
હાથ લંબાવ્યા ભેરો, કોઇ ખેંચીને ભીતર લ્યે...
એ ઘટના પણ.! જોકે, ઝણઝણાવે એવી હોય છે... 
!
!
!
!
!
!
કો'ક કો'ક દિ' આવુ કાંક થાય તો,,,
ક, તિરાની કલમને પણ...!
વાઈબ્રેસન થાય...
અકલે કે, ઝણઝણી જાય...
તો, એમા હુ શું કરૂ લે પણ..! 
Shree Nasibગઇ કાલે રાતે અમે બંને ફોન પર વાત કરતા હતાં, જેવો ફોન ઉપાડ્યો કે તરત જ એને મને કહ્યું," તુ તૌ જો સાવ કેવું કરે છે ?" Msg પર વાત કરતા કરતા અચાનક ચાલી ગઇ ને મે મોકલેલ msg જો કોઈ બીજુ વાંચી લેત તો... એની વાત નો જવાબ તૌ મે આપ્યો પણ એને કહેલું કે 'તુ તૌ જો સાવ કેવું કરે છે ' એ શબ્દ હજી મારા મન મા ચાલી રહ્યાં હતા...ત્યાં તૌ ફરી થી એનાં શબ્દો મારા કાને પડ્યા કે બોલ ને કેમ ચુપ થય ગઇ ..તને કવ છું સાંભળે છે ક્યાં ખોવાઇ ગઇ... ને મે ફક્ત હમ કહી ને કહ્યુ બોલ....વાત તો પુરી થય ગઇ પણ હજીયે એનાં શબ્દો મને વિચારતી કરી રાખી છે હજી પણ હુ ત્યાં જ થંભી ગયેલી છું કૈ "તુ તૌ જો સાવ કેવું કરે છે " .. .....
Shree Nasibaatlu dyan thi na sambdho me mari andar gnu sangrelu che kyak e bhar aavi jase.....
નિર્દોષ ગુનેહગારચલો તો હવેથી બે ધ્યાન થૈ ને સાંભળીશ...
ઠીક છે..!
નૈ તો નાહક ઊભરો આઇ જશે નૈ..!
મજ્જાક પુરી...

!
!
!
!
અગર કહીને તારૂ હૃદય હળવુ થતુ હોય તો..!
હુ સાંભળીશ...
એ સુખ દૈ શકીશ પણ !
દુ:ખ લૈશ નૈ કૈ દૌ છુ..!
જોકે, પછી તો રહેશેજ નૈ....

https://www.facebook.com/katira.paresh/posts/pfbid0B77oB1VkiP41QzxNgQivG4141uaZJ7h8YBTJxSF6QdaaSjeyUKWBk5NvsDzEqZFLl?__cft__[0]=AZVbRs1pv_wAOqx47altjDtjCUFqjhGzZXYbLZ9JwjIrV_LKCcO7tkr01AXKWmAkOi50C2iGSFUoUx80MWZjR-YkqKy6nfKDnB9GOZrs-rdrpiDkBCTo4XfekrUYDGyQqIU3oIrFvZDIZLxaANljQ044jU7AKRwjh4T79PykmFolVQ&__tn__=%2CO*F
નિર્દોષ ગુનેહગાર
હાથ લંબાવ્યા ભેરો, કોઇ ખેંચીને ભીતર લ્યે...
એ ઘટના પણ.! જોકે, ઝણઝણાવે એવી હોય છે... 
!
!
!
!
!
!
કો'ક કો'ક દિ' આવુ કાંક થાય તો,,,
ક, તિરાની કલમને પણ...!
વાઈબ્રેસન થાય...
અકલે કે, ઝણઝણી જાય...
તો, એમા હુ શું કરૂ લે પણ..! 
No comments:
Post a Comment