યૂઝ ચેનલ TV9નાં ન્યૂઝ જોતાં થયેલ એકદમ “નિર્દોષ” સવાલ – 

‘લોકપ્રિય પોર્ન’ સાઈટ્સ એટલે શું? ;

નોંધ - મારા આવા નિર્દોષ અજ્ઞાનને દૂર કરવા હેતુ ભોળપણથી/નિર્દોષ રીતે કોઈ સાઈટ્સની લીંક આપીને કૃત કૃત કરવા નહીં :p

https://m.facebook.com/story.php?story_fbid=pfbid0eu94arhzXAgRpGmQBe3tYbQ257QzuNheveqLCVaEFTc6iD2ufY5nT8S4C3JkpEhFl&id=612855974&mibextid=UyTHkb

સાંકેતિક ઈશારો...

ઘોઘાના ઘરના અટકાવેલા દરવાજાને ,

ઝાંઝર પહરેલ ચરણ વડે ઘોઘીએ હળવો હડસેલો માર્યો...

ભીતરનું દ્રશ્ય જોઈ ઘોઘી ચોંકી.....

ક્રમશ....

ઘોઘી એ જોયું કે સોફા પર ઘોઘાની બાજુમાં કોઈ છોકરી બેઠી હતી... 

આ જોઈ ઘોઘી ચોંકી અને દરવાજા પાસેજ તેના પગ થંભી ગયા... 

આ પહેલા ઘીઘીએ તેના સિવાય ઘોઘાને બીજી કોઈ છોકરી સાથે જોયો ના હતો... 

ઘોઘી મનોમન સમસમી ગઈ પણ ભીતરના ભાવ ચહેરા પર આવે એ પહેલા સ્વસ્થ થઈ ગઈ .. 

ઘોઘાએ સદેવ હોય છે તેવાજ સહજ ભાવે ઘોઘીને અંદર આવવા કહ્યું ... 

ઘોઘીએ મનના ભાવ ચહેરા પર તો આવવા ના દીધા પણ ચરણમાં એની અસર વર્તાઇ રહી હતી... 

ધીમા પગલે ઘોઘી ભીતર આવી અને પેલી છોકરી જવા માટે ઊભી થઈ... 

ચાલ ત્યારે ઘોઘા હું નિકળું ફરી મળીશું... 

ઘોઘાએ હસતાં વદને એ છોકરીને વિદાય કરી ...  

દરમિયાન ઘોઘી અને પેલી છોકરીએ સામ સામે મર્માળું હસી લીધું... 

પેલી છોકરી ગઈ હવે ક્યારની ચહેરાના ભાવ છુપાવી મનમાં સમમીને બેઠેલી ઘોઘીએ ઘોઘાને  

રિમાન્ડ પર લીધો... 

ઘોઘીના સવાલોના જવાબ ઘોઘો ઉડાવ અને મજાકમાં આપવા લાગ્યો... 

ઘોઘી :- ધોધા કોણ હતી એ...? 

ઘોઘો :- છોકરી... 

ઘોઘી :- અક્કલ વગરના એ તો મે પણ જોયું ... 

ઘોઘો :- તો પણ પૂછે છે ! ખરી છે યાર તું પણ ...  

ઘોઘી:- હું એમ પૂછું છું તારે એની સાથે શું સંબંધ છે...? 

ઘોઘો:- હસતાં હસતાં , મારે ...! ? 

મારે એની સાથે કે એને મારી સાથે ...? 

ઘોઘી ગુસ્સે થઈ ને :- હાં હવે , ચાલને એ કહે એને તારી સાથે શું સંબંધ ? 

ઘોઘો ફરી હસવા લાગ્યો હસતાં હસતાં ઘોઘો કહે ઘોઘી કેવા કેવા સવાલ કરે છે તું ... 

એને મારી સાથે શું સંબંધ હોય એ મને કેમ ખબર પડે...

ઘોઘીએ સખત ગુસ્સે થઈને હમેશ માફક ઘોઘાની સાથળ પર જોરદારનો ચિટિયો ભર્યો... 

ઘોઘાએ ઘોઘીની નાજુક આંગળીની ચિપટીમાથી પોતાની સાથળને છોડાવતા ઑ..ઑ..ઑ... 

ઘોઘી....ઇ..ઇ..ઇ...ઉહકારા કરતાં ઘોઘીના નાજુક હાથને હડસેલો મારતા કહ્યુ, આમ હોય...?

ઘોઘી:- હાં એમજ હોય ઘોઘા...આમજ હોય.. 

શા માટે તું ઉડાવ જાવાબ આપી રહ્યો છે ..?

ઘોઘીના તીણા ચીટીયાના કારણે ચચરતી સાથળને પોતાની હથેળી વડે પંપાળતા ઘોઘો બોલ્યો :-

હું ઉડાવ જવાબ આપું છું કે તું વિચિત્ર સવાલ કરે છે ...? 

ઘોઘી જાણતી હતી કે,  ઘોઘો સીધો જવાબ નૈ આપે, હવે આને સીધોજ મનમાં ઘૂંટાતો સવાલ કરવો પડશે.. આ અક્કલ મઠાને અકડાઈને પૂછીશ તો સરખો જવાબ નૈ મળે, પપલાવીને જ પૂછવું પડશે . 

