एक लडकी सीघी सादी भोली भाली ...
अपने आपमे खोई हुई ....
अचानक गाने लगी गुनगुनाने लगी ....
ऊसके चहेरे पर....
अजीबसी रोनक नजर आने लगी...
होता है , ईश्क मे एसा ही ! होता हे !
जी भरके हसने वाला बादमे....
उनकी यादमे रोता है !
हां ! ईश्क मे ऐसा होता हे ...
एसे ही कुछ हालात ईघर भी थे उघर भी .....
तब जाके उसने उनसे कहा था...
तेरे ये तेवर-ओ हालात देखके
मुजे ये महेसुस हुवा हे !
मुजे ये महेसुस हुवा हे !
की कीसी पागल ईन्सान ने
तेरी रुह को हलके से छुवा हे...
तेरी रुह को हलके से छुवा हे...
"अनंत" ओस का मौसम जैसे
बस घुवा घुवा घुवा घुवा घवा घुवा हे..
बस घुवा घुवा घुवा घुवा घवा घुवा हे..
ये बात कभी अपनी चहीती से ,
मेरे यार ने कहीथी ....
वो कीस्सा लो ! अब खतम हुवा ....
3 YEARS AGO TODAY
તો ફરી આજે મોરબીના મફતિયા સંવાદદાતા Katira Paresh દ્વારા તાજું રિપોર્ટિંગ... 
તો હું જે ભૂલમાં પણ નથી સમજતો એ મહેરબાની કરી તમારે પણ ના સમજવું...
તોય હું હરખાઉ છું. એ મારી મરજી છે. તમારી મરજી તમારે હરખાવું કે ના હરખાવું...
તોય હું હરખાઉ છું. એ મારી મરજી છે. તમારી મરજી તમારે હરખાવું કે ના હરખાવું...
તો હું એમ બિલકુલ નથી સમજતો કે આજે મોરબીમાં જે કઈ માંડ માંડ સારું કામ -
થઈ રહ્યું છે , Katira Paresh દ્વારા થયેલા રિપોર્ટિંગ ના કારણે થઈ રહ્યું છે ..
થઈ રહ્યું છે , Katira Paresh દ્વારા થયેલા રિપોર્ટિંગ ના કારણે થઈ રહ્યું છે ..
તમારે પણ એ યાદ રાખવું જોઇયે કે એ લોકોને બૌ બધા કામ હોય છે...
રોજ ની સફાય રોજ કરે તો દિવાળીએ શું મંજીરાં વગાડે.... 
આપણે રોજ ઊઠીને કચરાના ગંજ ઉપાડવા ફરિયાદોના ગંજ ખડકીએ તે કેમ ચાલે..!
ખૈર એ લોકોના ધ્યાનમાં બધુ હોય જ છે ..
મારા તમારા કરતાં એના ધ્યાનમાં વધુજ હોય છે ...
મારા તમારા કરતાં એના ધ્યાનમાં વધુજ હોય છે ...
એટલે તો આજે લોહાણા પરામાં વર્ષો થયા ખદબદતા ગંધાતા ઉકેળા અને,
મોટી મોટી ખુલ્લી ગટરો નું રિપેરિંગ થાય છે ..!
પણ, એની જી મરજીથી એનાજ સમયે..! "આપણે કૈ ને થઈ જાય એવું ના હોય.."
આપણે લોકોને એમ કે એ નૈ જાણતા હોય પણ એવું નથી ભા..આ.આ.આ.ય, એવું નથી.!
એ બધુ જ જાણે છે ! તેથી જ તો આજે નગર પાલિકા પવડી વિભાગના....
શ્રી હિતેશ ભાઈ રવેશિયાની દેખરેખ હેઠળ ગટર રીપેર થઈ રહી છે...!
હાં, હાં, ખોટું નથી બોલતો કાય...
જેમ ઉકેળા ના પુરાવા લઈને ફરિયાદ કરું છું....
એજ રીતે રિપેરિંગ થાય તો હું એના પણ પુરાવા સાથે જ રાખું છું...!
નૈતર તો ખોટી ફરિયાદ સાચી ફરિયાદ કરીને એ લોકો મને લોકઅપમાં ના પૂરી દ્યે .! 
તો આજે હું ખૂબ ખુશ છું કે વર્ષો પછી તો વર્ષો પછી પણ ઉકેળો ઓછો થશે ....
