વર્ષો પહેલા ભાઈબંધે રાત્રીના સુમારે....
એક રચના કરી 'તી અંધારે અંધારે...
જ્યારે અમે ત્રણેય મહોલ્લામા મળતા ત્યારે...
એને રાતના સવાર જેવુ લાગતુ...
અને દિવસે લાગતુ અંધારા જેવુ.
અકલે એક દિ' મારાથી પૂછાય ગ્યુ ભૂલથી,
મે કહ્યુ શુ યાર આમ રોજ ઊઠીને રાતભર જાગવાનુ હોય..
અકલે એણે શીઘ્ર કહ્યુ કે...,
હું પણ નિસાચર આ રાત એટલે કે સવાર આ મારી છે.
ખબર નૈ શું કારણ છે ? કે, મનેય રાત આટલી પ્યારી છે.
ચેતીને રહેજો નહિતો ડૂબી જશો, સમંદરની સખી છે !
"અનંત"આ આંખો મારી નદી છે. પણ ખારી ખારી છે.!
"અનંત "
પછી હુ ભાનમા સમજી ગ્યો અકલે સૂઈ ગ્યો...
શાનમા હુ ક્યારેય કશુજ સમજતો નથી અકલે... 😇
બ્લાસ્ટ :-
" પારકી થાપણ ને પોતાનુ ડહાપણ"
આ ખોટાને અકલે કે, ફોટાને અને,
રચનાને કાયજ..!
લાગતુ વળગતુ નથી...!
વળગાળ તો ભૂતને લાગે...! 😇
https://www.facebook.com/share/gvds4qLceSL7fynJ/?mibextid=oFDknk

No comments:
Post a Comment