Saturday, 24 June 2023

તું સમજ યા હું સમજુ

સુવા જાગવા નો મર્મ કે 

સુતા જાગતા વચ્ચે નો ભેદ પણ 

ક્યાં હજુ કોઈને પુર્ણ સમજાયો છે, 

સુવા જાગવા વચ્ચે અને 

સુતા જાગતા સાથે એક શુક્ષ્મ ઘટના ઘટતી હોય છે. 

જે નરી આંખે જોઈ નથી શકાતી બધાથી.

માટેજ કહું છું કે, 

હે "અજ્ઞાની" આંખ ખુલી હોય

 એ જાગે છે એમ સમજવું, 

કે પછી આંખ બંધ હોય 

એ સુતા છે એમ સમજવું 

એ નરી મૂર્ખતા છે.! 

કારણ કે સુતા જાગતા હોય શકે છે.! 

'ને જાગતા સુતા પણ હોય શકે છે. 

"અજ્ઞાની" 


ના તું એકલી ભીંજાય છે ના હું,


અર્રે માર્ર પવલૂ ભૈ..એમા તાર્રો  કૈ વાંક્ક નથી.! યાર્ર.. 

આ વરસાદી માદક મૌસમમાજ એવુ કાંક..!

હોય છે કે, 

અને ઉપરથી, (અકલે કે આમ તો અંદરથી) 

જો કે આમ તો ઊપરથીજ 

આ વરસાદમા ભીંજાયેલ લથબથ નાર અને 

લથબથ ભીંજાયેલ નારના 

તન અને સ્તન સાથે ચપોચપ્પ ચોંટેલી લથબથ સાડી..! 

અને, આછી ભીની સાડીની આરપાર દેખાતી નાભી..! 

ભીંજાયેલ વાળ પરથી નીતરતી વરસાદી બુંદ, 

નીતરી નીતરી ને ગુલાબી ગુલાબી હોઠ પર ગીરતી..

હોઠ પરથી ગીરી ગીરીને સ્તન પર ટપકતી..! 

વરસાદી બુંદ બુંદ.! મન પર અસર કરતી..! 

સ્સાલ્લી આ રૂત બરસાતી..! 

અને આ મનમોહક..! મદ મસ્ત...! માદક દ્રશ્ય...! 

સ્સાલ્લુ બે, કાબુ થૈ જવાય છે.! 

આવુ બધુ જોઈન જોઈન તો મને, 

જોરદાર બથંબથ કરવાનુ મન થૈ આવે હોં પવલા 

અને, મને, તો, સાડી સાડી થવાનુ મન થૈ જાય છે.! 

અકલે તાર્રો બચાવ કર્રતા હુ એમ કૌ છુ કે, 

ત્તાર્રો તો કૈ વાંક્ક જ નથી..! 

જેમ મ્માર્રોય વાંક્ક નથી એમ..! 

સેમ ત્તાર્રી જેમ..! 

માદક મૌસમની અસર મા આઈન, 

વરસાદી મૌસમની અસરમાં અંટાઈન, 

એક જીણકુક અમથું પેગ લગાઈન, 

કાલીદાસ થૈ ગેલૂ ઈ મૌજી 

'ને આ મૌજી

અને આ તારા ફોટુ અને મારી વાતુ ને અદલો અદલ

બંધ બેસતુ ગીત....

https://youtu.be/-mKSeBJ_okY

https://m.facebook.com/story.php?story_fbid=pfbid02yzdp5vErbv8bvWGYB2cjZHEJp2M6C7sBKbTZ5zVFsoVEgvCZPPF8rZei5EkSP9Qdl&id=100002991311961&mibextid=Nif5oz

વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે વરસાદમાં ન્હાતા ન્હાતા 

અને વરસાદમાં ભીંજાતી તેની કોઈ ચહીતીના 

પલળીને શરીર સાથે ચપોચપ 

ચોંટી ગયેલી સાડી અને તેના કારણે 

ઉભરતા અંગો જોતા જોતા અનંતે 

ક્હ્યું લખ્યું છે કે, 

હું એકલો એકલોજ કૈ નથી આ વરસાદમાં ન્હાતો.. 

"અનંત" વરસાદ પણ વરસીને મારામાં 

હોય છે ભીંજાતો. 

તું પણ કૈ એકલીજ નથી આ વરસાદમાં ભીંજાતી. 

આકાશમાંથી વરસતી બુંદે બુંદ 

હોય છે તારામાં ન્હાતી. 

ભીની ભીની થૈ તારા અંગો પર ચપોચપ ચોંટેલી સાડી 

સમેત તુ બહાર ફળીયામાં આવતાં જો નથી લજવાતી

તો પહેલેથી બે શરમ હું શાને ગભરાઉ તને જોતા 

તેથી તને લથબથ ભીંજાતી જોતા 

મારીયે આંખો નથી શરમાતી... 

એકલી એકલીજ કૈ તું વરસાદમાં નથી ભીંજાતી... 

આકાશથી વરસતી એક એક બુંદ 

હોય છે તારામાં ન્હાતી. 

"અનંત" એકલો એકલો હું પણ આ વરસાદમાં 

નથી ભીંજાતો..! 

આકાશમાં થી વરસતો અનરાધાર વરસાદ પણ 

હોય છે મારામાં ન્હાતો. 

"અનંત" 

*બ્લાસ્ટ* 

ના તું એકલી ભીંજાય છે ના "અનંત" હું 

ભીંજાઉ છું એકલો 

બંનેમાં પ્રેમથી વરસાદ પણ ભીંજાય છે.! 

"અનંત" 









એકલી તુંજ નથી ભીંજાતી

 ફરી આજ મૌસમનો મીજાજ ફર્યો છે.... 


આકાશે પણ ધારણ કાળો કલર આજ કર્યો છે... 


એમ તો આજ પવનય બૌ વીફર્યો  છે... 


સાંય સાંય કરતો જોરદાર પવન વાય છે... 


અને, પવન સાથે, 


જેમ હુ તારી વાહે ખેંચાઉ છુ એમ... 


'ને, જેમ દૂર દૂર હોવા છતા.! 


મારી વાહે તુ ખેંચાય છે એમ... 


પવન ભેગી દૂર દૂર થી ભીની માટી સુગંધ આવે છે... 


પવન ભેગી આવે છે તારી ગોરી કાયાની માદક સુવાસ.... 


બસ, હવે જોવાનુ એ છે કે, 


એ મારી જેમ વર્ષે છે કે નૈ... 


હુ, કોની પર વર્ષુ એ પુછવુ નૈ...


હુ કહુ તે સાંભળવાનું ચૂપચાપ... 


મને કૈ કહેવુ કે પુછવુ નૈ કે એમ કેમ.? 


હુ ઠેકાણા વગરનો, મારુ કૈ ઠેકાણુ નૈ... 


અસસ્લ વરસાદની જેમ..! 


હુ, ગમે ત્યા, ગમે ત્યારે, ગમે.! તેની પર વર્ષી પડુ...! 


સેમ વરસાદની જેમ.! 


ગમે તેની પર અર્થાત ... 


ગમે તેની પરજ ... !


ના ગમે તેની પર ના વરષુ એમ ..! 


પુરાઈ ઘરમાં જે રહે એને કોરા રાખુ...! 


નીકળે જે બહાર એને ભીંજવી નાખુ...! 


અર્થાત... 


ઘરવારીને કોરી રાખુ.... 


બહારવારીને ભીંજવી નાખુ.... 


એમ.... 


હુ ક્યારે, ક્યાં, કોની પર વરષુ કેમ..! 


એ નક્કી નૈ.. 


અસ્સલ વર્ષાદની જેમ..! 


વર્ષો પહેલા એક દિ' કુંવારા અનંતે વરસાદી, 


મૌસમની ધોધમાર અસરમાં આવી, - 


-આ વાત એની કોઈ ચહીતીને લખેલી... 


બોલ..! હવે તો બોલ.! 


પુરૂષોતમ દાસ.... કીઈઈઈઈ... 


અને તુ હાંચેળુ..! 


બ્લાસ્ટ :- 


જ્યારે તુ વરસાદમાં ભીંજાય છે, 


ત્યારે.... 


વરસાદ પણ તારામા ભીંજાતો હોય છે...! 


