Saturday, 27 July 2024
બેઘર બંજારા
Thursday, 25 July 2024
આખરે તો આજ અરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ આપનારૂ સત્ય છે.!
https://youtu.be/ebJ2l8EgguU?si=ixR3QxGZAMunIC9c
Wednesday, 24 July 2024
ખાલી ખુણો,
વર્ષો પહેલા ભાઈબંધે કોઈ સંજોગે આવું કાં'ક કહ્યું લખ્યું હતું કે,
એકદમ નવા જેવુજ જુનુ ઘર ખાલી થયેલ છે..!
હાં બહાર ના કલર,
થોડા ઝંખા જરૂર થઈ ગયા છે.
જુનુ ખરૂને
મગર નવા કરતાં પણ ભીતરથી...
મજબુત અને સુંદર છે ...
હુંફાળુ છે...
સગવડતા
હ્રદય જેવો વીશળ હોલ...
સ્વર્ગ સમો શયન કક્ષ...
ચોવીસે કલાક પ્રેમ હુંફ તેમજ
પરમ ચરમ અખંડ અનંત આનંદ...
ની સુવિધા સાથે...
માત્ર ને માત્ર પ્રેમના
અલૌકિક અહેસાસની ઈચ્છુક સ્ત્રી માટેજ
એવી સ્ત્રી નેજ આ ઘર મળશે...
જે સંપુર્ણ સ્ત્રી હશે...
જેના હ્રદયમાં પ્રેમ...
આંખોમાં કરૂણા...
વાણીમાં મધુરતા...
મનમાં ઇશ્વર પ્રત્યે લગાવ...
અને સ્વભાવમાં સમર્પણ નો ભાવ હોય...
એવીજ સ્ત્રી ને આ ઘર સમર્પીત થશે...
માત્ર પામવાની નહીં.! બલ્કે જે જે માંગ્યું છે, ચાહ્યું છે તે, તેથી અધીક આપવાની ઝંખના છે.
જે પામવાની ઝંખના છે તે આપવાની તૈયારી છે.
"અનંત" આપવાની ઈચ્છા સાથેજ પામવાની ઝંખના છે.
સંપર્ક...
ક્રમશ
https://www.facebook.com/share/v/tXjYLuTqXc8ftG8h/?mibextid=oFDknk
https://youtu.be/E1Psgsbg1JM?si=jUpIAR0hJfJVpmJi
Tuesday, 23 July 2024
અને પછી,
હું મૂંઝાઈ ગઈ છું
અકલે મને મુંજવાનો
Hov
ઠીક છે લો તો હું પણ મુંજાય ગયો
ખુશ
Are
તો શું કરૂ
Kai nai
લુઉઅ
ખાલી એકલુ કૈ દો મારો વાંક્ક શું
મેં ક્યા કંઈ સજા કરી કે વાંક પૂછો
એ પણ મન્ને ન પુછો આતમ પર હથેળી મુકી લૂઉઅ ને પુછો
કાંઈ જવાબ ન આવ્યો
નજ આવે
ગલત બાજુ હથેળી મુકો તો
યા તો કાન સાબુત ન હોય
યા સાંભળવાની ઝંખના ના હોય
યા કબુલાત કરવાની ઈચ્છા ના હોય..
મને ખોટ્ટુ બોલવું હરગિઝ પસંદ નથી..!
મગર સાંભળવુ પડે છે.!
એવું એમ
હાં
અને પછી,
અબોલા....
કારણ કે, ભાઈબંધ અનંતે ચોખ્ખી મનાઈ ફરવતા વર્ષો પહેલાં....
કહ્યું હતું કે,
એને ગમે છે કે નહીં.?
એ આપણે જાણતા નથી.!
ગમતું હોય તો વાત નોખી છે.!
(જો કે એવી ઘટના બૌ ઓછી છે..!)
કે એને ન ગમતું હોય,
તેમ છતાં ન ગમતું હોય તો.?
નાહક કોઈ પરેશાન થાય એના કરતાં,
જો કે પરેશાન તો એ આમ પણ થાયજ.!
પણ ઓમ થાય એના કરતાં,
આમ થાય એ ઠીક છે.!
