Thursday, 14 March 2024

હું આ જાણકાર જણ નુ સન્માન કરૂ છું

 


:D :D :D જોરદારનું હસવું આયુ.  યાર મારુ તો  પેટ દુખી આવ્યું   ....:)  

Shri Kkparmar યારઆનંદ ભયો  તમે તો ગમ્મત સાથે ઊંડુ  જ્ઞાન આલ્યું....:)  

હું તમારી લાગણી સમજી શકું છું ... 

મૂર્ખ સાથે મગજમારી કરી તેથી તમે મને વાઢયા ....( મે જીભડી કાઢી..) :)  

ભલે તમે મને વઢયા, હું એજ લાગનો છું,  વઢો , હજુ વઢો તમતમારે આ જરૂરી છે ..! 

નૈ તો હું નૈ સુધરું... ( મે ફરી જીભડી કાઢી ઐ ) ..:) 

અને હવે હું તમારા શબ્દો ને તમારા નામ સાથેજ 

(વળી ક્યાંક તમેય... :) 

તો તમારા જ નામ સાથે અને અતિ આદર સાથે 

હું તમારી વાત ફરી જાહેરમાં રિપીટ કરીશ ... :)    

કેમકે તમારા શબ્દો નો પડઘો 

ભ્રહમાંડ ને ભેદીને દૂઉઉઉઉર.....

દૂર સુધી જઇ શકે એમ છે ... :) 

તો, Shri Kkparmar વ્હાલા દોસ્ત 

તમારા ઉતમ અને જ્ઞાન ભર્યા શબ્દો માટે .... 

હું  Katira Paresh આપ શ્રી ને 

 "અનંત" એવોર્ડ થી સન્માનીત કરું છું ... :) 

@@@@@@@@@@@@@@@@@@@@@@@@

શ્રી કુમાર ઉવાચ.! 

Shri Kkparmar શુ પરેશભાઈ તમેય……તે……!!

એક સમજદાર અને એક અણસમજુ ઝગડે ત્યારે હંમેશા વાંક સમજુનો જ આવે ! એતો અણસમજુ છે ! તમારેતો સમજવુ જોઈએને !!! લોકો આવુજ કહેતા હોય છે ! જેવી રીતે ગાંધારી એ મહાભારત નાં યુધ્ધ પછી કૃષ્ણ ને ' તમે ઈછ્ત તો આ યુધ્ધ અટકાવી શક્યા હોત ' કહી ને શાપ આપેલો ! ( લુચ્ચી , સ્વાર્થી ને ખરેખર આંધળી ગાંધારી ! )

આખી દુનિયા ભગવાન વેદ વ્યાસ નાં એઠા શબ્દો જ બોલે છે અને લખે છે ! આજસુધી કોઈ માયનો લાલ કે લાલી એ એકપણ નવા શબ્દ ને સુંઠ ખાય ને કે જણ્યા હોય એવુ મારી જાણમાં નથી ! જેવી રીતે તમે ક્યારેય ન જોયેલુ હોય એવુ તદ્ન નવાજ પ્રકાર ના પ્રાણી નુ ચિત્ર કાગળ પર ન દોરી શકો ! જોયેલુ અંદર આવીજ જાય ! ( બહુ ઉંડી વાત છે ) એમજ નવા શબ્દ નું સર્જન પણ શક્ય નથી ! આ દુનિયા માં જે છે તે પહેલા જે હતુ એમાથી જ બનેલુ છે ! ( વળી પાછી બહુ ઉંડી વાત ! ) તમે ઘોડા નો ' Y ' લઈને અને ગધેડી નો ' X ' લઈ ને' Xy ' નવુ વર્ણશંકર જનાવર બનોવો ને એ મારુ જણેલુ છે એવો દાવો કરનાર ની મનેતો દયા આવે છે ! બીજા તો કુદે તમે પણ શુ હારે હારે કુદો છો !!

શુ પરેશભાઈ …તમેય ……તે ……!!

https://www.facebook.com/share/hNHDfCswbcgiTz8z/?mibextid=oFDknk


Comments

Pravin Miyaatra
પરમાર ને સલામ કે
પરેશ ને?
Shri Kkparmar
શુ કહુ મિત્ર પરેશભાઈ અજ્ઞાન માણસ ને મારી નાખે છે જીવતે જીવ !
Shri Kkparmar
પ્રવિણ મિયાત્રા અમે બંને આપના મિત્રો છીએ ! સલામ રહેવાદો ! આપણીવચ્ચે પ્રેમ છે એમાજ સાચી મોજ છે ! ખરુને મિત્ર !
નિર્દોષ ગુનેહગાર
જો પછી સલામ સામે હું પણ સલામ ઠોકીશ .........
પછી મને કેતો નૈ...🙂
નૈ તો શ્રી ભઈ કે છે ઇ માની જા..! 🙂
Shri Kkparmar પ્રવિણ મિયાત્રા અમે બંને આપના મિત્રો છીએ ! સલામ રહેવાદો ! આપણીવચ્ચે પ્રેમ છે એમાજ સાચી મોજ છે ! ખરુને મિત્ર !
શ્રી ભાઈ તમારી વાત પર મે મહોર મારી .... 🙂
Pravin Miyaatra
તો જીદગી ની ઝંઝાળમા એવા ગુંથાય ગય છે કે હવે આતરફ ડોકીયા પણ નથી કાઢતા ભાઇ😢😢😢

નિર્દોષ ગુનેહગાર
ह अ साची वात छे हो Shri Kkparmar...ने कांक वांकुचुंकु पड्यु लागे छे....☺





No comments:

Post a Comment