Sunday, 29 March 2026

એક ભટકતો રાહી...

"અનંત" એક ભટકતો રાહી... 
રાહ જુવે છે એય મંજીલ તારી... 
"અનંત" 


 https://youtu.be/R-yydFB48ZI?si=XS8vK-NfZIX-V7nx


https://youtu.be/PQkRCKYi6Po?si=w72NdpCxIvWjA9YX


https://youtu.be/KzVBTiBISOU?si=ypv0AeJ36wCERLza


https://youtu.be/BKVlbY37C7s?si=K8PWlMSUaKoAFOF3

તને કૌ છું ભાઈબંધ.!

તને કૌ છું ભાઈબંધ.! 
શક્ય હોય તો આવતો રે પાછો... 

https://youtu.be/rmzbMf409fg?si=zT8yO2Y2C8cycHVS
 

बीते हुए लम्हों की कसक।



https://www.facebook.com/share/p/1HxUwKUBz8/ 

હાં આવુ બધુ એ બધ્ધુજ અનંત જ કે'તો

અકલેજ તો એ કાયમ મૌજમા રે' તો..

અમસ્તી તો આ,અનંત મસ્તી નૈયજ હોયને...!

ઓલી, પેલી, આવેલી, ગે'લી (ગયેલી) ડાય, ઘેલી....

કૈક જીવનમાં સાથે રહેલી... 

આવુ લખેલ કાગળ શોધું છું ક્યારનો...

પણ નથ મળતો...

અકલે ભળતોજ...

જે હાથ લાગ્યો તે....


.... અને પછી તો ઝૌર ઝૌરથી ....

હસવુ આયુ મને.!

આમ તો જો કે દર વર્ષે...

આ દિવસે....

આ સમયે....

અને આ ક્ષણે.! 

મને હસવુ આવતુ... 

આવીજ જાતુ....

પણ આજે ખબર નૈ કેમ.!!!???

મને, ઝૌર ઝૌરથી હસવું આવ્યુ...

ખૈર....

અને પછી તો,

આંખના ખૂણાય ભીની થૈ ગ્યા ....

ખબર નૈ કેમ.!? 😢

બ્લાસ્ટ :-

વગર વાંકે, સજા.!!!

આમ તો જો કે નાજ મળે...

પણ આખરે વાંક શું..?

એ કાં'ક બોલે, તો ખબર પડે ને....!

કદાચ હું નીર્દોષ ના પણ હૌ...!

મગર ભૂલ તો ભૂલજ હોય છે ને...!

@@@@@@@@@@@@@@@

બ્લાસ્ટ ફોર ભાઈબંધ ... 

ભૂંસાય ગયું એ ભરમ છે, ભુલાઈ જવા જેવો જ..! 

મગર "અનંત" ભૂલાય જાય મગર ભુંસાય નહીં કદિ' ..!

દિલો દિમાગ માંથી.!

એજ 

"અનંત"

https://www.facebook.com/share/p/1C8cTLFdyp/

https://www.facebook.com/share/18cUTobuVp/
ભાગ્ય માં હોય એ ભોગવે.! 

અને ભોગવે તેજ ભાયડો.! 

યા બાયડી... 




ભાઈબંધે વર્ષો પહેલાં....

કહેલી, કડવી વાસ્તવિકતા.

****હવે એમ ના કહેશો મને ખબર છે.*** 

અજાણતા તો ક્યાં કશુએ થાય છે..?

થાય તે જોઈ જાણીને થાય છે..!

પ્રેમ તો પ્રેમથી જ થાય પ્રેમ ક્યાં કદિ',

ખેંચી તાણીને થાય છે..?

પ્રેમીને જો પામી જશો તો,

પતન થશે પ્રેમનું, જતન પ્રેમનું.

પ્રેમ એક સફર છે મંજીલ નથી... 

પ્રેમ જીવંત રહે છે તા ઊમ્ર સફર થકી..

સફરમાં થાય સતત જતન પ્રેમનુ.

અને પછી પ્રેમમાં હ્રદય પણ,

કેવા ધૂળ ધાણી થાય છે.

જે પથ્થર હોવાની વાતો કરે છે.!

એ પાણી પાણી થાય છે.

કેટલી અશક્ય વાતો કરે પ્રેમી,

પાગલ બની પ્રેમમાં ... 

પ્રેમના અંતે "અનંત" પ્રેમની વાતો.! 

ફકત મસ્ત પ્રેમ કહાણી થાય છે.!

"અનંત"

બ્લાસ્ટ:-

"હું તને ચાહું છું..!"

જો હ્રદયથી આ શબ્દ

તમને કોઇ કહે ..!

તો,

માનજો તમે જગતના સૌથી

ભાગ્યશાળી વ્યક્તિ છો.!

