googal indik na vandha che
Thursday, 8 December 2016
Friday, 18 November 2016
મૌસમ જેવો મીજાજ અનંતનો
... તોય કાંય નથ બોલવું મારે...
નૈ તો બોલવાના ક્યાં પૈસા છે..!?
ક, તિરા...
જોકે, બોલતા નથ આવડતુ એ પણ હકીકત છે..!
વર્ષો પહેલા ભાઈબંધે એકવાર અટપટી વાત કહેલી કે,
અનંત આનંદ આવશે...
"અનંત "જ્યારે બધા બોલતા હોય ત્યારે ચૂપ રહેવુ.
ને અવાજ સૌનો શમી જાય પછી પડઘા સાંભળવા.
તારી સકળ ખામોશી....
નૈ તો બોલવાના ક્યાં પૈસા છે..!?
ક, તિરા...
જોકે, બોલતા નથ આવડતુ એ પણ હકીકત છે..!
વર્ષો પહેલા ભાઈબંધે એકવાર અટપટી વાત કહેલી કે,
અનંત આનંદ આવશે...
"અનંત "જ્યારે બધા બોલતા હોય ત્યારે ચૂપ રહેવુ.
ને અવાજ સૌનો શમી જાય પછી પડઘા સાંભળવા.
તારી સકળ ખામોશી....
તારૂ અકળ અનંત....
મૌન......
લોક હ્રદયમા ગુંજશે યા, કો'ક હ્રદયમા ખૂંચશે...
એક નહી.! અનંત... અઢળક... સવાલ ઊઠશે...
સવાલમા જ જવાબ હોવા છતા, સવાલ પૂછશે...
"અનંત"
અકલે...
પછી જોકે એ હંમેશા પોતાની મર્જી મુજબજ વર્તતો....
અને એની મરજી તો ભૈ મૌસમ જેવી હતી.
અને, એ મૌસમી મિજાજ
લોક હ્રદયમા ગુંજશે યા, કો'ક હ્રદયમા ખૂંચશે...
એક નહી.! અનંત... અઢળક... સવાલ ઊઠશે...
સવાલમા જ જવાબ હોવા છતા, સવાલ પૂછશે...
"અનંત"
અકલે...
પછી જોકે એ હંમેશા પોતાની મર્જી મુજબજ વર્તતો....
અને એની મરજી તો ભૈ મૌસમ જેવી હતી.
અને, એ મૌસમી મિજાજ
બે મૌસમી મિજાજ
ક્યાં કદિ ધાર્યા મુજબ વર્તે છે....!?
મૌસમનો ભરોસો ક્યારેય ન કરાય...!
પછી એ કહેતો કે,
એ ક્યારે ઠારે, ક્યારે દજાડે કૈ કેવાય નૈ...
એ ક્યારે તારે ક્યારે ડુબાડે કૈ કેવાય નૈ...
"અનંત" મૌસમ તો મૌસમજ હોય છે..!
હાં, એ ક્યારે કોને કેમ રંજાડે કૈ કેવાય નૈ...
"અનંત"
જાતે બનાવેલ સૂરસૂરીયાનો બ્લાસ્ટ....
સાથે રૈ તો વાન આવે શાન તો નાજ આવે...!
ક્યાં કદિ ધાર્યા મુજબ વર્તે છે....!?
મૌસમનો ભરોસો ક્યારેય ન કરાય...!
પછી એ કહેતો કે,
એ ક્યારે ઠારે, ક્યારે દજાડે કૈ કેવાય નૈ...
એ ક્યારે તારે ક્યારે ડુબાડે કૈ કેવાય નૈ...
"અનંત" મૌસમ તો મૌસમજ હોય છે..!
હાં, એ ક્યારે કોને કેમ રંજાડે કૈ કેવાય નૈ...
"અનંત"
જાતે બનાવેલ સૂરસૂરીયાનો બ્લાસ્ટ....
સાથે રૈ તો વાન આવે શાન તો નાજ આવે...!
https://www.facebook.com/share/p/18RRHdN9yc/
Saturday, 22 October 2016
“અનંત કાળથી ભટકતો અજ્ઞાની” : અનંત ની અધુરી વાતો
“અનંત કાળથી ભટકતો અજ્ઞાની” : અનંત ની અધુરી વાતો
જૂનામાં જૂનૂ....
મિક્સ ક્ઈરૂ અકલે નવા જેવુ લાગે..!
એમા કૈ નવાઈ... હુ એમ કૌ છુ...!
અનંત આમ શરમાળ પણ આમ બે, શરમ...
