*****************************
****************************************
Saumya Joshi જી ... :) આજેય મજ્જા આઈ ગઈ .... :)
બન્ને ઉલ્લુ એક બીજાને મૂર્ખ બનાવે છે ....:) :) :)
પૂરી દુનિયાના સાહિત્ય, ફિલ્મ અને ટેલીવિઝનમાં એક મત સામાન્ય જોવા મળે છે.
બધા જ પુરુષોનું એમ માનવું છે કે કોઈ પણ પુરુષ સ્ત્રીને સમજી શકવા અસમર્થ છે.
ગઈ કાલે ફેસબુક પર એક નવા મિત્ર સાથે ચેટ દરમ્યાન આજ વિષય છેડાયો.
એમણે તો જાહેર કરી દીધું કે 'નારાયણ પણ નારીને ઓળખી નથી શક્યા તો મારું શું ગજું?'
પછી મારાથી રહેવાયું નહિ. નવા મિત્ર હતા તો ય પરખાવી જ દીધું કે '
આ દુનિયાનું સૌથી મોટું ગપગોળું છે.
નર જો નારીને ઓળખી/સમજી શક્યો નથી તો નારી ય ક્યાં નરને ઓળખી/સમજી શકી છે?
ફરક માત્ર એટલો જ છે કે નારીઓને આવી બાબતે ફરિયાદ કરવાની આદત નથી.
અને અમે ચલવી લઈએ છે. જ્યારે તમે જ્યાં હોય ત્યાં
આ બાબતે રમુજી ટુચકાઓ કહેતા ફરો છો .
અથવા પાંચ પુરુષો ભેગા કરીને બીયર પીતા પીતા સુફિયાણી ચર્ચાઓ કર્યા કરો છો!'
હવે તમે જ કહો મેં કઈ ખોટું કહ્યું?!!!
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
હાં... :) કહ્યું ...:)
આને ચલવી લીધું કેવાય ...? :) મે જીભળી પણ કાઢી...
આ ફરિયાદ નથી તો બીજું શું છે ...? :) વળી પાછી મે જીભળી કાઢી...:)
પુરુષ ટુચકા જ કરે છે તમે વાર્તા કરી , કરો છો ...:)
પાંચ પુરુષો ભેગા કરીને બીયર પીતા પીતા સુફિયાણી ચર્ચાઓ કર્યા કરો છો!'
અને પાંચ સ્ત્રીઓ ચાય પિતા પિતા ફિસિયારીઓ મારે છે ...! :)
હળવી ગંભીર મજાક પૂરી .... :)
ગંભીર હળવી વાત હળવાશથી શરૂ... :)
હકીકતમાં સ્ત્રી અને પુરુષ બન્ને ખોટાળા છે ....!
બ્લાસ્ટ :- 1
"હું તને સમજી નથી શકતો /શકતી."
મતલબ પુરુષ કહે છે :- સ્ત્રીને સમજવી અઘરી છે ...!
સ્ત્રી કહે છે :- તે પુરુષને સમજવો પણ ક્યાં સરળ હોય છે...!
બન્ને ઉલ્લુ એક બીજાને મૂર્ખ બનાવે છે ....:)
પુરુષ સ્ત્રીઓને કે સ્ત્રીઓ પુરુષને ઇમ્પ્રેશ કરવા પણ આવું જુઠ્ઠું બોલતો/બોલતી હોય એવું બની શકે..!
બાકી "હું તને સમજી નથી શકતો /શકતી." ..
આટલું કહેવા ઘણું બધુ સમજવું પડતું હોય છે ... !
આટલું કહેવા ઘણું બધુ સમજવું પડતું હોય છે ... !
ખૂબ ઊંડી સમજના અંતે આ "હું તને સમજી નથી શકતો /શકતી."
એવું છેતરામણું વાક્ય બોલાય છે ....:)
એવું છેતરામણું વાક્ય બોલાય છે ....:)
એક બીજાને ઓળખ્યા સમજ્યા વિના ,
એક બીજા માટે આવડો મોટો અભિપ્રાય આપવો શક્ય જ નથી..!
એક બીજા માટે આવડો મોટો અભિપ્રાય આપવો શક્ય જ નથી..!
હકીકતમાં તો "સમજી નથી શકતો/શકતી "
એની બદલે સમજાવી નથી શકતો/શકતી" બન્ને એમ કહેવા માંગતા હોય છે /
એમ જ કહેવું જોઇયે..:)
એમ જ કહેવું જોઇયે..:)
પણ હાર માનવા એકેય તૈયાર નથી....!
બ્લાસ્ટ :- 2
ભાઈબંધે વર્ષો પહેલા વર્ષોના અનુભવના અંતે લખ્યું હતું.