"અનંત" 
https://www.facebook.com/share/1AiMbrvfMm/



 



ખંડેર ની યાદો...


 https://youtu.be/8B1NXnZw9rs?si=PztaLptcej746Waq


https://youtu.be/V_nqe8YN_aA?si=RVxBty14g2hXJeH7


https://youtu.be/BpwioPevpSY?si=Kc1lsY0t8SOiIz8I

ખંડેર ની યાદો તાજી થઈ જાય છે...

જ્યારે જ્યારે આવા ખંડેરમા ગુંજતા ગીતો... 
મારા કર્ણપટલ સાથે અથડાય છે.! 
ત્યારે ત્યારે ખંડેર સાથે જોડાયેલી "અનંત"... 
યાદો તાજી થઈ જાય છે.! 
અને, મારી આંખો,,, 

 https://youtu.be/wZBhvoKGBCY?si=VsDZSxx9toag53Dq
https://youtu.be/X72Trwm4trM?si=TZr8r3nS1X_GIZQj

https://youtu.be/ru5fGHsMDoY?si=0IowlIE_k2AyY5Gx


https://youtu.be/4MFqRJewwwU?si=Tsgs3qOYHq_wfF1c

Saturday, 28 March 2026

હાચ્ચી વાત છે ભાઈબંધ તારી

*બ્લાસ્ટ* 

"અજ્ઞાની" સુખી થવુ હોય તો સ્વીકાર કર જે છે તે છે.! 

અને જે છે જેવુ છે તેનો સ્વીકાર કર .! 

તું માત્ર સારી રીતે પ્રયાસ કરી શકે એથી વીશેષ કૈ ન કરી શકે.! 

મારી ઈચ્છા અપેક્ષા મુજબ જ.! 

સામેની વ્યક્તિ મારી સાથે વાણી, વર્તન, વ્યવહાર કરે.!.

આવી ઈચ્છા અપેક્ષા રાખનાર વ્યક્તિ જીવનમાં ક્યારેય સુખી નથી થઈ શકતી.!

મારી ઈચ્છા અપેક્ષા મુજબ જ.! સામેની વ્યક્તિ મારી સાથે વાણી, વર્તન, વ્યવહાર કરે, એવી ઈચ્છા અપેક્ષા રાખનાર વ્યક્તિ ખુદ પણ દુઃખી થાય છે અને અન્ય ને પણ દુ:ખી કરે છે.!

"અજ્ઞાની" 

સાથે રહેવા બે વ્યક્તિ ની સમજદારી જરૂરી છે. 

અલગ થવા એક વ્યક્તિ ની ના સમજી કાફી છે. 

"અજ્ઞાની" 

સાથે રહેવાનો નીર્ણય બે વ્યક્તિ કરે છે.! 

અલગ થવા નો નીર્ણય એકજ વ્યક્તિ કરે છે.! 

જેને નીભાવવુ હશે તે સાથે રહેવા માટે અનેક વીચાર કરશે..! 

મગર જેને અલગજ થવું છે તે માત્ર એકજ વીચાર કરશે.!  છુટી જવુ"

" અજ્ઞાની"




ખંડેર માં સતત ગુંજતુ ગીત..

https://youtu.be/W8xp9qWljdE?si=7Zen3RqwaeAPuAp4

 
https://youtu.be/XmkbZEqg5FM?si=-8peZfEx4LaVPVY3


ખરેખર તારી વાત સાવ સાચી છે.!

ખરેખર તારી વાત સાવ એટલે સાવ કરતા સાવ... 

સાચ્ચી છે હોં ભાઈબંધ.... 

આ હિસાબ નથી સમજાતો.! 

*બ્લાસ્ટ* 

છેક સુધી એ કોઈ સમજી નથી શકતુ "અનંત"

કે, હિસાબ જુના ચુકતે થાય છે કે નવા ચડત.!?

"અનંત"

તારી આ વાત પણ સાચી છે હોં ભાઈબંધ... 

વર્ષો પહેલાં સાંકડી ગલી ના છેવાડે આવેલ મહોલ્લાની ભીતર છેક છેવાડે આવેલ ખંડેર મધ્યે મધ રાતે ચાયની ચુસ્કી ભરતા ભરતા ભાઈબંધ અજ્ઞાનીએ અઢળક અનુભવના આધારે કહ્યું હતું કે,

"अज्ञानी" कर्म ही धर्म कर्म ही पूजा।

"अज्ञानी " कर्म से वडा कोई न दुजा।

"अज्ञानी "

વર્ષો પહેલા ભાઈબંધ અનંતે

"એક દિવસ બેસીને આરામ થી તને મારા સુખ દુઃખ ની વાત કહીશ" આમ ભગવાન સાથે સંવાદ કરતી એની ચહીતી ને કહ્યું હતું કે, 

એના કરતાં ઈશ્વર ને કે,અને,

"એક દિવસ બેસીને આરામ થી કહીશ " એવુ વીચારી સમય ન બગાડ...