અર્થાત :- 

"અનંત" જ્યારે તુ ધોધમાર વરસાદમા નહાય છે... 

ત્યારે... તારાથી વરસાદ પણ લથબથ ભીંજાય છે... 

"અનંત" 

"અનંત" એકલી તુંજ વરસાદમાં નથી ભીંજાતી

વરસાદની એકએક બુંદ પણ તારામાં લથબથ ન્હાતી. 

"અનંત" 

https://m.facebook.com/story.php?story_fbid=pfbid02bg7SeqVQSxqxJrqHNgqgGdUae2Xrwig3FxinVsowUGYNkzjvdrwg35g2HSRSzMZl&id=100002991311961&mibextid=Nif5oz



પહેલેથી છેલ્લી ને છેલ્લે થી ઉપર ઘરકી ઉપજ...!


જવાબ હોય તો આપો..!

 *અપવાદ બાદ કરતા*

એ સમયે જ્યારે મે અહી અનંતની લખેલી રચના મૂકી

ત્યારે સ્ત્રીઓને ગમ્યું નહીં થોડા સવાલો થયા 

બસ માત્ર સવાલો .. 

જેનો ઠોસ જવાબ સાંભળવા કે સત્ય સ્વીકારવા 

કોઈ તૈયાર ના થયું .. 

એ રચના રજૂ કરી ત્યાર બાદ  એક પછી એક ઘટના એવિ બનવા લાગી કે,જવાબ આપો આપ સામે આવવા લાગ્યા ... 

પણ કોઈ સાંભળવા ઊભું ના રહ્યું ... 

ત્યાર પછી મને સમજાય ગયું કે ,

આ માધ્યમ માત્ર ને માત્ર મનોરંજન માટે વપરાય ... 

અહી બૌ જાજી બધી હુશિયારી ના મરાય .... 

બસ્સ..! 

પ્રેમ કરાય, આનંદ કરાય, અને ભૂલી જવાય  ..!

જો કે તો પણ ઘણી સારી,ખરાબ,પ્રેમાળ, ઘટનાઓ,

એવિ પણ બની જે ભૂલી ના શકાય ...  

અને ક્યારેક એવું પણ બને અર્થાત અત્યાર જેવુ પણ બને કે , 

આપણે ભૂલવાના આરે હોય, 'ને ત્યાજ , ત્યારેજ ..!

આ ફેસબુક ભૂલું ભૂલું કરતાં ભુલાઈ રહેલી ઘટના કે ,

બીજું ઘણું બધુ ભુલાયેલું યાદ કરાવે .... 

ખૈર ..

એ સમયનો ઘટના ક્રમ આ પ્રમાણે છે ...!

વર્તમાન અને ભવિષ્ય ....

&&&&&&&&&&&&&&&&&&&&&&&

વર્તમાન અને ભવિષ્ય .... 

ઓઢણાં જશે  ઊડી ને ઘાઘરા થશે  કટ..(સ્કર્ટ) 

"અનંત" ઘૂંઘટા  ભેળી લાજ જશે નારી થશે નફ્ફટ.... 

"અપવાદ બાદ કરતાં"

વર્તમાન.... 

ઓઢણાં ગયા ઊડી ને ઘાઘરા થયા કટ..(સ્કર્ટ) 

"અનંત" ઘૂંઘટા  ભેળી લાજ ગઈ નારી થઈ નફ્ફટ.... 

"અનંત" લિખિત.... 

આ વાત વર્ષો પહેલા મારા મિત્ર અનંતે લખી/કહી હતી... 

પણ પછી એને વિચાર આવ્યો કે સાલું આવું લખાય ખરું ..

સ્ત્રી માટે આવો હલકો હલકટ શબ્દ વપરાય ખરો...! 

જોકે હ્રદયથી જે સાહિત્ય કાર હોય છે,

તેની દ્રષ્ટિ તેના વિચાર કુદરતી રીતે જ દીર્ધ અને ઊંડા હોય છે... 

સાચો કલાકાર ઈશ્વરની ખૂબ નજીક હોય છે,

તેથી જ ક્યારેક તેની કલમ માથી  સચોટ અને, 

દિવ્ય શબ્દો આપોઆપ પ્રગટ થઈ જતાં હોય છે...   

ભૂતકાળ કે વર્તમાન ની ઘટનાઓ વિષે લખતા લખતા.... 

ક્યારેક એની કલમ એના વિચારો અનાયાસે જ ભવિષ્ય ભાખી લેતા હોય છે ... 

જે ઘટના બની નથી હોતી તેનું વર્ણન એ લોકો સહજ કરે છે ... 

અને પછી થી કોઈ સમયે એ ઘટના આકાર લેતી હોય છે .... 

આવા હ્રદયસ્થ કલાકારો, સાહિત્ય કારો લોકોને,

સાચી દિશા બતાવવાનું કાર્ય કરતાં હોય છે.

બાકી વિચારોના છીચોરા સાહિત્યકારો માત્ર,

પોતા પોતાનો  સ્વાર્થ સાધવા ખોટી દિશા બતાવતા રહે છે ..! 

જેનું પરિણામ આવ્યું /આવી રહ્યું છે/ એનાથી પણ અધિક ભયંકર આવી શકે છે ..... 

"અપવાદ બાદ કરતાં "

જેમ ઘણા પુરુષ હલકા વિચાર ધરાવતા હોય છે તેમ,

ઘણી સ્ત્રી ઑ પણ વિકૃત વૃતિ ધરાવતી હોય છે.... 

એક સ્ત્રી મજબૂરીથી વેશ્યા વૃતિ/વ્યવસાય અપનાવે છે તો,

બીજી મોજ શોખ ખાતર શરીરના સોદા કરે છે.. 

તો કોઈ કોઈ  સ્ત્રી વળી નિશ્વાર્થ ભાવે , છતાં સ્વાર્થ એજ પરમાર્થ કાજે ..

લોક કલ્યાણ ના કાર્યો કરતાં કરતાં આયખું પૂર્ણ કરે છે. 

આવી બધી વાતો અનંત બૌ કરતો ... 

ખૈર....  

મૂળ વાત પર આવું તો  અનંતે આ રચના....

લખતા તો લખી નાખી , અને રચના માત્ર આટલીજ નથી 

એથી આગળ પણ એણે એને ખૂબ ઊંડાણ પૂર્વક

સ્ત્રીઓની બદલાતી પ્રકૃતિ અને એમાથી ઉદભવતી વિકૃતિ....  

ને પછી સમાજ દ્વારા મને ક મને 

થતી સ્વીકૃતિ નું વર્ણન કરેલું છે.!      

આ રચના લખ્યા પછી અનંતને થયું આવું કેમનું લખાય,

આ તો બૌ ખરાબ કહેવાય...

કોઈ સારા ઉમદા સાહિત્ય કારની સલાહ લઉં,

એને જઈને આ રચના બતાવું વંચાવું ને પૂછું કે,

શું આ મારાથી જે લખાયું છે તે ઠીક છે ...! 

આમ વિચારી તે મોરબીના મેઘાણી ગણાતા,

ઉચ્ચ સાહિત્ય કાર તેમજ મોરબી નાટ્ય તખ્તાના પડછંદ અવાજ ના માલિક,

સ્વર્ગસ્થ શ્રી. રમેશ ભાઈ દફતરીને મળ્યો .... 

શ્રી રમેશ ભાઈ દફતરી અન્ય સાહિત્યકારની માફક,

ઊગતા કલાકારોને ઉતારી પાડનારોમાં ના હતા. 

બલ્કે ઊગતા કલાકારોને યોગ્ય  માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરે એમાના હતા.     

અનંત અવાર નવાર સાહેબને,

મોરબી ગ્રીન ચોકમાં આવેલી ગ્રીન હોટલમાં મળતો.

પ્રથમ તો સાહેબ ચાય મંગવતા અને પછી,

અનંત પોતાની રચના સાહેબને બતાવતો. 

અનંતની રચનાઓ દફતરી સાહેબને  ખૂબ ગમતી.

અને જ્યારે તે કોઈ રચના એને બતાવે /વંચાવે ત્યારે,

દફતરી સાહેબ તે ધ્યાન પૂર્વક વાંચતાં,

વાંચીને પછી પોતાની અંગત ડાયરીમાં પણ સ્થાન આપતા... 