એવો અનંત આખો દિવસ મહોલ્લો ગજવતો...
અને હીશાબ મુજબ..!
હીશાબ પેટે મળેલો અકલે કે,
પોતાના હીસ્સામા આવેલ મજુરનો રોલ ભજવતો...
આમ આંખો કોરી પણ ભીતરથી ભીનો ભીનો અનંત..
પોતાના કામમા વ્યસ્ત.! મસ્ત થઈને...
मैं जिंदगी का साथ निभाता चला गया
हर फ़िक्र को धुवें में उडाता चला गया
बरबादियों का शौक माना फिजुल था,
बरबादियों का जसन मनाता चला गया
मैं जिंदगी का साथ निभाता….
जो मिल गया उसी को मुक़दर समझ लिया,
जो खो गया मैं उसको भुलाता चला गया
मैं जिंदगी का साथ निभाता…
गम और ख़ुशी में फरक ना महसुस हो जहाँ
मैं दिल हो उस मुक़ाम में लाता चला गया
मैं जिंदगी का साथ निभाता चला गया
हर फ़िक्र को धुवें में उडाता चला गया…
આ ગીત નીજ મસ્તીમા ગાતો રહેતો...
દિવસે કોરી દેખાતી એની આંખો...
રાતે ભીંજાઈને તકીયા ભીંજવી,
એ હકીકત એક માત્ર તકીયાનેજ ખબર...
એના જીવનમાં કેટલીયે છોકરીઓ આવી..
દિલ બહેલાવી અને, ચાલી ગઇ...
(એ કારણે એ સમયમાં અસમમાં. વેદનાની...
એણે, "પીંજરૂ" લખેલું...)
કેકલી એ મને પુછવુજ નૈ..! મને કૈ ખબરજ નથી..!
પછી અનંત તુટી જાય.. ને પાછો સંધાય પણ જાય...
વળી કો'ક આવે જીવનમાં અકલે....
બસ એ રીતે કોઈ આવી...
અને અચાનક ચાલી પણ ગૈ... જોકે.,
પણ એના થોડા સમયના આવા ગમન દરમ્યાન...
કૈ કેકલુય બની ગયુ, બનવા જેવુ. ન બન્યુ ને,
બનતુ એવુ કે, એ સામેથી સામે ક્યારેય ના જતો..
સામેથી આવે બોલાવે એ વાત જુદી.
એ શરમાળની બે, શર્મી એવી કે,
પેલીને સામે આવે ત્યારે કહેવા સમુ કશુજ કહે નૈ...
પણ મહોલ્લામા ફળીયાની દિવાલ પર...
મનમા જે આવે, અકલે કે મનમા જે હોય એ, એમ..!
લખી નાખે.
આમ એ મનની વાત પેલીને કહી નાખે..
એ પેલી હોય, બીજી હોય કે,
ત્રીજી ચોથી પાંચમી કે છઠી પણ હોય...
આ તો શુ છે કે મારે નામ ના લેવૂ કે દેવુ હોય,
અકલે હુ "પેલી" એમ કૌ..
હાં તો અનંત પેલીને સામે આવે ત્યારે....
જે કૈ શકતો નહોતો એ દિવાલ પર લખી આવ્યો...
પછી પેલીએ એ દિવાલ પર લખેલુ વાંચ્યુ કૈ નૈ.?
અગર, વાંચ્યુ તો, લખ્યા મુજબ કૈ કર્યુ કે નૈ..?
આ બધી મને ક્યાથી ખબર હોય ભૈ...
મને તો જુનો ઝરઝર્રીત કાગળ મળ્યો, અકલે...
એની સાથે જોડાયેલી થોડીક ઘટના યાદ આઈ ગૈ...
બસ એકલુજ...!
***તું વાંચે છે ને ???***
************************
મને એમ થાય છે કે, તારામાં હુ સમાય જાઉ.
આવ મને વીંટળાઈ તુ છાતીએ લગાવ પ્રેમથી.
હુ ભીતર ભીતર ખળભળુ છુ. વીરહ વેદનાથી
તુ આવને..! આવીને મને ઝણઝણાવ પ્રેમથી...
આવ..! આ પાગલને હજુ પાગલ બનાવ પ્રેમથી.
અને પ્રેમ શું ચીજ છે!? એ તું મને સમજાવ પ્રેમથી.
તારા પ્રેમમાં હોય જો ખરી કશક..! તો, મારા-
તરસ્યા હ્રદયને, તું દૂરથી સ્પર્શી બતાવ પ્રેમથી.
