"અનંત" તારા સાનીધ્ય થકી,
અને,
તારા સાનીધ્ય પછી,
જીવનમાં એટલો બધો ફર્ક પડી ગયો છે કે,
હવે કોઈજ ફર્ક પડતો નથી.!
"અનંત"
*બ્લાસ્ટ*
જ્યાં સમજણ મળે છે,ત્યાં સંસાર ફળે છે.!
"અજ્ઞાની " એક ની સમજણ ના અભાવે,
આ સંસાર માં બીજો જીવ તરફડે છે.!
જો કે પછી તો હિશાબ સમજતો એ સમજુ
જીવ સમજી જાય છે, નીજ સમજણ થકી.
તેથી પછી કોઈ વાતે એ દુ:ખી થતો નથી.
ખુશ રહે છે એ તમામથી જે કૈં મળે છે.!
સમજી ગયો જે હિસાબ "અનંત" યુગોનો,
એ હર હાલ માં પરમ ચરમ અખંડ" અનંત" અલૌકિક આનંદ અનુભવે છે.!
"અજ્ઞાની"




No comments:
Post a Comment