તે દિવસે પણ અનંત પોતાની આ રચના... >>>>

ઓઢણાં જશે  ઊડી ને ઘાઘરા થશે કટ..(સ્કર્ટ) 

"અનંત" ઘૂંઘટા  ભેળી લાજ જશે નારી થશે નફ્ફટ.... 

ઓઢણાં ગયા ઊડી ને ઘાઘરા થયા કટ..(સ્કર્ટ) 

"અનંત" ઘૂંઘટા  ભેળી લાજ ગઈ નારી થઈ નફ્ફટ.... 

લઈને સાહેબ પાસે ગયો સાહેબે ચાય મંગાવી, 

ચાયનો ઓર્ડર હમેશા તેઓ આપતા ચાહે  કોઈ પણ હોય ... 

તે ક્યારેય કોઈને ચાઈના પૈસા ખર્ચવા ના દેતા ...

આ એમની લાગણી અને દિલેરી હતી. 

ચાય પીધા બાદ સાહબે જ અનંત ને પૂછ્યું બોલ શું નવું લખી આવ્યો છે. 

અનંતે આ રચના....  

ઓઢણાં જશે  ઊડી ને ઘાઘરા થશે  કટ..(સ્કર્ટ) 

"અનંત" ઘૂંઘટા ભેળી લાજ જશે નારી થશે નફ્ફટ.... 

ઓઢણાં ગયા ઊડી ને ઘાઘરા થયા કટ..(સ્કર્ટ) 

"અનંત" ઘૂંઘટા ભેળી લાજ ગઈ નારી થઈ નફ્ફટ.... 

લખેલ કાગળ આપ્યો સાહેબે આખે આખી રચના ધ્યાન પૂર્વક વાંચી,અને અનંત નો વાંસો થપથપાવતા બોલ્યા 

એક દમ કડવું છે પણ અનંત તે સચોટ સત્ય લખ્યું છે અનંત એક દમ ચોટદાર...

અનંત કહે સાહેબ તમને કોઈ શબ્દ અજુગતો ના લાગ્યો...?  

સાહેબ:- નારે કઈ કોઈ શબ્દ ખોટો નથી લખ્યો કેમ.!? 

તને ક્યો શબ્દ અજુગતો લાગ્યો...? 

અનંત:- સાહેબ આ લખતા તો લખાય ગયું પણ,

સ્ત્રી માટે આ નફ્ફટ શબ્દ લખતા લખાઈ ગયો પણ મને  જરા સારું નથી લાગતું ... 

સાહેબ :- અરે ગાંડા તે સત્ય લખ્યું છે , અને,

સત્ય કહેવા માટે બિલકુલ બંધ બેસતો શબ્દ જ તે પ્રયોજ્યો છે,

અસસલ લોક બોલીમાં બોલાતો શબ્દ લખી તે વાત  ને જીવંત બનાવી છે ... 

તો પણ અનંત ને મનમાં ઊંડે ઊંડે ખટકો હતો.  

તેથી તેને કહ્યું સાહેબ આ "નફ્ફટ" શબ્દની બદલે "નિર્લજ્જ" 

લખ્યો હોય તો...

સાહેબે કહ્યું,  

નિર્લજ્જ શબ્દ પણ પ્રયોજી શકાય પણ પેલો હટાવ્યા વિના... 

અને પછી અનંતે "નફ્ફટ" ની જગ્યા એ "નિર્લજ્જ" શબ્દ લખી ફરી વંચાવ્યું ...  

ઓઢણાં જશે  ઊડી ને ઘાઘરા થશે  કટ..(સ્કર્ટ) 

"અનંત" ઘૂંઘટા ભેળી લાજ જશે નારી થશે નિર્લજ્જ.. . 

ઓઢણાં ગયા ઊડી ને ઘાઘરા થયા કટ..(સ્કર્ટ) 

"અનંત" ઘૂંઘટા ભેળી લાજ ગઈ નારી થઈ નિર્લજ્જ .... 

"અનંત"

સાહેબે અનંત ને શાબાશી આપતા કહ્યું કે ,

અનંત એક લેખકે સત્ય કહેતા કદી ડરવું ના જોઇયે ... 

બ્લાસ્ટ :_

જે સમયે જે સ્થ્તિતી તે સમયે તેવા શબ્દો અનાયાસે પ્રગટ થઈ જતાં હોય છે ... 

અને ત્યારેજ શબ્દો  જીવંત થઈ બોલતા હોય છે !  

'અજ્ઞાની'

માટે તું આગળ બન્ને શબ્દનો પ્રયોગ કરજે. 

(ક્રમશ) આગળનું નું કાય નક્કી નૈ આગળ તો આગળનો કાગળ મળે તો વધે.  

આગળ વધે તો વધે નૈ તો આને પૂર્ણ સમજવું...  :) 

બ્લાસ્ટ:- 

"અજ્ઞાની" 

"અજ્ઞાની" આપણે માત્ર ને માત્ર..! 

સાચી દિશા બતાવવાનો પ્રયાસ કરી શકીએ મગર...

પરાણે કોઈને ચિંધ્યા રસ્તે ચાલવા મજબૂર ના કરી શકીએ... 

આખરે તો હિસાબ મુજબજ  સૌ પોત પોતાના રસ્તો 

જાતે પસંદ કરે છે... 

"અજ્ઞાની "

"અજ્ઞાની" લોકો વાતના ઊંડાણમાં ઉતાર્યા વગર સમજ્યા વિચાર્યા વગર ... 

માત્ર ને માત્ર સવાલો ઊભા કરે છે , જવાબ હોય જ છે પણ કોઈ સાંભળે તો ..! 

"અજ્ઞાની"

Pravin Miyaatra લાગે છે પવલા તારી નજર માત્ર સોસરવા ઉતરતા શબ્દો પર પડી છે ..... 

આ વાત કદાચ તારા ધ્યાન બહાર ગઈ ફરી વાર વાંચ ભઇલા ... 

ખૈર મૂળ વાત પર આવું તો આ રચના લખતા તો લખી નાખી અને રચના માત્ર આટલીજ નથી એથી આગળ એને ખૂબ ઊંડાણ પૂર્વક સ્ત્રીઓની બદલાતી પ્રકૃતિ અને એમાંથી 

ઉદભવતી વિકૃતિ ને પછી સમાજ દ્વારા મને ક મને થતી સ્વીકૃતિ નું વર્ણન કરેલું છે..... 

આટલું વાંચી લે પછી આગળ ચાલશે ... 

માફી માંગવાને કોઈ કારણ નથી.... 

કેમકે  અનંતે જે બાજુ જોઈ છે એ બાજુ તે નથી જોઈ 

એટલે એમાં તારો કઈ વાંક નથી....

અને હાં...

એને પુરુષોની હલકાઇ/નફટાઈ વિષે પણ લખ્યું છે....

ક્યારેક એ વાંચી લેશે તો "ભાઈબંધ" સમજાઈ જશે..!

બે અર્થમાં....

તમે પ્રવીણ ના સવાલનો મે જે જવાબ આપ્યો છે..! 

કદાચ એ વાંચ્યો નથી .... 

વાંચી લેશો તો થોડો ઉકળાટ શમી જશે........... 

સ્સાલું લખનાર મરી ગ્યો લખીને. 

‘ને હું , હલવઇ ગ્યો અહી મૂકીને...

એવું જો આપ સમજશો તો તમારી  ભીતર ઉકળી ઉકળીને સપાટી પર આવેલા  

સવાલોનું સમાધાન નૈ થાય.... 

માટે એના સત્સંગના  સથવારે જે હું સમજ્યો છું તેના આધારે જવાબ આપીશ... 

જોકે આપ ખુદ જરા ખુદમાં જ ઊંડા ઉતાર્યા હોત..

અથવા તો! 

મારા ઘરમાં યાની વોલ પર ઊંડા ઉતાર્યા હોત તો... 

જવાબ તમને મારે ના આપવો પડતે , બલ્કે..! 

યા તો આપની ભીતરથી યા મારી વોલના કોઈ ખૂણે ખાંચરેથી  યા ઊંડે ઊંડેથી જ મારા આત્મ સખાઓ દ્વારજ તમને તમારા સવાલોનો જાવાબ મળી જતે... 

ખૈર.... 

હવે મારે જાવાબ  આલવો જ રહ્યો... 

નૈ તો ત્રીજા વિશ્વની નાદાન / હોશિયાર.... 

