Friday, 9 August 2024

હોય, કેમ ન હોય આ રોગ પ્રાકૃતિક છે.!

તડપ હોય કેમ ન હોય આ રોગ પ્રાકૃતિક છે.! 
"અનંત" તડપ બંને તરફ સરખીજ હોય છે.!
એ વાત નોખી છે કે ઓલી પા' લજ્જા હોય છે, 
શરમ હોય છે. 
મગર અનંત ઊંડાણે ઉતરી આ તારણ પર આવ્યો છું કે, 
આ પા'કરતા ઓલી પા'ની તડપ 
અધીક હોય છે.! 
"અનંત" 


https://youtu.be/jow10yFXiD4?si=fJl5xNNCUJXluXGB

https://youtu.be/Q1lDsEpLwDI?si=UHX68hHTDfocbc1v
https://youtu.be/s6Zcs6xCnbY?si=KY9PcQq6Z3NcCmV5

No comments:

Post a Comment