Wednesday, 29 November 2023
Tuesday, 28 November 2023
મહા ભ્રમ
આ બ્રહ્માંડ માં સૌથી બુધ્ધિશાળી છે.
મગર નથી.! કારણ કે માણસ ને
તમામ વસ્તુઓ શીખવી શીખવવી પડે છે..!
"અજ્ઞાની"
*બ્લાસ્ટ*
"અનંત" સુખ મળે જીવનમાં તો છલકાઈ ના જવું.
ગર આવે જીવન માં દુઃખ તો પણ ગભરાઈ ના જવું.
યાદ રહે, ખુદના હીશાબ મુજબ મળે છે સુખ દુઃખ
જરૂરી છે આ હકીકત નુ કદાપી વીસરાઈ ના જવું.
"અનંત"
Saturday, 25 November 2023
કલ્પના ની દુનિયા
તન વીના મળ્યા વગર મનથી મળવાની જગ્યા.
એકાંતમાં જીણુ જીણુ ઝણઝણવાની જગ્યા.
અને પછી એ એકાંતમાં એક લૂ એક લૂ..
"અનંત" ટળવળવાની જગ્યા.
સ્થુળ જગતમાં પુરા જે નૈ થઈ શક્યા
શુક્ષ્મ જગતમાં સપના એ ફળવાની જગ્યા...
એટલે એક ખંડેર ને બીજી કલ્પનાની દુનિયા..
"અનંત"
અર્પણ
"પ્રલય"
અહ, તમે ભલે કહો પણ હું ના માનુ..!
ના.. ના...ના.!
એ ક્યાંય ગઈ નથી...
હમણાં આવશે...
જોજોને તમે એ હમણાં જ પાછી આવશે...
હાં એ ગઈ જરૂર છે.!
પણ હમણાં પાછી આવશે..!
"અનંત" એ તો માત્ર શરીર બદલવા ગઈ છે.!
"અનંત"
વર્ષો પહેલાં ભાઇબંધ અનંતે
એની ચહીતી માટે લખેલી આ રચના
મારી ચહીતી કુંજલજી અને,
તેના પરીવાર ને અર્પણ... 👏🏻
વર્ષો પહેલાં જ્યારે...
અનંતે યુવક મહોત્સવમાં...
પહેલીજ વાર ભાગ લીધો...
અને છવાઈ ગયો...
છોકરીઓના હ્રદયમા અને નજરમાં..
જો કે વગર અનુભવે પહેલીજ વાર...
તખ્તા પર પગ મૂક્યો હોવા છતાં પાત્રમાં ઓતપ્રોત થઇ ને પોતાનુ પાત્ર ભજવ્યું ત્યારે...
ગુરૂ ગજેન્દ સાહેબ પણ ગદગદ થઇ ગયા હતા..!.
પહેલીવાર તખ્તા પર પગ મુક્યો છતાં પોતાના પાત્રમાં અનંતે પ્રાણ પુર્યા આ જોઈ ગુરૂ અનંતમા ઊડી દિલચસ્પી લેતા જુના ચેલાઓને અનંતનુ ઉદાહરણ દેતા કહેતા કે,
(એ હુ અતારે નૈ કૌ પછી કેવુ હશે તો કૈશ)
પછી તો સૌ સતત મળતા...
અને આમ તો જો કે અનેકનો...
મગર અનંત..
એક છોકરીનો ખાસ ચહીતો થઈ ગયો...
એ પણ સાહીત્ય રસીક હતી..
એ કારણેજ..!
એજ કારણે..!
એ બધીજ કારણ હોવા છતાં પણ એ કોઈજ કારણ નહોતી.
એ બધી તો માત્ર કારણનુ કેન્દ્ર હતી.
અસ્સલ કારણના મુળમા ઈર્ષા હતી..
એજ કારણે...
એ લોકોએ અનંતને ચોક વચારેજ
તે રાત્રેજ ગ્રૂપમાથી રૂખસત કરી દીધો..!