અકલે પછી,
https://youtu.be/ZN_XrB_St-8?si=hZ646t-Ssdpdt8kC
Monday, 22 July 2024
कोई ना कोई तो हर किसी को लगता है प्यारा।,
https://youtu.be/pI09ucDL0yc?si=j79N6AmM0Rn0KnAZ
https://youtu.be/BBvYVf7hhdQ?si=afN-Uy0ggoz60GaA
Saturday, 20 July 2024
અજીબ કલ્પનાની દુનિયા
https://youtu.be/PM80J3NBRk8?si=Ak2YALFhf9g-ILSr
https://youtu.be/8wx8KQ2JRSM?si=wppvjNhPPG9hHEef
સૌને એ અલૌકિક ભુલ થવાનો ડર છે.!
હર નર માદાને પરમ ચરમ અખંડ અલૌકિક ભુલ થવાનો ડર છે.!
આખરે એ ભુલ પ્રાકૃતિક છે,જે "અનંત "ઈશ્વરના આશીર્વાદપર નીર્ભર છે.!
https://youtu.be/mfEQgoVi7P4?si=vmbePgKJi4FuD-mx
https://youtu.be/9C_3yO2IQTM?si=XD5OUu3Nmcdmyv04
Friday, 19 July 2024
"અનંત" આ એવી ફળદ્રુપ બંજર જમીન છે.
શબ્દો ઊગે શબ્દોની સુગંધ દૂર સુધી ફેલાય.
"અનંત" આ એવી ફળદ્રુપ બંજર જમીન છે.
કે પગલાનો પગરવ સંભળાય,
મગર પગલાંના નીશાન ના દેખાય.,
"અનંત" આ એવી ફળદ્રુપ બંજર જમીન છે.
વર્ષો પહેલા ભાઈબંધે કહેલું કે,
"બ્લાસ્ટ"*
તું આવે જાય, જાય આવે તું આંય.
"અનંત" મગર બોલે નહીં જો કાંય.
તેથી ના તો હું સમજુ તારી ઈચ્છા,
ના તો મારી ઝંખના તને સમજાય..
"અનંત" આ એવી બંજર જમીન છે.
કે પગલા પડે પણ નીશાન ના દેખાય.
જો કે હું જાણું છું તો પણ "અનંત"
કે અહીં છેક કોણ આવે કોણ જાય.
મારી ચહીતીઓ સીવા કોઈ આવે ના આંય
"અનંત"
Thursday, 18 July 2024
બરોબર છે.
https://youtu.be/HCViCUyk9-g?si=HkPzAiuxPk3OQ_13
https://youtu.be/GXgKgZt9Jik?si=pTZ7sp8--e6kT6--
Wednesday, 17 July 2024
કહ્યા પુછ્યા વીના
https://youtu.be/tds0serfBwE?si=y-FxRYVcKafUkcbf
https://youtu.be/p7ZWfFmgkUI?si=uJcGs_jd0FmiUv3I
https://youtu.be/F4vnfZ2Did4?si=OYPvJgAdznKEWEOl
https://youtu.be/bf7NScF2Nb4?si=Aj95R7Tt8ZXlMQ2z
https://youtu.be/51dI1CfIsJc?si=OkzlvJkYZ4T3umV2
ભાઈબંધ સાચી વાત છે.!
*બ્લાસ્ટ*
ગુણાકાર, ભાગાકાર, બાદબાકી "અનંત"
જન્મો નો સરવાળો છે આ જીનમ, જીવન.
"અનંત"
આગલા પાછલા "અનંત" જન્મો
એવં કર્મો નો સરવાળો છે આ જન્મ.!
"અનંત"
https://youtu.be/ES5yOtqQGks?si=EI3adRiO2-86ULtr
https://youtu.be/5_bcbJe7D1k?si=SITuhwYNVw_Ge8G5
https://youtu.be/i9sYzV8QTbM?si=tzYfXCCodbZvESdC
https://youtu.be/UEF6E6Cd8As?si=nw9nreZipqgSWSDg
https://youtu.be/RQCGX5nw-4Y?si=XzIfcx4xe-fm3FwI
Tuesday, 16 July 2024
कुछ एक ही खास बात है इन गीतों मे।
https://youtu.be/jmuphd0sG4s?si=gflvoBv3YsoW-vbh
https://youtu.be/breh1GMtmpI?si=bXIA-_tpbrdpcilw
https://youtu.be/1Dlr6SG7Vm4?si=Rz6LOrnHun95aZYJ
Monday, 15 July 2024
Sunday, 14 July 2024
એલચી એટલે તું.