*અત્તારે ને અત્તારે કૈ દે.!*

કારણ કે, વર્ષો પહેલાં... 

ભાઈબંધ અનંતે ખંડેર મધ્યે મધ રાતે ચાયની ચુસ્કી ભરતા ભરતા આવું કાં'ક કહ્યું હતું કે,

*નબળા વિચારો તો કરવાજ નહીં.!* 

*તેમ છતાં અગર નબળો વીચાર આવે તો તેને અમલમાં મુક્યા પહેલા હજાર વાર વીચાર કરવો.!*

*મગર "અનંત" અગર સારો વિચાર આવે તો તેને અમલમાં મુકવામાં એક ક્ષણ નો પણ વીલંબ ન કરવો.!*

"અનંત"

આ લખવુ, બોલવુ, કે કોઈ ને કહેવુ જેટલુ સરળ છે.! 

અમલમાં મુકવુ અશક્ય તો નથીજ મગર... 

 લખવા, બોલવા, કે કોઈ ને કહેવા જેટલુ, સરળ  હરગિઝ નથી.!

કે, કેવળ મન યા શરીર નો સબંધ.... 

છુટી શકે છે., તુટી શકે છે..! 

મગર આત્મા નો સબંધ અનંતકાળ સુધી છુટતો કે તુટતો નથી 

"અનંત" આત્મા નો સબંધ અનંત... 

યુગો સુધી જોડાયેલો રહે છે.! 

જે શરીર માત્ર નો મોહ રાખશે... 

જે માત્ર શરીર ને પ્રેમ કરશે...

જે માત્ર ને માત્ર શરીરને ચાહશે...

તે જીવનમાં દુઃખ, પીડા, વેદના, વ્યથા પામશે... 

મગર જે એ શરીર નો મોહ ત્યાગી 

શરીરમાં રહેલા પવિત્ર આત્માને પ્રેમ કરશે... 

આત્માને ચાહશે...

તે અને માત્ર તે જ.! 

પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ પામશે...

"અજ્ઞાની" 

Friday, 27 March 2026

છેલ્લે છેલ્લે...

છેલ્લે છેલ્લે આ ગીત ભાઈબંધ બૌ ગાતો વગાડતો હતો ખંડેર માં વર્ષો પહેલાં... 


 https://youtu.be/8Rhll1-_1GM?si=LE0NnbvGSeZ9GKv-

Thursday, 26 March 2026

ભાઈબંધ ની વ્યથા...


 https://youtu.be/wW2KRSpVQ6I?si=S7KC1yJahr9EHhls

Wednesday, 25 March 2026

ભીની ભીની ભીનાશ...

ભાઈબંધ પસંદ "અનંત" ભીની ભીની 
ભીનાશ ભર્યા ગીતો... 

 https://youtu.be/cf3sesBDqDA?si=--zwMbnu-vDSpV5L


https://youtu.be/Xucu53oKftU?si=LM30RNI4rvmR_UgF



https://youtu.be/cprQj-JxIhA?si=hS5mo07CNK00Szpi


https://youtu.be/JVgYYgZ51ps?si=qohwqk-O-kD3dsUV

Tuesday, 24 March 2026

સરળ અટપટું સત્ય...



વર્ષો પહેલાં સાંકડી ગલી ના છેવાડે આવેલ મહોલ્લાની ભીતર છેક છેવાડે આવેલ ખંડેર મધ્યે મધ રાતે ચાયની ચુસ્કી ભરતા ભરતા ભાઈબંધ અનંતે અઢળક અનુભવના આધારે કહેલું 
રળ અટપટું સત્ય... 

આ અંદરની હકીકત છે..! 

"અનંત" દૂર ના સંબંધો જેટલુ નજીક થી જુવે જાણે છે.! 

એટલુ, નજીકના નજીક થી પણ જોતા જાણતા નથી હોતા.!

જેટલુ નજીક નાં સંબંધો નજીક થી પણ નથી જોતા જાણતા,

એટલું દૂરના નજીક થી જોતા જાણતા હોય છે આપણને.! 

અફસોસ... એ સૌથી નજીક હોવા છતાં દૂર છે.! 

આનંદ...એ ખૂબ દૂર હોવા છતાં સાવ નજીક છે.!

"અનંત" મગર જે કરી શકે છે એ કૈં કરતા નથી.!

અને જે કૈંક કરવા ચાહે છે તે કરી શકતા નથી.! 