જોકે તેમ છતાં...
નીર્દોશ અનંતે કોઈને પણ દોષ ના આપતા...
ખૈર...
જેવો મારો હીશાબ..!
માત્ર આટલુજ મનોમન બોલ્યો..
અને પછી એજ રાત્રે અનંત પણ ચુપચાપ..!
એ ગ્રુપમાથી અને,
એ બધીઓથી કાયમને માટે દૂર થઇ ગયો...
એ યુવકો જે વર્ષોથી સતત મળતાં હોવા છતાં.! છોકરીઓના સંગ સહવાસ થી વંચીત હતા.
અને અનંતને આવ્યા ને હજુ દિવસોજ થયા હતાં છતાં એની આસપાસ છોકરીઓ..!!!
છોકરીઓ ખુદ સતત અનંત નો સંગ જંખે...!!!
એમ્મા મારા ભોળા ભાઈબંધ અનંત નો શું વાંક્ક.!?
પણ એ યુવકો આ વાત સમજી સાંખી ના શક્યા..!
અકલે અનંતને હાંકી કાઢ્યો...
એમાં એ સાહિત્ય રસીક છોકરી..
જે સતત મોકો શોધતી અને,
મોકો મળે ત્યારે અનંત સાથે
કાવ્ય ગોષ્ઠી કરતી...
એ વાત અન્ય અનેક યુવકોને ખટકી..
આ સત્ય ઘટનાનું વેદના મય વર્ણન...!
અનંતે તેની આત્મકથા
"શ્રાપીત સુંદરતા" મા કર્યુ છે.!
એક દિવસ એક બીના બની...
જેની ખબર અનંતને મહીનાઓ બાદ પડી..!
અને બીના,,,
ત્યારે...
નીર્દોશ ભાવે તગતગતી આંખે..!
અનંતે તેની એ ચહીતી માટે લખેલી
આ એજ રચના છે..!
"પ્રલય"
અહ, તમે ભલે કહો પણ હું ના માનુ..!
ના.. ના...ના.!
એ ક્યાંય ગઈ નથી...
હમણાં આવશે...
જો જો ને તમે એ હમણાં જ પાછી આવશે...
હાં એ ગઈ જરૂર છે.!
પણ હમણાં પાછી આવશે..!
"અનંત" એ તો માત્ર શરીર બદલવા ગઈ છે.!
"અનંત"
વર્ષો પહેલાં ભાઇબંધ અનંતે
એની ચહીતી માટે લખેલી આ રચના
મારી ચહીતી કુંજલજી અને,
તેના પરીવાર ને અર્પણ... 👏🏻
*બ્લાસ્ટ*
અગર તારા પવીત્ર પ્રેમમાં અનંત શક્તિ હશે..!
ઈશ્વર પર દ્રઢ વીશ્વાસ 'ને અનંત ભક્તિ હશે...!
તો ગ્રહોની દશા અને દીશા પણ બદલાઈ જશે..!
"અનંત" ઈશ્વરની ઈચ્છા પણ બદલાઈ જશે.!
"અનંત"
રાખ માં રગદોળાતી સુંદરતા
ખોટુ હુ બોલી નથી શકતો.
અગર મજબુરન બોલવુ પડે..!
તો પણ ખૂબ પીડા થાય છે..!
"અનંત" સત્ય પણ છુપાવી નથી શકતો.
છુપાવ્યુ છુપાસે નહીંજ..!
એ પણ ભલીભાતી જાણુ છુ..!
એટલેજ કહું છું પરીયા...
મારી દશા દીશા અલગ છે..!
આજ જેવી કાલ કદાચ નહીં હોય...
તે મને એકલા અટુલા ને નોકરી આપી..
પણ નોકર ના સમજી દોસ્ત બનાવ્યો..!
અને હું અજાણતા જ અનેક વખત
તારી વચ્ચે આવ્યો.!