અને ગટર રીપેર થતાં હવે ગંદા પાણી પણ મોટા પાઇપમાથી વહી જશે...
અને ગટર રીપેર થતાં હવે ગંદા પાણી પણ મોટા પાઇપમાથી વહી જશે...
એટલે આવતા જતાં રાહદારીઓને ગંદી વાસથી ખૂબ રાહત મળશે...
છેલ્લી લાઇનમાં જે લખ્યું તે સૌએ સૌની સમજ મુજબ સમજવું... 
પુરાવા રૂપે મૂકેલી ચાર તસવીરમાથી બે રિપેરિંગ પહેલાની અને બે-
રિપેરિંગ થાય છે તેની છે ... !
જોકે કહ્યા વિના પણ એતો સૌને ખબર પડી જતે...
પણ શું છે કે કહ્યા વગર જરાય ચાલતું નથી મને...
પણ શું છે કે કહ્યા વગર જરાય ચાલતું નથી મને...
એટલે કિધું...

6 YEARS AGO TODAY
That's all for March 21.
Here are some more memories that we hope you like.
ઘર ..
“ઘરનું એક ઘર હોય એવું સપનું હર એકનું હોય”
ભાગ્યથી જેને પેઢી દર પેઢીનું કે પછી બાપાની મહેનતનું ઘર મળી ગયું હોય..
...Continue Reading
ઘર ..
“ઘરનું એક ઘર હોય એવું સપનું હર એકનું હોય”
ભાગ્યથી જેને પેઢી દર પેઢીનું કે પછી બાપાની મહેનતનું ઘર મળી ગયું હોય..
એ લોકો ,એક ઘર બનાવતા કેટલો પરસેવો વળે છે , કેટલી પરેશાની વેઠવી પડે છે એ શું જાણે,
એ લોકો જોકે થાક પછીનો આરામનો આનંદ શું હોય છે એ પણ જીવનભર જાણી કે માણી શકતા નથી..
જીવનમાં જે પછીથી,
જો ! હિસાબમાં હોય તો !
સૌથી આરામ આનંદ અને હુંફ આપનારું કઈ હોય તો એ એક માત્ર ઘર છે !
તેમ છતાં કોઈ પ્રિયજનની હુંફ વિના...
ઘરની હુંફનો અહેસાસ નથી થતો !
એ પણ હકીકત છે !
ખાલી પ્લોટ પર ઘર બનાવવાનું હોય ત્યારે એક માત્ર પુરુષને પરેશાની થતી હોય છે !
ચાલુ ધંધે નકસાથી લઈને નાની મોટી દરેક ચીજ ની ખરીદી કરવી..
રેતી.સિમેન્ટ,ઈંટ કોંકરેટ પાણીની પાઇપ લાઇન ,
નળ .પોખરા, ની પસંદગી અને ખરીદી ખોખરા કરી નાખે છે !
નળ .પોખરા, ની પસંદગી અને ખરીદી ખોખરા કરી નાખે છે !
ત્યાર બાદ કલર કામ અને ફર્નિચર બનાવતા બનાવતા.....
એક પુરુષની હાલત ફટીચર જેવી થઈ જતી હોય છે..!
આ બધી હાડમારીમાં થોડી રાહત તોજ થાય જો કડિયા કારીગર સારા મળે !
નૈ તો એજ સૌથી મોટું કંટાળાનું કારણ બને ...!
એક ઘર બનાવતા અંદાજે એક વર્ષ લાગી જાય આ દરમ્યાન ...
પુરુષના જીવનમાથી એક વર્ષનું આયુષ્ય પણ ઓછું થૈ જતું હોય છે ..!
એક ઘર બનાવવું કેટલું કઠીન છે , એ તો જે બનાવે તેજ જાણે .!
ભાગ્યથી જો એક ઘર પર બીજું ઘર બનાવવાના સંજોગ પેદા થાય તો ...
પુરુષ સાથે સ્ત્રી પણ ઘર બનાવતા પછીથી ,
આનંદ આપતી પીડાની ભાગીદાર બને છે ..!
એક ઘર બનાવતી વખતે ઘરની સ્ત્રી જ્યારે,
પોતાના પુરુષ ને પૂરે પૂરી સહાય કરે છે ,
ત્યારેજ એક સુંદર ઘરનું નિર્માણ શક્ય બને છે / થાય છે ... !
કેમકે એક ઘર પર જ્યારે ...