ઈશીતા...
ન ગમવા નો સવ્વાલજ પેદા નથી થતો યાર્ર...
આ તો સૌથી વધુ ગમતો વિષય છે સૌને...
પછી ચાહે તે સ્ત્રી હોય કે પુરૂષ....
હાં તો,
હમણાં થોડી વાર પેલ્લા
મારી સામે આવી એલચી..
હાં..!
ચિત્રલેખાં વાળી ઈશિતા ની એલચી ....
અને એમાં એણે લખ્યું છે કે....
"એલચી"
પુરુષને કદાચ ના ગમે પણ,સનાતન સત્ય એ છે કે,
પુરુષ મુશ્કેલી કે સંકટમાં મુકાય ત્યારે
એ સ્ત્રીનો સહવાસ જરૂર ઝંખે છે.!
"ઈશિતા"
તો મને કહેવાનું મન થાય કે,
એવું તો સ્ત્રીઓ પણ ઝંખતી હોય છે..,
કે નહીં ?
મુશ્કેલી કે સંકટમાં.!! ?
અને એમાં વળી ના શું ગમે હે ..! ? ?
જો કે મને તો ગમ્યું જ...!!
અને ના ગમે તોય શું ..!
સત્ય હોય તો સ્વીકારવામાં શરમ કેવી હે... ?
ચાલો મે બે, શરમ થૈ સ્વીકાર્યું .... :)
~~~~~~~~~~~~~~~~~~~
અને હવે આ કતિરા નો "એલચો...."
પણ..!
મમળાવો... :)
"એલચો"
સ્ત્રીઓને કદાચ નહીં !
સો ટકા ગમે જ ...!
આ પણ સનાતન સત્ય છે કે
સ્ત્રી મુશ્કેલી કે સંકટમાં મુકાય ત્યારે
સ્ત્રી પણ.!
પુરુષનો સહવાસ જરૂર ઝંખે છે ...!!
ક, તીરા....:) (કતિરા.)
આ સત્ય સ્વીકારવામાં સ્ત્રીઓએ પણ શરમાવું નહીં..!
મારી જેમ જ ...! :)
તો, ચાલો સ્ત્રી ઓઓઓઓઓઅ...
હવે તમે પણ..!
આ પરમ ચરમ અખંડ અનંત સત્ય...
પ્રેમથી સ્વીકારો...
કોઈની પણ શરમ રાખ્યા વગર...
અરે ભૈ બધુ જ અરસ પરસ જ હોય ...
એક વધુ "એલચો ...."
ચાખો.... :)
સ્ત્રી અને પુરુષ બન્ને અરસ પરસ...
માત્ર મુશ્કેલી કે સંકટમાં નહીં
હંમેશા હર હાલમાં ..!
કોઈ પણ સંજોગોમાં...!
એક બીજાનો પ્રેમાળ સહવાસ....
ઝંખતા જ હોય છે....!
મુશ્કેલી કે સંકટ સમયમાં..
આ ઝંખના માં, ક,દાચ નહીં..!
બલ્કે..!
સો ટકા વધારો થતો હોય છે ..:)
હું તો મરીજ જાઉ સ્ત્રી વગર.. 😉
ક, તીરા>> :)"કતિરા"
વર્ષો પહેલાં એલચી એલચાના
મધુર મીલન બાદ
બાદ જન્મેલો એક ઔર એલચો
આવતા અંકે...
તાં લગી આ એલચો મમળાશો તોય
મો માંથી સુગંધી ઊચ્છવાસ વછુટશે... 😉
*બ્લાસ્ટ*
ક,તીરા નો આ એલચો જે પ્રેમ ભરી આંખોથી ચાવી જાય...
અર્થાત્ વાંચી જાય એના જીવનમાં ચોમેર
"અનંત" સુગંધ વ્યાપી જાય...
https://www.facebook.com/share/auJavX1MfMhmDZmB/?mibextid=oFDknk
જીવંત શબ્દો...