તુ મજાકમાં મને કહેતો.
"અનંત યાર્ર બધી તને જુવે છે તને ચાહે છે,તનેજ ઝંખે છે, અને તનેજ પ્રેમ કરે છે..!
જ્યારે કે તું સાવ લઘર વઘર દશામાં હોય છે તો પણ...!
અને હું અપટુડેટ તેમ છતાં મારો તો કોઈ ભાવય નથી પુછતી..
મારો એ નીર્દોશ દોસ્ત વર્ષો પહેલાં...
શા માટે આવુ કહેતો હતો એ ત્યારે મને સમજાતું નહોતુ.
અનંત તુ દેખાવે આકર્ષક અને સુંદર છે..!
હાં પરીયા એ તો ઈશ્વર ની અનંત ક્રુપા છે..!
મે કહ્યું.
પણ તારી નજર સામે મારી સુંદરતા રાખમાં રગદોળાય છે ને.!
એ વાત મને ખૂબ દુઃખ આપે છે.!
અને,
એક પછી એક સૌ સૌના સરનામે સીધાવી ગયા પછી...
આખા મહોલ્લામાં સમસાનવત્ સુનકાર છવાઈ ગયો...
પછી હું જ્યારે પણ જાઉ ત્યારે...
જોઉ કે ખૂણે આવેલા ઘરના જાંપે ઊદાસ થૈ
ભાઈબંધ ઊભો હોય આંખો સતત તગતગતી હોય...
અને આ મહોલ્લાની છાતી ચીરતુ આ ગીત સતત ગુંજતુ હોય...
આજે પણ જ્યારે જ્યારે આ ગીત
કાન સાથે અથળાય છે ત્યારે...
આગમાં તપેલો લાલઘુમ ચહેરો..
પરસેવે લથબથ જીસમ અને
તગતગતો આંખો...
મેલા ઘેલા પેન્ટ અને ફાટેલા ગંજીમા અડધો પડધો ઢંકાયેલો ઘેલા જેવો એક છોકરો...
આજે પણ મારી આંખો સામે...
મારી આંખ સામે તરવરે છે તરફડે છે...
गली के मोड पे सुना सा कोई दरवाजा।
तरसती आंख से रस्ता कीसी का देखेगा।
હોઠ ચુપ્પ
હું નથી બોલતી..
હંમેશા ઘોઘાની લગોલગ અડોઅડ બેસવા મથતી ઘોઘી આજે સોફા પર ઘોઘાની બાજુમા તો બેઠી મગર ઘોઘાથી છેટી.
અને એક નજર ઘોઘા પર ફેંકી
પછી મો ફેરવી મો ફુલાવી બોલી.
હું નથી બોલતી.
ઘોઘાએ જીણકુક હસીને કહ્યું.
ખબર છે.!
હુંહ.! શું ખબર છે..!
હું કહુ છુ કે હું નથી બોલતી.
તો અક્કલ વગરનો કહે છે ખબર છે..!
કાયમ વાતે વાતે ખબર નૈ ખબર નૈ કરતો ઘોઘો
આજે ખબર છે એમ કહે છે..!?
ઘોઘી મનોમન બબડી પછી.
ફરી ઘોઘી બોલી.
હું નથી બોલતી.
ઘોઘાએ હોઠમા હસી કહ્યું.
એ પણ જાણુ છું..!
અક્કલ વગરનો સાવ તેમા..
હું રીસાઈને કહું છું કે હું નથી બોલતી..!
તો ન બોલવાનું કારણ પુછવા બદલે મને મનાવવા ને બદલે કહે છે એ પણ જાણુ છું..!
મનોમન ધુંધવાયેલી ઘોઘી મનમાજ બબડી
ફરી શબ્દો પર ભાર દૈને ઘોઘી બોલી.
હું.! નથી.! બોલતી.!
ઘોઘાએ પણ ઘોઘી માફકજ
શબ્દે શબ્દ પર ભાર દૈને કહ્યું
તો..! પણ..! હું સાભળુ છું..!