બીજું ઘર બનતું હોય ત્યારે...
જીવનમાં સૌથી કંટાળા જનક કોઈ કામ હોય તો એ છે કડીયા કામ.
એવું સહજ બોલાય જાય , અનુભવાય જાય ...
કામ તો જોકે કડિયા જ કરતાં હોય,
પણ હેરાન પરેશાન કડિયા કામ કરાવનાર થાય ...
કંટાળો તો કદાચ ક્યારેક ક્યારેક કડિયાઓને પણ આવતો હશે !
પણ એ ક્યાં જાય...
એની તો એજ રોજી હોય ,
રાજી થઈને એણે એ કામ કરવું જ પડે !
જોકે ઘણા काम ધંધા એવા હોય છે -
જે ગમતા ન હોવા છતાં કરવા પડતાં હોય છે ...!
કડિયા કામ શરૂ થાય ત્યારથી ચારેકોર ઇંટોના ઢગલા , કાંકરેટ...
રેતી સિમેન્ટ ચો તરફ ફેલાય જાય ...
ચારેકોર વિચેરાયેલી રેતી પગ તળે ચોંટીને-
ઘરમાં પગ કરતી રેતી સિમેન્ટ
રીતસરનો કંટાળો ઉપજાવે ...
અધુરામાં પૂરું ચણતર પર છાંટાતું પાણી ચારે કોર કીચડ કીચડ કીચડ ...
આપણાં કરતાં તો ઝૂપડા વાળા ને જલ્સા એવો સેજે વિચાર આવી જાય ...
જો કે ઝૂપડા વાસીઓને ઓછી પરેશાની નથી હોતી એ પણ હકીકત છે !
ટાઢ,તાપ,વરસાદમાં એ લોકો-
વગર કડિયા કામે એક ઘર બનાવતા થતી
પરેશાની જેવી જ પરેશાની એ લોકો બારે માસ ભોગવતા હોય છે ...!
એ વિચાર માત્ર મારી આંખોને કોરી નથી છોડતા..
આપણે ઘર બનાવીએ ત્યારે ...
ઘરની સ્ત્રીઓ સાફ સુફ કરીને થાકી ત્રાસી જાય ..
પુરુષ આખો દિ ભાગ દોડી ને પાણી છાંટી છાંટીને થાકી જાય...
જેમ જેમ દિવસો વીતે તેમ તેમ થાક કંટાળો વધતો જ જાય વધતોજ જાય ...
ઝટ આ કડિયા કામ પૂરું થાય તો સારું એવો ઉદગાર અવાર નવાર નીકળ્યા કરે ...
કડિયા કામ દરમ્યાન ખૂબ ખૂબ ખુબજ ત્રાસ થાય ...
પણ પછી અંતમાં એક દિવસ એવો આવે જ્યારે હાશ થાય...
ચાલો આપણું ઘર બની ગયું ને હાશ પણ થઈ ગઈ ...
પણ આપણી આ હાશ પાછળ સૌથી મોટો હાથ કોનો ?
એ હું જ્યારે વિચારું છું ત્યારે...
મારી નજર સમક્ષ તરવરે છે ...
ટાઢ,તાપ,અને વરસાદથી આપણને રક્ષણ મળે એવું આપણું ઘર બનાવતા ...
અને આપણાં માટે ઘર બનાવવા વરસાદ હોય ,ટાઢ હોય કે તાપ...
સઘળું સહન કરતાં એ કડિયા ને દાડિયા…
માથે રેતી,કાંકરેટ,કે ઈંટ ઉપાડી અહી થી તહી નીચેથી ઉપર લઈ જતાં પરસેવે લથબથ
કડિયા ને દાડિયા ...
મારી નજર સામે જ્યારે તરવરે છે...!
ત્યારે મારીય આંખો થોડી તગતગે છે..!
આપણાં માટે હુફળું ઘર બનાવતા ટાઢ,તાપ,અને વરસાદથી બચાવવા ....
દીવાલો ને છત બનાવી આપતા એ કડિયા અને દાડિયાઓ ....
મોટા ભાગે અછતમાં જીવતા હોય છે ...
અર્થાત છત વગરના ઝૂપડામાં જીવન ગુજારતા હોય છે..!
“અપવાદ બાદ કરતાં”
હું ક્યાં કૌ છું કે એ લોકો આપણાં માટે સખત મજૂરી કરીને મફત ઘર બનાવે છે..!
