Monday, 4 March 2024

તમે કોઈને રાજી નહીં કરી શકો

*બ્લાસ્ટ* 

તમે ખુશ રહી શકો, 

તમે હર ક્ષણ પરમ ચરમ અખંડ આનંદની 

સ્થિતિ માં રહી શકો. 

કેમકે એ તમારા હાથમાં છે, 

અને બીજુ કારણ એ છે કે તમે સંતુષ્ટ છો.! 

તમને જે મળ્યું, હિશાબ મુજબ 

જેટલુ પણ મળ્યું તેનાથી સંતુષ્ટ છો તમે. 

મગર તમે કોઈને રાજી નહીં કરી શકો.! 

તમે કોઈ પણ ને આનંદ નહીં આપી શકો.! 

કેમકે એ તમારા હાથમાં નથી.! 

હાં તમે ચોક્કસ પ્રયાસ કરી શકો. 

કરી જુઓ.! 

અસંતુષ્ટ છે સૌ કોને આપશો..? 

શું આપશો.? કેટલું આપશો.?

"અજ્ઞાની* ઓછુ જ પડશે.! 

લેનાર ને, તમે ગમે તેટલું આપશો.!

" અજ્ઞાની "


No comments:

Post a Comment