જીવતા શબ્દો...
જીવાતા શબ્દો....
એક આવે પછી
એક પછી એક
આવતા જાય...
રાતભર સુવા ન દે'
મનમાં ભરે ચટકા
ત્યારે એવુ લાગે..!
જાણે, જીણી જીણી
જીવાત શબ્દો...
એટલા પાસે આવે શબ્દો
સ્વાસે સ્વાસે આવે શબ્દો
શબ્દો ને હુ સ્વસુ અને
મને સ્વસે "અનંત" શબ્દો...
"અનંત"
વર્ષો પહેલાં ભાઈબંધે કહેલી વાત બાદ
માણો ચાખો એલચી એલચાનો સ્વાદ...
ખબર નૈ કોને નળ્યા કોને ફળ્યા..!
આજે વર્ષો પછી ફરી પાછા
એલચી ને એલચો સામા મળ્યા..!
અકલે એક વધુ એલચાનો જનમ થયો..!
અકલે એમ તો કેવાયજ નૈ કે નકામા મળ્યા.!
આ શબ્દો જે સમજ્યા એને ફળ્યા..!
ના સમજ્યા એ સમજવા ટળવળ્યા..!
એલચી અને એલચો
વાસી થવા છતાં..!
તરો તાજા સુગંધ બક્ષે..!
કોઈ એકને નહીં..!
બલ્કે,
બંને પક્ષે..!
અનંત અનાદી કાળથી
અરસ પરસ
પ્રેમની તરસ
શરીર સમેત...!
બંને પક્ષે અંતે તો એક સરખીજ
સઘળી ઈચ્છા હોય છે.!
"જ્યાં નથી હોતી ત્યાં
બૌ લૌચા થતાં હોય છે.😉"
કોઈ એકાદ નહીં બલ્કે અનેક સંજોગોમાં
એક સરખીજ બંનેની ઝંખના હોય છે..!
"જ્યાં નથી હોતી ત્યાં
બૌ લૌચા થતાં હોય છે.😉"
પછી ચાહે તે એલચી હોય કે એલચો..!
અર્થાત્...
સ્ત્રી હોય કે પુરુષ... એમ.!
અનંત અનાદી કાળથી...
આ
પરમ
ચરમ
અનંત
સત્ય છે..!
દુર્ભાગ્ય વશ..!
યા તો,
સમજણના અભાવે,
કૈ કેકલાય લોકો ને લોકી
આ પરમ ચરમ અનંત...
સુખ અને હુંફથી વંચીત રહે છે..!
નૈ તો પ્રક્રુતીએ તો આ અવની પર
ઘણાં બધા એવા તો મસ્ત તેજાના
ઊગાડ્યા છે..!
જેના સેવનથી
લોકો લોકી ની તબીયત મસ્ત રહે છે.
અને તે કાયમ "કામ"મા વ્યસ્ત રહે છે..!
એવા તેજાના ક્યારેય વાસી નથી થતાં.. !
બલ્કે વાસી થતાં
વાસી થવા છતાં..!
વધુ સુગંધ સ્વાદ અને સ્વાસ્થ્ય બક્ષે છે..!
હર એક તેજાનાની માલીપા
ઔષધીય ગુણ છુપાયેલા હોય છે..!
કીન્તુ....
પરંતુ.....
પ્રેમ એ સૌથી ઊતમ ઔષધી છે..!
પ્રેમ એજ સૌથી ઊતેજક જડીબુટ્ટી છે..!
પ્રેમમાં અને પ્રેમની પરાકાષ્ઠામાં
સૌથી વધુ એવં અનેક ઊતમ
ઔષધીય ગુણ સમાયેલા હોય છે..!
જેનો ખોરાક હોય પ્રેમ...!
જે પીવે પ્રેમનો પીયાલો...!
એ હોય મીજાજે રંગીન..
હોય મદમસ્ત એના ખયાલો....
તો ચાલો...!
એવા મદમસ્ત માદક
ખયાલો સાથે આગળ વધો...!
સવાર બપોર સાંજ
પ્રહર આઠે આઠ
જે પ્રેમ ખાય
પ્રેમ પીવે
"અનંત" એ જીવનભર
જીવન તંદુરસ્ત જીવે...
