મારૂ મારૂ જે કરે, કૈ નથી તેનુ રે...
કૈ નથી જેનુ રે...
આ "અનંત" બ્રહ્માંડ આખુય તેનુ રે...
"મન મસ્ત તો તન સ્વસ્થ"
****
અમારૂ
મન મસ્ત તન સ્વસ્થ છે.!
અને, આતમ "અનંત"
પ્રીય ઈશ્વર માં વ્યસ્ત છે.!
*બ્લાસ્ટ*
"અજ્ઞાની" જેનું મન હરપલ હરક્ષણ મસ્ત હોય છે.!
જેનું તન "અનંત" તંદુરસ્ત એવં સ્વસ્થ હોય છે .!
આ "અનંત" બ્રહ્માંડ નો એજ સૌથી સુખી જીવ છે.!
જેનો આતમ હર ક્ષણ પ્રીય ઈશ્વરમાં વ્યસ્ત હોય છે.!
"બંને ભાઈબંધો"
અને,

No comments:
Post a Comment