ઔહૌ કહું છું કે હું બોલતી નથી..
તો પણ આ મગજ વગરનો કહે છે,
તો..! પણ..! હું સાભળુ છું..!
ઘોઘી :-હું નથી બોલતી.
ઘોઘો :- સમજે છે એટલુ કાફી છે.!
ઘોઘી :-હું નથી બોલતી.
ઘોઘો :- જરૂરી પણ નથી..
ઘોઘી :-હું નથી બોલતી.
ઘોઘો :- તે હુય ક્યા બોલુ છું
ઘોઘી :-હું નથી બોલતી.
ઘોઘો :- સાંભળે તો છે ને..?.
ઘોઘી :-હું નથી બોલતી.
સાંભળે પણ ક્યાં છે.!
ઘોઘી :-હું નથી બોલતી.
ત્યારે આંખો બોલે છે.
ઘોઘી :-હું નથી બોલતી.
ત્યારે રૂહ બોલે છે.!
ઘોઘી :-હું નથી બોલતી.
મને સંભળાય છે.!
મે ક્યાં કહ્યું તું બહેરો છે.!
મનેય ખબર છે તું મુંગી નથી.!
મને ખબર છે તું મુંગી નથી રહી શકતી.!
બોલવા માટે હરેક વખતે હોઠ ખોલવા જરૂરી નથી.!
આંખો થી આંખો ને પણ વાત સંભળી શકાય છે.!
હું બોલતી નથી.
તારી આંખો બોલકી છે.
હું બોલતી નથી.
આંખ ને મુંગી રાખ.!
હાં પણ આંખોય મુંગી નથી..!
મે પણ ક્યાં કહ્યું તું મુંગી છે.!
આમ ઘોઘાએ ઘોઘીની એકની એક વાતના
ગુઢાર્થ મા અલગ અલગ જવાબ આપ્યા
ઘોઘી તો સમજી કે નૈ એ મને ખબર નથી
પણ હું ખુદ કૈ સમજ્યો ન હતો
અકલે મે ઘોઘી ના ગયા પછી પુછ્યું.
અકલે ઘોઘાએ મને
એના શબ્દો ના ગુઢાર્થ નુ રહસ્ય કહ્યું...
ભાઈબંધ ના શબ્દો માં
ક્રમશ :-
*બ્લાસ્ટ *
એના હોઠ 💋 ચુપ્પ હોય છે.!
મગર હોય છે બોલકી 👁 આંખો 👀
એ બોલે નહીં ત્યારે હોય છે,
તેની બોલતી 👁 આંખો 👀
અને હું એની આંખો ને સાંભળુ છું..
"અનંત" સતત....
एक भी पल।
एक भी पल
बीना जपकाये पलक
देर तक दूर तलक देखा
तुं दिखाई नहीं दि
फीर नजर थक कर वापस लौट आई।
तुं ना आई। तेरा इन्तज़ार बहोत कीया।
आखीर नीराश हो कर।
मै जाके एक कोने मे बेठ गया।
मेरी उदास आंखो ने मेरे भीतर झांका।
और तुं मुजे मील गई।
मील गई तुंं मुजे और फीर "अनंत"
मै तुम को अपने भीतर ही पाके,
खुश हुआ और खुद के साथ जीने लगा।
"अनंत"
*ब्लास्ट*
पास पास ही तो थे जबतक हम साथ न थे।
"अनंत" दूर हो गये हम करीब आने के बाद।
"अनंत"
करीब आने के बाद कहीं दूर ना हो जाये।
यही सोच कर "अनंत" हम पास नहीं आते।
"अनंत"
देखा है अकसर चाहने वालोको,
दूर होते हुवे पास आने के बाद।
कही हम भी दूर ना हो जाये
ये सोचकर ठहर जाता हु मे,
"अनंत" तुम्हारे पास आते आते।
अनंत"
.jpg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)