હોય જો પ્રેમ જડીબુટ્ટી
પ્રેમજ હોય ઊતમ ઔષધ
એવં પ્રેમ સુગંધી તેજાના...
તો,
આજથી અને અત્યારથીજ
મારા તરફથી "પ્રેમનો" પણ..!
આવા ઊતમ ઊતેજક અલૌકિક
તેજાનામા સમાવેશ કરવામાં આવે છે..!
પ્રેમને ઊતમ જડીબુટ્ટીના સ્થાને
બીરાજમાન કરવામાં આવી છે..!
પ્રેમથી પ્રેમને ઔષધીમા સ્થાન
આપવામાં આવી છે...!
"પ્રેમ"હોય તોજ બાકી બધા તેજાના "કામના"
વીના પ્રેમ તેજાના બધ્ધાજ નકામા ને નામના.!
તો હું કતીરા આજથી ને અત્યારથીજ
"પ્રેમ"નો તેજાના મા સમાવેશ કરૂ છું..!
અને કહું છું કે,
"પ્રેમ એક ઊતેજક અલૌકિક
મસ્ત મજાનો તેજાનો છે.!
પ્રેમ ખુદ ઔષધનો ખજાનો છે "
પહેલાં તેને પ્રેમથી હોઠે લગાવો...
પછે તમ તમારે જરૂરયાત મુજબ
બીજા જે તેજાના ખાવા હોય
એ ખાવો...! 😉
અર્થાત્...???
એમ પૂછીને મુજ બે, શરમને
કોઈ શરમાવશો નહીં...!
જરૂરીયાત મુજબ
મનમાન મનમા જાતે શરમાઈ લેજો..😉
અગર એ અશક્ય હોય તો,
તમેય મારી કલમની જેમ
બે, શરમ થૈ જાજો... !😉
હું કૈ પણ કૌ
ઊપર ઉપરથી બૌ નોંધ લેવી નૈ.!
આ વાત મનમા રાખવી,મમળાવવી
મગર કાનો કાન કોઈને કેવી નૈ.!
હું જે કૈ પણ માનું
એ સૌએ માનવુંજ.!
એ બીલ્લકુલ્લ જરૂરી નથી..!
વર્ષો પહેલાં ભાઈબંધે અજ્ઞાનીએ
સ્વર્ગ નર્ક ની વ્યાખ્યા આપતા
લખ્યું કહ્યું હતું કે,
બ્લાસ્ટ :-
"અજ્ઞાની" સ્વર્ગ નર્ક ની
બસ આટલીજ વ્યાખ્યા...
જે ક્ષણ આનંદ તે ક્ષણ સ્વર્ગ...!
જે ક્ષણ આક્રંદ એ ક્ષણ નર્ક...!
જોકે એની વાતનુ અનુસંધાન
આ વાત સાથે અનાયાસેજ થૈ જાય છે.!
જે ક્ષણ કાજે સહીયારૂ જીવન ઝંખે.!
અને પછી પણ એ ક્ષણ થી વંચીત રહે.
ત્યારે પીડાદાયક નર્કની અનુભૂતિ થાયજ..!
જોકે મારા રંગીન સ્વભાવ મુજબ મને,
જરા અલગ વીચાર આવે છે મારા વીચાર મુજબ.!
હું એમ કૌ છું કે.,
સ્વર્ગ કે નર્કથી
આપણે બૌ છેટું છેજ નૈ..!
સ્વર્ગ નર્ક બંને સુંવાળી પથારી પરજ હોય છે.!
પથારી અર્થાત્ પલંગ
પલંગ અર્થાત્ બીસ્તર
બીસ્તર અર્થાત્
શૈયા..
હૈયા હૈયા...
આંહાં હૈયા હૈયા...
જેના પર સેંયા સાથે
સેંયા ના હૈયે હૈયા ભીંસાય...
એ શૈયા...
હૈયા હૈયા...
આંહાં હૈયા હૈયા...
આવું કાં'ક ગીત છે એ અચ્ચાનક્ક
યાદ આઈ ગ્યુ...
પણ આયા કણે
વાત શયન કક્ષમા હોય
એ શૈયા ને હૈયાની છે..!