પણ આપણે એ કાળી મજૂરી કરતાં કારીગરોને આપી આપીને શું આપી શકીએ ...
બૌ બૌ તો આપણી કાળી અથવા ધોળી કમાણીમાથી મજૂરી પેટે થોડા રૂપિયા ...
જ્યારે બદલામાં એ લોકો આપણને બનાવી આપે છે એક હુંફાળું ઘર....
અને એ લોકો જે સાચા છે ,સારા છે એ ક્યાં એથી વધુ માંગે છે !
સિવાય પ્રેમાળ વ્યવહાર....
થોડું પોતિકા પણું ...
માગ્યા પહેલા ચાય એ પણ નિયમ મુજબ બે વાર જ નહીં ચાર વાર...
અરે યાર જેટલીવાર માગે એટલી વાર એ પણ બે હિસાબ મો પર હાસ્ય સાથે...
હિસાબ કરીને કે મો બગાડીને હરગિઝ નહીં ..!
મો બગાડીને આપવા કરતાં નૈ આપો તો પણ એ ફરિયાદ નૈ કરે...
ચાય પર પાન,ફાકી જે ખાતા હોય તે...
અને ક્યારેક નાસ્તો પણ એની સાથે બેસીને કરી શકાય ...
આપણે એની સાથે કરેલા પ્રેમાળ વ્યવહારથી એ લોકો ઉર્જાવાન બને છે ..!
કોઈ પણ કાર્ય જ્યારે આનંદ કરતાં કરતાં થાય છે ...
ત્યારે એ કાર્ય રંગ લાવે છે ...
આપણાં પ્રેમાળ વ્યવહારથી ખુશ થયેલો એનો આત્મા અંતરથી મૌન આશિષ વરસાવે છે...
એના ગયા પછી પણ એની ઉર્જા આપણને સુખ આપતી હોય છે !
આ હકીકત છે !
કામ દરમ્યાન ક્યારેક એનાથી ભૂલ પણ થાય ,
તો થોડો આપણો માલ બગડે તો છો બગડે
પણ વગર ઝગડે પ્રેમ પૂર્વક શાંતિથી એને એની ભૂલ બતાવી સુધરાવી શકાય ...
તો થોડો આપણો માલ બગડે તો છો બગડે
પણ વગર ઝગડે પ્રેમ પૂર્વક શાંતિથી એને એની ભૂલ બતાવી સુધરાવી શકાય ...
હું વાત કરું છું માત્ર કાળી મજૂરી કરતાં પરસેવે લથબથ કડિયા દાડિયાની ...
કંટ્રાટીની નહીં એ લોકો તો માત્ર ચૂસતા હોય છે મજૂરોને ...
થાકેલો કારીગર થોડો વિસામો શું ખાય તોછડાય પૂર્વક કામ કરવા હુકમ કરે ..
એ મે નજરે જોયું છે ...
એ મે નજરે જોયું છે ...
એ લોકોને માત્ર ઝટ કામ થાય પટ પૈસા મળે એમાજ રસ હોય છે..!
કારીગરથી થયેલી ભૂલ તરફ ધ્યાન દોરતા કંટ્રાટીને ભૂલ જરૂર બતાવાય ...
પણ સ્પષ્ટ સૂચના સાથે કે કારીગર સાથે ગાલી ગલોચ કર્યા વિના ભૂલ સુધરાવવી ....
નૈ તો એ લોકો પોતાની બડાઈ હાંકવાં ...
કારીગરોને ગુસ્સે થઈ ગાળો આપીને વાત કરતાં ‘ને કામ કરાવતા મે જોયા છે ..!
કંટ્રાટીના કારીગર સાથેના દૂરવ્યવહારનો ભોગ મકાન ઘરધણી બની જતો હોય છે !
અપમાનિત થયેલો કારીગર પછી બદલાની ભાવના રાખીને એ રીતે કામ બગાડે કે,
જે અંત સુધી કોઈના ધ્યાનમાં ના આવે અને આવે ત્યારે વેગળી વિહાઈ ગઈ હોય...
પછી તે શાહજહાનો તાજ મહેલ હોય તોય શું ..!
યાદ કરો એ ઐતિહાસિક ઘટના...
ભાગ્યથી મને બૌ સારા કડિયા દાડિયા મળ્યા છે ...!
ઘર બનાવવાનું કામ એટલું ચીવટ માંગી લેતું હોય છે કે જો કારીગર ...