"અનંત"

ખબર નૈ અનંત કોને શું કહેવા મથે છે.!

ખબર નૈ અનંત કોને શું કહેવા માગે છે.!

ખબર નૈ અનંત કોને કહે છે.!

ખબર નૈ અનંત કોને ચાહે છે.!

ખબર નૈ.... 



Monday, 23 March 2026

કરૂણ અતી કરૂણાંત...


 https://youtu.be/xAyDfm4pPPA?si=n-e2crTOvlOQZxdg

Thursday, 19 March 2026

અદ્ભુત ભાવ, શબ્દ, સ્વર એવં સંગીત..



અદ્ભુત ભાવ, શબ્દ, સ્વર એવં સંગીત.... 
હજુય ખંડેર ની યાદ આવે છે..! 

 https://youtu.be/XzSJ03ihghU?si=uq1AKSktznr4_GMu


https://youtu.be/1W1DuxM1vOU?si=XUCQqY0P_xwBNdrF

Wednesday, 18 March 2026

ખંડેર ખંડેર થઈ ગ્યો...


 https://youtu.be/EWuuhv9PKUw?si=6spV7p1Ezzxqp3xQ
https://youtu.be/nnc6m1pBJ4c?si=XCi5tJcDW4JH6bkx

અનંત પ્રેમ નો ચરમ ભરોસો...


 https://youtu.be/qRWozIldyDM?si=Ki8GXo8b_CdEgOpZ

"અનંત" પ્રેમ નો પરમ ચરમ અખંડ અનંત અલૌકિક ભરોસો.. 


https://youtu.be/1Xs7zT6qcuQ?si=gUvXqkaVFS_LXpxD


https://youtu.be/mfEQgoVi7P4?si=IDF6gHzoUlrcJ3iH

Tuesday, 17 March 2026

મનાવવાની મનાઈ છે.

 


https://youtu.be/Q1gbYpY5MlM?si=7GY1g9plGQSN_rX8


https://pkatira.blogspot.com/2013/12/blog-post_14.html


"એક દિવસ જ્યારે એ મળશે ત્યારે, એની સાથે કોઈ બાગમાં સાગ ના બાંકડે બેસી આરામ થી કહીશ " 

એવુ વીચારી સમય ન બગાડ...*

જે કહેવું હોય તે અત્તારે ને અત્તારે કૈ દે.!

કારણ કે, વર્ષો પહેલાં... 

ભાઈબંધ અનંતે ખંડેર મધ્યે મધ રાતે ચાયની ચુસ્કી ભરતા ભરતા આવું કાં'ક કહ્યું હતું કે,

નબળા વિચારો તો કરવાજ નહીં.!

તેમ છતાં અગર નબળો વીચાર આવે તો તેને અમલમાં મુક્યા પહેલા હજાર વાર વીચાર કરવો.!

મગર "અનંત" અગર સારો વિચાર આવે તો તેને અમલમાં મુકવામાં એક ક્ષણ નો પણ વીલંબ ન કરવો.! 

*"અનંત"*

સત્ય અસત્યના પડઘા....

 https://www.facebook.com/photo/?fbid=577555615687477&set=a.119481608161549&__tn__=*F

વર્ષો પહેલા ભાઈબંધે લખ્યુ હતુ કે,

“અનંત” સત્ય અસત્યના પડઘા સતત પડઘાયા કરે છે ..!
ક્યારેક છળ આપણી સાથે આપણાં જ પડછાયા કરે છે..!
"અનંત"


https://www.facebook.com/photo/?fbid=577574772352228&set=a.119481608161549&__tn__=*F


મધ દરિયે જે તરી ગયા, કહે છે એ, કિનારે આવી ડૂબી ગયા.
"અજ્ઞાની" નક્કી દરિયાથી પણ વધુ ઊંડો કિનારો હોવો જોઇયે.
"અજ્ઞાની"





Sunday, 15 March 2026

મીઠો ઉજાગરો...


 https://youtu.be/fNJNFh4RLvI?si=bxb7ZpiI-v9HEMCx

Saturday, 7 March 2026

तुम्हें भी याद होगा।


 https://youtu.be/uLNVAACUDjg?si=tgmh6DZj8BviI37v


https://youtu.be/dq40UID5V9M?si=8ippQfGK9cKqFIB_

उतरा जो नशा तो हमने ये जाना।


 https://youtu.be/Bz4SvsSCoxE?si=PLE5i-i4Y5PD8Jtf


https://youtu.be/zH0b2IChruM?si=i4juKsuD_RdtHvNq

Friday, 6 March 2026

Shree nashib

 


https://www.facebook.com/share/p/17FEj9JLDy/

https://www.facebook.com/share/p/1Bwq1zbfUz/