એક શૈયા પર બે હૈયા
એક ઓલી ને બીજો સૈંયા... 😉
ચાંદની રાત હોય કે ના હોય...
આકાશે ચાંદ ઊગે કે ના ઊગે
મગર
રાતના અંધકારમાં જો
બંને જણ (આપણામાં જો કે જણ માત્ર પુરૂષનેજ કહેવાય છે એ વાત નોખી છે) 😉
અકલે અનર્થ ના થાય માટે સ્પષ્ટતા
ના કરૂ તો,
"જણજણી" થાય...
અકલે સ્પષ્ટતા કરીજ દૌ
જણ અકલે નર
જણી અકલે નારી
ઓ તારી...! 😉
અને એમ થાય
અકલે
આમ પણ થાય્યજ્જ.!
અંગેઅંગમા તરંગ ઊઠે
અંદર અંદર કંપન થાય....
અર્થાત્...
ઝણણ ઝણણ ઝણઝણઝણ
ઝણણ ઝણણ ઝણઝણઝણ
અંતરના તાર તાર ઝણઝણી જાય...!
આમ અંતે બંને પ્રેમી પ્રેમથી એકબીજાની
હુંફમા
પરમ...ચરમ ... અનંત.....આનંદ અનુભવે...
અને આનંદથી પલંગ પર અલૌકિક
કાર્ય સંપન્ન થાય...
તો જીવન જીવંત બને
અને
બંને જીવ જીસમ સમેત
પ્રસન્ન થાય...
રાતના આકાશમાં ચાંદ
ઊગે ના ઊગે
મગર અંધારે અંતરમાં અનંત પ્રેમની
સમજણ ઊગે તો,,,
પલંગ પર ચોક્કસ સ્વર્ગ ઉતરેજ...!
નહીં તો પથારી ફરી જાય...
અર્થાત્...
પલંગ પણ નર્કાગારમા ફેરવાઈ જાય...
અર્થાત્ પથારી મગજની પથ્થારી ફેરવી નાખે...
પલંગની પણ એક અનોખી
અલૌકિક ભાષા હોય છે .!
અગર જો પત્ની કે પતી
પતી કે પત્ની બે માંથી એક
પલંગની ભાષા ના સમજે તો..!
પતિને યા પત્ની ને સુવાળા પલંગ પર પણ.!
નર્કની અનુભૂતિ થાય ...
પહેલા પહેલા સમજે પણ જો પછી ના સમજે
તો ..!
આવું પત્ની પણ અનુભવે જો
પલંગની ભાષા પતિ ના સમજે ..!
બ્લાસ્ટ :- ક, તીરા ➡
અપવાદ બાદ કરતા
આ અવની પર આકલી બધી વસ્તી..!
કૈ બળાત્કાર થકી તો વધી નથી...!
મારા કીધે આકલેથી વાત અટકી નહીં.!
અકલે કલમ આપોઆપ આગળ વધી..!
અકલે પછી મેય આગળને આગળ
વધવા દીધી.!
તો બેશરમ કલમ ચોખ્ખે ચોખ્ખુ બોલી કે,
આ અવની પર આકલી બધી વસ્તી..!
એમ કૈ બળાત્કાર થકી તો વધી નથી...!
પ્રેમથી...
એલચો ને એલચી...
અનંત અનાદી કાળથી.....
સ શરીર મળે છે.!
એક બીજાને ચસોસસ ચૂમે છે.!
એક બીજાને ચસોચસ ચુમે છે..!
પ્રગાઢ આલીંગે છે.! અને જુમે છે..!
અને પછી...!!!?
હુંફ સમેત આગળ વધે છે..!
પરમ ચરમ અનંત અલૌકિક આનંદ....
અને,
સુખ પામવા જજુમે છે.!
એ સુખ મળ્યા પછી ઝુમે છે.!
બસ્સ એનાજ પરતાપે..!
નૈ તો આ પૃથ્વી
કેકલીય વાર ધણધણી
તો પણ આ જગતમાં
જણ ને જણી
અર્થાત્... લોકો લોકી
અર્થાત્... છોરા છોરી
અર્થાત્... નર નારી
ના ટોળેટોળા આજેય
એજ મૌજ ખાતર
રોજ રોજ મૌજથી ઘૂમે છે..!