સારા ના મળે તો કામ દરમ્યાન એને કરેલી ભૂલો જોઈ જોઈને જીવનભર જીવ બળ્યા કરે ...
પણ જો સારા કારીગર મળે તો અડધો અડધ મન પરનો ભાર ઓછો થઈ જાય.....
હાં એમાં પણ ઘણા અળવીતરા હોય છે ...
અને જેને આવા અળવીતરા કડિયા મળે એ બડો બદકિસ્મત મકાન માલિક હોય શકે...
ઘર બનાવવા માટે બૌ બધુ ખેડાણ કરવું પડે છે ..!
માત્ર કાગળમાં નકશા દોરવાથી ઘર નથી બનતું ...
ઘર બનાવવા માટે પાયાનું ખોદાણ પણ કરવું પડે છે ..!
બ્લાસ્ટ :-
બ્લાસ્ટ :-
જોકે આ પણ હિસાબનો -
એક હિસ્સો હોય શકે કે ,
એક એંજિનિયર એસીમાં बेसीने ...
કાગળ પર નકશા દોરે !
અને કાગળમાના એ નકશાને જમીન પર ઉપસાવવા ...
કડિયા આગ ઓકતા આકાશ નીચે પરસેવો પાડે ...!
ब्लास्ट :- कतीरा नहीं ..! “कबीरा”
“ निर्बल को ना सताईये जाकी मोटी हाय”
હું ઈશ્વરનો આભાર માનું છે કે
હું ઈશ્વરનો આભાર માનું છે કે
મને ભાગ્યથી સારા મજાનાં
કારીગરો મળ્યા છે ...
મારુ કાર્ય આનંદ પૂર્વક ચાલી રહ્યું છે ...
અમે રોજ સવારે કાર્ય શરૂ કર્યા पहेला
સાથે બેસીનો ચાયની ચૂસ્કી ભરીએ છીયે ...
Kaushik Savariya બપોરે હું તમારી સાથે વાત ના કરી શક્યો.... 
તો ...! હે , મારા પ્રિય દોસ્ત સાવરીયા.... માઠું ના લગાડશો ....
આ સ્પષ્ટતા કરવી મને જરૂરી લાગી ...
કેમકે આ દુનિયા ખૂબ નાની છે , પણ મોબાઈલ કરતાં મજાની છે ... ના સમજ્યા ?
ચલો સમજાવું તો મોબાઈલ ના જન્મ સાથેજ સત્ય નું મૃત્યુ થઈ ગયું ...
અર્થાત :- મોબાઈલ આવ્યા પછી માણસ બૌ ખોટું બોલવા લાગ્યો ...
આપણે ફોન કરીયે ત્યારે બહાર હોય તો પણ તે ઘેર છે એવું જુઠ્ઠું કહે.
'ને ઘેર હોય તો બહાર ગામ છે એવું જુઠ્ઠું બોલે...
અને એનું એ જૂઠાણું એ સમયે ચાલી પણ જાય ....
સામે વાળાને જખ્ખ મરાવીને ચલાવવું પણ પડે , શું થાય..
પણ જૂઠ આખરે જૂઠ જ હોય છે ને..! ક્યારેક પકડાઈ જાય અને જ્યારે પકડાઈ જાય
ત્યારે...આપ સમજી શકો છો શું થાય ...
પણ આ દુનિયા યાને નેટની દુનિયામાં અને તેમાં પણ ખાસ કરીને ફેસબુકમાં આવું
જૂઠાણું ના ચલાવી શકાય કેમકે અહી હાજર થયા હોય ને ક્યાક ને ક્યાક અટક ચાળો
કર્યો હોય તો આ દુનિયા ના લોકોજ નહીં પણ ...
ખુદ ફેસબુક તે વ્યક્તિની સમય સાથે નોધ લઈ લે છે ...
અહિ આવનાર વ્યક્તિ ક્યારે આવી શું શું કર્યું એની રજેરજની નોંધ ...
તારીખ અને સમય લેવાઈ જતી હોય છે…
તો ...!
અહી હાજરી પુરાવી હોય, ‘ ને કોઈ એકાદ દોસ્ત સાથે વાત પણ કરી હોય,
અને તમે પણ એના મિત્ર હોવા છતાં તમારી સાથે વાત ના કરે ત્યારે જાજુ નૈ તો
થોડું માઠું તો લાગેજ !