વસ્તી એમ સમજી બેસસે કતિરા ની બોલતી બંધ થઈ ગઈ.....

પણ એવું સમાજનાર... :)   

જવાબ આપ્યા પહેલા  થોડા ભાઈબંધ ના બનાવેલા શબ્દ બોમ્બ ના બ્લાસ્ટ... 

“અજ્ઞાની” સ્ત્રી બધી જ સારી જ હોય એવું નથી હોતું.... 

અને પુરુષ બધાજ ખરાબ હોય એવું પન નથી જ હોતું...!” 

““અનંત” હર એક સવાલ જવાબ સાથે જ જન્મ લેતા હોય છે.... ! “  

"અજ્ઞાની"જો બોલે સો જાલિમ .... 

ઔર હુઆ જો ચૂપ વો આલીમ.... 

"અજ્ઞાની" 

માટે જવાબ જરૂર મળશે પણ.... 

જ્યારે  આપ  રૂબરૂ હશો  ત્યારે... 

Prerana Shah.... :)

Ke, taki જી i એક વાત કૌ તમે માત્ર પ્રથમ બે લાઇન માત્ર વાંચી છે ! 

આપ ઊંડાણમાં ઉતર્યા હોત, તો તમારા સવાલોનો જવાબ ભીતર જ છુપાયેલો હતો મળી જાતે... 

અગર પૂરે પૂરું વાંચ્યું હોત તો કદાચ ટૂંકા જવાબ માટે મારે જહેમત ઉઠાવવી 

ના પડતે ... 

ખૈર   ... 

બિલકુલ ગુસ્સાના ભાવ વિના પ્રેમ અને 

લાગણી પૂર્વક એક વધુ સ્પષ્ટતા :- 

હું ભાઈબંધો લિખિત રચના ઘટના વિષે ની મારી પોસ્ટ 

કોઈ વાંચે એવો દુરાગ્રહ ક્યારેય રાખતો નથી... 

મારી પોસ્ટ મારો આનંદ મારી મસ્તી .... 

કોઈ વાંચે ત્યારે કબૂલ ચોક્કસ આનંદ પ્રાપ્ત થાય છે ... :)

પણ અહી તમને વાંચવા માટે એટલા માટે કહું છું કે માત્ર પોસ્ટ નહીં પણ તમારી માફક અન્ય દોસ્તને લાગેલા આંચકા અને ઉઠેલા સવાલના જવાબોમા કદાચ તમને પણ જવાબ મળી જાય....  

તો , નાહક મારે ભાઈબંધોનો ભૂતકાળ ના ઉખેડવો પડે ... 

બસ એજ આળસ એજ આસય...   

Ketaki Jani ...

Prerana Shah.......:)


હાં, હાં  બિલકુલ ...!  


વખાણો વખોડો જો જી મે આયે કરો.... ! 


પણ.,,, 

યાદ રહે.. વખાણેલી કે વખોડેલી પોસ્ટ માત્ર હું મૂકું છું ! 

અને જ્યારે જે વાતને વખોડી કે વખાણી હોય... 

તેમાં રહી રહી ને પણ , જ્યારે ખૂબ ઊંડાણ પૂર્વક ખુદની ભીતર ઊંડા ઊંડા ઉતારી ને  વિચાર્યા પછી ...

જ્યારે તમારો આત્મા જવાબ આપે કે... 

વખાણ્યું એ ઠીક નહોતું યાની વખાણવા લાયક નહોતું અને.... 

જે  વખોડયું એ ફેર વિચારણા કર્યા પછી સમજાય છે કે તે એક કડવું સત્ય હતું , જે વખોડ્યું. ... 

તો .... 

કોઈ બંધન કે જુદાઇ ની પરવા કર્યા વિના સ્વીકારી લેવું ... ! 

:)

https://m.facebook.com/story.php?story_fbid=pfbid0sZMbhBpF2ffansoJsXFEQtyVXUZb3NW78qSgsNJEMKYED9SquRvMpXrRi81J1yjql&id=100002991311961&mibextid=Nif5oz

https://m.facebook.com/story.php?story_fbid=pfbid02L7mJ9pMMgRs1PKKH3GXSLmyHR6iup4MkjnqUocfx9nfREQMWpp6fFXWYXu69LHdal&id=100002991311961&mibextid=Nif5oz

https://m.facebook.com/story.php?story_fbid=pfbid0cBSJKzts31y8Aac2gxRA752EmYFWEDSnms73U39PdBCkwgNxmS5MYfuvAgJwPoLHl&id=100002991311961&mibextid=Nif5oz।

https://m.facebook.com/story.php?story_fbid=pfbid0k6EEveBAxLVVPwES4D5ysZocMpP2vp4oT7Sioyi8eW3kzc51renuU77YVQX7UxRQl&id=100002991311961&mibextid=Nif5oz

સ્ત્રી ઓને જે તે સમયે યોગ્ય જવાબ આપ્યોજ છે 

હવે વધુ ખુલાસા આપીશ તો પણ કદાચ 

એ સમજી યા સહી નહીં શકે.! 

કારણ કે સત્ય સ્વીકારવું ખૂબજ અઘરૂ છે.! 

મગર... 

દોસ્ત પ્રવીણ આમ તો જો કે, 

તું ખૂબજ સમજદાર છે.! 

અકલે તારી સમજદારી પર સવાલ ઊઠાવવો 

એ હું મુનાસિબ નથી સમજતો..! 

હું માત્ર તને એક વાસ્તવિક હકીકત થી 

વાકેફ કરવા ઈચ્છું છું. 

હાં તો દોસ્ત પહેલી વાત કે, 

અપવાદ તમામ બાબતે હોય શકે છે.! 

તેથીજ અનંત પોતાની ઘણી એવી રચનાઓ, 

જે લોકો ઊંડાણ પુર્વક સમજવા કે 

ન સમજાય હોય તો સંવાદ કરવાને બદલે 

સમજણ હીન લોકો વીવાદો ઊભા કરશે 

એવી શક્યતા હોય ત્યાં હંમેશા લખતો 

*અપવાદ બાદ કરતા*

ખૈર... 

તારી વાત કે વીચાર નો બુધ્ધિહીન લોકોની 

માફક બીલકુલ વીરોધી નથી કરતો.! 

પણ દોસ્ત તે કહ્યું એમ અગર 

કલા સાહિત્ય સાથે જોડાયેલા લોકો 

અગર વીચારે તો સત્ય ક્યારેય બહાર ન આવે.! 

અને કલા સાહિત્ય નું કામ છે સત્ય ઉજાગર કરવુ. 

ભાઈબંધે વર્ષો પહેલાં પણ લખ્યું છે કે, 

"અનંત" સત્ય ની બીલકુલ નજીક હોય છે. 

કલ્પનાની દુનિયા પણ બડી અજીબ હોય છે.! 

"અનંત" 

તો દોસ્ત કલાજગત સાથે જોડાયેલા 

તમામ ને પરીવાર હોય છે.! 

જેમાં માં, બહેન, પત્ની અને દિકરી હોય છે.! 

અગર તે કહ્યું એવું લખતા પહેલા 

લેખકો, કવીઓ સાહિત્ય કારો નાટ્યકારો કે, 

ફીલ્મ મેકરો વીચારે અને પોતાના પરિવાર ની તમામ 

સ્ત્રી ઓ ને નજર સામે રાખે તો, 

સમાજમાં કે સામાજીક જીવનમાં થતાં ફેરફાર 

અને તેના કારણે સર્જાતી સમસ્યા.! 

જે શુક્ષ્મ રીતે ધીરે ધીરે તમામ ના જીવનમાં પર 

માઠી અને વીપરીત અસર કરે છે.! 

તે હકીકત કોઈ કલાકાર કે 

સાહિત્યકાર ક્યારેય ઉજાગર ન કરી શકે.! 

સમાજમાં દુષણ માત્ર સત્રીજ નથી ફેલાવતી 

પુરૂષો પણ ફેલાવેજ છે..! 

દુષણ અનેક પ્રકારના હોય છે..! 

અને સ્ત્રી ચરીત્ર ની વાત કરતાં પહેલાં 

પુરૂષોના ચરીત્ર બાબતે પણ ખુલ્લા મનથી 

વીચારવુ એવં સ્વીકારવુજ પડે.! 