તોય ક્યાં પૃથ્વી પર
જગા ટુંકી પડે છે.!?
કોઈ માગે છે કોઈ આપે છે.!
કોઈ માગે છે તો આપે છે.!
કોઈ માગ્યા વીના ભાગ્ય થકી પામે છે.!
આપે છે તે પામે છે..!
વાત આમને આમ જામે છે.!
કોઈ પહેલે થીજે
કોઈ પહેલે પીગળે
કોઈ બીજે થીજે
કોઈ બીજે પીગળે
આખરે સૌ કોઈ
કોઈ ને કોઈ નો
પ્રેમ શોધવા નીકળે
પહેલેથી પેલી જો થીજે નૈ
તો બીજે જૈ એ પીગળે નૈ
એ વાતમાં મ્માલ્લ નથી...!
પ્રાકૃતિક છે ભૈ
પ્રકૃતી ની કોઈ મીશાલ નથી..!
શું આ પ્રક્રુતી કમ્માલ નથી...!?
લે આલ્લે આલ્લે લે.!
વર્ષો પછી....
એલચી અને એલચાના
સમામગ થકી...
આજે ફરી...
નવો એલચો જન્મ્યો..!
બૌ કેવાય..😉
બેશરમ મારી કલમ...
શરમાતી શરમાતી
બોલતી ગૈ..
ભેદ ભીતરના
ખોલતી ગૈ..
કલમને મે ખૂબ રોકી ખૂબ ટોકી
કહ્યું.
અલી અક્કલ વગરની બેશરમ
હવે તું બંધ થા...!
પણ ન માની તે નજ માની
માંડ માંડ મે એને રોકી...
તોય અંતમાં આકલુ બોલી કલમ..!
લ્યા.! હવે તમે સુગંધ લ્યો.! સુગંધ..!
😉😉😉
ગલતફૈમી ના થાય અકલે પેલ્લાજ
આમ તો જોકે છેલ્લે છેલ્લે પણ.!
હું સોઈકવટ કરી દૌ કે,
અહીં વાત વાતમાં વારે ઘડીએ
વચ્ચે આવતો "અનંત"....
શબ્દનો અર્થ.
"અઢળક "......
એવોજ કરવો...
સમજવો....!
ખરેખર એજ અર્થ થાય છે.!
અંતમાં
મનમાં ને મનમાં
એલચી શરમાય છે..!
એલચો હરખાય છે..!
😉😊😉
* બ્લાસ્ટ*
હોય છે હર નર નારી ને
"અનંત" પ્રેમ સમેત પ્રેમની કામના...
દિવસ વીતે પ્રેમમાં, રાત પડે
ઉઠે વીચાર ભીતર "કામ" ના...
પ્રેમજ જીવન જડીબુટ્ટી છે.
હોય અરસપરસ અનંત પ્રેમ તો,
જરૂર શું જડીબુટ્ટીની પ્રેમ કને
બાકી તમામ તેજાના નામ ના....
"અનંત"
ઈશીતાની એલચી ચાખો..!
ઘણા વખત બાદ ઈશિતાની એલચી સામે,
ક,તીરાને એલચો ખવડાવવાનો અવસર
પ્રાપ્ત થયો છે ... :)
તો, લ્યો પેલ્લા ઈશીતાની એલચી ચાખો...
ઈશીતાની એલચી...
યુવાન રૂપાળી સ્ત્રી એક જ વસ્તુથી બહુ ડરતી હોય છે.
એ છે એનું સૌંદર્ય....
સૌંદર્ય ક્યારે હાથતાળી આપીને છટકી જશે,
એનો જ ભય એને સૌથી વધુ સતાવે છે.!!
"ઈશિતા"
કતિરાનો એલચો..:)
મમળવો...
અરેએએઅ ...ઓઓઓઅ....
કોઈ ઈશિતાને જઈને કહો....
કે, યુવાન રૂપાળા પુરુષને પણ..!
