Saturday, 11 April 2026

શોધે છે તેને અચુક મળે છે..!

અનંત યુગો પહેલાં કોઈ કારણવશ વિખુટા પડેલા બે આત્મા.! શરીર સમેત એક બીજા ને શોધે છે! અનંત યુગો થી.! 

શોધે છે તો ચોક્કસ એક ના એક દિવસ મળી પણ જશેજ.!

શોધે છે તેને અચુક મળે છે..! 

અનંત યુગો જુનો પ્રેમ પણ.! 

"અનંત" 

शीखा नहीं हमारे दिल ने, 

प्यार मे धीरज खोना। 


https://youtu.be/iK0tbEJxZXE?si=YsuwAqxP1sDb4Prp



https://youtu.be/zMmKRhg-GFE?si=4PqdRL-Kz8nlrxTP

No comments:

Post a Comment