Saturday, 12 July 2025

જ્યાં સમજણ મળે છે,

"અનંત" તારા સાનીધ્ય થકી,
અને, 
તારા સાનીધ્ય પછી, 
જીવનમાં એટલો બધો ફર્ક પડી ગયો છે કે, 
હવે કોઈજ ફર્ક પડતો નથી.!
"અનંત" 






*બ્લાસ્ટ* 
 જ્યાં સમજણ મળે છે,ત્યાં સંસાર ફળે છે.! 
"અજ્ઞાની " એક ની સમજણ ના અભાવે, 
આ સંસાર માં બીજો જીવ તરફડે છે.! 
જો કે પછી તો હિશાબ સમજતો એ સમજુ 
જીવ સમજી જાય છે, નીજ સમજણ થકી. 
તેથી પછી કોઈ વાતે એ દુ:ખી થતો નથી.
ખુશ રહે છે એ તમામથી જે કૈં મળે છે.! 
સમજી ગયો જે હિસાબ "અનંત" યુગોનો,
એ હર હાલ માં પરમ ચરમ અખંડ" અનંત" અલૌકિક આનંદ અનુભવે છે.! 
"અજ્ઞાની" 


 

No comments:

Post a Comment