અનંત અને અજ્ઞાની એ બાબતે સ્પષ્ટ હતાં 

અને એ બાબતે હું પણ એકદમ સ્પષ્ટ છું !

પોતાની પત્ની ને અંધારામાં રાખી 

અન્ય સાથે સબંધ રાખતા પુરૂષ જેટલીજ 

એ સ્ત્રી પણ ચરીત્ર હીન છે.! 

જે પોતાના પતીને અંધારામાં રાખીને. 

અન્ય પુરુષ સાથે સબંધ રાખે છે.! 

અહીં એક સ્પષ્ટતા કરવી જરૂરી છે જેથી 

ફરી કોઈ ગલત ફૈમી ન થાય કે! 

અગર જો બંને તરફ સબંધ પાક સાફ છે.! 

તો, 

સ્ત્રી કે પુરુષ ના એક બીજા સાથે સબંધ 

હોવા માત્ર થી તે બંને ચરીત્ર હીન છે તેમ કહેવું 

કે સમજવું એ મુર્ખામી છે પાપ છે.! 

મગર સ્ત્રી પુરૂષ ના સબંધ માં એવુ ભાગ્યે બને છે.! 

ઓલી કેવત છે ને 

સેજે બાવા બ્રહ્મચારી..! 

જો કે 

અપવાદ તમામ બાબતે હોયજ.! 

બાકી તમામ મોકાની રાહ માં હોય છે.! 

એકલે ભૈલાઆઆઅ... 

આવી વાતો તો અનંત છે..! 

આ વાત નો કોઈ અંત નથી....! 
















*બ્લાસ્ટ* 

ઓઢણી સીખે પછી સ્ત્રી પણ ઉડી ગૈ.!

"અનંત" સ્ત્રી એ ઓઢણી ઉડાવી દિધી તો, 

ઓઢણી એ આખે આખી સ્ત્રી જ ઉડાવી દિધી.!

"અનંત" 



उम्र भर नहीं मीटती

हां पण ... ऐ तो  शोधवु पड़े ने...! 

भाईबंध अनंत  कहेतो.... के... 

शोधे छे तेने अचूक रस्ता हजार  मले छे.... 

हर एक दिशा माथी नवा विचार मले छे.. 

"अनंत" लोको चित्र विचित्र होय छे अहि. 

पण कोइकमा मनने गमता चितार मले छे...! 

"अनंत" आ वात  वर्षो पहेला कही चुक्यो छे.... :)

 https://m.facebook.com/story.php?story_fbid=pfbid02kx2Yabo929QJhLzW3h3tYQ3hApUcKqrow3UWH8sJTLD8KqNRd17typqPPZ7mjQdKl&id=100002991311961&mibextid=Nif5oz

हम जब देर रात के  बाद मिलते तब बहोत सी बाते होती थी ... 

लेकिन वो फिर कभी... 

आज बस इतना ही ... काफी ...  

एक बार मेने अनंत से कहा ...

यार आज तू मुझे कुछ इन्सांकी भूख के बारे में बता 

तब उसने कहा देख परिया इनसानी भूख... 

कई और कई प्रकारकी होती है..!  

और वो सारी भूखे कभी ना कभी तो मिट ही जाती है ... 

लेकिन ....

दो भूख ऐसी भी हे जो उम्र भर नहीं मिटती .. 

मेने पूछा वो कौनसी भूख है अनंत जो कभी नहीं मिटती ..... ? 

तब उसने अपने नाम का बखूबी इस्तेमाल करते हुवे कहा ... 

उम्र भर मिटती नहीं :अनं....त"  ये दो भूख. 

एक प्रेमिकी इच्छा और दूजे प्रेमिसे हूंफ .....!

"अनंत"

पहेली लाईनमे अपने नामका बखूबी इस्तेमाल करके.... 

लंबा सा खिंचके उसने बड़ी सिफतसे कहे दिया की... 

सारी भूख एक तरफ प्रेम की भूख एक तरफ... 

हर किसीसे मिलती हूंफ एक तरफ और प्रेमी से मिलती हूंफ एक तरफ... 

सारी भुखो का कभी ना कभी तो अंत आता ही है लेकिन ... 

एक प्रेम है जिसकी भूख  कभी नहीं मिटती .. 

प्रेम की भूख अनंत है.... 

मेने पूछा ऐसा क्यों प्रेम की भूख ही क्यों अनंत.... ?

तो उसने कहा हर इंसान प्रेमही से तो पैदा होता है....

अब प्रेमसे पैदा जो हुवा वो प्रेम ही चाहेगा ना,, 

मैने कहा,  हां यार .....  

जो जी जानसे जुड़ा हो उसका अंत भला कैसा.... 

वो तो अनंत  ही होगा ना.... 

फिर उसने कहा.... 

प्रेम तो सभी से होता है... 

जन्मके साथ ही हमारा  जिन किसीसे भी रिश्ता जुड़ता है .... 

हम उन्हिसे प्रेम चाहते है, और उन्ही को प्रेम करते है.... 

लेकिन उसके वाद जब हम जवा होते हे,

तब कीसी अजनबी की तरफ खींचे चले जाते है..

मर्द ओरत के और ओरत मर्द के प्यार की तलास करने लगता है,

जो अजनबी हो... 

सबका प्यार एक तरफ और स्त्री और पुरुषका प्यार एक तरफ .... 

प्यारमे सिर्फ शारीरिक संबंध माइने नहीं रहेता .... 

बल्कि एक दुसरे की हुन्फ़ अहेम होती है...

बाकी जो घटना घटती है वो तो क्षणिक होती है ....  

ख़ैर प्रेम का या प्रेमकी बातोका कोई अंत नहीं है... 

अनंत एक प्रेम पुरुष है कोई साधू या संत नहीं है... 

अपने बारेमे इतना कहेके उसने मुझे कहा परिया .... 

रात बहोत हो चुकी है अब तू सोजा मुझे भी निंदसी आने लगी है.... 

उनका ये शेर मुझे बेहद पसंद है... 

उम्रभर मिटती नहीं "अनंत" ये दो भूख ..! 

इक प्रेमी की इच्छा और दूजे प्रेमी से हूंफ ..! 

इस लिए इसे बार बार दोहराना मुझे अच्छा लगता है...  

बस आज इतनाही ... 

बाकी कहानी फिर कभी.....:)

https://www.facebook.com/photo.php?fbid=667091460067225&set=a.179957832113926&type=3&mibextid=Nif5oz




आंखो मे क्या झांकते हो ।

आंखो मे ना झांकना कोई .... 

क्यों कि, 

"अनंत"


आंखे घोखा दे शकती है और, 

"अनंत" आंखे धोखा खा भी शकती है....

*ब्लास्ट*

आंखो मे क्या झांकते हो,

आंखे फरेबी हो शकती हे ।

झांकना है तो दिल मे झांको,

जहां से प्यार की लहेरे उठती हे ।

*श्री गुलाब दास की रचना *


પીપળા સાથે પ્રીત

 ફરી આજ મૌસમનો મીજાજ ફર્યો છે.... 


આકાશે પણ ધારણ કાળો કલર આજ કર્યો છે... 


એમ તો આજ પવનય બૌ વીફર્યો  છે... 


સાંય સાંય કરતો જોરદાર પવન વાય છે... 


અને, પવન સાથે, 


જેમ હુ તારી વાહે ખેંચાઉ છુ એમ... 


'ને, જેમ દૂર દૂર હોવા છતા.! 


મારી વાહે તુ ખેંચાય છે એમ... 


પવન ભેગી દૂર દૂર થી ભીની માટી સુગંધ આવે છે... 


પવન ભેગી આવે છે તારી ગોરી કાયાની માદક સુવાસ.... 


બસ, હવે જોવાનુ એ છે કે, 


એ મારી જેમ વર્ષે છે કે નૈ... 


હુ, કોની પર વર્ષુ એ પુછવુ નૈ...


હુ કહુ તે સાંભળવાનું ચૂપચાપ... 


મને કૈ કહેવુ કે પુછવુ નૈ કે એમ કેમ.? 


હુ ઠેકાણા વગરનો, મારુ કૈ ઠેકાણુ નૈ... 


અસસ્લ વરસાદની જેમ..! 


હુ, ગમે ત્યા, ગમે ત્યારે, ગમે.! તેની પર વર્ષી પડુ...! 