યાતો પછી એ અસર હું પૈદા કરી દઉં તારામાં.
તું એક વાર ક્ષણભર જો મારી પાસે આવ પ્રેમથી.
સાચુ કૌ છુ આ હ્રદયમાં ઘાવ અઢળક છે ! :ને દર્દ...
થોડુંક ઓછું થાય, એકા’દ ઘાવ જો તું રૂજાવ પ્રેમથી.
જરીક હવા પણ ! આપણી વચ્ચેથી પસાર થઇ ના-
શકે.! આવ એ રીતે તુ મને છાતીએ લગાવ પ્રેમથી.
સાચુ બોલ.! હ્રદય તારું પણ ભારે ભારે થયું છે ને ?
તો, ગળે વળગી તુયે રડ, અને મને પણ રડાવ પ્રેમથી.
હું રડી રડીને ભીંજવું આંસુથી આજ ઓઢણી તારી.
લે.! તુયે મન મુકી રડીને. ! મારો ખભો ભીંજાવ પ્રેમથી.
"અનંત" યુગોનો પ્રેમ કરી લેવો છે મારે તને આજ એક -
ક્ષણમાં. બસ.! એક ક્ષણ તો તુ મારી પાસે આવ પ્રેમથી.
"અનંત"
બ્લાસ્ટ :-
અગર તને મારૂ સામે આવવુ હોય ના પસંદ...
તો હુ શુ કરૂ..! તુજ તારી આંખો કર ને., બંધ...
"અનંત " હુ આપો આપ અલોપ થ્ઈ જઈશ...
" અનંત"....
મને એમ થાય છે કે, આજે..,
એક જોડકણુ હુયે ઘસી કાઢુ...
ખબર નૈ તનેય મારામા આકલો શું રસ છે..!
"ક.,તીરા બસ હવે આજે આકલુ તો બસ છે.!
Friday, 14 October 2016
Wednesday, 5 October 2016
મૌન પ્રેમ....
ઘુઘવે એમ.....
સમંદર જેમ.......
@@@@@@@@@@@@@@@@@@@@@@@@
પ્રેમ શાંત હોય છે, મૌન પણ હોય છે, 'ને હોય છે અંદરનો અવાજ.
પ્રેમ એટલે ઘોંઘાટ કઈ નહીં ..! બલ્કે ઘૂઘવતાં સમંદરનો અવાજ.
પ્રેમ હોય ખરો તો યુગો સુધી સંભળાય છે પ્રેમીને ભીતરનો અવાજ.
પ્રેમ એટલે પ્રેમ બીજું કાઇ જ નહીં ! હોય છે બસ અંતરનો અવાજ.
હું બોલું ‘ને તને સંભળાય એ નહીં ! બલ્કે પ્રેમ એ છે કે હું મૌન રહું .
કે એકાંતે રડું તો પણ તને સંભળાય મારા શાંત રુદનનો અવાજ.
એ ઘટના પણ અલૌકિક હોય છે. જેમાં 'હું' કે તું દૂર દૂરથી પુકારીએ.
ને તોય સાવ કરતાં સાવ પાસે જ સંભળાય બેઉને રીતસરનો અવાજ.
પ્રેમમાં તે વળી શું હોય ઝંખના જુદી જુદી સ્ત્રી કે પુરુષની. ઝંખના હોય
છે પ્રેમમાં એક સરખી જ! એકજ સરખો હોય છે. નારી કે નરનો અવાજ.
હર એક શબ્દ એક પડઘો બની જાય છે પછી, પ્રેમીના અંતરનો અવાજ.
“અનંત” યુગો સુધી ગુંજે બ્રહમાંડમાં. સંભળાય છે પ્રેમીઓને ભીતરનો અવાજ.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
“અનંત”
"અનંત" ના અન્ય કોઇ મોહ છે, ના તો માયા છે.
બસ શબ્દ મારૂ કર્તવ્ય 'ને શબ્દજ મારી કાયા છે.
"અનંત"
"અનંત"
Thursday, 8 September 2016
ઊંઘતો ઝડપાઈ ગ્યો....
આજેય અસસ્લ આવીજ મસ્ત મજ્જાની જોરદારની મધ મીઠી ઊંઘ આવે છ.!
!
!
!
!
!
!
બસ સૂઈજ ગ્યો સમજો ...
!
!
!
!
!
!
બસ સૂઈજ ગ્યો સમજો ...
અગર ઊઠીસ તો, જાગીશ ...
મગર જાગીશ તો, ઊઠીશ...
મગર જાગીશ તો, ઊઠીશ...