"અનંત" અન્ય ને સમજાવી સમજાવી એટલું થાકી જવાયું....
ને અંતે થાકીને એટલું સમજાયું, કે....
સામી વ્યક્તિને સમજાવવા કરતાં ખુદ સમજી જવું ખૂબ સરળ પડે છે.... !
આટલું સમજાયા પછી હવે થાક નથી લાગતો, બલ્કે ....
આ....રા......મ.... જેવુ લાગે છે ... :)
આ....રા......મ.... જેવુ લાગે છે ... :)
"અનંત"
અને પછી..........:)
ચેટ ને મારો ફેંટ ...:)
મારથીય રહેવાયું નહીં....! :)
સામે, આમ જૂના આમ નવા સ્ત્રી મિત્ર હતા તોય પરખાવી જ દીધું...:)
કે આ ગપગોળું નથી....! :)
હવે, મારુ જે થવું હશે, એ થઈને જ રહેશે... :)
બોલ પુરુષોતમ દાસ કી....
હું જાણું જ છું કોઈ નહીં બોલે .... જ....ય.... :)
જરૂર પણ નથી...!
મને મૌનની ભાષા,
તેમજ મૌનમાં અને મનમાં બોલાયેલા શબ્દો પણ સંભળાય છે, સમજાય છે...:)
હવે જીભળી તમે કાઢો.... :) :) :)
Katira Paresh shared Saumya Joshi's photo.
***********************
શેર ને માથે સવા શેર .... :)
સમજો ને યાર,,, હું સીધું જ કૌ છું ...
કે, આ પહેલા પણ આ પોસ્ટ શેર થઈ ચૂકી છે. અને એજ ફરી શેર થઈ રહી છે...!
શું યાર તમે પણ... ! મન ઘડત મતલબ નિકાળો છો.... :)
Prerana Shah & Ketaki Jani મે કહ્યું હતું ને...! કે, મારો ભાઈ બંધ કહેતો જ કે ,
હર એક સવાલ જવાબ સાથે જ જન્મ લેતા હોય છે.....
થોડો વિરામ,,,,,
( આ તો તે દિ' તમે બેઊ મને એકલાને બૌ વઢ્તા 'તા ને એટલે કૌ છું !
જાણે કેમ મને કોઇની બીક જ ના લાગતી હોય...
અરે ભૈ હું પ્રકૃતિ પુરુષ છું મનેય બીક તો લાગે કે નૈ...." સ્ત્રીની" )
વિરામ બાદ..
અને મે એમ પણ કહ્યું હતું કે, યા ખુદ ની ભીતર શોધો ,
યા મારા ત્રીજા વિશ્વના નાનકડા ઘરમાં આંટો ફેરો કરો, ઊંડા ઊતરો,
યા આસપાસ નજર કરો તો, જવાબ ચોક્કસ મળી જશે ...!
યા મારા ત્રીજા વિશ્વના નાનકડા ઘરમાં આંટો ફેરો કરો, ઊંડા ઊતરો,
યા આસપાસ નજર કરો તો, જવાબ ચોક્કસ મળી જશે ...!
અને મુજ આળસુ ને મહેનત પણ નૈ પડે... :)
ખૈર ...
આજે પણ વિના કસરતે , મહેનતે જવાબ ખુદ સામે આઈ ગ્યો... :)
ના, ના, હું નથી લાયો કૈ , એ તો આ ફેસબુક ભૈ ...
હાં એ અવાર નવાર , સમય સમય પર અને એ પણ ચોક્કસ સમય પર,
મારી મદદે નિશ્વાર્થ ભાવે હાજર થૈ જાય છે...
" શુક્રિયા, દોસ્ત ફેસબુક તને " :)
અને ફરી મને એમ થાય છે કે Saumya Joshi પણ સવાલ ઉઠાવીને પછી,,,,,
ફરી કદી અહી ફરક્યાં નહીં....!
ખૈર ...
મને બૌ ફેર નૈ પડતો .... :)
કેમકે , હું જાણું છું ! ખૂબ ભલીભાતી જાણું છું કે એ નહીં તો એની નજર હી સહી ....
અહી ફરી ગઈ છે ... "એકજ અર્થમાં"
અર્થાત એણે અહી જવાબ પર પોતાની સુંદર દ્રષ્ટિ ફેરવી લીધી છે...
aeni question...???
last માં અંગ્રેજી વાંચીને...
મારી પર બૌ શંકા ના કરવી...
ભૈ મે ગૂગલની મદદ લીધી છે .... :)
સામું શું જુવો છો !!!
https://www.facebook.com/photo.php?fbid=718539158255788&set=a.119481608161549.20378.100002991311961&type=1
Katira Paresh shared Saumya Joshi's photo.
*************************










No comments:
Post a Comment