સેમ વરસાદની જેમ.! 


ગમે તેની પર અર્થાત ... 


ગમે તેની પરજ ... !


ના ગમે તેની પર ના વરષુ એમ ..! 


પુરાઈ ઘરમાં જે રહે એને કોરા રાખુ...! 


નીકળે જે બહાર એને ભીંજવી નાખુ...! 


અર્થાત... 


ઘરવારીને કોરી રાખુ.... 


બહારવારીને ભીંજવી નાખુ.... 


એમ.... 


હુ ક્યારે, ક્યાં, કોની પર વરષુ કેમ..! 


એ નક્કી નૈ.. 


અસ્સલ વર્ષાદની જેમ..! 


વર્ષો પહેલા એક દિ' કુંવારા અનંતે વરસાદી, 


મૌસમની ધોધમાર અસરમાં આવી, - 


-આ વાત એની કોઈ ચહીતીને લખેલી... 


બોલ..! હવે તો બોલ.! 


પુરૂષોતમ દાસ.... કીઈઈઈઈ... 


અને તુ હાંચેળુ..! 


બ્લાસ્ટ :- 


જ્યારે તુ વરસાદમાં ભીંજાય છે, 


ત્યારે.... 


વરસાદ પણ તારામા ભીંજાતો હોય છે...! 


અર્થાત :-


એકલી તુંજ નથી ભીંજાતી 

"અનંત" જ્યારે તુ ધોધમાર વરસાદમા નહાય છે... 

ત્યારે..વરસાદ પણ તારાથી લથબથ ભીંજાય છે... 

"અનંત" 

પહેલેથી છેલ્લી ને છેલ્લે થી ઉપર ઘરકી ઉપજ...!

https://m.facebook.com/story.php?story_fbid=pfbid0nPTwwtxDZrJpv8JtUH2Luu9sDQpAkBwtRKvFv2n8QxCUTKSpcmXiQrpjiUogEjzml&id=100002991311961&mibextid=Nif5oz















ભાઈબંધ ની જેમજ હું પણ,

 






 
હું પણ ભાઈબંધ ની માફક આવી ગઝલો સાંભળતા સાંભળતા....

પરમ ચરમ અખંડ અનંત આનંદ એવં મસ્તી થી દિવસ પસાર કરૂ છું...!

ખરેખર શબ્દો અને સંગીત પણ અનંત 
અલૌકિક ઊર્જા આપતા હોય છે.!
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે કહ્યું હતું કે, 

*બ્લાસ્ટ*
કેટલીય વાતો નો કોઈ મતલબ હોતો નથી. 
"અનંત" છતાં આપણે કરતા હોઈએ છીએ.
"અનંત"
એવી જ બીજી સાવ વીપરીત વાત કરતા 
અનંતે કહ્યું હતું કે, 
*બ્લાસ્ટ* 
બે અર્થમાં 
બની શકે એમાં થી પણ કોઈ 
મતલબની વાત નીકળે અને ત્યારે... 
પરમ ચરમ અખંડ અનંત આનંદ ની 
સહજ અલૌકિક અનુભુતી થાય.. 
માત્ર મતલબની વાતોજ કરવાનો 
કોઈ મતલબ નથી. "અનંત" 
જીવનમાં આનંદ ખાતર પણ ક્યારેક 
બે મતલબની વાતો કરવી જોઈએ. 
જે હું ક્યારેક ક્યારેક કરૂ છું.! 
"અનંત" 
હાં હું ક્યારેક ક્યારેક બે મતલબની વાતો કરૂ છું. 
"અનંત" મગર તને શું ખબર કે 
હું છુપી તલબની મારી વાત કરું છું! 
ઘણીવાર ખૂબ સારી વાત કરૂ તો 
કહે છે દોસ્તો સાવ ફાલતુ અને 
ક્યારેક સાવ ફાલતું વાતો કરૂ તો પણ 
કહે છે લોકો હું ગજબની વાત કરૂ છું. 
"અનંત" 
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે એની કોઈ 
અલૌકિક ચહીતીને કહ્યું હતું કે, 

કારણ કે, 
તું ખોવાઈ જતી.! 
એટલે કહું છું. 
 કે 
જાતમાં ખોવાઈ જવુ એટલે શું.? 
એ મને નથી ખબર... 
મગર.... 
વાત માં ખોવાઈ જવુ એટલે શું..? 
એ તું ભલીભાતી જાણે છે.! 
"અનંત" 





Thursday, 22 June 2023

મને લાગે છે કે,

તને જાત સાથે સમય વિતાવવો વધુ અત્યારે ગમે છે.

જરા પુછ મને શું શું કેમ અને ક્યારે ક્યારે ગમે છે.? 

તું જો જાતમાં ડુબે તો તને શું મળે કોણ મળે તને ખબર.  

હું અગર જો જાતમાં ડુબુ તો મને ત્યાં પણ તું મળે છે. 

"અનંત" આવી બધી જાગતી ઘટનાઓ હોય છે અલૌકીક.

સાંભળ્યું છે કે, 

કોઈ કોઈ ને કોઈક ભવમાં કરેલી કલ્પના આ ભવમાં ફળે છે.

મે પણ કરી હશે સુંદર કલ્પના કોની કરી તી એ યાદ નથી 

મગર જે સામે આવ્યો છે તે એ નીશંક એ મુજબ જ 

આવ્ય  શકે..! 

ખૈર... એ વખતે કદાચ સમજ પાકી ન હોવાથી 

ભુલ થી કાચી કલ્પના થઈ હશે..! 

ખૈર આ વખતે એ ભુલચુક સુધારી લેવામાં આવશે 

આમ પણ સૌ કોઈને ભુલ સુધારવા જ 

એક વધુ અવસર આપવામાં આવે છે.! 

પણ લોકો ફરી ભુલ કરી બેસે છે.! 

જે આ વખતે હું નહીં જ કરૂ 

 તારીજ કલ્પના આ વખતે દ્રઢતા થી કરૂ છું 

જોઈએ હવે આ ભવમાં કરેલી તારી કલ્પના મુજબ 

તું મને ક્યાં ભવમાં છે. 

"અનંત" 


 


એક દિવસ મે પણ કોશિશ કરી હતી.

 [22/06 6:38 pm] paresh katira: 

રહસ્યમય કહાની... 

આ દુનિયા ચાલક ચાલ પર આંગળી મુકી હતી કે આ ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર છે પણ આ વખતે તે પોતાના માટે અને તેમના પર દબાણ કર્યું હોવાનું બહાર આવ્યું હતું જેમાં એક લાખ જેટલા વધ્યા હતા, પરંતુ હવે તો એ પણ આવુજ વીચારે છે જીંદગી સાથે સંકળાયેલા લોકો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે તેઓ પોતાના દેશમાં સૌથી વધુ અસર થઈ શકે હા પાડી દીધી અને પછી તો એ પણ આવુજ વીચારે છે જીંદગી સાથે સાથે આ બાબતે કોઈ ફરિયાદ નથી 

જય શ્રી કહેતા હતા અને તેમણે પણ આ વર્ષે વરસાદ ઓછો થાય તો પણ આ વખતે પણ આ વર્ષે વરસાદ ઓછો વરસાદ થયો નથી અને આ વખતે પણ તે માટે આ ફિલ્મ માટે સાઈન કરી લીધી છે કે તેઓ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા જયારે મિલો દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આ બનાવ અંગે આણંદ શહેર સહિત જિલ્લામાં આજે વહેલી સવારના સુમારે એક વાહન વ્યવહાર બંધ રહ્યા હતા જયારે મિલો પર છેલ્લે સુધી ઘટાડાની શક્યતા રહેલી છે જીંદગી સાથે સંકળાયેલા લોકો માટે પણ આ વખતે પણ તેઓ પોતાની જાતને રોકી શકાય નહીં અને આ વખતે પણ તે માટે આ ફિલ્મ માટે તેણે આ ફિલ્મમાં એક આઈટમ સોંગ કરવાની જરૂર નથી કે આ વખતે પણ તેઓ એક સારા કલાકાર તરીકે કામ કર્યું હતું કે તેઓ પોતાના ઘરે જઇ રહ્યાં છે ત્યારે આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ અર્થે મોકલી આપ્યા છે કે તેઓ આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આજે સવારે આ ઘટના બની હતી કે આ ફિલ્મમાં કામ કરવા માટે આ એક એવી ઘટના બને છે કે આ ફિલ્મમાં તે એક સારી ફિલ્મ બનાવી રહ્યા છીએ તે માટે આ ફિલ્મ એક માટે પણ પણ પણ આ આ આ હવે હવે હવે આ આ છે છે છે આ આ હવે હવે હવે આ આ આ આ આ હવે વખતે વખતે ઉપરાંત ઉપરાંત ઉપરાંત ૧ ૠષિ ૠષિ ૠષિ ૧ ૧ ૧ 16 અંગે ૬ આ તો તો બંને ફિલ્મ ફિલ્મ ફિલ્મ વાત વાત અંગે કે કે આપણી આપણી કે કે કે જીંદગી જીંદગી જીંદગી કે કે આપણી આપણી કે કે કે જીંદગી જીંદગી જીંદગી જીંદગી કે કે જીંદગી કે કે

