નિર્દોષ ગુનેહગાર shared a memory.
દિમાગનુ દહી ના કર...! અંતે, કમાન ઘોઘીની છટકી ગૈ.. હો,,, હોઠ સુધી આવેલી વાત..! હોઠ પરજ અટકી ગૈ.... જોકે ઘોઘી ઊતાવડી થૈ... અકલે.... ગુસ્સાયેલી ઘોઘીને, ઘોઘાની અધુરી વાતથી અકળયેલી ઘોઘીને, ઘોઘાએ કહ્યુ. ભૈ હુ કૌ કૌ ત્યા તુ ઊતાવડી થૈ... એમા મારો શુ વાંક..! હુ પુરી વાત કરૂ એ પહેલા... તારા 'હો', નો મતલબ? એમ સવાલ તે શું કામ કર્યો..? હવે હુ નૈ કૌ.. તુ જાતે સમજી લે.... હુહ્ ! એમ છણકો કરી ઘોઘી ગૈ તે ગૈ... હજુ ડોકાઈ નૈ.... પછી એ બન્ને વચ્ચે શું બન્યુ...? ઈ મન નથ ખબર..!
દિમાગનુ દહી ના કર...!
અંતે, કમાન ઘોઘીની છટકી ગૈ..
હો,,,
હોઠ સુધી આવેલી વાત..!
હોઠ પરજ અટકી ગૈ....
જોકે ઘોઘી ઊતાવડી થૈ...
અકલે....
ગુસ્સાયેલી ઘોઘીને,
ઘોઘાની અધુરી વાતથી અકળયેલી ઘોઘીને,
ઘોઘાએ કહ્યુ.
ભૈ હુ કૌ કૌ ત્યા તુ ઊતાવડી થૈ...
એમા મારો શુ વાંક..!
હુ પુરી વાત કરૂ એ પહેલા...
તારા 'હો', નો મતલબ?
એમ સવાલ તે શું કામ કર્યો..?
હવે હુ નૈ કૌ.. તુ જાતે સમજી લે....
હુહ્ ! એમ છણકો કરી ઘોઘી ગૈ તે ગૈ...
હજુ ડોકાઈ નૈ....
પછી એ બન્ને વચ્ચે શું બન્યુ...?
ઈ મન નથ ખબર..!
https://www.facebook.com/katira.paresh/posts/pfbid0C4GZVMdwYQB7w5eGiTeJG1cPobJ9VSQUxcDvx8emP8evWyNP54Nhkikxzgzf8PfRl?__cft__[0]=AZVEPAsITFut1mksYKwmNNarllGkK6cY_OHx8hrz92d8L0L8Avp3kH6DMMmCWjZwYuagRqz_8dTo6BpWCoQnX9wGcg_Y4jT0nMu5_PE6a8F9WBWD4EjBMQ63FkiQPX1KSt8dNx2kUN9SttxkDLSN2POR2L8hMQyVws5K7LtzyYHGMg&__tn__=%2CO*F
નિર્દોષ ગુનેહગાર shared a memory.
हां तो.! चित्र मात्र चोर्यु छे...!
तारु चीत तो नथी चोर्यु मे..
एमा आकलो गुस्सा शु करवानो होय....
आखा गामने खबर छै के हु
चित्र चोर छु तने खबर ना होय एमा मारो शु वांक..!



No comments:
Post a Comment