એજ વસ્તુનો ડર હોય છે... :)
કે, યુવાન રૂપાળી સ્ત્રીનું સૌંદર્ય ક્યારેક એને,
હાથતાળી આપીને ક્યાક છટકી જશે તો..!? :)
એજ ભય અમને રૂપાળા પુરૂષોનેય
સૌથી વધુ સતાવતો હોય છે... :) :) :)
ક,તિરા.....:)
https://www.facebook.com/share/8KQByemvx9YfpsqN/?mibextid=oFDknk
Saturday, 13 July 2024
કાનુન ગેર કાનુની છે.
છેલ્લા સાડા ત્રણ વર્ષ ના કોર્ટના અનુભવ બાદ મને એવુ સમજાય છે કે કોર્ટ, ઠોસ પુરાવાઓથી સાબીત થઈ ગયેલા ગુનેહગાર ને લાંબી એવં ગુંચવણ ભરેલી કોર્ટ પ્રક્રિયા દ્વારા, સાબિત થઈ ગયેલા ગુનેહગાર ને પોતાને નીર્દોશ પુરાવાર કરવાનો અવસર આપે છે. અને આ કારણે એક નીર્દોશ, ગુનેહગાર સાબિત થઈ જાય છે અથવા તો ખરો ગુનેહગાર છુટી જાય છે.
કાયદાની ગુંચવણ ભરી ભાષા કલમો પેટા કલમો આ બધુ જાણે એક ગુનેહગાર ને નીર્દોશ સાબિત કરવા બનાવી હોય યા છટકબારી માટે બનાવી હોય એવુ લાગે છે. કદાચ નીર્દોશ માટે પણ ઉપયોગી હોય શકે પરંતુ મોટા ભાગે તો વકિલોજ તેનો દુરૂપિયોગ કરે છે, પોતાના ગુનેહગાર ક્લાઈન્ટ બચાવવા માટે.!
ખરેખર ઉપરોક્ત કારણોસરજ ગુનાહખોરી ઘટવાને બદલે વધે છે.
અન્યથા પહેલીજ વારના ઠોસ પુરાવાઓથી ગુનેહગાર સાબિત થઈ ગયેલા ને કોઈ અવસર આપવાનો ન હોય બલ્કે સીધી સજા ફટકારી દેવાની હોય,એવુ મારૂ દ્રઢપણે માનવું છે.
અગર ઉપરોકત જણાવ્યા મુજબ કાયદાઓ, કાયદાની ગુંચવણ ભરી ભાષા, કલમો, પેટા કલમો આ બધુ ન હોય અને સીધી સરળ અસરકારક ભાષા તેમજ ઓછી કલમો હોય તો નક્કર એવં જડપી કાર્યવાહી થકી જડપી ન્યાય થઈ શકે અને ગુનેહગારો પણ કોઈ પણ ગુનાહખોરી કરતાં પહેલાં સો વાર વિચાર કરે.
આમ અજાણતા કે આવેશમાં આવી થતા ગુનાહ સીવાયના ગુનાહ અટકી જાય.
મોટા ભાગના ગુનાહ અમુક લોકો માત્ર ને માત્ર પોતાનો સ્વાર્થ સાધવા અથવા પોતાનો સ્વાર્થ ન સધાય ત્યારે પોતાના અહં ને સંતોષવા ખાતર ગુનાહ કરતા અચકાતા નથી..!
ઉપરોક્ત મુજબ નીયમો હોય તો આવા ગુનાહિત માનસીકતા ધરાવતા લોકો દ્વારા આચરવામાં આવતા ગુનાહો તેમજ ગુનેહગારોનુ પ્રમાણ સદંતર ઘટી જાય એવુ મારૂ નમ્ર પણે માનવુ છે.
જો કે મને એ પણ ખબર છે કે, મારા માનવા ન માનવાથી ગુલામ રહેવા ટેવાયેલા અને જનતાને ગુલામ સમજતી સરકારો ને કે આ દેશને કૈંજ ફર્ક પડવાનો નથી..!
"કતીરા"
Tuesday, 2 July 2024
વાહ મેરે માલીક તુને કીયા કમાલ..
https://youtu.be/ZumPX0gG0Zg?si=xra9QZ1I6uS_tfRH
https://youtu.be/nsGFBICGsgY?si=8WLc5ljigAMFCttr
https://youtu.be/WVEk5wxxg-0?si=ZydX024_fQuqbKTB
.jpeg)
.jpeg)