[22/06 9:48 pm] paresh katira: ધન્યવાદ આપ્યા બાદ પણ પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યુ છે અને તે માટે આ વાત છે કે તે આ ફિલ્મ દ્વારા બોલીવૂડમાં પોતાનું નામ ન આપવાની ના પાડી દીધી છે અને તે પછી આ ફિલ્મ સાથે સંકળાયેલા છે કે આ ફિલ્મ સાથે સંકળાયેલા છે અને તેને આ ફિલ્મ માટે એક પણ ફિલ્મ સાઈન કરી લીધી હોવાનું જાણવા મળ્યું હતું અને તે પણ હકીકત છે કે આ વખતે પણ આ વખતે તે પોતાના માટે એક પણ ફિલ્મ સાઈન કરવાની જરૂર છે કે તે એક પ્રશ્ન છે તો પછી તમે પણ આ ફિલ્મ માટે સાઈન કરવામાં આવ્યા છે અને આ માટે તેણે આ વાત સાચી છે પણ આ ફિલ્મ માટે સાઈન કર્યો અને કહ્યું હતું અને આ માટે તેણે પોતાના ઘરે પરત ફરી હતી કે આ ફિલ્મ દ્વારા તેમણે કહ્યું કે તે એક સારો વિકલ્પ છે કે તેઓ એક સારા સમાચાર એ પણ છે કે આ ફિલ્મમાં એક ગીત છે અને તે પણ એક વાત તો દૂર રહ્યું હતું કે આ ફિલ્મ દ્વારા તેમણે કહ્યું કે તે એક પ્રશ્ન હતો કે તે આ ફિલ્મ માટે તેણે પોતાના ઘરે જઇ રહ્યા હતા ત્યારે ૧ છે કે આ ફિલ્મમાં એક ગીત પણ પણ ગાયું છે કે કે આ આ ફિલ્મ ફિલ્મ સાથે સંકળાયેલા છે અને આ કારણે માટે આ એક મોટી ચમચી ઘી ના ના ના ના ના ના ના ના ના ના પાડી છે જીંદગી અને લાલ લાલ આંખ રંગની કરીને

અકલે કે આમાય મારો કૈ હાથ કે વાંક નથી અને આ વખતે પણ એક વાત સ્પષ્ટ છે કે આ વખતે તે પોતાની જાતને રોકી શકે તેમ નથી અને આ કારણે મને ઘણી વખત તો તે પણ એક દિવસ પહેલા કહ્યુ કે આ ફિલ્મમાં આવી હતી અને તેના કારણે આ વિસ્તારમાં રહેતા એક યુવાન અને તેની સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેઓ પોતાના બાળકોને પણ આ ફિલ્મ માટે તેઓ પણ પોતાના ઘરે પહોંચી હતી લોકો અને લોકી ઔર એક દિવસ બાદ મને ખંડેર આવ્યુ યાદ બસ પછી શુ થયુ ખબર નૈ કેમ યાદ નથી આવતું 

હૈય.... 

ફગૈવૈ દૈ ચશ્મૈ... . હૈટૈવૈ દૈ લેયન્સ...! 

પૈછૈ તુઇટૈ ફુઇટૈ જૈય તૌ મૈયરા વૈઇક નૈ.... 

હૈય... 

ખોય ખોય ઇસૈ ખા્ંચીડા ભી ખૈતા હય... 😇

* બ્લાસ્ટ* 

એક દિવસ મે પણ કોશિશ કરી હતી લખવાની.

અને લખી પણ નાખ્યું ખબર નૈ શું શું બાફ્યુ. 

"ક, તીરા"

https://m.facebook.com/story.php?story_fbid=pfbid02RWDNvR1TugVWme94MNxdi47yUNoptJSyrnapxemviTVdbE4cgV81kYuNKDqNCT9ul&id=100002991311961&mibextid=Nif5oz





મારે મન ક્ષણે ક્ષણ પ્રેમ છે.!

 મારુ તો બસ એવુંજ છે ..!

ભાઈબંધ જેવુજ છે ..!

હું ઉજવું ત્યારે હોળી ને હું ઉજવું ત્યારે દિવાળી ...

"ફક્ત મારી... :)

અને હું ચાહું ત્યારે વેલેન્ટાઇન ડે ... :)

આ માત્ર મારી અલૌકિક મસ્તી છે..

તમ તમારે તારીખ વાર મુજબ ઉજવો ...

હું ક્યાં કોઈને રોકું છું ... રોકાતોય નથી ... :)

"વેલેન્ટાઇન ડે’ એટલે યુવાનોનો પ્રિય દિવસ ..

અહ્અ, યુવાનો માટેજ..!

એવું કૈ કાય ના હોય..

પ્રેમ તો પ્રેમજ હોય છે ને .. તો પછી..!

એ બધા માટે ...:)

અનંત પ્રેમનો...

પ્રેમની અદભુત અલૌકિક કલ્પનાનો..

અને અંતમાં પ્રિય પાત્રને પામવાની ઝંખના નો દીવસ..

અકલે વે.ડે ... :)

પણ મારે એવું કશુજ નૈ... :)

કશુજ નૈ અર્થાત...,

પ્રેમ બ્રેમ નૈ એમ હું નથી કહેતો ..

એ તો મારે બારમાસી ..:)

હું તો એમ કૌ છું કે મારે તો ...

મારે આઠે પ્રહર 'ને આખું વરસ પ્રેમનું ... 

મારે મન મહત્વ નહીં કોઈ દિવસ એકનું

વે.ડે. પ્રેમની એ તારીખ , જે ગઈ તે ગઈ.. 

મફત છે, મારી સાથે આજેય ઉજવો ને ભઈ...

આજના (જોકે આમ લોકો માટે)

( મારે મન તો સતત ક્ષણ ક્ષણ પ્રેમ પર્વ )

હાં, તો, આ પ્રેમ પર્વ નિમીત્તે સૌ પ્રેમીઓને,

વર્ષો પહેલા...

ભાઈબંધ અનંતે એની કોઈ ચહીતીને લખેલી અને,

એ રચના દ્વારા વ્યક્ત કરેલી એક પછી એક એમ અનેક

ઈચ્છાથી લથબથ એક રચના મફત ભેટ..

આયા આમેય ક્યાં કોઈ કાય આલવાનું હતું...

તો પણ મને લઈ લેતા આવડે છે..!

'ને હું લઇશ... વળતર... :)

કેમ લઇશ ? કેવી રીતે લઇશ ? શું લઇશ ?

એ હું કોઈને ક્યારેય નૈ કૌ ...... :) :) :)

તો..

આ રચનાનું સર્જન વર્ષો પહેલા...

કોઈની ચાહમા મારા ભાઈબંધ “અનંત” દ્વારા....

ફક્ત પાંચ જ મિનિટમાં થયેલું,

એવું એણે મને કહેલું . ( હું તમને કૌ છું ) :)

ઢળતી સંધ્યાનો સમય હતો,

અને તે એક એવા રસ્તેથી પસાર થઈ રહ્યો હતો,

જે રસ્તે લીંબડાના, પીપડાના અને...

ગુલ મહોરના વૃક્ષોની સુંદર હારમાળા હતી.

અને ઉપરથી વસંત ઋતુય પૂર બહારમાં ખીલેલી...

હવે આવા સમયમાં પ્રેમથી લથબથ પ્રેમાળ હ્રદયને...

