એક સુંદર સ્ત્રી
પુરુષની આગોશમાં હોય.
એક સૌમ્ય પુરુષ
સ્ત્રીના આલિંગનમાં
હોય.
બન્નેના મસ્ત હોઠ
વ્યસ્ત ચસોચ્ચસ ચુંબનમાં
હોય ...
“અનંત” આ સુખ , અનંત
આ હુંફ જો મળે તો બસ્સ ..!
બીજું ના કશું મારે આ જીવનમાં જોય ...
આટલું જો મળે આ ભવમાં, તો, ઓછું ના કહેવાય ...
બૌ કેવાય ...
ભાઈ બંધ “અનંતે” આ
વાત વર્ષો પહેલા ...
તારે જીવનમાં કેવું/શેનું
સુખ જોઇયે ..?
ધન દૌલત ભૌતિક સુખ
કે પછી ,
“અનંત” પ્રેમ અને
પ્રેમીની હુંફ...?
ભાઈબંધે પેલીને આ
સવાલ કર્યો ત્યારે...
પેલીએ સામો એજ સવાલ
કર્યો....
તું ક્યુ સુખ ઝંખે
છે ..?
ત્યારે જવાબમાં ભાઈબંધ
અનંતે ,
ઉપર લખ્યું એ લખીને પેલીને કહ્યું હતું કે,
એ નું એ
એક સુંદર સ્ત્રી
પુરુષની આગોશમાં હોય.
એક સૌમ્ય પુરુષ
સ્ત્રીના આલિંગનમાં
હોય.
બન્નેના મસ્ત હોઠ
વ્યસ્ત ચસોચ્ચસ ચુંબનમાં
હોય ...
“અનંત” આ સુખ , અનંત
આ હુંફ જો મળે તો બસ્સ ..!
બીજું ના કશું મારે આ જીવનમાં જોય ...
"અનંત"







No comments:
Post a Comment