Saturday, 2 May 2026

લૂઉઅ આ તો જરા નવરા બેઠા ખણખોદ....




લે આલે.! આલે લે..!

આયા કણે પાછું ભૂત થયું.!?

કે પછી હું ભૂત જેવો હૈશ.!

અકલે મને એવું દેખાય છે, નથ દેખાતું..

કંઈ હમજાતું નથ..!

દેખાય છે પણ દેખાતું નથી..!

લખાય છે પણ લખાતું નથી..!

કેવી અગોચર...

આ...!

દૂનીયા.....

પણ..!

લૂઉઅ... 

આ તો જરા, 

નવરા બેઠા ખણખોદ....

વીચીતર ભાવ-હાવ વાળું પીળું ચીતર....

ધારી લો....

https://www.facebook.com/share/p/1Hg3UUY8hk/


No comments:

Post a Comment