Monday, 13 April 2026

अध्यात्मिक दादा।

 दादा ! उमदा !

व्यक्तीत्व सभर छे.! 

दादा !

उडा वीचार सभर छे !

दादा आघ्यात्मीक छे..!

आवा मजाना दादाना 

ज्ञान सागरमा स्नान पान करवा मले 

ए कोई नानी धटना ना कहेवाय ...

आ भवमा आटलु तो बो केवाय ...

https://www.facebook.com/share/p/1aJ6DTD26o/





થોડા દિવસ પહેલા હુ સાવ આવો થૈ ગયેલો.... 
અકલે આમ તો જોકે સાવ બાવો થૈ ગયેલો.... 
અને પછી...??? 
!
!
!
!
પછી ની ઉછીની વાત પછી... 
એ વાત કેવાનો અતારે ટેમ નથી....
https://www.facebook.com/share/p/1Ect2bgFZ9/


"અનંત" ઘણું આપણા હાથમાં હોય છે.!
"અજ્ઞાની" બધુ આપણા હાથમાં નથી હોતું.! 
"બંને ભાબંધો*


No comments:

Post a Comment