અને ત્યારે થોડી વધુ તકલીફ થાય જ્યારે....
તમે એ મિત્રની જ કોઈ પોસ્ટ પર વાત કરેલી હોય....
ત્યારે તમને સહજ વિચાર આવેજ પ્રશ્ન પણ થયા જ કે...
મારી વાત પર ધ્યાન અપાયું નથી. ભાઈ આવ્યા તો હતા તેમ છતાં...! કેમ ?
આવે સમયે ખાસ દોસ્તોને માઠું લાગી શકે છે ..!
માટે હું તમને કૌ છું કે તમે માઠું ના લગાડશો ...
હાં હું બપોરે આવ્યો હતો ..!
પણ થોડાજ સમય માટે તેથી એકાદ દોસ્ત સાથે વાત કરી ,
અને પછી થોડો સળી ચારો કરી ચાલ્યો ગયો હતો.....
એક અંગત વાત :-
એ જાણવા છતાં કે અહી આવનારની નોધ સમય અને તારીખ સહિત લેવાય જાય છે !
તો પણ ઘણા લોકો મોબાઇલની માફક અહી આવ્યા હોવા છતાં ,
આવ્યા નહોતા એવું જૂઠાણું ચલાવવાનો નકામો પ્રયાસ કરતાં હોય છે ...
પણ નિષ્ફળ જાય છે એમનું જૂઠાણું ચાલતું નથી તુરંત પકડાય જાય છે ...
હું તો સાવ સાદો માણસ અને સાદા મોબાઈલનો માલિક ...
મારી પાસે પેલો મોંઘા માયલો ફોન નથી છતાં આ અનુભવ છે મને
એ વોટ્સએપ વાળા મોબાઇલમાં પણ અહી જેવુજ થતું હોય છે. નોંધાઈ જતું હોય છે.
કોઈ મેસેજ કરે અને જો વાંચો તો તુરંત સામે વાળાને ખરાની નિસાની જોઈને ખબર
પડી જ જાય કે મેસેજ જોવાઈ ચૂક્યો છે છતાં જવાબ ના આયો....
આટલું બધુ ખુલ્લુ હોવા છતાં લોકો જૂઠ ચલાવતા હોય છે ..
પછી જ્યારે સામે વાળો પૂછે કે કેમ ભઈ મારા મેસેજ નો જવાબ નૈ આલતા ?
તો જવાબ આપે લે ..! ક્યારે કર્યો હતો ! મને તો ખબર જ નથી ..!
મે તો જોયું પણ નથી ..!
ત્યારે કહેવાનું મન થાય કે તું સાચી ! તો શું પેલી ખરાની નિશાની ખોટી ....???
પણ હોય, હશે હવે ચાલ્યા કરે....
જો કે હુય કાય નખ શીખ સાચો કે સારો માણસ નથી...
ક્યારેક હુય ખોટું બોલી નાખું છું ....
મે જીભળી કાઢી ઐ... 
ખબર નૈ કેમ.! શુ થયુ કે, વર્ષો પહેલા...
અનંતે એની કોઈ ચહીતીને આમ કહ્યુ.
અને લખી, કહીને ચાલ્યો ગયો દૂર... દૂર...
અનંતે કદાચ નારાજ થૈ આવુ લખ્યુ, કહ્યુ હશે..?
કે પછી..?
મને બૌ ખબર નથી..
પણ,
વર્ષો પહેલા અનંતે એની કોઈ ચહીતીને
કહ્યુ લખ્યું હતું કે ...,
હુ અને મારા શબ્દો સતત તને પુકારતા રહ્યા...
પણ તુ.!
ઓ હૃદય બહેરી તુ..!
સાવ કેવી છુ કે..,
તને મારો કે, મારા અંતરનો કે,
મારા શબ્દોનો અવાજ કદી સંભળાયો નહી..!
હુ આકાશ સામે તાકી સતત તને પુકારતા રહ્યો..
ખૈર...
હું હવે હુ જાઊ છુ, ફરી, આવુ છુ, ફરી જાઊ છુ..!
આ આવન જાવન યુગોથી...
અનંત... યુગોથી નિરંતર ચાલે છે એક અંતર લઈ ને...
અંતરમાં શું છે..!?
એક 'હુ' છુ એક 'તુ' છે..!
પણ ખૈર..
તને આ બધુ એમ સરળતાથી સમજાશે નહીં..!