આમ વિચારી ઘોઘી ઊભી થઈ પાણીયારા તરફ ગઈ પાણીનો ગલાસ ભર્યો અને ઘોઘા પાસે જઈને ધર્યો .. 

લે પાણી પી લે એટલે તારું મગજ જરા શાંત થાય .... 

ખરેખર મગજ તો ઘોઘીનું અશાંત થઈ ગયેલું, 

ઘોઘાને પેલી છોકરી સાથે જોઈને ... 

ઘોઘાએ પાણીનો ગ્લાસ હાથમાં લેતા ઘોઘીને કહ્યું ; અરે, પણ હું ક્યાં અશાંત છું હું તો શાંત જ છું !

ઘોઘી:- હવે લપ ના કર.. ને. હ. 

ચૂપચાપ પાણી પી, પછી, 

મારે તને એક સવાલ કરવો છે..! 

ઘોઘો :- અચ્છા ... એટલે તને જવાબ દેતા મારૂ ગળું સુકાય એ પહેલા તુ ભીનું કરાવે છે કેમ ..! 

ઘોઘી :- હાં એમ સમજવું હોય તો એમ ..! 

ઘોઘો ફૂંકી ફૂંકીને ચાય પીતો હોય એમ પાણી પીવા લાગ્યો... 

"આમ ઘોઘો સાંકેતિક ઈશારો કરતો હતો કે, 

આજે ઘોઘી સરખી તપી છે એટલે, 

હવે ઘોઘી જે સવાલ કરશે તે ગરમા ગરમ જ હશે... 

તેથી ફૂંકી ફૂંકીને જવાબ આપવા પડશે.!  

ઘોઘાને ફૂંકી ફૂંકીને પાણી પીતા  જોઈ ઘોઘીનો પીતો ગયો .... 

શું આમ ચાયની માફક ફૂંકી ફૂંકીને પાણી પીવે છે...

ઘોઘો મૂછમાં મલકતા બોલ્યો :- તૈયારી કરું છું.! 

ઘોઘીને ઉપરથી ગયું.  

ઘોઘાનું ગ્લાસમાનું પાણી પીવાઇ ગયું, 

હવે મપાવાનું હતું ... 

ક્રમશ:-

https://m.facebook.com/photo.php?fbid=644151385694566&id=100002991311961&set=a.119481608161549&mibextid=UyTHkb


અનંત હંમેશા કૈક ચીત્ર વીચીત્ર યા અટપટુ 

બોલવા લખવા ટેવાયેલો હતો એ ટેવવશ 

અનંતે વર્ષો પહેલાં લખ્યું હતું કે, 

*બ્લાસ્ટ*

અંગારા થી દાઝેલો "અનંત" બરફથી બીવે છે.!

જેમ છાસ નો દાઝેલો દુધ ફુંકી ફુંકી ને પીવે છે.!

"અનંત" 

તારા માટે મહેનત કરવા...

લુઉઅ....

આમ તો જો કે પેલ્લા આળસ થૈ ગૈ તી મને...

અને હું જર્રાય મથવા માંગતો નોતો.. 

અકલે,

મથવા નો વીચાર માંડી વાળીને

ભાઈબંધના જુના ઝર્રઝર્રીત કાગળીયા

ઉકેલી લખવા ની ઈચ્છા સવારથી હતી..

અને પછી એજ કરવા માંડ્યો... 

ત્યાં અચાનક જ મન્ને અગાઉ ઉકેલાય ચુકેલો...

ભાઈબંધે વર્ષો પહેલાં લખેલો કાગળ હાથ લાગ્યો..

******

"અનંત" શોધે છે તેને અચુક રસ્તા હજાર મળે છે.!

હર એક દીશા માંથી "અનંત" નવા વીચાર મળે છે..!

"અનંત" 

અન્ને પછી મન્ને ચાનક ચડી... 

અકલે તરત મે કાઢી હડી..

અને શોધી લાવ્યો....

ગીતની એકોએક કડી...

શબ્દો શ્વર અને સંગીત સમેત...

દે દે, દે દે દ્દે ત્તાલ્લી... 

Movie/Album: लिबास (1988)

Music By: आर.डी.बर्मन

Lyrics By: गुलज़ार

Performed By: लता मंगेशकर

सिली हवा छू गयी, सिला बदन छिल गया

गीली नदी के परे, गीला सा चाँद खिल गया

सिली हवा छू गयी...

तुमसे मिली जो ज़िन्दगी, हमने अभी बोयी नहीं

तेरे सिवा कोई ना था, तेरे सिवा कोई नहीं

सिली हवा छू गयी...

जाने कहाँ कैसे शहर, ले के चला ये दिल मुझे

तेरे बगैर दिन ना जला, तेरे बगैर शब न बुझे

सिली हवा छू गयी...

जितने भी तय करते गए, बढ़ते गए ये फासले

मीलों से दिन छोड़ आये, सालों से रात ले के चले

सिली हवा छू गयी...

હવે આમાય કાંય લૌચા થાય તો માર્રો વાંક્ક નૈ..

સાંભળી ને કેજે આખે આખુય સંભળાયુ કે નૈ..

*બ્લાસ્ટ*

લૂઉઅ, 

તારા માટે ગીત શોધવા આળસ ખંખેરી મહેનત કરવા, 

મને પ્રેરણા આપી, વર્ષો પહેલાં અનંતે લખેલા શબ્દોએ.!

https://fb.watch/pubWjszx9H/?mibextid=UyTHkb