બ્લાસ્ટ:-1 "અનંત"
ઘણું બદલાય છે, મગર બધુજ નથી બદલાતું...!
બધુજ બદલાય છે, મગર ઘણુય નથી બદલાતું...!
"અનંત"
બ્લાસ્ટ:-2
જ્ઞાન જ્યારે સરળતાથી પ્રાપ્ત થવા લાગે છે ત્યારે....
"અજ્ઞાની" લોકો દ્વારા એનો દુરૂપિયોગ વધી જાય છે...!
"અજ્ઞાની"
દોસ્ત અરૂણ વર્ષો પહેલાં ભાઈબંધે લખેલી આ વાત પર તે સવાલ ઉઠાવ્યો હતો કે એવુ કેમ?
તો સાંભળ દોસ્ત
ઘણુ બદલાય છે મગર બધુ નથી બદલાતું.
બધુજ બદલાય છે મગર ઘણુ નથી બદલાતું.
તારો સવાલ, એવુ કેમ.? નો જવાબ આપુ તો,
મારી સમજણ મુજબ એનો અર્થ એવો થાય છે કે,
તારૂ જ ઉદાહરણ આપી સમજાવુ તો,
સમય જતાં બધુ બદલાય છે.
જેમ કે તારા કાળા વાળ ધોળા થઈ જશે.!
તારૂ શરીર ઘરડું થઈ જશે.!
મગર તારો સ્વભાવ નહીં બદલાય.!
એજ રીતે
બધુજ બદલાય છે, મગર ઘણુય નથી બદલાતું..
જેમ કે તારી આસપાસ ના લોકો તારા સ્વભાવના કારણે
બદલાઈ જશે અને આ હકીકત જાણવા છતાં
તારા ઘમંડી સ્વભાવ માં કોઈજ બદલાવ નહીં આવે.!
મારી સમજણ મુજબ મે તને તારા એવુ કેમ.? સવાલ નો જવાબ આપ્યો અને મારી સમજણ મુજબ સમજાવ્યું.
ભાઈબંધ ની સમજણ અલગ હોઈ શકે છે.
અરૂણ આ સહજ વાત સ્વીકારી લે તો કદાચ બધુ બદલાય શકે..!
https://www.facebook.com/share/VYWneLBoV739CdKM/?mibextid=oFDknk



No comments:
Post a Comment