તડપ હોય કેમ ન હોય આ રોગ પ્રાકૃતિક છે.!
"અનંત" તડપ બંને તરફ સરખીજ હોય છે.!
એ વાત નોખી છે કે ઓલી પા' લજ્જા હોય છે,
શરમ હોય છે.
મગર અનંત ઊંડાણે ઉતરી આ તારણ પર આવ્યો છું કે,
આ પા'કરતા ઓલી પા'ની તડપ
અધીક હોય છે.!
"અનંત"
https://youtu.be/Q1lDsEpLwDI?si=UHX68hHTDfocbc1vhttps://youtu.be/s6Zcs6xCnbY?si=KY9PcQq6Z3NcCmV5
No comments:
Post a Comment