એટલે...!
લે, હવે આજથી ફરી હુ મૌન થઈ જાઉ છુ.!
ચૂપ્પ બિલકુલ ચૂપ્પ.!
કદાચ પછી હવે.,
હવે પછી કદાચ..!
હવે પછી કદાચ..!
તને.!
મારો અવાજ નહીં.! બલ્કે મારા અંતરનો નાદ સંભાળશે...
તને, સમજાશે, સંભાળશે મારા શબ્દો નો અવાજ...
તૂ બે ધ્યાન હશે તો પણ.!
તૂ બે ધ્યાન થશે તો પણ..!
તૂ બે ધ્યાન થશે તો પણ..!
તારા હ્રદયની બહેરી દિવાલ સાથે...
મારૂ મૌન ટકરાશે...
મારૂ મૌન પડઘાશે...
મારૂ મૌન પડઘાશે...
અને.,,,
તૂ પણ,! અકળાશે...
જ્યારે.... તારા હ્રદય સાથે...
મારૂ મૌન ટકરાશે...
જ્યારે.... તારા હ્રદય સાથે...
મારૂ મૌન ટકરાશે...
યા તો તને ઊંડુ ધ્યાન લાગી જશે..
યા તો તું ભર ઊંઘમાંથી જાગી જશે...
યા તો તું ભર ઊંઘમાંથી જાગી જશે...
અને તારી ભીતર "અનંત" પ્રેમ પડઘાશે...
"અનંત"
બ્લાસ્ટ:-
"અનંત" ચૂપ થયા પછી, સત્ય સમજાશે.
મારા પછી, મારા વતી મારુ મૌન પડઘાશે.
મારા પછી, મારા વતી મારુ મૌન પડઘાશે.
"અનંત"સદીઓથી ઘટે છે, બસ એમજ.!
થશે ફરી, તનેય ઘટના ઘટશે પછી સમજાશે.
&&&&&&&&&&&&&&&&&&&&&&
થશે ફરી, તનેય ઘટના ઘટશે પછી સમજાશે.
&&&&&&&&&&&&&&&&&&&&&&
"અનંત"
અને પછી અંતમાં બે અર્થમા એક રચના લખી..,
અનંત ખોવાઈ ગયો....
ક્યા..?
ખબર નૈ...
કદાચ..! એનામાં....!
એ અટપટા શબ્દો સતત ગુંથતો રહ્યો, ગુંથતો ગયો....
અને હુ ઊકેલતો રહી ગયો એના અટપટા શબ્દોની ગૂંચ...
ખૈર....એ મારૂ ભાગ્ય મારો હીશાબ....
એક ગૂંચ એ અને હુ અને તુ....
એક ઊકેલ તુ એક ઊકેલુ હુ....
આમ ને આમ એક બીજાને ઊકેલતા ઊકેલતા આપણે....
અનંત પ્રેમ, આનંદ, મસ્તીથી એક દી' ઊકલી જઈશુ.....
અનંત પ્રેમ, આનંદ, મસ્તીથી એક દી' ઊકલી જઈશુ.....
"બે અર્થમા " એક જીવન" એજ અર્થમા" બે જીવન..
એક અંતર નિરંતર ઝંખે નજીકતા...
એક અંતર રાખે હોય જે નજીકના...
એક અંતર રાખે હોય જે નજીકના...
એક અંતર બેઉ વચ્ચે એક અંતર...
બેઉ વચ્ચે એક અંતર એક અંતર...
બેઉ વચ્ચે એક અંતર એક અંતર...
દૂર છતા ભરપૂર ઝંખે ભરપૂર જીવે....
"અનંત" અંદર બહાર નોખુ નોખુ જીવાય છે...!
"અનંત" અંદર જેવુ બહાર થોડુ થોડુ જીવાય છે..!
"અનંત" અંદર જેવુ બહાર થોડુ થોડુ જીવાય છે..!
મારી ભીતર અનંત અલૌકિક એક અલગ જગત છે...!
જેમા અંદર અંદર અંતરથી અનંત ભરપૂર જીવાય છે...!
જેમા અંદર અંદર અંતરથી અનંત ભરપૂર જીવાય છે...!
આવુ જ્યારે વર્ષો પહેલા લખ્યુ ત્યારે...
મે અનંતને પુછ્યુ કે...,


























No comments:
Post a Comment