પ્રેમાળ સ્ફુરણા ના થાય તો...

એ કેવો પ્રેમાળ ! ક્યાનો પ્રેમાળ હે...!

તો,,,!

એ દિવસે અનંત ને ચાલતા ચાલતા પ્રેમાળ સ્ફુરણા થઈ ...

પણ ત્યારે , તેની પાસે કાગળ કે પેન કશું જ ના હતું...

લખવાનું બૌ મન થાય પણ કરે શું ..?

વિચાર મગ્ન અનંત ગુલમહોરના એક વૃક્ષ પાસે...

વૃક્ષને અઢેલીને ઊભો રહી ગયો...

એજ સમયે સંધ્યા ટાણે સ્કૂલેથી છૂટીને આવતો બાળક પસાર થયો.....

અનંતે તેને ઊભો રાખ્યો અને તેની પાસે એક કાગળ અને પેન માંગી,

પેલા બાળકે પ્રેમથી કાગળ પેન આપ્યા અને બસ..

બસ ફક્ત પાંચજ મિનિટમાં અનંતે આ રચના લખી નાખી..

પછી પેલા બાળકનો આભાર માનતા તેની પેન પાછી આપી ,

સર્જન પાછળની ઘટના પૂરી ...

હવે એ દિવસે થયેલા સર્જન વિષે ...

એક યુવક અને યુવતી જ્યારે પહેલી વાર મળે છે,

ત્યારે પહેલા નજર મળે છે .

પછી હ્રદય મળે છે,

અને પછી..!?

પછી તો સતત મળતા રહેવાની ઝંખના આગળ વધે છે,

અને એમ કરતાં કરતાં... 

પ્રેમ કરતાં કરતાં ..

રોજ મળતા મળતા... 

વાત છેક લગ્ન સુધી પહોંચે છે.

ક્યારેક પ્રેમી કે પ્રેમિકા .પોતાના ગામમાં જ મળે છે તો,

ક્યારેક પરદેશમાં કે પછી કોઈ લગ્ન પ્રસંગમાં...

પછી એકમેકની નજરથી નજર મળી જાય છે.

ત્યાર પછી ક્રમશ કેવી કેવી ઝંખના જાગે છે,

એ વાતનું અનંતે આ રચનામાં ટ્ંકુ ને ટચ છતાં..!

એકદમ મદ મસ્ત ...

શરૂથી અંત સુધીનું યાને કે..,

પ્રેમથી લગ્ન સુધીની ઝંખનાનું અદભૂત વર્ણન કર્યું છે...

જે આજે વેલેન્ટાઇન ડે' મારા હિસાબે આજે જ .. :)

તો અનંત ની આ રચના વેલેંટાઈ ‘ડે’ ના પ્રેમાળ દિવસે....

મારા ભાઈબંધો તેમજ "બાઈ"બંધોને ...

પ્રેમથી સાવ મફતમાં ગિફ્ટ કરું છું.!

જોકે મફત તો જગતમાં ક્યાં કશું જ મળે છે, 

કે, કોઈ આપે છે., હે.. !

તો હુ કેમનો કૈ મફતમા આલુ ક્યો.! 

ખૈર..

મને શું મળે છે ,?

શું શું મળ્યું,? એ તો હું ક્યારેય કોઈને નૈયજ કૌ ... :)

તો માણો યારો,મફતની મજા... :)

@@@@@@@@@@@@@@@@@@@@

એક વાર મળ્યા પછી તને મળવાની ઝંખના "અનંત" સતત વધે છે .! 

હવે એક ક્ષણ પણ એક બીજાથી દૂર રહેવું મને કે તને ક્યાં ગમે છે.? 

"અનંત"

વર્ષો પહેલા...

અનંતે એની કોઈ ચહીતી ને કહી'તી અંતરની ઈચ્છા...

હાં, ક્યારેક એમ થાય છે..! 

કે, શા માટે પ્રેમ થાય છે..?

"અનંત" દૂર હોય એ, તોય, 

પાસે હોવાનો વે'મ જાય છે.!

"અનંત"

************************

પરદેશમા નહીં.! મારા ગામે તું હો'

રહું જ્યાં હું, તે મુકામે તું હો '

સમણે તો રહે છે સાથ તું, રાતભર, 

ચાહું હર ઘડી નજર સામે, તું હો'

પ્રેમ હો' ભગવાન, પ્રેમજ હો' જો પુજા- 

તો પછી મારા હૃદયના તીરથ ધામે તું હો'

શિયાળાની વહેલી પ્રભાતે, તારો

હુંફાળો રૂપાળો હાથ હોય મારા હાથમાં

'ને મારો રૂપાળો હુંફાળો હાથ થામે તુ હો'

કેસરી કિરણો રેલાવે જ્યારે સુરજ 

બાગમાં મારી સાથે, "વિસામે" તું હો'

તારા નામ પાછળ હોય નામ મારૂ, 

"અનંત" આગળ મારાજ નામે, તું હો'

આકલે થી ના અટકતા એ ભટકતા આદમીએ... 

ઘરના બગીચાની પણ કલ્પના અને ઈચ્છા...!!

વ્યક્ત કરતા પેલીને લખેલુ અકલે કે લખીને કહેલુ કે,

"અનંત" એકા'દ બે ફૂલ ખીલે આપણાએ બાગ મહી 

રંગ, રૂપ, 'ને બચપન ફરી આપણું આપણી સામે હો'

"અનંત "

અહી સુધી તો સૌને સાથીદારનો સાથ મળી જ રહેતો હોય છે ...

પણ.! પ્રિય પાત્રના સાથની એક બીજાની સૌથી વધુ જરૂર તો ,

ખરેખર જીવનની ઢળતી સંધ્યા એ પડતી હોય છે...

તમામ રીતે નીવ્રુત થયા પછી 

ખરેખર તો એ ઉમરે પ્રેમની,બીજી ઇનિંગ યાની, 

ફરી પ્રેમ ની મોસમ શરૂ થતી હોય છે ..

અને થવી જ જોઇયે !

અને જ્યાં સમજણ છે ત્યાં થાયજ છે...!

તો અંતમાં ભાઈબંધે એ પણ કહી દીધું કે..,

જ્યારે પ્રેમની શરૂઆત હોય ત્યારે પ્રેમી બાગમાં

કોઈ ખૂણો શોધે છે પ્રેમાલપ કરવાને ....

પછી જ્યારે ઉમરની ઢળતી સંધ્યા હોય ત્યારે..?

પણ.! અગર જેને ચાહયું હોય,

જેની સાથેજ ફેરા ફર્યા હોય, 

અને એનીજ સાથે,

એજ બાગમાં સાગના બાકડે બેસીને...

ફરી એ પ્રેમના દિવસો યાદ કરવાની મજા ...

એ તો ભૈ જે માણે તેજ જાણે ... :)

"અનંત" જીવનની ઢળતી સંધ્યાની લાલીમા મધ્યે પણ

બાગમાં સાગનાં એજ બાકડે મારી સાથે વિસામે તું હો..

"અનંત"

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

“અનંત” 

*********

લગ્ન પછી ....

પતિનું નામ પત્નીના નામ પાછળ આવે છે .

અને પત્નીનું નામ પતિની આગળ આવે છે,

એમાં મે કશું જ નવું નથી કહ્યું, 

એ તો સૌને ખબર જ હોય ... કે નૈ ..?

આ તો હું એમ કૌ છું કે

બસ એજ વાત અહી અનંતે અંતમાં રજૂ કરી છે.

આખરે, તારા નામ પાછળ હોય નામ મારૂ, 

"અનંત" પ્રીયે આગળ મારાજ નામે, તું હો'

આજે પણ આનંદ થી મારો સમય પસાર થઈ ગ્યો... 

અને એ સમયમાથી આનંદ કરતો હું પસાર થઈ ગ્યો...

બ્લાસ્ટ :- આજેય પ્રેમ દિવસજ છે..!

*બ્લાસ્ટ*

તમારે મન હોય એક દિ' પ્રેમ ડે. 

મારે મન ક્ષણે ક્ષણ પ્રેમ પ્રેમ છે . 

હું તને આપુ અઢળક "અનંત" પ્રેમ 

સામે તું પણ મને અનહદ પ્રેમ દે..!

"અનંત"